E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...3132Next >>

 
 
 
બંને લાપતા ભારતીય મૌલવી આઈએસઆઈના કબજામાં  ઝાડથી ટકરાયા બાદ BMWમાં આગ લાગી, કાર અંદરથી લૉક થઈ જતાં રેસિંગ ચેમ્પિયન અશ્વિન અને તેમની પત્ની જીવતા ભૂંજાયા  આગ્રા રેલવે નજીક બે બ્લાસ્ટ  આગ્રા | આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનની નજીક શનિવારે સવારે હળવી તીવ્રતાના બે બોમ્બ ધડાકા થયા હતા. સ્ટેશનથી 20 કિલોમીટરના અંતરે રેલવે ટ્રેક પર મોટા ખડક સાથે અંડામાન એક્સપ્રેસ ટ્રેન ટકરાયાની ઘટનાના થોડા કલાકો બાદ બન્ને બોમ્બ ધડાકા થયા હતા. પહેલા પોલીસને એક નોંધ પણ મળી હતી જેમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી હતી. શુક્રવારે ઐતિહાસિક તાજમહાલ આઇએસઆઇએસના નિશાને હોવાના અહેવાલોને પગલે તેની સુરક્ષા વધારવામાં આવી હતી.  શિક્ષકના અપમાન બદલ તિવારી સામે પગલાની માગ  મહેબૂબા સંઘના નિર્દેશ પર કામ કરે છે: ઓમર  ATM કેશ વાનમાંથી દોઢ કરોડની લૂંટ મામલે 3 જબ્બે  અજમેર બ્લાસ્ટ : 22મીએ દોષિતોને સજા સંભળાવાશે  કેનેડામાં મોલ નજીક બે પ્લેન ટકરાયા, એક મોત  દેશની 1 લાખ મદરેસામાં શૌચાલયો બંધાશે  હિન્દુજા બંધુઓ બ્રિટનના સૌથી શ્રીમંત એશિયન  પેરીસ વિમાન મથકે શખ્સને ઠાર મરાયો  દક્ષિણ આફ્રિકાના અલી, ડેનમાર્કની જે ટોપ રેસ્ટોરન્ટમાં 14 વર્ષથી વાસણ સાફ કરતા હતા આજે તેના બિઝનેસ પાર્ટનર બની ગયા  ફાગણ વદ-7, િવક્રમ સંવત 2073