Change Your City
 

Go to Page << Previous1234567...1718Next >>

 
 
 
મોદી-અોબામા ‘મનકી બાત   વાંચોપાના નં.13  મોદીનો કોટ ટોક ઓફ ધી વર્લ્ડ બન્યો  કાશ્મીરમાં કર્નલ સહિત 2 જવાન શહીદ, બે ઘવાયા  શાહરુખ, મિલ્ખા સિંહ, મેરી કોમ અને સત્યાર્થીને યાદ કર્યા  લગ્ન કરાવ્યાં, ભોજન કરાવ્યું, અને ~2900 દંડ પણ વસૂલ્યો  સિઓલ |એલજીપ્રથમ પારદર્શક સ્માર્ટફોન એફએક્સઓ લઈને આવી છે. 4.7 ઇંચ સ્ક્રીન, 1.2 ગિગાહર્ટ્ઝ કોર, 1.5 જીબી રેમ, 16 જીબી મેમરી અને 8 એમપી કેમેરા ધરાવતો ફોન રૂ. 26,300નો છે.  બેંગ્લુરુ |એરટેલેમંગળવારથી અહીં 4જી વાયરલેસ સેવા શરૂ કરી છે.કંપનીના 4જી પ્લાન હેઠળ પ્રી પેઇડ ગ્રાહકોને પણ 4જી ડોંગલ મળશે.એરટેલે નોકિયા સાથે વર્ષે ડિસેમ્બરથી 11 રાજ્યોના 6 ટેલિકોમ સર્કલોમાં 4જી શરૂ કરશે.  અમદાવાદ |સેન્સેક્સેસપ્તાહનીશરૂઆત 292.20 પોઇન્ટના સંગીન સુધારા સાથે કરવા સાથે 29571.04 પોઇન્ટની ઐતિહાસિક ટોચ હાંસલ કરી છે. ઇન્ટ્રા-ડે 338 પોઇન્ટ ઉછળેલો સેન્સેક્સ સળંગ આઠ દિવસની અવિરત તેજીમાં 2224.22 પોઇન્ટ નો ઊછાળો નોંધાયો. (વધુ અહેવાલબિઝનેસ પાને)  ધર્મના નામે નહીં વહેંચાય તો ભારતની પ્રગતિ  દૈિનક ભાસ્કર સમૂહ  અમદાવાદ  રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કહેર: વધુ 3 દર્દીનાં મોત