E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1314Next >>

 
 
 
પેરીસ વિમાન મથકે શખ્સને ઠાર મારવામાં આવ્યો  સમયસર ફી ભરતા સ્કૂલે 19 બાળકને બંધક બનાવ્યાં  કુલ પાનાં 14 + 4 + 4 (ધર્મદર્શન) = 22  ફતેહાબાદ (હરિયાણા) | અનામતની માંગને લઇને અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિએ જેનું એલાન કર્યું હતું તે દિલ્હી કૂચ હાલ પૂરતી 15 દિવસ માટે ટળી ગઇ છે. આંદોલનકારીઓએ સોમવારે થનારી દિલ્હી કૂચ હરિયાણા સરકાર સાથે મંત્રણા બાદ ટાળી દીધી છે. પરંતુ પહેલા હિસારમાં પોલીસ સાથે અથડામણ થતા એસપી અને ડીએસપી સહિત 9 પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી અને આંદોલનકારીઓએ બે બસ સળગાવી હતી.