E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1516Next >>

 
 
 
મહિલા હોય તો માત્ર દંડ કેમ, જેલ પણ થવી જોઈએ : સુપ્રીમ  અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઝીંકેલા મહાકાય બોમ્બમાં મૃત્યુઆંક 36 થયો  મુંબઈનો 4 વિકેટે વિજય  ભાસ્કર િવશેષ  ભીમ આધાર એપ લોન્ચ, હવે માત્ર અંગૂઠાના નિશાનથી પેમેન્ટ કરો : મોદી  ચીનની વિટ્રિફાઈડ ટાઈલ્સ પર એન્ટી ડમ્પિગ ડ્યુટી લદાશે  દોરીને પૈડે બાંધીને કાર ચલાવી આપઘાત કર્યો  નવી દિલ્હી | આવકવેરા વિભાગે અંદાજે 60,000 એવા લોકોને ઓળખી કાઢ્યા છે કે જેમની પાસે કાળુંનાણું હોવાની આશંકા વધુ છે. નોટબંધી બાદ તેમના ખાતાંમાં વધુ રોકડ જમા થઇ છે. હવે તેમની સઘન તપાસ કરાશે. રોકડમાં વધુ વેચાણ બતાવી બેંકમાં મોટી રકમ જમા કરાવી હોય તેવા પેટ્રોલપંપો, હોસ્પિટલો અને જરૂરી સેવાઓ આપતી કંપનીઓની પણ તપાસ થશે.  અમદાવાદના કોલસેન્ટર કૌભાંડ મામલે USમાં ગુજરાતી દોષિત  કુલ પાનાં 16 + 8 (બાળ ભાસ્કર) = 24  પંચ તંત્ર