E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1718Next >>

 
 
 
ગુજરાત 21 રનથી હાર્યું   ગેલના 77 રન, ચહલની 3 વિકેટ  કાળા ચશ્માં લગાવી ક્રિસ ગેઈલ બોલ્યો - વેલકમ ટુ રાજકોટ મિસ્ટર ગેઈલ...જુઓ વીડિયો   divyabhaskar.comપર  વિદ્યાર્થિની કોરો કાગળ લાવી, યુવી લાઈટથી જોયું તો જવાબો હતા  લવલી હાથોમાં ઊગ્યું કમળ  TCSને પછાડી રિલાયન્સ 3 કલાક માટે ટોચ પર  લંડન | 13 મહિના પહેલાં ભારત છોડીને ભાગેલા વિજય માલ્યાની મંગળવારે બ્રિટનની કોર્ટમાં ધરપકડ કરવામાં આવી હતી. સ્કૉટલેન્ડ યાર્ડે તેને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેની ધરપકડના ત્રણ કલાક બાદ માલ્યાને શરતી જામીન આપ્યા હતા.  વડોદરા આઈટીઆઈમાં 500 વિદ્યાર્થી વચ્ચે માત્ર 36 પ્રશ્નપત્ર, ઝેરોક્ષ કરીને વહેંચ્યા પણ જમીન પર બેસી પરીક્ષા આપવી પડી  વર્ષે વરસાદ સારો રહેશે  ભાજપ કોંગ્રેસના 20 MLAને ખરીદવા મથે છે : શંકરસિંહ  9000 કરોડ ચાઉં કરી ગયા  કુલ પાનાં 18 + 8 (કળશ) = 26  ભાસ્કર િવશેષ  પંચ તંત્ર