E-paper

Home >> Bhuj
Change Your City
 

Go to Page << Previous1234567...1213Next >>

 
 
 
સ્વામી હરિપ્રસાદ અને પીડિતાના પરિવારજનો વચ્ચેનું ઓડિયો રેકોર્ડિંગ...વાંચો divyabhaskar.comપર ભાસ્કર વિશેષ  પરિકરે CMના બદલે મંત્રીપદના શપથ લઈ લીધા પછી ભૂલ સુધારી  નવી દિલ્હી/પણજી | મનોહર પરિકરે 7 મંત્રી સાથે મંગળવારે સાંજે ચોથી વાર ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે પહેલાં ભૂલથી મંત્રી તરીકે શપથ લીધા હતા. પરંતુ ગડકરીએ ધ્યાન દોરતા તેમણે સીએમના શપથ લીધા હતા. અગાઉ સુપ્રીમમાં કોંગ્રેસે દલીલ કરી હતી કે મોટો પક્ષ છતાં રાજ્યપાલે અમને ના બોલાવ્યા તો કોર્ટે કહ્યું ભૂલ તમે કરો છો અને દોષ દુનિયાને આપો છો.  ભાજપની જીતથી શેરબજાર ગેલમાં  દાંતાના જંગલમાં નરભક્ષી રીંછનો હુમલો, ત્રણનાં મોત, ચારને ઈજા  કુલ પાનાં 14 + 8 (કળશ) = 22