E-paper

Change Your City
 

Go to Page << Previous1234Next >>

 
 
 
માલપુર| જેઠ સાથે પરિણિતાના આડા સંબંધની પતિને જાણ થઇ જતા અમદાવાદ રહેતા મેઘરજ તાલુકાના ભડવચ ગામના યુવકે અને યુવતીએ મહિસાગર જિલ્લાના તેજાકુઇ ધોરીડુંગરીના જંગલમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મામલે પિયરપક્ષે પોતાની દીકરીની હત્યાનો આક્ષેપ મહિલાના પતિ સામે કરતા જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી.  મહિસાગર જિલ્લાના તેજાકુંઇ ધોરીડુંગરી જંગલમાં જઇ આત્મહત્યા  આડા સંબંધની જાણ પતિને થઇ જતાં મહિલા અને જેઠે દવા પી જીવન ટુંકાવ્યુ  હિંમતનગર/ પ્રાંતિજ| પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બુધવારે તપાસ કરાવવા આવેલી મહિલાને ગાયનેક તબીબે ત્રીજીવાર ગર્ભ ધારણ કરેલો હોવાથી ફરીથી ગર્ભ ધારણ કરવા સલાહ આપ્યા બાદ મહિલાએ તેના ઘરે વાત કરતા વાત વણસી હતી અને રોષે ભરાયેલા ટોળાએ સીએચસીમાં જઇ તોડફોડ કરી હતી. બનાવના બીજા દિવસે સમગ્ર મામલાની સામ સામી ફરિયાદ નોંધાઇ હતી.  મહિલાના પરિવારનો હત્યા કરી હોવાનો આક્ષેપ, પતિ સામે ફરિયાદ  તબીબ વિરુદ્ધ જાતીય અશ્લિલ ટીકા કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ  1 હજારની લાંચ લેતા ઝડપાયેલા હેડકોન્સ્ટેબલને દોઢ વર્ષની સજા  મડાસળા સ્ટેશન પાસે કાર મહિલાને અડફેટમાં લીધી  પંચ તંત્ર  સૂર્યાસ્ત આજે   07.15pm   સૂર્યોદયકાલે   05.54am  ઈડર ભિલોડા  તબીબે પરિવાર નિયોજન અંગે સમજ આપતાં વાત વણસી  નિવૃત કર્મચારીને પંદર વર્ષથી રહેઠાણનો પ્લોટ મળતા પ્રતિક હડતાલ બાદ ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી