Change Your City
 

Go to Page << Previous1234Next >>

 
 
 
વરસાદ-વાવાઝોડાને કારણે ગ્રીનહાઉસોને વ્યાપક નુકસાન   ઉમેદગઢ |તાજેતરમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે ઇડર તાલુકાના અરોડામાં ગ્રીન હાઉસો ઉડી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગામના ઘનશ્યામભાઇ પટેલ, પ્રકાશભાઇ પટેલ, અંબાલાલ પટેલ, સાંકાભાઇ પટેલ, સુલેમાનભાઇ મનસુરી તથા ભીખાભાઇ જોષી સહિત અન્ય 13 ખેડૂતોના ગ્રીન હાઉસને ભારે નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે.  લચ્છાઇ ગામની મેશ્વો નદી પર પુલ બનાવવા માંગણી  ભિલોડાની બારવલ્લા પ્રાથમિક શાળાના મકાન પર ઝાડ પડ્યું  ઇડર-ખેડબ્રહ્મા પંથકમાં મકાનોને નુકસાન  તલોદ તા.ના અણિયોડમાં 10 દિવસથી લાઇટ ડૂલ પીવાના પાણીની સમસ્યા  અલવા ગામમાં ખેતરના શેઢાના મુદ્દે મારામારી  બાયડમાં આધારકાર્ડ એજન્સીની દાદાગીરી, લોકોમાં રોષ ભભૂક્યો  જાલોદરમાં તૂટેલા વીજતારથી કરંટ લાગતાં ખેડૂતનું મોત થયું  અરવલ્લી જિ.માં 77 તલાટીઓની જગ્યા ખાલી હોઇ વહીવટ કથળ્યો