E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1718Next >>

 
 
 
100 ગણુ વધુ ઝડપે ઈન્ટરનેટ ચાલશે  નવા પ્રકારના રોકેટનું પરીક્ષણ કરી ઉ.કોરિયાએ USને તાકાત દેખાડી  સમયસર ફી ભરતા સ્કૂલે 19 બાળકને બંધક બનાવ્યા  કુલ પાનાં 14 + 4 + 4 (ધર્મદર્શન) = 22  ફતેહાબાદ (હરિયાણા) | અનામતની માંગને લઇને અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિિએ જેનું એલાન કર્યું હતું તે દિલ્હી કૂચ હાલ પૂરતી 15 દિવસ માટે ટળી ગઇ છે. આંદોલનકારીઓએ સોમવારે થનારી દિલ્હી કૂચ હરિયાણા સરકાર સાથે મંત્રણા બાદ ટાળી દીધી છે. પરંતુ પહેલા હિસારમાં પોલીસ સાથે અથડામણ થતા એસપી અને ડીએસપી સહિત 9 પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી અને આંદોલનકારીઓએ બે બસ સળગાવી હતી.