E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
pg.2  વાતચીત...તાપસીપન્નુ  યાદગાર ભૂમિકાઓ કરવા માગું છું તારી ફિલ્મ‘નૂર અને ‘ઇત્તેફાકનું શૂટિંગ 30-35 દિવસમાં પૂરું થઈ ગયું. ટ્રેન્ડ સાથે તું બદલાઈ રહી છે?  શૂટિંગઝડપથી પૂરું થવું મારા માટે રિફ્રેશિંગ રહ્યું. અત્યાર સુધી મેં જે પણ ફિલ્મો કરી એમાં આઠથી નવ મહિના સુધી તૈયારી અને શૂટિંગ ચાલતું હતું. હવે હું એવા એક શિડ્યુલમાં કામ કરવા માગું છું. એક શિડ્યુલમાં ફિલ્મ પૂરી કરો અને પછી ફરીથી એમાં અમારે જવું પડે. એક પાત્ર ભજવી રહ્યા હોઈએ ત્યારે સંપૂર્ણ રીતે તેમાં પરકાયા પ્રવેશ કરી લીધો હોય છે મતલબ કે વારંવાર માઇન્ડ સેટ કરવાની જરૂર પડતી નથી. મને તો લાગે છે કે સૌ માટે સરળ છે.  જર્નલિસ્ટનોરોલ કરી રહી છે. અસલ જિંદગીમાં જો સલમાન ખાનને સવાલ પૂછવાનુ બને તો કયા પૂછીશ?  તમેઓલરેડી સલમાનને ઘણા બધા પર્સનલ સવાલો પૂછી ચૂક્યા છો કે અને પણ તેના જવાબ આપતાં આપતાં કંટાળી ગયા છે. હું તેમની સાથે બીઇંગ હ્યુમન અંગે વાત કરીશ. શરૂઆત કેવી રીતે થઈ, તેની સાથે કોણ જોડાયા છે, શું કામ થઈ રહ્યું છે, આગામી પ્લાનિંગ શું છે... પ્રકારના સવાલો પૂછીશ.  ‘નૂરમાંકોઈ પણ યુવતીની વાર્તા હોઈ શકત. જર્નલિસ્ટ શા માટે?  આજનીયુવાપેઢીની વાર્તા છે. તેમને લાઇફમાં બધું જોઈએ છે. એમાં લવ લાઇફ, દોસ્ત, સારું કામ, વર્કલાઇફ બેલેન્સ, પાર્ટી કરવી, અસુરક્ષા છે અને પરફેક્શન પણ જોઈએ. યુવાનોનું આની સાથે કનેક્શન છે. પ્રોમોમાં જોયેલી ઝલકને કારણે દરેકને એવું લાગી રહ્યું છે કે તો મારી જિંદગીમાં દરરોજ થાય છે. રિયલ કેરેક્ટર છે. જર્નલિઝમનું અમે માત્ર બેકડ્રોપ લીધું છે, કારણ કે જે પુસ્તકના અધિકાર અમે લીધા છે તેમાં એવું છે. એક છોકરીની કહાની છે જે આજના જમાનામાં વર્કિંગ છે અને જિંદગીને સમજવાનો પ્રયત્ન કરી રહી છે. ઇમ્પર્ફેક્શનમાં પણ તે ખુશીઓ શોધી રહી છે. સિરિયસ નથી, પણ એક ટર્ન એવો આવે છે કે તેણે મેચ્યોર બનવું પડે છે.  પરફેક્શનનીદોડ કોની સાથે છે?  સૌનાજીવનમાં ઉતાર-ચડાવ છે. એનાથી આપણે શીખીએ છીએ. મારા માટે તો મારો એક્સપિરિયન્સ, મારો અનુભવ સૌથી મોટો ટીચર છે. શું કરવું અને શું કરવું અનુભવોમાંથી શિખાય છે. ‘નાએટલે કે ‘નો કહેવાના અનુભવો અંગે જણાવીશ?  ઘણુંશીખી છું. કયા પ્રકારની ફિલ્મ કરવી જોઈએ, કોને ફિલ્મ માટે ના પાડવી જોઈએ.  કોઈપરફેક્ટ વાર્તાની શોધમાં છે?  આશાતો છે કે ‘નૂર પરફેક્ટ ફિલ્મ સાબિત થાય. ફિલ્મનો પ્રોમો લોકોને પસંદ પડી રહ્યો છે. લોકોને એમાં પોતાની કહાની દેખાઈ રહી છે.  તારાફાધરના સમયે અંગત સંબંધોને ધ્યાનમાં રાખીને ફિલ્મો કરવામાં આવતી હતી, પણ શું હવે બધું કમર્શિયલ થઈ રહ્યું છે?  હુંઆને કમર્શિયલ નહીં, પ્રોફેશનલ કહીશ. એક હદ સુધી તો સારું છે બધું. મેં ઘણા લોકોની કહાની સાંભળી છે. તેઓ દોસ્તી, પરિવારના નામે ટોપી પહેરાવે છે. મારા ફાધર સાથે પણ આવું બધું થયું છે. પ્રોફેશનાલિઝમ હવે આવું થવા નથી દેતું. અહીં બધા સારી રીતે કામ કરવા માટે આવ્યા છે. નિષ્ઠાથી કામ કરો અને જાઓ. આમ પણ મારા મિત્રો ઇન્ડસ્ટ્રીની બહારના છે. દોસ્તો સાથે હું મોટી થઈ છું. લોકોને ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. કોઈ બાબત ગમતી હોય તો પણ સ્પષ્ટ કહી દઈએ છીએ. બૂરાઈ તો બહુ કઠોર ભાષામાં અમે કહીએ છીએ. મોટાભાગના લોકો તમને ખુશ કરવા માગે છે, પણ સાચા અને સારા દોસ્તો એવા નથી હોતા. તેઓ આપણી ભૂલ દેખાડે છે. હું મારા સંબંધોથી ખુશ છું.