E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
pg.2   ફ્લોપઓન ટીવી   સ્મોલ સ્ક્રીન પર ફ્લોપ મોટા કલાકાર  એક્ટિંગની સૂક્ષ્મતાઓ જાણતી તારી પત્ની તારી ટીકા કરે છે?   હા,મારે ઘણી વાર સાંભળવું પડે છે. મારી પત્ની બહુ જુદી રીતે ક્રિટિસિઝમ લાવે છે. તેની વિચારધારા અલગ છે. મારી પાસે કોઈ સારી વાર્તા આવે છે તો હું સુતપા (ઇરફાનની પત્ની સુતપા સિકદર)ને જરૂર સંભળાવું છું. કોઈ ખાસ ફિલ્મો કે દૃશ્યોમાં તેની સલાહની જરૂર હોય તો ઘણી વાર મારે તેને રિક્વેસ્ટ કરવી પડે છે. તો કહી દે છે કે તેની પાસે ઘણું બધું કામ છે. મતલબ, ઘર કી મુર્ગી દાલ બરાબર જો હોતી હૈ.