E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
પાયલ ખન્ના...   આદિત્યચોપરાની પ્રથમ પત્ની છે. યશરાજ સ્ટુડિયોની દીવાલ પર આજે પણ તેણે બનાવેલી આકૃતિઓ છે. યશરાજ બેનરની તમામ ફિલ્મો અને એક્ટર્સને પેઇન્ટિંગ રૂપે સ્ટુડિયોની દીવાલો ઉપર ચીતરવામાં આવ્યાં હતાં. આઠ વર્ષનાં લગ્નજીવન બાદ છુટાછેડા થઈ ગયા.જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘા ગણાય છે. હાલમાં પણ કેટલીક પ્રોપર્ટીઝમાં બંનેની ભાગીદારી છે. તે સિંગાપુરમાં રહે છે. આદિત્યે રાની સાથે લગ્ન કરી લીધાં, પણ પાયલ સિંગલ હોવાના સમાચાર છે.