E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
રોહિત શેટ્ટીની ‘ગોલમાલ અગેઇનમાં પરિણીતિ ચોપરા કોમેડી કરશે. શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ચૂક્યું છે. પરિણીતિ સાથે અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે અને તબુ છે. અગાઉની ફિલ્મોમાં પરિણીતિના કોમિક પંચીસ હલકા ફુલકા જોવા મળ્યા હતા. શૂટિંગ પહેલાંના નેરેશનના સેશનમાં લેખક સાજિદ-ફરહાદે ડાયલોગ સાથે વાર્તા સંભળાવી ત્યારે પરિણીતિ હસી હસીને બેવડ થઈ ગઈ હતી. કેટલાક ડાયલોગ તો તેણે શૂટિંગના યુનિટને પણ બોલીને સંભળાવ્યા. ફિલ્મનું શૂટિંગ મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને ઊટીમાં થશે.  1તૈમૂર માટેસ્પેશિયલ શું કરો છો?   હુંબધું કરું છું, પણ જેમાં હું ખુશ રહીને કરી શકું એટલું કરીશ. રિલેક્સ છું એટલે બરાબર સંભાળ લઉં છું. ઘણા વર્કિંગ પેરેન્ટ્સ તેમનું ફ્રસ્ટ્રેશન નાનાં બાળકો પર કાઢે છે. આજે પણ ઘણા એવા પરિવાર છે જેમની પાસે ભરપૂર પૈસો છે, પણ બાળકોની સંભાળ લેતા નથી. મારા ફેમિલીમાં હું કે મારી વાઇફ કે તેની મમ્મી અમારા દીકરાનું ધ્યાન રાખે છે. ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે.  { સલોની અરોરા  pg.4   બ્લૉગ...અમિતાભ બચ્ચન   તસવીરોથી સજાવેલું ઘર