E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
શ્રીદેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરાં કરી રહી છે. જુલાઈમાં રિલીઝ થનારી તેની ફિલ્મ ‘મોમ તેની 300મી ફિલ્મ છે. ફિલ્મ અને રિલીઝને ખાસ બનાવવાની તૈયારી તેના નિર્માતા પતિ બોની કપૂર કરી રહ્યા છે. 7 જુલાઈ, 1967ના રોજ શ્રીદેવીએ પ્રથમ શૂટિંગ કર્યું હતું. પચાસમા વર્ષને અત્યંત ખાસ બનાવવા માટે ફિલ્મની રિલીઝ તારીખ પણ રાખવામાં આવી છે. દક્ષિણના કેટલાય નિર્માતાઓએ પણ પ્રાદેશિક ભાષામાં ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે. કપૂરે ફિલ્મ તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. pg.4  BigScreen... ટીવીથી િફલ્મો સુધીની મજલ ‘રાબ્તાને ‘મગધીરાસમાન કહેવાઈ રહી છે?  આપણેસૌ બહુ ઝડપથી ધારણા બાંધી લઈએ છીએ. સ્ક્રીન પ્લેના પુસ્તકમાં લખ્યું છે કે આઠ પ્રકારની વાર્તા હોય છે. એને તમે જુદા જુદા કોમ્બિનેશમાં બનાવો છો. ‘રાબ્તા પુનર્જન્મની કહાની છે એટલે ‘મગધીરા સાથે જોડી દેવાઈ. ‘મગધીરા જેઓએ નથી જોઈ, તેમણે ‘કરણ-અર્જુન સાથે જોડી. પછી લાગ્યું કે એમાં બે છોકરા હતા અને આમાં તો એક છોકરો અને એક છોકરી છે.  એકમોડર્ન અને એક રાજા-રાણીની વાર્તા છે?  હુંફિલ્મમાં રાજા નથી. ‘એપોક્લેપટો ફિલ્મ જેણે જોઈ છે, તેમને હશે કે એમાં હીરો રાજા નહોતો. વાર્તામાં એક પાત્ર સિવિલાઇઝ્ડ છે અને બીજું પાત્ર જંગલી છે. અમારી વાર્તા આનાથી પણ અલગ છે.  પુનર્જન્મનોફંડા તો સિમ્પલ છેને?  હા,50 અને 60ના દાયકામાં હીરો-હિરોઇનને જૂની વાતો યાદ આવે છે. પહેલાં પ્રેમ થઈ જાય છે કે પછી છોકરો છોકરી પાછળ જાય છે અને પ્રેમ થઈ જાય છે. કેટલીક વાર્તામાં વિલન પણ હોય છે. વાર્તા તમામ દાયકામાં હિટ છે.  ફિલ્મનીવાર્તા અલગ કેવી રીતે છે?  અમારીવાર્તામાં ફેર એટલો છે કે આને આજના સમયની વાર્તા સાથે જોડવામાં આવી છે. અમે પુનર્જન્મ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો. અમે તદ્દન અલગ ફિલ્મ બનાવી અને એને હકીકતની નજીક દર્શાવી.  તુંફિલ્મમાં યોદ્ધા છે?  ફિલ્મમાંતે અગાઉના જન્મનો યોદ્ધા દર્શાવવામાં આવ્યો છે. મારા ફક્ત ત્રણ ફાઇટ દૃશ્ય છે, પણ તમને જરૂર લાગશે કે ખરેખર યોદ્ધા છે.  આનીટ્રેનિંગ પણ વિશેષ રહી હશે?  એકમહિનો બેંગકોકમાં સ્ટંટ ટ્રેનિંગ લીધી. ડીઓપી અને પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ હોલિવૂડથી આવેલા. એક્સેસરીઝ પણ યુગની દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. 20 મિનિટમાં તમને લાગશે કે બધું ખરેખર બન્યું છે. કદાચ આવું અગાઉ કોઈએ નહીં જોયું હોય.  પ્રોસ્થેટિકમાંબહુ સમય લાગે છે?  હા,મેકઅપ કરવામાં ત્રણ કલાક થતા. હું ખુદ મારા લુક સાથે કન્વિન્સ હોઉં તો બાકીના લોકોને સમજાવી શકું. મેકઅપનું સિટિંગ ત્યારે મારા માટે મેડિટેશન બની ગયું હતું.  પ્રોસ્થેટિકમેકઅપનું કોઈ પસંદગીનું પાત્ર?  બ્રાડપિટની ફિલ્મ ‘ક્યુરિયસ કેસ ઓફ બેન્જામિન બટનમાં ઘણા લુક હતા. એક વૃદ્ધનું પાત્ર પણ હતું. તેને કોઈ ઓળખી શકતું નહોતું.  શૂટિંગલોકેશન પણ મુશ્કેલ હતું?  અમેત્રણ-ચાર દેશમાં શૂટિંગ કર્યું છે. મોરેશિસમાં ગાઢ જંગલ છે. ત્યાં ઘણું બધું શૂટિંગ કર્યું છે. મારા મોટા વાળ, કપડાં, ટેટુ મને ફીલ આપતાં હતાં કે હું માણસ છું. તલવાર જાણે મારા માટે બની હતી. હું યોદ્ધા છું.  ફિલ્મનીતૈયારીમાં તું લોકો સાથે કનેક્ટ રહેતો નથી. કેમ?  હુંદર્શકોને મારું કામ છોડીને મારી વાર્તા સંભળાવવા માટે તો બોલાવી શકું, જ્યારે હું ખરેખર એવો દેખાતો હોઉં. દર્શકો મારા માટે આવશે તો મારી પણ જવાબદારી બને છે કે હું તેમને સારી વાર્તા આપું. મારા ઉપર પણ પ્રેશર હોય છે.  પ્રેસકોન્ફરન્સમાં પત્રકાર સાથે વાદવિવાદ મામલે શું કહીશ?  ક્રિકેટમેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનને સેન્સેક્સ કે સર્જિકલ સ્ટ્રાઇક વિશે નથી પૂછવામાં આવતું. મેં નિપોટિસ્મ અને રંગભેદ બાબતે વાત કરી હતી, પણ મામલો મને એવો લાગ્યો કે મારે કંઈ બોલવું જોઈએ.  શુંકારણ છે?  હુંદરેક વિષય બાબતે નથી જાણતો. વગર કારણે હું મારો મત આપવા નથી માગતો કે હા આવું હોવું જોઈએ. મને પૂરી જાણકારી હોય તો હું બોલીશ નહીં તો કહી દઈશ કે ખબર નથી. યોગ્ય રીત છે, પણ મને ખરાબ માણસ તરીકે ચીતરવામાં આવ્યો. જ્યાં મારા સલાહ-સૂચનો કોઈ નિર્ણયને અસર કરશે તો હું કોઈ બાબતે વાતચીત કરી શકીશ, નહીંતર હું શા માટે કહું!  બોક્સઓફિસના આંકડા પ્રભાવિત કરે છે?  હુંમારું કામ પ્રામાણિકતાથી કરું છું. આશા રાખું છું કે મારા પ્રોડ્યુસરને ફાયદો થાય. તે પૈસા કમાશે તો વધુ ફિલ્મો બનાવશે. આનાથી વધારે કંઈ અપેક્ષા નથી રાખતો.