E-paper

Home >> Magazine >> Navrang
Change Magazine
 

Go to Page << Previous1234Next >>

 
 
 
અક્ષય કુમાર અને   ટ્વિન્કલ ખન્ના  સિતારાઓ ફરવા   ચાલ્યાં...  બિલ્ડિંગમાં ફેરવાયા બંગલા   રિશિ કપૂર પાલીહિલ સ્થિત બંગલાને તોડીને 12 માળની બિલ્ડિંગ બનાવી રહ્યા છે. બિલ્ડિંગનો કોઈ પણ ફ્લોર વેચવામાં કે ભાડે આપવામાં નહીં આવે.     લક્ષ્મીકાંતપ્યારેલાલે તેમનીહિટ ફિલ્મ ‘પારસમણિના નામ પર જુહૂમાં બંગલો ખરીદ્યો હતો. હવે ત્યાં 6 માળની ઇમારત છે અને એમાં ચાર ફ્લોર પર તેમનો પરિવાર રહે છે.     શત્રુઘ્નસિંહાનો બંગલો‘રામાયણ 10 ફ્લોરની બિલ્ડિંગમાં ફેરવાઈ ચૂક્યો છે. ચાર ફ્લોર પરિવાર માટે અને ફ્લોર વેચાઈ ગયા છે.     દિલીપકુમારે બંગલાનાએક ભાગમાં 20 વર્ષ પહેલાં કોમ્પ્લેક્સ તૈયાર કરી દીધું હતું.  તેથી ઉદાસ છે નવાઝુદ્દીન સિદ્દીકી!  મુંબઈમાં વેચાણ માટે ભવ્ય બંગલા બહુ ઓછા બચ્યા છે. નવા સ્ટાર્સ એક બિલ્ડિંગના બે-ત્રણ ફ્લોર ખરીદીને પોતાનું ઘર વસાવી રહ્યા છે. સ્ટાર્સના કેટલાક આઇકોનિક બંગલા દર વર્ષે વધતા સ્ટારડમની સાબિતી આપી રહ્યા છે...