E-paper

Home >> Magazine >> Sunday Bhaskar
Change Magazine
 

Go to Page << Previous12345678Next >>

 
 
 
ફ્રોમ પ્રિવિયસ પેજ  મેક્સિમ ગોર્કીની‘મધર નામની નવલકથા વર્ષ 1906માં પ્રકાશિત થઈ હતી. પ્રકાશન સમયે બહુ સફળ થયેલી નવલકથા આજે ગોર્કીની સૌથી વધારે ચર્ચિત કૃતિ ગણાય છે. નવલકથામાં એક માતા અને પુત્રની વાત છે. માતા એક કારખાનામાં કામ કરે છે. માતાના સંઘર્ષની સાથે સાથે રાજકીય-સામાજિક-આર્થિક વિચારધારાઓની ગંભીર ચર્ચાને પણ આવરી લેવામાં આવી છે. નવલકથા ગુજરાતી સહિત અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ છે. નવલકથા પરથી ફિલ્મો પણ બની છે.