Go to Page << Previous1234567...1112Next >>

 
 
 
બીએચયુના વિદ્યાર્થીઓએ બનાવી ઈલેકટ્રોનિક બેટરી વડે ચાલતી ફ્યૂઅલ એફિસસિંયટ કાર મુંબઇ |ડો.બાબાસાહેબ આંબેડકર લંડનમાં જ્યાં રોકાયા હતા 2,050 ચોરસ ફૂટનું ત્રણ માળનું ઘર ખરીદવાનું મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે. નિવાસસ્થાન ડો.આંબેડકરની જન્મ જયંતી 14મી એપ્રિલેથી લોકો માટે ખુલ્લું મુકાશે.  (વિસ્તૃતઅહેવાલ અંદરના પાને) માત્ર ~ 65માં 1851 કિમી દોડશે કાર ! જનધન ખાતાને આધાર સાથે જોડાશે ઓબામા આજે ભારતમાં, તાજ નહીં જુએ નોઇડા |દેશમાંમોબાઇલ અને ઇન્ટરનેટ દ્વારા વોટિંગ કરાવવા અંગે ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર એચ.એસ.બ્રહ્માએ માહિતી આપી છે. જો કે તેમણે જણાવ્યું કે હાલમાં તેમાં સમય લાગી શકે છે. નવી દિલ્હી |ઉત્તરપ્રદેશમાં વિશ્વ બેંકની સહાયથી મુગલ સંગ્રહાલય બનાવાશે. તેના નિર્માણ પર 18 અબજ રૂપિયાનો ખર્ચ થશે. યુપી પર્યટનના વિશેષ સચિવ ડો.શશાંક વિક્રમે માહિતી આપી છે. તિરૂવનંતપુરમ |કેરળેફ્લિપકાર્ટ સહિત ચાર કંપનીઓને 54 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. વેચાણ વેરો નહીં ભરવા બદલ દંડ કરાયો છે. ફ્લિપકાર્ટને 47.15 કરોડ, જોબોંગને 3.89 કરોડ, વેક્ટરને 2.23 કરોડ અને રોબમોલ એપેરલ્સને 36 લાખ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મોકલાઇ છે. નવી દિલ્હી |કેન્દ્રસરકાર આગામી બજેટમાં વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ કમાનારાઓને ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડર પર મળનારી સબસિડી ખતમ કરી શકે છે. દેશમાં કેટેગરીમાં 20 લાખ પરિવાર સામેલ છે. નવી દિલ્હી |26મીજાન્યુઆરીએ કંપનીઓ ગ્રાહકોને જબરદસ્ત ઓફર આપી રહી છે. તેમાં સ્નેપડીલ, અેમેઝોનની 70 ટકા છૂટની વિશેષ ઓફરનો સમાવેશ થાય છે. જેટ એરવેઝ અને ઇત્તિહાદે 25 ટકા ઓછા ભાવે ટિકિટની ઓફર આપી છે. GVKના ટ્રાયલવાળી દવાઓ પર પ્રતિબંધની ભલામણ કરાઈ ઉત્તર ભારતમાં ચાલુ રહેલું તીવ્ર ઠંડીનું મોજું અનાજ, તેલ, સોના-ચાંદી સસ્તા થશે આરા |આરાસિવિલ કોર્ટમાં વિસ્ફોટ થયેલો બોમ્બ લાવનારી મહિલાને રીના ગૌર તરીકે ઓળખી પાડવામાં આવી છે. મહિલા ઉત્તર પ્રદેશના બિલયાની વતની હોવાનું પોલીસે જણાવ્યું છે. વિસ્ફોટ પછી બે કેદીઓ લમ્બુ શર્મા અને અખિલેશ ઉપાધ્યાય નાસી છૂટ્યા હતા. લંડન |બ્રિટિશવડાપ્રધાન ડેવિડ કેમરૂને પ્રજાસત્તાક દિવસની ભારતને શુભેચ્છા પાઠવી છે. દેશના 65મા પ્રજાસત્તાક દિવસ પહેલા ભારતને પાઠવેલા એક ખાસ સંદેશામાં કેમરૂને ઇન્ડો-બ્રિટિશ સંબંધોને સમાન લોકશાહી વચ્ચેની ભાગીદારી તરીકે ગણાવી છે. દેહરાદૂન |ગઢવાલહિમાલયમાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના દ્વાર શિયાળામાં પાંચ મહિના સુધી બંધ રહ્યા પછી આગામી 26મી એપ્રિલે વહેલી સવારે 5-15 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ફરી ખોલવામાં આવશે, એવું પંડિત અચાર્ય કૃષ્ણ પ્રસાદ ઉનિયાલે જણાવ્યું છે. દૈિનક ભાસ્કર સમૂહ કુલ પાના 20 |કિંમત~ 5.00 |12 + 8 (સંડે ભાસ્કર)