Go to Page << Previous1234567...1112Next >>

 
 
 
કુલ પાનાં 12| કિંમત ~ 5.00 | વર્ષ 13, અંક 46, મહાનગર  કાશ્મીરનો ઉકેલ એકતા અને મમતાથી : મોદી  ચિરાગ પટેલ અને કેતન પટેલની ‘પાસમાંથી ‘હાર્દિક હકાલપટ્ટી  જીએસટી બિલ પસાર કરવા માટે આજે વિધાનમંડળનું વિશેષ સત્ર  {PMની અપીલ બાદ પર્યાવરણ મંત્રાલય શું કરશેω?   મુદ્દેમાહોલ બનાવીશું. લોકોને POPના બદલે માટીની મૂર્તિઓ બનાવવા, સ્થાપવા અપીલ કરીશું.   {અપીલ!કાયદો નહીં ઘડોω ?   કાયદોપણ જરૂર બનાવીશું, પરંતુ પહેલાં અમે બધા પક્ષકારોને સમય આપવા માગીએ છીએ. સોમવારે કે અઠવાડિયામાં લોકોને એક પરામર્શ જારી કરીશું. પીઓપીના બદલે માટીની મૂર્તિઓ બનાવવા સલાહ આપીશું. અપીલ અમે બે વાર કરીશું. ત્યાર પછી પીઓપી પર પ્રતિબંધ અંગેના કાયદાની દિશામાં આગળ વધીશું.   {તેમાટે શું કરી રહ્યા છોω ?   બાળકોનેતેમાં જોડવા માટે અમે દેશભરમાં વર્કશોપ કરી રહ્યા છીએ, જેમાં તેમને માટીની મૂર્તિ બનાવતા શીખવવામાં આવશે. વિચારો, બાળકોના હાથે બનેલી ભગવાનની માટીની મૂર્તિઓથી સારું બીજું કંઇ હોઇ શકે છેω.   {ચીનીમૂર્તિઓ પણ વધી રહી છે. પર રોક ક્યારે?   પીઓપીવિરુદ્ધ કાયદો બનશે તે સાથે તે બધી મૂર્તિઓ પણ તેના દાયરામાં આવી જશે. પછી તે દેશમાં બનતી મૂર્તિઓ હોય કે વિદેશમાં બનતી.