E-paper

 

Go to Page << Previous1234567...1112Next >>

 
 
 
મુંબઈનો 4 વિકેટે વિજય  હેમા માલિનીના દારૂ પીવા મુદ્દે વિધાનસભ્ય ફરી ગયા  ભાસ્કર િવશેષ  અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઝીંકેલા મહાકાય બોમ્બનો મૃત્યુઆંક 36 થયો  ચીનની વટિફાઈડ ટાઈલ્સ પર એન્ટી ડમ્પિગ ડ્યુટી લદાશે  દોરીને પૈડે બાંધીને કાર ચલાવી આપઘાત કર્યો  ભીમ આધાર એપ લોન્ચ, હવે માત્ર અંગૂઠાના નિશાનથી પેમેન્ટ કરો : મોદી  અમદાવાદના કોલસેન્ટર કૌભાંડ મામલે USમાં ગુજરાતી દોષિત  નવી દિલ્હી | આવકવેરા વિભાગે અંદાજે 60,000 એવા લોકોને ઓળખી કાઢ્યા છે કે જેમની પાસે કાળુંનાણું હોવાની આશંકા વધુ છે. નોટબંધી બાદ તેમના ખાતાંમાં વધુ રોકડ જમા થઇ છે. હવે તેમની સઘન તપાસ કરાશે. રોકડમાં વધુ વેચાણ બતાવી બેંકમાં મોટી રકમ જમા કરાવી હોય તેવા પેટ્રોલપંપો, હોસ્પિટલો અને જરૂરી સેવાઓ આપતી કંપનીઓની પણ તપાસ થશે.  અમેરિકાએ અફઘાનિસ્તાન પર ફેંકેલો બોમ્બ શું છે, જાણો કેવી રીતે થાય છે બ્લાસ્ટ...જુઓ વીડિયો   divyabhaskar.comપર  મુંબઈ, શનિવાર, 15 એપ્રિલ, 2017