E-paper

 

Go to Page << Previous1234567...1112Next >>

 
 
 
કોલકાતાનો 4 વિકેટે વિજય   પાંડેના 69* રન , યુસુફના 59  રાષ્ટ્રસંત વિજય જયંતસેન સૂરિશ્વરજી મ.સા.નું દેવલોક ગમન  ખેડૂતોના મોબાઈલમાં આખી સરકાર સમાય તેવી સ્થિતિ સર્જવી છે : મોદી  ખિસ્સુ ખાલી થઈ જવા છતાં મોદી દાદાને મળવાની પુત્રીની જીદ પૂરી કરી : નેન્સીના પિતા  જેનેરિક દવા માટે કાયદો લાવીશું: મોદી  ફ્લાઇટ લેટ કરનારને 5થી 15 લાખનો દંડ   નવીદિલ્હી |એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગેરવર્તણૂક મોંઘી પડી શકે છે. નવા નિયમ મુજબ કોઇ મુસાફર ગેરવર્તણૂક કરશે અને તેના કારણે ફ્લાઇટ મોડી ઉપડશે તો કલાક મુજબ તેના પર દંડ લાગશે. 1 કલાકના 5 લાખ, 2 કલાકના 10 અને 2 કલાકથી વધારે થશે તો 15 લાખ રૂપિયાનો દંડ લાગશે.  નારદ સ્ટિંગ કેસ: TMCના 13 નેતાઓ ઉપર FIR  સંજય કોર્ટમાં હાજર થતાં બિનજામીન પાત્ર વોરંટ રદ  માલેગાવમાં એક દિવસમાં 2 ખેડૂતોની આત્મહત્યા  ભારતમાં સૌથી મોંઘા બજેટની ફિલ્મ ‘ધ મહાભારત બનશે, યુએઈના બિઝનેસમેન બી.આર. શેટ્ટી રૂપિયા 1000 કરોડનું રોકાણ કરશે  અઝાનનો અવાજ સાંભળી જાગવું પડે, ગુંડાગિરી છે : સોનુ નિગમ  ત્રણ તલાક દ્રોપદીના ચીરહરણ જેવું, મૌન રહેનારા દોષિ : યોગી  સુબ્રતો બહુ થયું, પૈસા ના આપવા હોય તો જેલમાં જાવ : સુપ્રીમ  મુંબઈ, મંગળવાર, 18 એપ્રિલ, 2017