E-paper

Change Your City
 

Go to Page << Previous1234Next >>

 
 
 
આદમખોર બનેલી માદા રીંછે જે રીતે ત્રણ વ્યકિતને ફાડી ખાધા છે, તે ઘટના કોઈપણ માણસના રૂવાડા ઊભી કરી દે તેવી છે. ભાસ્કરે હુમલામાં ઘવાયેલા ચાર લોકોથી જાણ્યું કે નરભક્ષી બનેલી માદા રીંછે કેવી રીતે લોકો પર હુમલો કર્યો... ?  માદા રીંછની હિલચાલ માટે આજે જંગલમાં ટ્રેપિંગ કેમેરા મૂકાશે  રીંછ માથાના ભાગની ચામડી ખેંચી નાખે છે  કાંસા ડુંગરમાં નાગરિકોને જવા ઉપર પ્રતિબંધ  આદમખોર રીંછે ઝાડ ઉપર ચઢેલા ભાણાભાઈને પણ મારી ફાડી ખાધા