E-paper

Change Your City
 

Go to Page << Previous1234Next >>

 
 
 
પાલનપુર | હવામાનખાતાની આગાહીમાં વર્ષે ચોમાસું વહેલું બેસવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યું છે. ત્યારે પાલનપુર શહેરમાં આવેલા શહેરના ગંદા પાણીના નિકાલના નાળાઓની શું સ્થિતિ છે. તેને જોતાં ખૂબ બદતર સ્થિતિ હોવાનું જોવા મળ્યું છે. ગંદકીથી ઉભરાતા નાળાઓ ચોમાસામાં ઉભરાઇ જશે. જેથી વરસાદી પાણી નિચાણવાળા વિસ્તારોમાં ભરાઇ જવાથી પુરી શક્યતાઓ છે. નાળાઓની હજુ પાલિકાએ સફાઇ કામગીરી હાથ ધરી નથી કે પ્રિ-મોન્સૂન પ્લાનના પણ હજુ કોઇ ઠેકાણા નથી. શહેરમાં વડલીવાળું પરું, બસ સ્ટેન્ડની પાછળ, બારડપુરા, જૂના ટેલીફોન એક્સચેન્જની પાછળ આવેલા નાળાઓ પ્લાસ્ટીક કચરો, ઝાડી-ઝાંખરા અને કાદવથી મોટાભાગના નાળા ચોકઅપ જોવા મળ્યા છે. ત્યારે ચોમાસું કેટલું સુખરૂપ વિતશે તે તો સમય બતાવશે.  પાલનપુરના નાળા ઉભરાશે તો નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર  ધાનેરા-ડીસા હાઇવે ઉપર બસની ટક્કરે પિતાનું મોત : પુત્ર ગંભીર  પાલનપુરના ત્રણબત્તી વિસ્તારમાં યુવતીની છેડતી બાબતે તલવારથી હુમલો : 3 ઘાયલ  રેલવેસ્ટેશન પાસે જુગાર રમતો શખસ ઝડપાયો  પાલનપુરમાંથી તડીપાર શખસ પકડાયો  પાલનપુરમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમતાં ત્રણ ઝડપાયા  પંચ તંત્ર  સૂર્યાસ્ત આજે   07.11pm   સૂર્યોદયકાલે   06.01am  થરાદના શિવનગરના યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું