E-paper

Home >> Patan
Change Your City
 

Go to Page << Previous1234Next >>

 
 
 
પાટણ | પાટણ જિલ્લાના રાધનપુરથી કંડલા ધોરીમાર્ગ પર ટેન્કર ચાલકની મીલી ભગતથી ધાબા હોટલ પર ઓઇલની ચોરી કરવાની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 8 ઓઇલચોરોને ઝડપી લીધા છે. જ્યારે ત્રણ ભાગી છૂટેલા આરોપીઓની શોધખોળ આરંભી છે. પોલીસે ઢાબા હોટલ માલિક અને ટેન્કરચાલકોને રિમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે.  પર્દાફાશ | રૂ.1.48 લાખના 2095 લિટર ઓઇલના જથ્થા સાથે ઢાબા સંચાલક અને ટેન્કરચાલકો સહિત 8ની ધરપકડ, 3 ફરાર  3 વ્યાજખોરોએ શિક્ષકને ઉંચા વ્યાજે પૈસા ધીર્યા, રિવોલ્વર બતાવી કોરા ચેક લખાવ્યા  પાટણમાં પાર્લરમાંથી 15 હજાર રોકડ, ચાંદીના 30 સિક્કા ચોરાયા  ઉ.ગુ.યુનિ.ને ઉત્તમ યુનિવર્સિટી બનાવવા હાકલ  સમીમાં પવન સાથે હળવો વરસાદ, રસ્તા ભીંજાયા  આજે િજલ્લા શિક્ષણ વિભાગની ખાનગી શાળાઓના સંચાલકો સાથે મિટિંગ  પકડાયેલા ઓઇલચોરો  સૂર્યાસ્ત આજે   07.18pm   સૂર્યોદયકાલે   05.58am  સિદ્ધપુર રાધનપુર