E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1011Next >>

 
 
 
બોઝના પ્રપૌત્ર સાંસદ, ગાંધીજીનાં પૌત્રી આફ્રિકામાં નેતા, હવે તિલક પરિવારના વહુ મેયર બન્યાં  એક નજર તેમની મુશ્કેલી પર  { 15 કરોડ પરિવાર ચૂલાના ધુમાડામાં રહેવા માટે મજબૂર છે, તે માટે શું કામ થઇ રહ્યું છે   પંદરકરોડ પરિવાર છે અથવા ઓછા છે. તેમા મુખ્ય છે કે અમે શરૂઆત કરી છે. અમારુ લક્ષ્ય દરેક ઘર સુધી પહોંચવુ છે. ગરીબના ઘરમાં એલપીજી અમારી પ્રાથમિકતા છે. તમને ઉજ્વલા સ્કીમના લાભાર્થીની સંખ્યામાં દરેક સમયે વધારો દેખાશે.   -ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ મંત્રી  50 ટકાથી વધુ ઘરમાં ટીવી, પણ ગામોમાં 13 ટકા પાસે છે ગેસ સિલિન્ડર  રોજ 1200 સિગારેટ જેટલો ચૂલાનો ધુમાડો વેઠી રહી છે દેશની 15 કરોડ મહિલાઓ  કચેરીમાં સાપ આવે તે માટે દરવાજે મંત્રો લખાવી દીધા  બાળક દત્તક લીધું, માતાને શોધી, પરંતુ અસલ માતાએ પ્રેમ જોઇને દીકરો છોડ્યો  અહીં 9 વર્ષથી રાતના 12થી સવારના 6 સુધી ગેરકાયદે ગર્ભપાત થતો હતો