Change Your City
 

Go to Page << Previous1234Next >>

 
 
 
આડી ચાવી :  1.દેશનાં પ્રથમ આઈપીએસ મહિલા અધિકારી જે ભાજપમાં જોડાયાં (5)  5. રઘુપતિ ..... રાજા રામ, પતિત પાવન સીતારામ (3)  8. રવિવારે શાળામાં .... હોય છે (2)  9. રેલવેનું બોગદું (અં) (3)  11. બજારનું હિન્દી (2)  12. પાણી કે ગેસની નળી (અં) (3)  14. રાત્રે દેખી શકતું એક પક્ષી (3)  16. શેક્સપિયરના એક નાટકનું પાત્ર (3)  19. લુપ્ત થવું તે (2)  20. નાતવરો, ભોજન સમારંભ (5)  23. વાસના, મનોભાવ (3)  25. સીધી પાતળી સોટી (2)  26. પંડિત, વિદ્વાન (4)  28. કંગાલ, રાંક (3)  29. આસક્ત, લીન (2)  30. મુદ્દાસર લેખ (3)  31. શરીર, કાયા (2)  32. કીમતી પથ્થર, મણિ (2)  ઊભીચાવી :  1.શીખોનું ધર્મચિહ્ન તરીકેનું હથિયાર (4)  2. થોડા રૂની ઓઢવાની ગોદડી (3)  3. ટાપુ, દ્વીપ (2)  4. ગરીબ, નિર્ધન (2)  6. અહંકાર, ગર્વ (3)  7. ચોળાની દાળની એક બનાવટ (2)  10. નાનું, હલકું (2)  13. બીજાનું ભલું કરવું તે (5)  15. પાણીના અધિષ્ઠાતા દેવ (3)  17. વ્યવસ્થા, ગોઠવણ (3)  18. બોરનું વૃક્ષ (3)  21. ગાયનું બચ્ચું (4)  22. નિરંતર, સતત (4)  24. હાથીનું બચ્ચું (4)  27. નિકંદન, નાશ (3)  28. વસ્તી કે વનસ્પતિ વિનાનું (3)