E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1516Next >>

 
 
 
નાસિકમાં ત્રણ મહિનામાં સ્વાઈન ફ્લૂથી 5નાં મોત  ઈજિપ્તની 500 કિલોની ઈમાન   અહમદનું વજન 142 કિલો ઘટ્યું  સમયસર ફી ભરતા સ્કૂલે 19 બાળકને બંધક બનાવ્યા  ફતેહાબાદ (હરિયાણા) | અનામતની માંગને લઇને અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિએ જેનું એલાન કર્યું હતું તે દિલ્હી કૂચ હાલ પૂરતી 15 દિવસ માટે ટળી ગઇ છે. આંદોલનકારીઓએ સોમવારે થનારી દિલ્હી કૂચ હરિયાણા સરકાર સાથે મંત્રણા બાદ ટાળી દીધી છે. પરંતુ પહેલા હિસારમાં પોલીસ સાથે અથડામણ થતા એસપી અને ડીએસપી સહિત 9 પોલીસ કર્મીઓને ઈજા થઈ હતી અને આંદોલનકારીઓએ બે બસ સળગાવી હતી.  કુલ પાનાં 16 + 4 + 4 (ધર્મદર્શન) = 24