મુખ્ય સમાચાર
- સુંવાલીમાં પણ ગંદકી અને અવ્યવસ્થા
કાગળ પર જ પયટર્ન સ્થળ બનાવી દીધું છે
બાબુ રાયકા,
નેતા, વિરોધ પ ા
દર બજેટમાં શહેરના હરવા-ફરવા લાયક બનાવ - એક સમયના બંદર એવા સુંવાલી પર જવા આજે રસ્તો પણ ગાયબ છે ૧૮મી સદીમાં જયારે સુરતમાં અંગેજોનુ શાસન હતુ ત્યારે સુંવાલી પર મોટા જહાજો અવર-જવર કરતાં હતા. સુંવાલી એક બંદર તરીકે જાણ
- ડુમસ બીચને ડેવલપ કરવાની જાહેરાત માત્ર કાગળ પર છ વર્ષ પહેલાં ડુમસ વિસ્તાર કોર્પોરેશનમાં આવ્યો હતો. ગત વર્ષે જ કોર્પોરેશને ડુમસ બીચને પયટર્ન સ્થળ તરીકે વિકસાવવાની જાહેર
- સારી રેસ્ટોરાં વિના ત્રાસી ગયા
તડકો અને ગંદકીના કારણે હેરાન થઈ ગયા. તેમાં બેસવા માટે સારી રેસ્ટોરાં પણ નસીબ ન થઈ.
- માંદલા ઊટ અને ખરચર જેવા ઘોડા
સ્થાનિક લોકોએ અહીં મૂકેલી થોડીક મોબાઇલ રાઇડ્સ સિવાય બાળકો માટે કંઈ નથી.
- સહેલાણીઓ માટેના બાંકડાની દુર્દશા
અહીં આવતા લોકો માટે મુકાયેલા બાકડા તૂટીફૂટીને નવરા થઈ ચૂકયા છે.
- અમિતાભને બોલાવો સુરત પાંચ કરોડ ગુજરાતીઓની ચિંતામાં અધીરા થઈ જતા નરેન્દ્ર મોદીએ અમિતાભ બરચનને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા અને કરછથી લઈ

