Change Your City
 

Go to Page << Previous1234567...1516Next >>

 
 
 
આમિર ખાનને કારણે દેશમાં અસહિષ્ણુતા મુદ્દે ફરી ‘દંગલ ચૂંટણીપંચ કહે છે: કોર્ટમાં જાવ વધુ એક કેસ થશે, બીજું શું થશે! મહેસાણામાં મુખ્યમંત્રીના રોડ-શો સામે પાટીદાર મહિલાઓએ થાળીઓ વગાડી વાંચો પાના નં.16 એજન્સી. નવી દિલ્હી  ફિલ્મઅભિનેતા આમિર ખાનના નિવેદને પગલે અસહિષ્ણુતાને મુદ્દે ફરી ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપે આમિરના નિવેદનની ટીકા કરી છે. ભાજપ પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું કે, આમિર ખાન ડરી નથી ગયો પરંતુ ડરાવી રહ્યો છે આમિરના નિવેદનના વિરોધમાં પણ અનેક નિવેદનો આવ્યા. તો બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષો આમિરની તરફેણમાં પણ ઉતર્યા. મુંબઇના બાંદ્રામાં આવેલા આમિરના ઘર બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ...અનુસંધાન પાના નં.14   હિન્દુ સેનાના કાર્યકરોએ તેના ઘર બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આમિરે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં વીતેલા - સાત મહિનામાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.એટલે સુધી કે તેમની પત્ની કિરણે પણ બાળકો વિષે ચિંતા કરીને દેશ છોડી જવાની વાત કરી છે. ભાજપે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી જે રીતે નિવેદન આપી રહ્યા છે તે જોતાં કહી શકાય કે દેશને બદનામ કરવાનું કોંગ્રેસનું ષડયંત્ર છે.ભારતના મુસ્લિમોને જ્યાં પણ જશે ભારત જેવો દેશ અને હિન્દુ જેવા સારા પાડોશી નહીં મળે.  કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીજી અને સરકાર સામે સવાલ કરનારને દેશદ્રોહી અને સરકારવિરોધી કે પ્રેરિત કહી દેવામાં આવે છે. બહેતર રહેશે કે સરકાર તેમની સાથે સંવાદ કરે. તેઓ કયા કારણસર વ્યથિત છે તે જાણવા પ્રયાસ કરે. ભારતમાં સમસ્યા દૂર કરવાની પદ્ધતિ છે.  સંસદમાં ચર્ચા કરાવવા કોંગ્રેસની નોટિસ  દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અસહિષ્ણુતા અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે મુદ્દે સંસદમાં ચર્ચા કરાવવા અંગે નોટિસ મોકલાવી છે. સંસદનું શિયાળુસત્ર ગુરુવારથી શરૂ થાય છે. તે અગાઉ બુધવારે સત્તાધારી એનડીએ અને વિપક્ષો રણનીતિ નક્કી કરવા બેઠક યોજશે.       લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ મુદ્દે પ્રભાવશાળી રીતે રજૂઆત કરશે. તેના માટે મોકૂફી પ્રસ્તાવ માટે નોટિસ આપવામાં આવી છે. પક્ષની કોશિશ છે કે અંગે તેમને સંસદમાં ચર્ચા કરવાની તક મળે. ઉપરાંત 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે પણ પક્ષ મુદ્દાને પ્રભાવી રીતે રજૂ કરશે. ખડગેએ જણાવ્યું હતું કે જીએસટી સહિત તમામ બિલોને પાસ કરાવવા માટે સરકારે વિપક્ષ સાથે ચર્ચા કરવી પડશે.     તમે સમાજને રાહ ચીંધતા રહો : આઝમ  સપા નેતા આઝમ ખાને કહ્યું દેશ છોડવાની વાત કોણ કહી રહ્યું છે તે જુઓ. કિરણ કહી રહી છે કે જે હિન્દુ છે. તેમને પણ બીક લાગી રહી છે.આમિરને લખેલા પત્રમાં આઝમે કહ્યું કે, ભાગલા સમયે ભારતમાં રહેલા મુસ્લિમોને કોમના ગદ્દાર કહેવામાં આવ્યા.હવે ભારતમાં વસી રહેલાઓ પાસેથી પણ સાંભળવા મળી રહ્યું છે.    અતુલ્ય ભારત પર કલંક ના લગાવો  શાહનવાઝે કહ્યું કે, તમે બહુ પ્રચલિત હોવ તો એક નિવેદન આપવાથી તમને લાભ થઇ શકે છે, કવરેજ મળી શકે છે પરંતુ પ્રકારના નિવેદન આપીને ભારતના નામને ખરડો નહીં. તેમણે કહ્યું કે આજે સીરિયા , તૂર્કસ્તાન ,જોર્ડન , ઇરાનમાં શું હાલ છેω સમગ્ર આરબ દેશ કરતાં ભારતમાં વધુ મસ્લિમ છે અને તેમને બરોબરીનો અધિકાર પણ મળેલો છે. ભાજપને આંચકો, લોકસભાની રતલામ-જાબુઆ બેઠક ગુમાવી સેન્સેક્સ 25,775.74 પાછલો25,819.34  સોનું(નવા દાગીના) 24,720 પાછલો24,625  ચાંદી34000 પાછલો33500  ડોલર66.32 પાછલો66.47 યુરો70.64 પાછલો70.64 દૈિનક ભાસ્કર સમૂહ તુર્કીએ રશિયાનું ફાઈટર વિમાન તોડી પાડતા તનાવ ભાસ્કર વિશેષ