E-paper

Change Your City
 

Go to Page << Previous1234567...1718Next >>

 
 
 
હરિયાણામાં નિર્ભયા જેવી ઘટના, દુષ્કર્મ બાદ માથું છૂંદયું  ખંડણી માટે 100 દેશોમાં સાઈબર હુમલા  હૈદરાબાદનો પ્લેઓફમાં પ્રવેશ   ગુજરાતનો 111 રને એક વિકેટ બાદ પતન  સિએટલ/લંડન/નવી દિલ્હી | કમ્પ્યૂટર ટેકનોલોજીના ઈતિહાસમાં સૌથી મોટા સાઈબર હુમલામાં ‘રેનસમવેર (ખંડણી માગતો માલવેર) વાઈરસે ભારત સહિત 99 દેશોમાં 1.30 લાખ જેટલી કમ્પ્યુટર સિસ્ટમને હેક કરી છે. હેકરોએ ખંડણી માટે હુમલો કર્યો છે જે ઈતિહાસમાં પહેલી ઘટના છે. હુમલામાં કમ્પ્યુટરો બંધ થઈ જાય છે અને જ્યાં સુધી માગેલી રકમ (બીટ કોઈન્સ ચલણમાં) અપાય ત્યાં સુધી સિસ્ટમ ચાલતી નથી. શુક્રવારના હુમલામાં હોસ્પિટલો, ટેલિકોમ કંપનીઓ, સરકારી કચેરીઓ અને ફોન નેટવર્કને સૌથી વધુ અસર થઇ. ભારતમાં દક્ષિણ ભારતની બે બેન્કો, દિલ્હીની બે મેન્યુફેક્ચરિંગ કંપની, ભારતની એક મોટી કંપનીની મુંબઈ સ્થિત કોર્પોરેટ ઓફિસ અને એક એફઅેમસીજી કંપનીના કમ્પ્યુટરોને અસર થઈ છે. તે ઉપરાંત આંધ્રપ્રદેશની 100 સિસ્ટમને અસર થઈ છે.  ભાસ્કર િવશેષ  રજનીકાંતને હાજી મસ્તાનના પુત્રની ધમકી  પાકિસ્તાનનો તોપમારો, રાજોરીમાં પિતા-પુત્રીનાં મોત  આગામી બે દિવસ પારો 43 ડિગ્રીને પાર રહેશે : IMD  ફી કમિટીમાં વાલીઓને સામેલ કરવા ટૂંકમાં જાહેરાત  કિંમત ~ 5.00, વર્ષ 13, અંક 241, મહાનગર  કાશ્મીર મુદ્દે સમર્થનનું ચીનનું પાક.ને વચન  ઉત્તર કોરિયા US સાથે મંત્રણા કરવા માટે હવે તૈયાર થઇ ગયું  ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરથી ભારતને ભીંસમાં મુકવાનો કારશો...વાંચો   divyabhaskar.com