Change Your City
 

Go to Page << Previous1234567...1516Next >>

 
 
 
હવે એસએમએસ દ્વારા રેલવેમાં ખાવાનું મંગાવો નવીિદલ્હી | હવેટ્રેનમાં મુસાફરો એસએમએસ દ્વારા પોતાની પસંદગીના ખાવાનો ઓર્ડર આપી શકશે. રેલવે મોબાઈલ ફોન પર આધાિરત સેવા 25 સપ્ટેમ્બરે કેટલીક પસંદગીની ટ્રેનમાં શરૂ કરશે. મુસાફરે એક ખાસ નંબર પર પીએનઆર નંબર મેસેજ કરવાનું રહેશે. ઓનલાઈન વેરીફિકેશન બાદ પ્રવાસી પર ફોન આવશે.  મંગળયાન : ફેસબુક પર પોસ્ટ કરી ઈનામ જીતો ચેન્નાઈ| મંગળયાનનેલગતા પોતાના સંદેશા, વીિડયો, ઓડિયો પોસ્ટ ફેસબુક પર શેર કરીને ઈનામ જીતવાની તક લોકોને મળશે. સ્પર્ધા ઈસરોએ ફેસબુક પેજ લવ ફોર મોમ એટલે કે માર્સ ઓર્બીટર િમશન માટે શરૂ કરી છે. તેની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર છે. મંગળયાન 24 સપ્ટેમ્બરે મંગળ ગ્રહની ભ્રમણ કક્ષામાં પહોંચશે.  ચીને ચુમારમાં હવે સાત ટેન્ટ લગાવ્યા  શારદા કેસ: ચિદમ્બરમનાં પત્નીની પૂછપરછ કરાઈ  મોબાઇલ પર ફ્રી ટુ એર ચેનલ  રમખાણો સમયે બાળા સાહેબ મોદી સાથે હતા  શૂટિંગ-બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક મળ્યા  અમેરિકી ટુરિસ્ટને આગમન સાથે વિઝા અપાશે  ઇલેક્ટ્રિક કારે નવો વિક્રમ સર્જ્યો  || સુિવચાર ||     સત્યનીસમજ હોવા છતાં તેનું આચરણ કરવું કાયરતા છે. -સ્વામી પીયૂષાનંદ સરસ્વતી  14 રાજ્યB58આવૃત્તિ