X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 18447 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

ગ્રામ્ય વિસ્તારોમાં ફરજિયાત માસ્ક પહેરવાની કડક અમલવારી કરવા ટીડીઓને જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી ગ્રામ્ય વિસ્તારોમાં ફરજિયાત માસ્ક પહેરવાની કડક અમલવારી કરવા ટીડીઓને જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે. માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને માસ્ક આપીને તેની પાસેથી દંડની સાથે માસ્કના ચાર્જ પેટે રૂપિયા 10 વસૂલવાનો આદેશ કરાયો છે. લોકો માસ્ક ફરજિયાત પહેરે તે માટે તલાટીઓને સૂચના અપાશે. ઉપરાંત તમામ તાલુકામાં એક ટીમ બનાવીને માસ્ક નહી પહેરનારી વ્યક્તિઓ પાસેથી વસુલાયેલા દંડની વિગતોની દર સપ્તાહે એક યાદી બનાવીને મોકલવા ટીડીઓને ડીડીઓ દ્વારા આદેશ કરવામા આવ્યો છે.ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારની જનતાએ આ બાબતે સાવચેત રહેવુ પડશે. મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણે જાહેરનામું બહાર પાડીને સેકટર-5/એ ખાતે પ્લોટ નંબર – 192/2, 19 મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણે જાહેરનામું બહાર પાડીને સેકટર-5/એ ખાતે પ્લોટ નંબર – 192/2, 193/1, 204/1, 204/2 ને આવરી લેતા 4 ઘરમાં રહેતાં 18 જેટલી વસ્તી ઘરાવતા વિસ્તાર તથા ધોળાકૂવા ગામમાં રામદેવપીર મંદિર પાસે આવેલા દંતાણી વાસમાં 50 ઘરોમાં રહેતાં અંદાજે 237 વ્યક્તિઓવાળા સમગ્ર વિસ્તારને કન્ટેઈનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગામડાંઓમાંં માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી દંડ સાથે માસ્કનો ચાર્જ પણ લેવાશે ગામડાંઓમાંં માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી દંડ સાથે માસ્કનો ચાર્જ પણ લેવાશે સેક્ટર-5Aના 4 અને ધોળાકૂવાના 50 ઘર કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયા સેક્ટર-5Aના 4 અને ધોળાકૂવાના 50 ઘર કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ફેરવાયા અમદાવાદ } મંગળવાર, 30 જૂન, 2020 અમદાવાદ } મંગળવાર, 30 જૂન, 2020 માણસા } દહેગામ માણસા } દહેગામ ગાંધીનગર } કલોલ ગાંધીનગર } કલોલ 40 હજારથી વધુ જગ્યા માટેની ભરતી પ્રક્રિયા અટકી પડતાં રોષ 40 હજારથી વધુ જગ્યા માટેની ભરતી પ્રક્રિયા અટકી પડતાં રોષ વહેલાલ, ઝાક, કડાદરા માર્ગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું વહેલાલ, ઝાક, કડાદરા માર્ગનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું અફસોસ! 2 દર્દી કોરોના સામે હાર્યા નવા કેસ સામે મોતનો રેશિયો 50% અફસોસ! 2 દર્દી કોરોના સામે હાર્યા નવા કેસ સામે મોતનો રેશિયો 50% >
<area shape="rect" class="borderimage" coords="704.5,191.025,933.9,284.415" href="javascript:void(0);" onclick="return show_pophead( વાહ! 16 દર્દીએ કોરોનાને હરાવ્યો લૉકડાઉનના 68 દિવસમાં 193 કેસ જ્યારે અનલૉકના 28 દિવસમાં 483 કેસ લૉકડાઉનના 68 દિવસમાં 193 કેસ જ્યારે અનલૉકના 28 દિવસમાં 483 કેસ કેનાલમાંથી યુવતી અને આધેડની લાશ મળી આવી કેનાલમાંથી યુવતી અને આધેડની લાશ મળી આવી કુદરતની કમાલ : પાટનગર ફૂલોની નગરી બની કુદરતની કમાલ : પાટનગર ફૂલોની નગરી બની કોરોનાની મહામારી વચ્ચે અનોખી પહેલ માણસા નગરની સ્કૂલે 40 ટકા ફી ઘટાડી કોરોનાની મહામારી વચ્ચે અનોખી પહેલ માણસા નગરની સ્કૂલે 40 ટકા ફી ઘટાડી ગીયોડ ગામેથી 6 જુગારીઓ ઝડપાઈ ગયા ગીયોડ ગામેથી 6 જુગારીઓ ઝડપાઈ ગયા ઈન્દ્રોડામાં યુવકના આપઘાતના 6 માસ બાદ 5 સામે ગુનો નોંધાયો ઈન્દ્રોડામાં યુવકના આપઘાતના 6 માસ બાદ 5 સામે ગુનો નોંધાયો કલોલમાં વેપારીના ઘરમાંથી 1.93 લાખની મતા ચોરાઈ કલોલમાં વેપારીના ઘરમાંથી 1.93 લાખની મતા ચોરાઈ કોરોના ગાંધીનગરમાં કોરોના ગાંધીનગરમાં ></map></div>
<script>
$(
X

પ્રિય વાચક,

કેટલાંક ટેક્નિકલ કારણોસર તમારું મનપસંદ ઈ-પેપર હવે સવારે 11 વાગ્યા પછી જ ઉપલબ્ધ થશે

આ મુશ્કેલીના સમયમાં એક તરફ અમારા પત્રકારો તમને દરેક સમાચાર પહોંચાડવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો ઈ-પેપરનો ગેરકાયદે વ્યવસાયિક રીતે ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી અમને ખૂબ નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પ્લીઝ થોડા સમય માટે અમને સહયોગ આપો. અમે ટૂંક સમયમાં જ આનો ઉપાય શોધી લઈશું. ઈ-પેપર સવારે 8 વાગ્યે વાંચવા માટે અમારી એપ નીચે આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરો।

આ અસુવિધા બદલ અમને ખેદ છે।

- દિવ્ય ભાસ્કર ઈ-પેપર ટીમ

અહીંથી ડાઉનલોડ કરો -