X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 18447 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="132.84,928.315,178.46,980.595" href="javascript:void(0);" onclick="return show_pop( આરોપી હવે તમારો વારો તેમ કહીં ધમકાવતો હતો {શું બનાવ હતો ?-થોડા દિવસ પહેલા દારૂ કેસ થયેલ જેમાં પ્રતિક ઉર્ફે ગની ઝડપાયો હતો બાદમાં તેનાં દ્રારા {શું બનાવ હતો ?-થોડા દિવસ પહેલા દારૂ કેસ થયેલ જેમાં પ્રતિક ઉર્ફે ગની ઝડપાયો હતો બાદમાં તેનાં દ્રારા એસીબી કરી બે શખ્સોને પકડાવ્યા હતા.{ પોલીસને ધમકી અપાઇ છે ?- હા મહિલા પીએસઓને ફોન કરી તેમજ મને પણ ફોન અને વોટસેપ કરી હવે તમારો વારો હોવાનુ કહી ધમકીઓ આપતો હતો.{ પોલીસને ધમકી કેટલુ યોગ્ય?- ધમકી આપવી તે યોગ્ય નથી જ પરંતુ એસીબી કરાવ્યા બાદ પોલીસને પોતાના તાબે કરવા અને પોલીસનું મનોબળ તોડવા માટે સમગ્ર વિસ્તારમાં તે પોલીસ તેનાંથી ડરતી હોવાની વાતો કરતો હતો.જે યોગ્ય નથી વેપારીઓ પર હુમલા વધ્યાશહેરમાં અન્ય બનાવોમાં તા. 3 જૂને ફરિયાદનું મનદુ:ખ રાખી એક ઉદ્યોગપતિની કાર પર હ વેપારીઓ પર હુમલા વધ્યાશહેરમાં અન્ય બનાવોમાં તા. 3 જૂને ફરિયાદનું મનદુ:ખ રાખી એક ઉદ્યોગપતિની કાર પર હુમલો થયો હતો.  જ્યારે તા. 18 જૂને વેપારીની જમીનની દિવાલ ફેન્સીંગનું કામ કરતા માણસો પર હુમલો કરી માર માર્યો હતો. તા. 26 જૂનના રોજ શહેરમાંથી કાર લઇને પસાર થતા ઉદ્યોગપતિના પુત્ર પર હુમલો અને સોમવારે યાર્ડની અંદર વેપારી પર હુમલાની ઘટના. વિકલાંગ સંસ્થાના કર્મીઓને તમામ લાભો ચૂકવો : હાઇકોર્ટ વિકલાંગ સંસ્થાના કર્મીઓને તમામ લાભો ચૂકવો : હાઇકોર્ટ >
<area shape="rect" class="borderimage" coords="367.73,1081.135,591.64,1175.865" href="javascript:void(0);" onclick="return show_pophead( સુરેન્દ્રનગર | ટ્રાફિકના કાયદાનો ભંગ કરતા લોકો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેના નેત્રમ સેન્ટરમાં અને ઓનલાઇન લોકો ઇ-મેમાની દંડની રકમ ભરી શકતા હતા. પરંતુ હવે લીંબડી અને ધ્રાંગધ્રા પોલીસ મથકમાં પણ ઇ-મેમાની દંડની રકમ સ્વીકારવાની શરૂઆત કરી છે. PSI વીરેન કુમખાણીયાએ જણાવ્યુ કે, લીંબડી અને ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ઇ-મેમાની રકમ સ્વીકારવાની શરૂઆત કરાઇ છે. આ ઉપરાંત લોકો https://echalanpayment.gujarat.gov.in પર ઓનલાઇન રકમ ભરી શકશે. હવે લીંબડી અને ધ્રાંગધ્રામાં પણ ઇ-મેમાનો દંડ સ્વીકારવાની વ્યવસ્થા હવે લીંબડી અને ધ્રાંગધ્રામાં પણ ઇ-મેમાનો દંડ સ્વીકારવાની વ્યવસ્થા >
<area shape="rect" class="borderimage" coords="367.73,792.475,591.64,1028.705" href="javascript:void(0);" onclick="return show_pop( હાઇવે પર પોલીસના સ્વાંગમાં નાણા પડાવતાં 2 શખ્સ ઝબ્બે સીધી વાતડી.જે.ઝાલા, PSI મૂળી સીધી વાતડી.જે.ઝાલા, PSI મૂળી >
<area shape="rect" class="borderimage" coords="715.82,76.485,928.41,128.765" href="javascript:void(0);" onclick="return show_pophead( સોમવારના	અત્યાર સુધી	સોમવારના	કુલ	કોરોના	કુલ કોરોનાપોઝિટિવ	પોઝિટિવ	મોત	મૃત્યુ	મુક્ત	મુક્ત દર્દી04	150	00	09	05	74 કોરોના સુરેન્દ્રનગરમાં કોરોના સુરેન્દ્રનગરમાં અમદાવાદ } મંગળવાર, 30 જૂન, 2020 અમદાવાદ } મંગળવાર, 30 જૂન, 2020 હળવદ } થાનગઢ હળવદ } થાનગઢ વઢવાણ } ધ્રાંગધ્રા વઢવાણ } ધ્રાંગધ્રા ઝાલાવાડમાં અત્યાર સુધીમાં 150 કેસ છતાં આપણા આરોગ્યની ચિંતા આપણે જ ભૂલ્યા એટલે કોરાનાનું સંક્રમણ વધ્ય ઝાલાવાડમાં અત્યાર સુધીમાં 150 કેસ છતાં આપણા આરોગ્યની ચિંતા આપણે જ ભૂલ્યા એટલે કોરાનાનું સંક્રમણ વધ્યું ચેપ ઘટાડવા શહેરના વેપારીઓનો સવારે 9 થી 2 વાગ્યા સુધી જ ધંધો કરવા નિર્ણય ચેપ ઘટાડવા શહેરના વેપારીઓનો સવારે 9 થી 2 વાગ્યા સુધી જ ધંધો કરવા નિર્ણય બજારો 2 પછી બંધ બજારો 2 પછી બંધ સોમવારે વધુ 5 દર્દી કોરોનામુક્ત બન્યાં સોમવારે વધુ 5 દર્દી કોરોનામુક્ત બન્યાં ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર,લખતર, હળવદ : જિલ્લામાં કોરોનાએ જાણે ઘર કર્યુ હોય તેમ રોજ કેસ સામે આવે છે ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર,લખતર, હળવદ : જિલ્લામાં કોરોનાએ જાણે ઘર કર્યુ હોય તેમ રોજ કેસ સામે આવે છે. રવિવારે 14 બાદ સોમવારે પણ કોરોનાના વધુ 4 કેસ સામે આવ્યા છે. જેમાં આંખના સર્જન અને આશા વર્કરને કોરોના હોવાનું બહાર આવ્યુ છે. લખતરના નાના અંકેવાળીયાના વૃધ્ધ પણ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે સુરેન્દ્રનગરના રાખીબેન પુજારા, રૂબિના મોદન, ચૂડાના દલસુખભાઈ, પાટડીના મયૂરભાઈ શુકલા, સબનમબેન સૈયદ, અમદાવાદ જિલ્લાના વિરમગામના મોહમ્મદ મેમણને શરદીને રજા અપાઇ છે. નાના અંકેવાળીયાના વૃદ્ધને કોરોના : લખતર તાલુકાનાં નાના અંકેવાળીયાના 93 વર્ષના જેઠાભાઈ પુંજાભાઈ કોલા નાના અંકેવાળીયાના વૃદ્ધને કોરોના : લખતર તાલુકાનાં નાના અંકેવાળીયાના 93 વર્ષના જેઠાભાઈ પુંજાભાઈ કોલાદરાને શ્વાસની તકલીફ જણાતાં ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા 5 વ્યક્તિઓને કવોરન્ટાઇન કરાયા હતા. દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ન હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. રતનપરનો યુવાન બોટાદથી સાથે કોરોના લાવ્યો : રતનપરની વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કલ્પેશ હર્ષદ રતનપરનો યુવાન બોટાદથી સાથે કોરોના લાવ્યો : રતનપરની વિશ્વકુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય કલ્પેશ હર્ષદરાય ગાંધીને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓની ટ્રાવેલીંગ હિસ્ટ્રી બોટાદની હોવાનું બહાર આવ્યુ છે. રોગ્ય વિભાગની ટીમ વિશ્વકુંજ સોસાયટીમાં ધસી જઇ કન્ટેઇનમેન્ટ અને બફરઝોનની કાર્યવાહી હાથ ધરી છે. સરવેની કામગીરી કરતા આશા વર્કર કોરોનાગ્રસ્ત: આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે રજ બજાવતા અને કૃષ્ણનગર સરવેની કામગીરી કરતા આશા વર્કર કોરોનાગ્રસ્ત: આરોગ્ય વિભાગમાં આશા વર્કર તરીકે રજ બજાવતા અને કૃષ્ણનગર હાઉસીંગ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય ફરઝાનાબેન રહેમાન ખોખરને સોમવારે કોરોના હોવાનું ખૂલ્યુ છે. શહેરી વિસ્તારોમાં કોરોનાનો કેસ આવ્યા બાદ તેઓ સર્વેની કામગીરીમાં જતા હોવાથી ચેપ લાગ્યાનું માનવુ છે. પોઝિટિવ તબીબના સંપર્કમાં આવતાં સર્જનને ચેપ લાગ્યો: સુરેન્દ્રનગરની રત્નદીપ સોસાયટીમાં રહેતા આંખના સર્ પોઝિટિવ તબીબના સંપર્કમાં આવતાં સર્જનને ચેપ લાગ્યો: સુરેન્દ્રનગરની રત્નદીપ સોસાયટીમાં રહેતા આંખના સર્જન 35 વર્ષીય ડો. દુષ્યંતસિંહ હરપાલસિંહ ઝાલાને સોમવારે કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓ મેડિકલ કોલેજના કોરોના પોઝીટીવ આવેલા ચાર ડોકટરોના સંપર્કમાં હોવાનું ખૂલ્યુ છે. આરોગ્યની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લામાં 2 વોરિયર સહિત 4 સપડાયા જિલ્લામાં 2 વોરિયર સહિત 4 સપડાયા સરકારી આદેશ નથી, વેપારીઓનો નિર્ણય છે સરકારી આદેશ નથી, વેપારીઓનો નિર્ણય છે વેપારીએ નિર્ણયનું ચુસ્ત પણે પાલન કરવું પડશે વેપારીએ નિર્ણયનું ચુસ્ત પણે પાલન કરવું પડશે શહેરમાં લોકોની અવરજવર પણ વધી રહી છે. આથી કેસ વધે તે સ્વાભાવીક છે. દુકાનો બંધ રાખવાનો નિર્ણય સરકારે શહેરમાં લોકોની અવરજવર પણ વધી રહી છે. આથી કેસ વધે તે સ્વાભાવીક છે. દુકાનો બંધ રાખવાનો નિર્ણય સરકારે નથી કર્યો. પરંતુ સુરેનદ્રનગરના વેપારીઓએ શહેર અને લોકોના હિતમાં આ નિર્ણય લીધો છે. જે આવકારદાયક છે. > સંજય પંડયા, ચીફ ઓફિસર, સુરેન્દ્રનગર નગરપાલીકા કોરોનાના કેસને રોકવાની સાથે વેપારીઓના પરિવારની પણ સુરક્ષા જરૂરી બની છે. નિર્ણય લેતા પહેલા કારોબારીની કોરોનાના કેસને રોકવાની સાથે વેપારીઓના પરિવારની પણ સુરક્ષા જરૂરી બની છે. નિર્ણય લેતા પહેલા કારોબારીની બેઠક મળી હતી. જેમાં સર્વ સંમતીથી સમય નકકી કરાયો હતો. દરેક વેપારીએ આ નિર્ણયનો ચુસ્ત પણે અમલ કરીને દુકાનો બંધ રાખવાની રહેશે.> ધર્મેન્દ્ર સંઘવી, પ્રમુખ, સુરેન્દ્રનગર વેપારી મંડળ >
<area shape="rect" class="borderimage" coords="263.02,1225.465,591.64,1294.725" href="javascript:void(0);" onclick="return show_pophead( વઢવાણમાં ચા પીવા નીકળેલા વેપારી પર રૂ.7 લાખની માંગણી કરી હુમલો ચોટીલા પોલીસ મથકમાં 1 લાખની લાંચ લેતાં હેડ કોન્સ્ટેબલ ઝડપાયા ચોટીલા પોલીસ મથકમાં 1 લાખની લાંચ લેતાં હેડ કોન્સ્ટેબલ ઝડપાયા પોલીસે 100 રેડ કરી તો બૂટલેગરે ACBમાં ફરિયાદની ધમકી આપી પોલીસે 100 રેડ કરી તો બૂટલેગરે ACBમાં ફરિયાદની ધમકી આપી 8 વેપારી સંગઠનો નિર્ણયમાં સંમત 8 વેપારી સંગઠનો નિર્ણયમાં સંમત
X

પ્રિય વાચક,

કેટલાંક ટેક્નિકલ કારણોસર તમારું મનપસંદ ઈ-પેપર હવે સવારે 11 વાગ્યા પછી જ ઉપલબ્ધ થશે

આ મુશ્કેલીના સમયમાં એક તરફ અમારા પત્રકારો તમને દરેક સમાચાર પહોંચાડવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો ઈ-પેપરનો ગેરકાયદે વ્યવસાયિક રીતે ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી અમને ખૂબ નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પ્લીઝ થોડા સમય માટે અમને સહયોગ આપો. અમે ટૂંક સમયમાં જ આનો ઉપાય શોધી લઈશું. ઈ-પેપર સવારે 8 વાગ્યે વાંચવા માટે અમારી એપ નીચે આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરો।

આ અસુવિધા બદલ અમને ખેદ છે।

- દિવ્ય ભાસ્કર ઈ-પેપર ટીમ

અહીંથી ડાઉનલોડ કરો -