X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
J1J212345678910

ટ્રાયલ સમય પૂરો થવામાં 18834 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="480.93,771.25,931.07,1478.75" href="javascript:void(0);" onclick="return show_pop( યુવતી સેમ્પલ મેળવવા ત્રણ દિવસથી વિનંતી કરતી હતીહૉસ્પિટલના અધિકારીઓએ એ સ્વીકાર્યું હતું કે આઇવીએફ દ્વારા માતા બની શકાય એ માટે યુવતી છેલ્લા ત્રણ દિવસથી પતિના સેમ્પલ મેળવવા વિનંતી કરતી હતી. જો કે કાયદાકીય અને તબીબી કારણોસર પ્રક્રિયા હાથ ધરાઈ નહોતી. વ ડોદરા સ્થિત સ્ટર્લિંગ હૉસ્પિટલમાં જ્યાં યુવકને દાખલ છે એ ઍક્મો યુનિટની બહાર દિવસભર ભારેખમ વાતાવરણ વ ડોદરા સ્થિત સ્ટર્લિંગ હૉસ્પિટલમાં જ્યાં યુવકને દાખલ છે એ ઍક્મો યુનિટની બહાર દિવસભર ભારેખમ વાતાવરણ રહ્યું હતું. યુવતીના પતિને છેલ્લા બે મહિનાથી અહીં સારવાર અપાઈ રહી છે. જો કે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેની સ્થિતિ વધુ ગંભીર બની છે. તેની પત્ની મંગળવારે પણ આઇસીયુની બહાર જ બેસી રહી હતી અને ખસવા માગતી નહોતી. હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં સુનાવણી પૂરી કરીને યુવકના વીર્યનાં સેમ્પલ લેવાની મંજૂરી આપતો ચુકાદો આપ્યો એટલું જ નહીં સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હૉસ્પિટલને કરવામાં આવી જેથી હૉસ્પિટલની ટીમ ઝડપથી સેમ્પલ મેળવી શકે. જો કે હાઇકોર્ટે માત્ર 15 મિનિટમાં ચુકાદો આપ્યા બાદ 7 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં હૉસ્પિટલ દ્વારા સેમ્પલ મેળવવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ અંગે હોસ્પિટલના સૂત્રોએ પહેલાં જણાવ્યું હતું કે અમારી લીગલ ટીમ ચુકાદાનો અભ્યાસ કરી રહી છે. એમના અભિપ્રાય બાદ નિર્ણય લેવામાં આવશે. એ પછી હૉસ્પિટલના પીઆરઓએ ભાસ્કરને જણાવ્યું કે યુવકના વીર્યના સેમ્પલ મેળવવા અંગે હૉસ્પિટલની મેડિકલ ટીમ જે અભિપ્રાય આપશે એ મુજબ હવે પછીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેમ્પલ લેવાની પ્રક્રિયાને લઈને પણ મેડિકલ ટીમ અવઢવમાં હોઈ શકે છે. આ અંગે હૉસ્પિટલના પીઆરઓ દ્વારા બુધવારે વિગતવાર જાણકારી આપવામાં આવશે એમ જણાવાયું હતું. સંજોગોના કારણે યુવકના પરિવારજનોએ બોલવાનું ટાળ્યું હતું.વાંચો કોર્ટરૂમ લાઈવ અંદરના પાને હૉસ્પિટલ અવઢવમાં હૉસ્પિટલ અવઢવમાં સ્ટર્લિંગ હોસ્પિટલે 7 કલાક બાદ પણ કોઇ કાર્યવાહી કરી નહીં, કહ્યું- અમારી મેડિકલ ટીમે હજુ કોઈ નિર્ણય ક સ્ટર્લિંગ હોસ્પિટલે 7 કલાક બાદ પણ કોઇ કાર્યવાહી કરી નહીં, કહ્યું- અમારી મેડિકલ ટીમે હજુ કોઈ નિર્ણય કર્યો નથી કોરોનાનे લીધે પતિનાंં બન્ને ફેફસાં ફેલ છે, એના જ સંતાનની માતા બનવા પત્ની હાઇકોર્ટ પહોંચી... કોરોનાનे લીધે પતિનાंં બન્ને ફેફસાં ફેલ છે, એના જ સંતાનની માતા બનવા પત્ની હાઇકોર્ટ પહોંચી... છેલ્લા બે મહિનાથી હૉસ્પિટલમાં દાખલ યુવકની હાલત મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના લીધે ગંભીર બની છે. તેની પત્ની છેલ્લા બે મહિનાથી હૉસ્પિટલમાં દાખલ યુવકની હાલત મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરના લીધે ગંભીર બની છે. તેની પત્ની માતા બની શકે એ માટે આઇવીએફ માટે જરૂરી સેમ્પલ મેળવવા હાઇકોર્ટે 15 મિનિટમાં ચુકાદો આપ્યાના 7 કલાક પછી પણ હૉસ્પિટલે સેમ્પલ લીધાં નહોતાં. તમારી મરજીનું અખબાર તમારી મરજીનું અખબાર અષાઢ સુદ - 12, િવક્રમ સંવત 2077 અષાઢ સુદ - 12, િવક્રમ સંવત 2077 12 રાજ્ય | 65 સંસ્કરણ 12 રાજ્ય | 65 સંસ્કરણ ભુજ, બુધવાર, 21 જુલાઇ, 2021 ભુજ, બુધવાર, 21 જુલાઇ, 2021 સુવિચારપ્રગતિ કરવા માટે તમારામાં તત્પરતા હોવી જોઈએ... સુવિચારપ્રગતિ કરવા માટે તમારામાં તત્પરતા હોવી જોઈએ... હાઇકોર્ટે 15 મિનિટમાં કાર્યવાહી પૂરી કરી મૃત્યુુશય્યા પર પડેલા પતિના IVF માટે સેમ્પલ લેવા પત્નીને મં હાઇકોર્ટે 15 મિનિટમાં કાર્યવાહી પૂરી કરી મૃત્યુુશય્યા પર પડેલા પતિના IVF માટે સેમ્પલ લેવા પત્નીને મંજૂરી આપી દેશમાં જાસૂસીની JPC તપાસની માગ દેશમાં જાસૂસીની JPC તપાસની માગ ઇજનેર પાસેથી 2.27 કરોડ રોકડા મળ્યા ઇજનેર પાસેથી 2.27 કરોડ રોકડા મળ્યા કુન્દ્રાના કૌભાંડમાં યુકેની કંપની સામેલ, 21 કરોડનું ટર્નઓવર કુન્દ્રાના કૌભાંડમાં યુકેની કંપની સામેલ, 21 કરોડનું ટર્નઓવર નિષ્પક્ષ, વિશ્વસનીય, વિશ્વસ્તરીય નિષ્પક્ષ, વિશ્વસનીય, વિશ્વસ્તરીય ></map></div>
<script>
$(
X