X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
J1J21234567...1314

ટ્રાયલ સમય પૂરો થવામાં 18759 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

દેશના અનેક રાજ્યમાં આજે વરસાદની શક્યતાનવી દિલ્હી | દેશમાં હવામાનમાં મોટા ફેરફારો હજુ ચાલુ છે. ખાનગી દેશના અનેક રાજ્યમાં આજે વરસાદની શક્યતાનવી દિલ્હી | દેશમાં હવામાનમાં મોટા ફેરફારો હજુ ચાલુ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના મતે, 4 મેના રોજ ઉત્તર અને પૂર્વ મધ્ય પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ ભારત, અપર હિમાલયન પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કેરળમાં વરસાદ પડી શકે છે. આ સિવાય બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને તમિલનાડુમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. તમારી મરજીનું અખબાર તમારી મરજીનું અખબાર કરોડ પાર કરોડ પાર 269,ભારત પિક તરફ 269,ભારત પિક તરફ 363બ્રાઝિલમાં પિક 363બ્રાઝિલમાં પિક { દુનિયાના અગ્રણી દેશોમાં સંક્રમણનો વ્યાપ અનેક ગણો વધી ગયો છે. બ્રિટનમાં 1000 ટેસ્ટમાં એક સંક્રમિત ન { દુનિયાના અગ્રણી દેશોમાં સંક્રમણનો વ્યાપ અનેક ગણો વધી ગયો છે. બ્રિટનમાં 1000 ટેસ્ટમાં એક સંક્રમિત નોંધાઈ રહ્યો છે. { વસતીના હિસાબે અમેરિકામાં હવે દર દસ લાખે 150 અને બ્રાઝિલમાં દસ દસ લાખે 278 લોકો સંક્રમિત થઈ રહ્યા છ { વસતીના હિસાબે અમેરિકામાં હવે દર દસ લાખે 150 અને બ્રાઝિલમાં દસ દસ લાખે 278 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. સૌથી મોટી ચિંતા... હવે દર 5 ટેસ્ટમાં 1 દર્દી, ફેબ્રુઆરીમાં 62 ટેસ્ટમાં 1 દર્દી મળતો હતો સૌથી મોટી ચિંતા... હવે દર 5 ટેસ્ટમાં 1 દર્દી, ફેબ્રુઆરીમાં 62 ટેસ્ટમાં 1 દર્દી મળતો હતો દૈનિક કેસ ભારતમાં સૌથી વધુ, પરંતુ વસતીના હિસાબે સૌથી ખરાબ સ્થિતિ બ્રાઝિલની દૈનિક કેસ ભારતમાં સૌથી વધુ, પરંતુ વસતીના હિસાબે સૌથી ખરાબ સ્થિતિ બ્રાઝિલની { દુનિયામાં સૌથી વધુ 3.32કરોડ દર્દી અમેરિકામાં છે. ભારતમાં સૌથી વધુ 48 લાખ દર્દી મહારાષ્ટ્રમાં છે. { દુનિયામાં સૌથી વધુ 3.32કરોડ દર્દી અમેરિકામાં છે. ભારતમાં સૌથી વધુ 48 લાખ દર્દી મહારાષ્ટ્રમાં છે. >
<area shape="rect" class="borderimage" coords="480.93,312.79,537.7,352.41" href="javascript:void(0);" onclick="return show_pop( આ ગતિ નહીં અટકે તો આ મહિનાનો આંકડો 3 કરોડે પહોંચી શકે { દેશમાં 18 એપ્રિલ પછી નવા દર્દીઓ વધવાની ગતિ વધી છે, જે હજુ યથાવત્ છે. રોજ નોંધાતા દર્દીઓનો આંકડો ચ { દેશમાં 18 એપ્રિલ પછી નવા દર્દીઓ વધવાની ગતિ વધી છે, જે હજુ યથાવત્ છે. રોજ નોંધાતા દર્દીઓનો આંકડો ચાર લાખને સ્પર્શી ચૂક્યો છે, જે 18 એપ્રિલે બે લાખ હતો. ભારતમાં 15 મહિનામાં કોરોનાકાળમાં કુલ દર્દીઓની સંખ્યા 2.02 કરોડ થઈ ગઈ. તેમાંથી 1.66 કરોડ સાજા થઈ ચૂક્ ભારતમાં 15 મહિનામાં કોરોનાકાળમાં કુલ દર્દીઓની સંખ્યા 2.02 કરોડ થઈ ગઈ. તેમાંથી 1.66 કરોડ સાજા થઈ ચૂક્યા છે. 35 લાખ હજુ સારવાર હેઠળ છે, પરંતુ અત્યાર સુધી 2.22 લાખ લોકોને બચાવી શકાયા નથી. 50 લાખ દર્દી ફક્ત 15 દિવસમાં નોંધાયા, શરૂઆતના 50 લાખ 230 દિવસમાં નોંધાયા હતા 50 લાખ દર્દી ફક્ત 15 દિવસમાં નોંધાયા, શરૂઆતના 50 લાખ 230 દિવસમાં નોંધાયા હતા દેશમાં કોરોના દર્દી દેશમાં કોરોના દર્દી 758અમેરિકામાં પિક 758અમેરિકામાં પિક ચૈત્ર વદ - 8, િવક્રમ સંવત 2077 ચૈત્ર વદ - 8, િવક્રમ સંવત 2077 12 રાજ્ય | 65 સંસ્કરણ 12 રાજ્ય | 65 સંસ્કરણ રાજકોટ (જૂનાગઢ), મંગળવાર, 4 મે , 2021 રાજકોટ (જૂનાગઢ), મંગળવાર, 4 મે , 2021 સુવિચારજે વ્યક્તિ પાસે ધીરજનું ધન છે, તે જીવનમાં ક્યારેય નિર્ધન નથી થતો. સુવિચારજે વ્યક્તિ પાસે ધીરજનું ધન છે, તે જીવનમાં ક્યારેય નિર્ધન નથી થતો. Jacket 01 Jacket 01 રાજકોટમાં દર્દીઓ માટે એકયુપ્રેશર થેરાપી શરૂ કરાઈ રાજકોટમાં દર્દીઓ માટે એકયુપ્રેશર થેરાપી શરૂ કરાઈ રસીનું ઉત્પાદન રાતોરાત ના વધી શકે: પુનાવાલા રસીનું ઉત્પાદન રાતોરાત ના વધી શકે: પુનાવાલા ન્યૂઝ બ્રિફ ન્યૂઝ બ્રિફ અનિલ અંબાણી ફરતા દેખાયા, તે ગોલ્ફ કોર્સ ક્લબ સીલ કરાઇ અનિલ અંબાણી ફરતા દેખાયા, તે ગોલ્ફ કોર્સ ક્લબ સીલ કરાઇ કેકેઅારના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના પોઝિટિવ કેકેઅારના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના પોઝિટિવ રેમડેસિવિરથી સુગરનો અને CT સ્કેનથી કેન્સરનો ખતરો રેમડેસિવિરથી સુગરનો અને CT સ્કેનથી કેન્સરનો ખતરો USમાં એકલા રહેતા વૃદ્ધો વેક્સિન લગાવ્યા પછી પ્રેમની શોધમાં લાગ્યા, 4270 કિ.મી.નો પ્રવાસ કરીને પણ લગ્ USમાં એકલા રહેતા વૃદ્ધો વેક્સિન લગાવ્યા પછી પ્રેમની શોધમાં લાગ્યા, 4270 કિ.મી.નો પ્રવાસ કરીને પણ લગ્ન કરવા જાય છે
X