X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 18453 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="189.44,496.74,356.58,534.87" href="javascript:void(0);" onclick="return show_pophead( જૂનાગઢમાં સોમવારે વધુ એક કોરોના પોઝિટીવ દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે જૂનાગઢમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીની સંખ્યામાં 3 એ પહોંચી છે. જૂનાગઢમાં કોરોનાથી વધુ 1નું મોત જૂનાગઢમાં કોરોનાથી વધુ 1નું મોત _photocaption_વિસાવદરના ખંભાળિયા (ઓજત)નાં કરશનભાઈ દુધાત્રાની વાડીની છે. તેમણે 12 વિઘામાં ડ્રેગન ફ્રુ _photocaption_વિસાવદરના ખંભાળિયા (ઓજત)નાં કરશનભાઈ દુધાત્રાની વાડીની છે. તેમણે 12 વિઘામાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કર્યુ છે. ડ્રેગન ફ્રુટ એ થોરની પ્રજાતિ છે. ડ્રેગન ફ્રુટની ખાસ વાત એ છે કે, તેની ખેતી માટે બજેટ 0 ટકા જોઈએ છે અને ફાયદા અનેક છે. હૃદય, હાઈબ્લડ પ્રેશર, લોહીની ઉણપ દૂર કરવા માટે ઉપયોગી છે. રોગ પ્રતિકારક શકિત વધારવા સાથે ડેન્ગયુ,મેલેરિયા જેવી બીમારીઓમાં ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે. } ભાસ્કર*photocaption* રોગપ્રતિકારક શક્તિમાં ઉપયોગી ડ્રેગનફ્રુટનાં વાવેતરનો ખર્ચ ઝીરો રોગપ્રતિકારક શક્તિમાં ઉપયોગી ડ્રેગનફ્રુટનાં વાવેતરનો ખર્ચ ઝીરો બાબરામાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસવતભાઈ ચોવટીયાની આગેવાનીમાં પેટ્રોલ અને ડિઝલનો છેલ્લા ત્રણ માસમાં બાબરામાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસવતભાઈ ચોવટીયાની આગેવાનીમાં પેટ્રોલ અને ડિઝલનો છેલ્લા ત્રણ માસમાં 22 વખત વધેલો ભાવ પરત ખેંચવા મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી. બાબરામાં પણ કોંગીનું આવેદન બાબરામાં પણ કોંગીનું આવેદન >
<area shape="rect" class="borderimage" coords="630.92,380.71,928.24,399.03" href="javascript:void(0);" onclick="return show_pophead( જિલ્લા કોંગ્રેસ સમિતીની કલેક્ટરને રજુઆત દેશમાં પેટ્રોલ અને ડિઝલમાં વધારેલા ભાવ પરત ખેંચો દેશમાં પેટ્રોલ અને ડિઝલમાં વધારેલા ભાવ પરત ખેંચો ગઇ કાલે તાલુકાના નવાબંદર અને ધોકડવા ગામે આવ્યા બાદ સોમવારે ઊના શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા એક બોગસ ત ગઇ કાલે તાલુકાના નવાબંદર અને ધોકડવા ગામે આવ્યા બાદ સોમવારે ઊના શહેરમાં 80 ફુટ રોડ પર રહેતા એક બોગસ તબીબનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જોકે આ ડોક્ટર ધણા સમયથી પ્રેક્ટીશ કરતા હોય અને તાલુકાનાગામડે ગામડે દર્દીઓને તપાસ કરી દવા આપતા હોય તેવો ક્યા ગામ અને કોના સંક્રમણમાં આવ્યા તે અંગે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ આ દર્દીને રાજકોટ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારાજાણવા મળે છે. તેમજ આ તબીબની કોઇ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ન હોવાનું પણ જાણવા મળેલ છે. ઊનામાં બોગસ તબીબને કોરોના ઊનામાં બોગસ તબીબને કોરોના લાઠીમાં વણકરવાસમાં કોંગ્રેસના પાલિકા સદસ્યના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ત્યાં પહોંચ્યુ લાઠીમાં વણકરવાસમાં કોંગ્રેસના પાલિકા સદસ્યના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ત્યાં પહોંચ્યું હતું. જોકે તેમણે રિપોર્ટ બતાવ્યા પછી જ દર્દીને લઇ જવાની વાત કરતા તંત્ર થોડીવાર મૂંઝવણમાં મુકાયું હતું. 67 વર્ષીય આ વૃદ્ધ થોડા દિવસ પહેલા અહીંના કોરોના પોઝિટિવ આવેલા લેબોરેટરી ટેકનીશીયનને ત્યાં લેબોરેટરી ટેસ્ટ કરાવવા માટે ગયા હતા. લાઠીમાં તંત્ર મૂંઝવણમાં મૂકાયું લાઠીમાં તંત્ર મૂંઝવણમાં મૂકાયું જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 80 દર્દી નોંધાયા છે. જે પૈકી 41 દર્દીની જુદી જુદી હોસ્પિટલમાં સારવ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 80 દર્દી નોંધાયા છે. જે પૈકી 41 દર્દીની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જયારે 33 દર્દીને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 6 દર્દીના મોત થઇ ચુક્યા છે. હાલમાં 41 દર્દી સારવારમાં હાલમાં 41 દર્દી સારવારમાં >
<area shape="rect" class="borderimage" coords="19.64,253.36,928.24,280.17" href="javascript:void(0);" onclick="return show_pophead( લાઠી તાલુકામાં પણ વધુ ચાર કેસ નોંધાયા: કુલ સંખ્યા 80, 33 દર્દીએ કોરોનાને માત આપી અને 6 દર્દીના મોત સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં કોરોનાના 10 કેસ: શહેરમાં વધુ 6 કેસ નોંધાયા સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં કોરોનાના 10 કેસ: શહેરમાં વધુ 6 કેસ નોંધાયા અમરેલી બન્યું કોરોનાનું ઘર અમરેલી બન્યું કોરોનાનું ઘર >
<area shape="rect" class="borderimage" coords="248.87,1085.38,574.49,1106.53" href="javascript:void(0);" onclick="return show_pophead( અનેક ખાતેદારોને નાણાં લેવડ - દેવડમાં ભારે મુશ્કેલી નાની રકમ ઉપાડવા માટે લોકોને લાંબી લાઇનોમાં ઉભવું પડે છે નાની રકમ ઉપાડવા માટે લોકોને લાંબી લાઇનોમાં ઉભવું પડે છે રાજુલામાં મોટાભાગના એટીએમ લાંબા સમયથી બંધ રાજુલામાં મોટાભાગના એટીએમ લાંબા સમયથી બંધ સાવરકુંડલામાં હાથસણી રોડ પર રહેતા વનરાજભાઈ રામકુભાઇ ખાચર, અહીંની નીલકંઠ સોસાયટીમાં રહેતા બીપીનભાઈ ઓધ સાવરકુંડલામાં હાથસણી રોડ પર રહેતા વનરાજભાઈ રામકુભાઇ ખાચર, અહીંની નીલકંઠ સોસાયટીમાં રહેતા બીપીનભાઈ ઓધવજીભાઈ માધવાણી, ગુરુકુળ પાસે રહેતા હિતેશભાઈ પરષોત્તમભાઇ સરૈયા, જેસર રોડ પર રહેતા દીપકભાઈ પ્રાણભાઈ સંઘાણી અને કાના તળાવના આશ્રમના ઉષામૈયા કોરોના પોઝિટિવ દર્દી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોએ સામેથી જાણ કરવા અપીલ કરાઇ છે. આ પાંચ પોઝિટીવ દર્દી આ પાંચ પોઝિટીવ દર્દી >
<area shape="rect" class="borderimage" coords="373.39,312.79,611.28,365.07" href="javascript:void(0);" onclick="return show_pophead( દર્દીના સંપર્કમાં આવ્યા હોય તો સામેથી તંત્રને જાણ કરો: કલેક્ટર ખાંભાના ગીરકાંઠાના ગામોમાં 1 ઇંચ વરસાદ.. પેજ-04 ખાંભાના ગીરકાંઠાના ગામોમાં 1 ઇંચ વરસાદ.. પેજ-04 રાજકોટ(જૂનાગઢ) } મંગળવાર , 30 જૂન , 2020 રાજકોટ(જૂનાગઢ) } મંગળવાર , 30 જૂન , 2020 રાજુલા } ખાંભા રાજુલા } ખાંભા સાવરકુંડલા } બગસરા સાવરકુંડલા } બગસરા _photocaption_યુવાનોએ વિવિધ સોસાયટીમાં ફરી લાડુ વિતરણ કર્યા.} રાજુ બસીયા*photocaption* _photocaption_યુવાનોએ વિવિધ સોસાયટીમાં ફરી લાડુ વિતરણ કર્યા.} રાજુ બસીયા*photocaption* _photocaption_અમરેલી અને બાબરામાં કોંગી કાર્યકરોએ બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. } જયેશ લીંબાણી _photocaption_અમરેલી અને બાબરામાં કોંગી કાર્યકરોએ બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું. } જયેશ લીંબાણી, રાજુ બસીયા*photocaption* બાબરામાં અષાઢી બીજના દિવસે શ્વાનને 5 મણ લાડુ, પશુઓને ઘાસચારો ખવડાવાયો બાબરામાં અષાઢી બીજના દિવસે શ્વાનને 5 મણ લાડુ, પશુઓને ઘાસચારો ખવડાવાયો પંચ તંત્ર પંચ તંત્ર ખેડૂતોને પીપાવાવ પોર્ટથી જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મળી રહેશે ખેડૂતોને પીપાવાવ પોર્ટથી જરૂરિયાત મુજબ યુરિયા ખાતર મળી રહેશે સાજીયાવદર ગામમાં યુવકે ગળેફાંસો ખાધો સાજીયાવદર ગામમાં યુવકે ગળેફાંસો ખાધો ગમાપીપળિયા પાસેથી રેતી ચોરી ઝડપાઈ ગમાપીપળિયા પાસેથી રેતી ચોરી ઝડપાઈ પૂર્વ ધારાસભ્ય સોલંકીને પ્રદેશ કક્ષાએ સ્થાન આપો પૂર્વ ધારાસભ્ય સોલંકીને પ્રદેશ કક્ષાએ સ્થાન આપો બે વર્ષ પહેલાની પતિ-પત્નીની ગેરસમજ 181ની ટીમે દૂર કરી બે વર્ષ પહેલાની પતિ-પત્નીની ગેરસમજ 181ની ટીમે દૂર કરી સગીરાને ભગાડી જનાર યુવક ભોજદેથી ઝડપાયો સગીરાને ભગાડી જનાર યુવક ભોજદેથી ઝડપાયો
X

પ્રિય વાચક,

કેટલાંક ટેક્નિકલ કારણોસર તમારું મનપસંદ ઈ-પેપર હવે સવારે 11 વાગ્યા પછી જ ઉપલબ્ધ થશે

આ મુશ્કેલીના સમયમાં એક તરફ અમારા પત્રકારો તમને દરેક સમાચાર પહોંચાડવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો ઈ-પેપરનો ગેરકાયદે વ્યવસાયિક રીતે ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી અમને ખૂબ નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પ્લીઝ થોડા સમય માટે અમને સહયોગ આપો. અમે ટૂંક સમયમાં જ આનો ઉપાય શોધી લઈશું. ઈ-પેપર સવારે 8 વાગ્યે વાંચવા માટે અમારી એપ નીચે આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરો।

આ અસુવિધા બદલ અમને ખેદ છે।

- દિવ્ય ભાસ્કર ઈ-પેપર ટીમ

અહીંથી ડાઉનલોડ કરો -