X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....

ટ્રાયલ સમય પૂરો થવામાં 18683 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="653.73,959.37,715.99,1015.97" href="javascript:void(0);" onclick="return show_pop( ‘તાજાં પીલુડાં મૂકીને ઘરડી મરઘીને ભાવ દેવાય?’ Cookies Cookies એવું સોફ્ટવેર જેના દ્વારા કોઈ વેબસાઈટ કેટલીક સૂચનાઓ ઉપયોગકર્તાના કમ્પ્યૂટર પર સ્ટોર કરે છે. કેટલીક વ એવું સોફ્ટવેર જેના દ્વારા કોઈ વેબસાઈટ કેટલીક સૂચનાઓ ઉપયોગકર્તાના કમ્પ્યૂટર પર સ્ટોર કરે છે. કેટલીક વેબસાઈટ યૂઝરનેમ અને પાસવર્ડને યાદ રાખે છે કે જેથી વારંવાર લોગ ઈન કરવાની જરૂર પડતી નથી. ઉખાણાં1. ચૂનો2. બારી ઉખાણાં1. ચૂનો2. બારી શિવેનને અંગ્રેજીનું ભૂત વળગેલું.હિતેન : કાલે તું ટ્યૂશનમાં કેમ નહોતો આવ્યો?શિવેન : કાલે અમારા ઘેર બ્ શિવેનને અંગ્રેજીનું ભૂત વળગેલું.હિતેન : કાલે તું ટ્યૂશનમાં કેમ નહોતો આવ્યો?શિવેન : કાલે અમારા ઘેર બ્યુટિફુલ ટ્રેજેડી ગોઠવાયો હતો એટલે.હિતેન : બ્યુટિફુલ ટ્રેજેડી એટલે વળી શું?શિવેન : મતલબ કે સુંદર કાંડ રાખ્યો હતો.  Âસંગીત ટીચર (વિદ્યાર્થીને) : તું કયા તાલ વિશે વધારે જાણે છે?વિદ્યાર્થી : સર, હડતાલ વિશે મને વધારે જાણકારી છે.  Âટીચર : વિજ્ઞાની ન્યૂટન ઝાડ નીચે બેઠા ન હોત અને તેમના માથા ઉપર સફરજન પડ્યું ના હોત તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણને ક્યાંથી સમજાયો હોત?નટખટ બંટી : સર, સાચી વાત છે. વિજ્ઞાની ન્યૂટન આપણી જેમ ક્લાસમાં બેસીને ભણતા હોત તો કોઈ શોધ કરી ન શક્યા હોત. સાચી વાત. હવે તું આમાંથી તારું ‘કંઈ નથી’ કાઢી લે અને અહીંથી જતો રહે. સાચી વાત. હવે તું આમાંથી તારું ‘કંઈ નથી’ કાઢી લે અને અહીંથી જતો રહે. તેણે જોરથી બૂમ પાડી-આ શું? આમાં તો ‘કંઈ નથી’. તેણે જોરથી બૂમ પાડી-આ શું? આમાં તો ‘કંઈ નથી’. સૂટકેસ ખોલતાં જ જાણે તેનું સપનું તૂટી ગયું. સૂટકેસ ખોલતાં જ જાણે તેનું સપનું તૂટી ગયું. આ સૂટકેસમાં કીમતી હીરા-ઝવેરાત હશે. તે રાતોરાત પૈસાદાર બનવાનું સપનું જોવા લાગ્યો. એ વિચારોમાં તેણે સૂ આ સૂટકેસમાં કીમતી હીરા-ઝવેરાત હશે. તે રાતોરાત પૈસાદાર બનવાનું સપનું જોવા લાગ્યો. એ વિચારોમાં તેણે સૂટકેસ ખોલી. આ લે,તારા ફળની કિંમત. આ લે,તારા ફળની કિંમત. બીજા દિવસે તેનાલીરામ તૈયાર હતા. તેમણે રત્ન ભરેલી એક સૂટકેસ લાવીને રઘુના સામે મૂકી અને કહ્યું- બીજા દિવસે તેનાલીરામ તૈયાર હતા. તેમણે રત્ન ભરેલી એક સૂટકેસ લાવીને રઘુના સામે મૂકી અને કહ્યું- આ પાગલ રઘુના કાવતરાનો ઉકેલ કેવી રીતે શોધું! એને ‘કંઈ નથી’ ક્યાંથી લાવી આપું! આ પાગલ રઘુના કાવતરાનો ઉકેલ કેવી રીતે શોધું! એને ‘કંઈ નથી’ ક્યાંથી લાવી આપું! તેનાલીરામ માથું ખંજવાળતા પોતાના ઘેર પાછા ગયા. તેનાલીરામ માથું ખંજવાળતા પોતાના ઘેર પાછા ગયા. મારાં ફળ મફતમાં નથી આવ્યાં. મેં કહ્યું હતું કે મારાં ફળોની કિંમત ‘કંંઈ નથી...’ હવે સીધી રીતે મને ‘કં મારાં ફળ મફતમાં નથી આવ્યાં. મેં કહ્યું હતું કે મારાં ફળોની કિંમત ‘કંંઈ નથી...’ હવે સીધી રીતે મને ‘કંઈ નથી...’ આપી દો, નહીંતર હું રાજાને ફરિયાદ કરીશ અને કડક સજા અપાવીશ. હમણાં તો તેં કહ્યું કેફળની કિંમત ‘કંઈ નથી...’ તો હવે શું કામ ફરી ગયો? હમણાં તો તેં કહ્યું કેફળની કિંમત ‘કંઈ નથી...’ તો હવે શું કામ ફરી ગયો? ઓ ભાઈ, મારા ફળની કિંમત તો ચૂકવતા જાઓ. ઓ ભાઈ, મારા ફળની કિંમત તો ચૂકવતા જાઓ. આ સાંભળીને તેનાલીરામે થોડાં ફળ ખાધાં અને બાકીના થેલામાં ભરીને જતા રહ્યા. રઘુએ તેમને રોકીને કહ્યું- આ સાંભળીને તેનાલીરામે થોડાં ફળ ખાધાં અને બાકીના થેલામાં ભરીને જતા રહ્યા. રઘુએ તેમને રોકીને કહ્યું- તમારા માટે આની કિંમત ‘કંંઈ નથી...’ તમારા માટે આની કિંમત ‘કંંઈ નથી...’ તેણે તેનાલીરામને ફળ ખરીદવા માટે બોલાવ્યા. તેનાલીરામે કિંમત પૂછી તો તેણે હસીને કહ્યું- તેણે તેનાલીરામને ફળ ખરીદવા માટે બોલાવ્યા. તેનાલીરામે કિંમત પૂછી તો તેણે હસીને કહ્યું- એમા રઘુ નામનો ઈર્ષ્યાળુ ફળનો વેપારી હતો. તેણે એક વાર તેનાલીરામને કાવતરામાં ફસાવવાની યોજના ઘડી. એમા રઘુ નામનો ઈર્ષ્યાળુ ફળનો વેપારી હતો. તેણે એક વાર તેનાલીરામને કાવતરામાં ફસાવવાની યોજના ઘડી. અહીં આપેલા ખાનામાંથી શબ્દો શોધીને જવાબ આપો. અહીં આપેલા ખાનામાંથી શબ્દો શોધીને જવાબ આપો. આપેલા ચિત્રમાં સુંદરમજાના રંગ ભરો. આપેલા ચિત્રમાં સુંદરમજાના રંગ ભરો. રસપ્રદ જાણકારી :  આખા વિશ્વમાં સાત હજાર કરતાં પણ વધુ ભાષા બોલાય છે.  વિશ્વની સ્વદેશી ભાષામાંથી યુ રસપ્રદ જાણકારી :  આખા વિશ્વમાં સાત હજાર કરતાં પણ વધુ ભાષા બોલાય છે.  વિશ્વની સ્વદેશી ભાષામાંથી યુરોપ ફક્ત 3 ટકા ભાષા બોલે છે.  42.2 કરોડ લોકોની માતૃભાષા હિન્દી છે. મતલબ કે દુનિયામાં લગભગ 4.46 ટકા લોકો માત્ર હિન્દી બોલે છે.  એવું માનવામાં આવે છે કે 17મી સદી પછી લગભગ 200 બનાવટી ભાષાની ઉત્પત્તિ થઈ.  એક સંશોધન મુજબ દુનિયાભરમાં એવી 2500 ભાષા છે, જે લુપ્ત થવામાં છે. તેનાલીરામ રાજા કૃષ્ણદેવ રાયની બહુ નજીક હતા.આ કારણે લોકો તેમની ઈર્ષ્યા કરતા હતા. તેનાલીરામ રાજા કૃષ્ણદેવ રાયની બહુ નજીક હતા.આ કારણે લોકો તેમની ઈર્ષ્યા કરતા હતા. રજૂઆત :અનુજ વ્યાસચિત્રાંકન :સંજીવ મોઈત્રા રજૂઆત :અનુજ વ્યાસચિત્રાંકન :સંજીવ મોઈત્રા ‘કંઈ નથી’ ‘કંઈ નથી’ ચિત્રવાર્તા ચિત્રવાર્તા આ દિવસ ઢાકા વિશ્વવિદ્યાલયના એ વિદ્યાર્થીઓને સમર્પિત છે, જેઓ બંગાળી ભાષાને માન્યતા અપાવવાની લડાઈમાં મ આ દિવસ ઢાકા વિશ્વવિદ્યાલયના એ વિદ્યાર્થીઓને સમર્પિત છે, જેઓ બંગાળી ભાષાને માન્યતા અપાવવાની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા ભાષાનું અસ્તિત્વઘડે વ્યક્તિત્વ ભાષાનું અસ્તિત્વઘડે વ્યક્તિત્વ 21 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આવતીકાલે ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ છે. વિવિધ ભાષા તેના ભૌગોલિક, સાંસ્કૃતિક ઈતિહાસને દર્શાવે છે. આવતીકાલે ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ છે. વિવિધ ભાષા તેના ભૌગોલિક, સાંસ્કૃતિક ઈતિહાસને દર્શાવે છે. કોઈપણ જગ્યાનું મહત્ત્વ સમજવા માટે ત્યાંની માતૃભાષા એક મજબૂત માધ્યમ છે. 2000ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે જાહેર કર્યો હતો.હેતુ : આ દિવસનો હેતુ વિશ્વભરના વિવિધ દેશ અને રાજ્યની માતૃભાષાઓનું સન્માન કરવાનો અને ભાષાકીય સાંસ્કૃતિક વિવિધતાનો પ્રસાર કરવાનો છે.શું હતું ભાષા આંદોલન? 1952માં પાકિસ્તાન સરકારમાં પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં ઉર્દૂને રાષ્ટ્રીય ભાષા બનાવવાની જાહેરાત કરવામાં આવી. ઢાકા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ આ નિર્ણયના વિરોધમાં વિશ્વવિદ્યાલય પરિસરમાં સભા ભરી. અહીં કલમ 144 લાગુ હતી. પોલીસે અશ્રુ ગેસના ગોળા છોડ્યા. કેટલાક વિદ્યાર્થીઓની 144ની કલમનું ઉલ્લંઘન કરવાના ગુનામાં ધરપકડ કરી. ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ પૂર્વ બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોનો માર્ગ રોક્યો અને આ મામલો વિધાનસભામાં રજૂ કરવાનો આગ્રહ કર્યો. આક્રમક બનેલા કેટલાક વિદ્યાર્થીઓએ વિધાનસભાની દીવાલ પર ચઢવાનો પ્રયત્ન કર્યો. પોલીસે આગના ગોળા ફેંક્યા. આ કાર્યવાહીમાં કેટલાક વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું. એ પછી વિરોધ જનતા વચ્ચે પહોંચ્યો અને હડતાલ શરૂ થઈ.કેવી અસર થઈ?એ પછી 7 મે, 1954ના રોજ બંધારણ સભાએ બંગાળી ભાષાને સત્તાવાર ભાષા જાહેર કરી. ઉપરાંત બંગાળી ભાષાને પાકિસ્તાનની બીજી સત્તાવાર ભાષા હોવાની માન્યતા મળી.વિવિધ કાર્યક્રમઆ દિવસે સ્કૂલ, કોલેજોમાં ભાષણ, કવિતા, નિબંધ, લેખન સ્પર્ધા, ચિત્રકળા સ્પર્ધા, સંગીત અને નાટકનું આયોજન થાય છે. આપેલાં બંને ચિત્રો જોવામાં સમાન છે, પણ તેમાં કેટલાક તફાવત છે જે તમારે શોધવાના છે. આપેલાં બંને ચિત્રો જોવામાં સમાન છે, પણ તેમાં કેટલાક તફાવત છે જે તમારે શોધવાના છે. >
<area shape="rect" class="borderimage" coords="260.36,50.94,699.01,138.67" href="javascript:void(0);" onclick="return show_pop( નંબર વન ભોટ કોણ? Tech Terms Tech Terms હા…હા…હી…હી… હા…હા…હી…હી… તાજી હવા હું લાવું, ઠંડક ઘરમાં પ્રસરાવું.સમય ન બગાડો બંધુ, બોલો કોણ ઓળખાઉં? તાજી હવા હું લાવું, ઠંડક ઘરમાં પ્રસરાવું.સમય ન બગાડો બંધુ, બોલો કોણ ઓળખાઉં? બે અક્ષરનું મારું નામ, સફેદ મારો રંગ.ઝટપટ કહી બતાવો, કોની સાથે સંગ? બે અક્ષરનું મારું નામ, સફેદ મારો રંગ.ઝટપટ કહી બતાવો, કોની સાથે સંગ? બોલો હું કોણ? બોલો હું કોણ? Word Search Word Search જ્ઞાનગોષ્ઠિ જ્ઞાનગોષ્ઠિ તફાવત શોધો તફાવત શોધો Word Search Word Search રંગપૂરણી રંગપૂરણી શનિવાર, 20 ફેબ્રુઆરી, 2021 શનિવાર, 20 ફેબ્રુઆરી, 2021
X