X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
12345678

ટ્રાયલ સમય પૂરો થવામાં 19180 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="432.8,223.57,554.68,435.82" href="javascript:void(0);" onclick="return show_pop( મહારાષ્ટ્રે પૂરાં પાડ્યાંરાજકારણનાં ‘કજોડાં’ના નાયક-ખલનાયકો! ભાજપના મોવડી મંડળની સૂચના મુજબ એકનાથ શિંદેને સરકાર બનાવવાનું નક્કી થયું. ભવિષ્યમાં આમાંના ઘણા ભાજપમ ભાજપના મોવડી મંડળની સૂચના મુજબ એકનાથ શિંદેને સરકાર બનાવવાનું નક્કી થયું. ભવિષ્યમાં આમાંના ઘણા ભાજપમાં ઉમેરાય તેવું બની શકે. એકંદરે મહારાષ્ટ્રે રસપ્રદ રાજકીય પ્રવાહો સર્જ્યા છે આવ રે વરસાદ: દેડકા પરણાવો સાવધાન! આવ રે વરસાદ: દેડકા પરણાવો સાવધાન! પોલીસે ગજબનાક સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા બતાવી, તો આઠ મહિનામાં જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવ્યો પોલીસે ગજબનાક સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા બતાવી, તો આઠ મહિનામાં જ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચુકાદો આવ્યો એક યુવતીની નિર્મમ હત્યા અને બળાત્કારે આખા મુંબઈને ગભરાવી માર્યું એક યુવતીની નિર્મમ હત્યા અને બળાત્કારે આખા મુંબઈને ગભરાવી માર્યું હારાષ્ટ્રભરમાં ગણેશોત્સવનું અદકેરું મહત્ત્વ. વિઘ્નહર્તાને આફતો દૂર કરવાની આ પવિત્ર મોસમ સાંગોપાંગ શા હારાષ્ટ્રભરમાં ગણેશોત્સવનું અદકેરું મહત્ત્વ. વિઘ્નહર્તાને આફતો દૂર કરવાની આ પવિત્ર મોસમ સાંગોપાંગ શાંતિથી પાર પડે એ માટે બિચારા પોલીસવાળા રાત-દિવસ એક કરે. 2021ના ગણેશોત્સવ દરમિયાન અંધેરીના સાકીનાકા વિસ્તારમાં એવી ભયંકર ઘટના બની કે બધાં ધ્રૂજી ઊઠ્યાં. ઘણાંને દિલ્હીનો નિર્ભયા કેસ યાદ આવી ગયો.2021ની સપ્ટેમ્બરની નવમીની મોડી રાત્રે એટલે દશમીના આરંભિક કલાકોના સાકીનાકાના ખૈરાની રોડ પરની ફૂટપાથ પર કલ્પનાતીત બની ગયું. રાશિદ કમ્પાઉન્ડના સિક્યોરિટી ગાર્ડે રાત્રે ત્રણેક વાગે જોરદાર ચીસ સાંભળી. આ ચીસ ફૂટપાથ પાસે પાર્ક થયેલા ટેમ્પોમાંથી આવતી હોવાનું લાગ્યું. સિક્યોરિટી ગાર્ડે હાંફળા-ફાંફળા દોડીને પોલીસને ફોન કર્યો. દશ મિનિટની અંદર આવેલી પોલીસે જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. એક મહિલા લોહીલુહાણ હાલતમાં ટેમ્પોમાં પડી હતી. એની દશા જોઈને લાગ્યું કે બળાત્કારનો કેસ છે. સવારે 3.30 કલાકે એક પોલીસ કોન્સ્ટેબલ એ જ ટેમ્પોમાં મહિલાને ઘાટકોપરની રજવાડી હોસ્પિટલમાં લઈ ગયો. 11મીએ જીવ ગયો.32 વર્ષની મૃતક મહિલા પેથોલોજી લેબમાં કામ કરતી હતી. તેની માતા ફૂટપાથ પર શાકભાજી વેચતી હતી, તો પિતા અન્ય શહેરમાં કામ કરતા હતા. તપાસમાં બહાર આવ્યું કે મહિલાના ગુપ્તાંગમાં ચાકુથી ઘા કરાયા હતા. સાથોસાથ બીજી કોઈક બોથડ ચીજ પણ વપરાઈ હતી. ગણેશોત્સવ અને આવી સનસનાટીભરી હત્યા. બળાત્કારના કેસથી હોબાળો મચી ગયો. દિલ્હીની જેમ મુંબઈની મહિલાઓ પણ અસલામત હોવાના રાજકીય કોરસ શરૂ થઈ ગયા. મુખ્ય પ્રધાન ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેએ તાત્કાલિક કેસ ઉકેલવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની તાકીદ કરી.પોલીસ તો સાક્ષી, પુરાવા અને તપાસમાં જોતરાઈ ચૂકી હતી. સીસીટીવી ફૂટેજ પર ન જાણે કેટલીય આંખો ચોંટી ગઈ. અંતે મોહન ચૌહાણની ધરપકડ થઈ. 45 વર્ષનો મોહન વ્યવસાયે ડ્રાઈવર ને ફૂટપાથ પર પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતો. તપાસમાં બહાર આવ્યું કે તે મૃતકને ઓળખતો હતો. તે ઘણીવાર મળવા બોલાવતો હતો, પણ મૃતક મચક આપતી નહોતી. અંતે એ કમનસીબ રાત્રે યુવતી આવી, ત્યારે એની સાથે અઘટિત, અધમ કૃત્ય કરીને મોહને પોતાનો ગુસ્સો ઠાલવ્યો. આવું કર્યા પછી તે ભાગી ગયો. પરંતુ તેને ઘટનાસ્થળે કોઈકે જોયો હતો, તો કોઈકે બંનેને છેલ્લે સાથે જોયાં હતાં.પોેલીસે હત્યા માટે વપરાયેલું હથિયાર મેળવી લીધું. લોહીના નમૂના મેળવ્યા. ફિંગરપ્રિન્ટ્સ પણ મળ્યા. સાથોસાથ ડીએનએ ટેસ્ટ કરાવ્યો. 37 સાક્ષી ભેગા કર્યા. પોલીસે 28મી સપ્ટેમ્બરે માત્ર 18 દિવસમાં 346 પાનાંની ચાર્જશીટ દીંડોશી કોર્ટમાં રજૂ કરી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. નવમી નવેમ્બરે આરોપો દાખલ થયા બાદ આરોપીએ પોતે બેગુનાહ હોવાનો દાવો કર્યો. 16મી નવેમ્બરે ખટલાની સુનાવણી શરૂ થઈ. 30મેના રોજ આરોપી મોહન ચૌહાણને મર્ડર-રેપ સહિતના આરોપસર કસૂરવાર ઠેરવાયો. બીજી જૂને આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવીને મૃત્યુદંડની સજા જાહેર કરી.આ કેસમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચવામાં, ગુનેગારને પકડવામાં, ચાર્જશીટ દાખલ કરવામાં અને મેળવેલા પુરાવા-સાક્ષીનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવકાર્ય ઝડપ અને કાર્યક્ષમતા દાખવી છે. અભિનંદન આપવા સાથે જ સવાલ થાય કે અન્ય કેસમાં કેમ આવું શક્ય નહીં બનતું હોય? પોલીસના મતે આ ઓપન એન્ડ એન્ટ શટ કેસ હતો. છતાં અદાલતમાં બંને પક્ષે પોતપોતાની જોરદાર રજૂઆત કરી.આરોપી મોહન ચૌહાણ પહેલાં તો ભાવહિન ચહેરે ઊભો રહેતો. પોલીસની અને મૃતકની મજાક, ટીકા કરતો, પરંતુ સજા સાંભળ્યા બાદ બધા રૂઆબનું બાષ્પીભવન થઈ ગયું. ‘ગલતી હુઆ તો માફ કર દો… મૈં પઢા લિખા નહીં હૂં.’ આ વળી નવું આયું હોં. અભણ હોવાથી અપરાધ થઈ ગયો અને એય આવો ભયંકર.આરોપીને સરકાર તરફથી અપાયેલા વકીલે શરૂઆતમાં દલીલ કરી કે પોલીસે દબાણ હેઠળ અસીલની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં ત્રુટિઓ છે. પરંતુ મોહનને દોષિત ઠેરવ્યા બાદ દલીલો બદલાઈ ગઈ. આ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી, અહીં નિર્ભયા કેસની જેમ સામૂહિક બળાત્કાર થયો નથી, આરોપીની ઉંમરનો ખ્યાલ રાખીને ઓછી સજા કરો, એની પત્ની અને ત્રણ બાળકોનું જીવન બરબાદ થઈ જશે.પરંતુ પોલીસની સજ્જડ તૈયારી અને ફરિયાદ પક્ષના વકીલોની સજ્જનતા સામે કોઈ દલીલોનું ઝાઝું ન ઊપજ્યું. મુંબઈ જેવા મહાનગરમાં અન્ય ક્યાંય પણ આવા જઘન્ય અપરાધ કે આવા, અમાનવીય અપરાધી માટે સ્થાન કે સહાનુભૂતિ ન હોઈ શકે. આ કેસનો ચુકાદો આવી ગયો, પણ આવા કેસ ન થાય એ માટે શું કરવું? એક એક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ ઝડપી ચુકાદો આવી શકે એ માટે શું કરવું? ફરી કોઈ મધરાતે એક લાચાર યુવતીની મરણતોલ ચીસ ન સંભળાય એ જોવાની સમગ્ર સરકારી મંત્રાલયની જવાબદારી છે, ફરજ છે. આ કેસનો ચુકાદો અને આકરી સજા અન્ય માણસોને આવા અમાનવીય કૃત્ય કરતા રોકે એવી સમાજવ્યવસ્થા રચવા માટે આપણે સૌએ સમજદારી દાખવીને ફાળો આપવાનો રહેશે. મહિલા કે બાળકો સલામત નથી એવી વાતો જ આપણાં બધાં માટે કલંક સમાન છે, છે ને છે જ.{prafulshah1@gmail.com 03 03 જે બાળાસાહેબ ઠાકરે હયાત હોત તો મહારાષ્ટ્રની રાજનીતિનું દૃશ્ય કેવું હોત? ગયા શુક્રવારે સત્તારોહણ સમયે જે બાળાસાહેબ ઠાકરે હયાત હોત તો મહારાષ્ટ્રની રાજનીતિનું દૃશ્ય કેવું હોત? ગયા શુક્રવારે સત્તારોહણ સમયે આવો વિચિત્ર પણ રસપ્રદ સવાલ સાંભળ્યો ત્યારે તેના પર વિચાર કરવા જેવો છે એમ પણ લાગ્યું. વાસ્તવિકતાની આંખે તો આજે બાળ ઠાકરેની વય કોઈ ખાસ નિર્ણયો લેવા જેવી નહીં હોત, પણ આપણું રાજકારણ ‘જો’ અને ‘તો’ને માટે ટેવાયેલું છે.એક વાત તો પાક્કી કે શરદ પવાર અને સોનિયા ગાંધીના પક્ષો સાથે ‘મહા-અઘાડી’નું અસ્તિત્વ ન હોત. કારણ રાજકીય સોગઠાંબાજીનું નહીં, બાળ ઠાકરેનું કઠોર-કટ્ટર હિન્દુત્વ તેના સત્તા માટેના સંઘર્ષમાં સામેલ રહે તે સ્વાભાવિક હતું. શિવસેના અને ઠાકરે તો ત્યારે જનસંઘ અને પછી ભાજપ કરતાંય પોતાનાં હિન્દુત્વને વધુ પ્રભાવી અને વધુ જરૂરી માનતા હતા. રામ મંદિરના સ્થાને જે વિવાદાસ્પદ માળખું હતું તે પોતાના શિવસૈનિકોએ તોડી પાડેલું તેમ સરાજાહેર કહેવાની હિંમત તે સમયની શિવસેનાની હતી.ઉદ્ધવ ઠાકરે તેવી બાબતોમાં ઊણા ઊતર્યા અને એનસીપી વત્તા કોંગ્રેસ સાથે હાથ મેળવીને સરકાર રચી કાઢી. રાજકારણમાં મતાગ્રહોના, નીતિના, સિદ્ધાંતોના બે છેડા પણ હાથ મેળવી શકે તેનું આ ઉદાહરણ મહારાષ્ટ્રે પૂરું પાડ્યું. બેશક, એ તદ્દન કૃત્રિમ હતું, બટકણું હતું. શિવસેનાના મૂળભૂત સિદ્ધાંતોની સાથે એનસીપી કે કોંગ્રેસનો મેળ પડે તે ભારતીય રાજકારણની આઠમી અજાયબી! આ ગાડું ગબડ્યું તેના મૂળમાં શિવસેનાનો ‘મોટો લાડવો’ પોતાનો રાખવાની લાલસા અને શરદ પવારનો રાજકીય ખેલ બે મુખ્ય કારણો હતાં.આ શરદ પવાર સત્તાનાં રાજકારણનું એક અનોખું પાત્ર છે. સત્તા માટે તે પક્ષો બદલે, પક્ષની રચના કરે, વળી મૂળ પક્ષની સાથે સંબંધ ઊભો કરે અને શિવસેના જેવી સામા છેડાની પાર્ટી સાથે હાથ મેળવે. આ બધું કરી છૂટ્યા છે. એમની મહત્ત્વાકાંક્ષાને આંગળી મૂકીને કહી શકાય તેમ નથી. ભાજપના શાસનમાં તેમણે ‘પદ્મ’ સન્માન મેળવ્યું, કોંગ્રેસમાં પ્રમુખ બનવાની કોશિશ કરી, ‘વિદેશી વ્યક્તિ વડાપ્રધાન ન હોઈ શકે’ એવી જાહેરાત કરીને કોંગ્રેસથી અલગ પક્ષ રચ્યો અને તેને ‘રાષ્ટ્રવાદી’ છોગું લગાવ્યું, તે પછી જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસની સાથે હાથ મેળવ્યા. છેલ્લે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી માટે હા પાડી, કેમ કે એક તો બધા વિરોધ પક્ષો સાથે રહેશે કે નહીં તેની આશંકા અને બીજું, આટલી ઉંમરે રાષ્ટ્રપતિ પદને બદલે પરાજય સહન કઈ રીતે થાય? તેમને તો 2024ની ચૂંટણીમાં વડાપ્રધાન બનવાની હોંશ છે એવું તેમના અંતરંગ વર્તુળો કહે છે. અત્યારે ‘કિંગમેકર’ની ભૂમિકા મહારાષ્ટ્રના તખ્તા પર ચાલુ હતી ત્યાં શિવસેનામાં બગાવત થઈ. બગાવતનો મુદ્દો બાળાસાહેબના હિન્દુત્વનો ભલે હોય, અંદરખાને કોંગ્રેસ-એનસીપી શિવસેનાને માધ્યમ તરીકે થોડીવારને માટે રાખીને સંપૂર્ણ સત્તા મેળવવાનો ઈરાદો હતો. બંને પક્ષોને બરાબર ખબર છે કે ઉદ્ધવ ઠાકરે કંઈ બાળાસાહેબ નથી. શિવસેનાના રૂપરંગ પણ બદલાયાં છે. ઘણા મહારથીઓ તેમાંથી છૂટા પડ્યા અને શિંદે તેમાં છેલ્લે એવા નીકળ્યા કે અસલી શિવસેના કોણ એ પ્રશ્ન ઉભરાઈ આવ્યો.શરદ પવારની ઉદ્ધવ ઠાકરે સાથેની સલાહો કામ કરે તેવી હતી જ નહીં. કાલ ઊઠીને એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડીને ભાજપમાં જાય તેવા પ્રવાહો હતા. પવારે રહી રહી આબરૂ માટે, રાજીનામાના છેલ્લા દિવસોમાં, દૂર રહેવાનું રાખ્યું અને એક પાસું ફેંક્યું કે શિવસેના અને ઉદ્ધવની સરકાર રહે, આપણે બહારથી ટેકો આપીએ.ટેકો! આ શબ્દ પણ ભારતીય રાજકારણનો બ્રહ્મરાક્ષસ છે. ચંદ્રશેખરે, ચરણસિંહે, વી.પી. સિંહે પોતાની ગાદી માટે ‘ટેકો’ મેળવ્યો હતો તેનું શું થયું તે આપણી તવારીખ છે. ઉદ્ધવે એ પણ કર્યું હોત પણ એટલા ધારાસભ્યો જ ક્યાં સાથે હતા?આની વચ્ચે અઘાડીનું એક અદ્્ભુત વિદૂષક પાત્ર લોકોને મનોરંજન પૂરું પાડતું રહ્યું અને શિવસેના તેમજ સરકારની પાંખો કાપતું ગયું તે સંજય રાઉતનું! ‘સામના’ના તંત્રીલેખો માટે તો તે જાણીતા હતા તેના કરતાં વધુ રોજેરોજ ટીકાનાં બાણ છેડતાં નિવેદનોથી થયા. રાજકીય નિરીક્ષકો એવા નિર્ણય પર આ‌વી ગયા કે આ મહાનુભાવ જ શિવસેનાની નૌકા ડૂબાડશે! અને થયું પણ તેવું જ! રાજકીય પક્ષો પાસે પ્રવક્તા એકથી વધુ હોય છે. શિવસેનામાં તેવું ના રહ્યું અને જાણે ઉદ્ધવ ઠાકરેની વાત પુત્ર આદિત્ય અને પ્રવક્તા સંજય રાઉત જ કરી રહ્યા છે. આદિત્ય પ્રત્યેનો ઉદ્ધવનો પુત્ર પ્રેમ શિવસૈનિકોને માટે ચિંતાજનક હતો. તેમાંથી એકનાથ શિંદેનું ઉદ્ધવ પછીનું સ્થાન ઝૂંટવાયું હતું. આ બધું બે વર્ષથી ચાલતું હતું. છેવટે બળવો થયો. હવે સાચી શિવસેના કઈ તે સવાલ ચર્ચાશે. 1969માં કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે ‘સાચી કોંગ્રેસ’ કઈ તે મોટો સવાલ હતો. મોરારજીભાઈ, કામરાજ, સંજીવ રેડ્ડી, ચંદ્રભાણ ગુપ્તા, તારકેશ્વરી સિંહા, સદોબા પાટિલ જેવા ધરખમ નેતાઓ હોવા છતાં ઈન્દિરાજીની કોંગ્રેસનો હાથ ઊંચો રહ્યો અને સંસ્થા કોંગ્રેસ જનતા પક્ષમાં ભળી ગઈ. આજે તેના અવશેષો ઈતિહાસની સામગ્રી બની ગયા છે. શિવસેનાનું શું થશે? શરદ પવારનું રાજકીય ભાગ્ય કોઈ ભાખી શકે તેમ છે? અને જો પવાર-પાવર ખતમ થાય તો એનસીપીની પાસે કોઈ મોટો ચહેરો નથી. હા, પ્રફુલ્લ પટેલનો ‘પટેલ પાવર’ પેદા થાય, પણ કેટલો ચાલે તે મોટો સવાલ છે. એક વાત નિશ્ચિત છે કે સંસારજીવનની જેમ રાજકારણમાં પણ ‘કજોડાં’ બહુ ચાલે નહીં. વિચારધારા પ્રત્યે ધીરે ધીરે ઉપેક્ષા વધતી જાય છે. તેને અટકાવવા માટે આવી કજોડાં વ્યવસ્થા તૂટી રહી છે તે નવાં રાજકારણમાં આવકાર્ય છે અને અનિવાર્ય પણ છે.સૌ એમ માનતાં હતાં કે ફડણવીસ મુખ્યમંત્રી બનશે, પણ ભાજપના મોવડી મંડળની સૂચના મુજબ એકનાથ શિંદેને સરકાર બનાવવાનું નક્કી થયું. લોઢું લોઢાને કાપે એવી આ વ્યૂહરચના છે અને ભવિષ્યમાં આમાંના ઘણા ભાજપમાં ઉમેરાય તેવું બની શકે. એકંદરે મહારાષ્ટ્રે રસપ્રદ રાજકીય પ્રવાહો સર્જ્યા છે.{vpandya149@gmail.com ટાઇટલ્સશંકા ને શ્રદ્ધામાં કૈં પણ શક્ય! (છેલવાણી)કહેવાય છ કે 1965માં દેવ આનંદની મહાન ફિલ્મ ‘ગાઇડ’ સૌથ ટાઇટલ્સશંકા ને શ્રદ્ધામાં કૈં પણ શક્ય! (છેલવાણી)કહેવાય છ કે 1965માં દેવ આનંદની મહાન ફિલ્મ ‘ગાઇડ’ સૌથી પહેલાં મુંબઇમા રિલીઝ થયેલી ને શરૂઆતમાં ચાલતી નહોતી. ત્યારે મુંબઇમાં મોડે સુધી વરસાદ નહોતો આવ્યો તો પછી દેવ આનંદે ‘ગાઇડ પ્રેઝ ફોર રેઇન’નાં પોસ્ટરો મૂક્યાં ને ખરેખર વરસાદ પડ્યો, ‘ગાઇડ’ ફિલ્મના ક્લાઇમેક્સની જેમ જ, જેમાં દેવ આનંદ, સાધુ તરીકે ઉપવાસ કરે છે ને ગામમાં વરસાદ આવે છે...અને બસ, ફિલ્મ હિટ થઇ ગઇ! આ ખેતીપ્રધાન દેશમાં વરસાદ વિના ખેડૂતોથી વધારે વરસાદી કવિઓ ગાભણાં થઇને સલવાણાં હોય છે કે વરસાદી કવિતાઓનું કરવું શું? અમુકે તો નવરાં બેઠાં આવતા ચોમાસા સુધીની કવિતાઓ ઢસડી મારી છે! આ વખતે દેશમાં ઘણે બધે ને ખાસ તો મુંબઇમાં વરસાદ લંબાયો છે ને તળાવોમાં 10% જ પાણી બચ્યું છે!ભારતમાં માન્યતા છે કે દેડકા-દેડકીનાં લગન કરાવાય તો વરસાદના દેવ રીઝે! ત્રણેક વરસ અગાઉ મધ્ય પ્રદેશનાં મંત્રી લલિતાબહેને એક ગામમાં દેડકા-દેડકીનાં ધામધૂમથી લગન કરાવેલાં. આધુનિક યુગમાં આ સરસ મૌલિક પ્રયત્ન કહેવાય! પણ થાય છે કે માણસજાતે, પોતાને પાણી મળે એ માટે બે કુંવારા દેડકાની જિંદગી પર પાણી ફેરવી નાખેલું. કોઇએ એકવાર પણ દેડકા-દેડકીને પૂછ્યું કે તમે એકબીજાને ગમો છો? તમારા જીવનમાં બીજું કોઈ પ્રેમીપાત્ર તો નથી ને? શું તમને લગ્ન કરવામાં રસ છે? કે તમારે હજી ભણીગણીને કરિઅર બનાવવી છે? તમારા બેઉની કુંડળીઓ મળે છે?ત્યારે અમુક વાંકદેખા લોકોએ આવી અંધશ્રદ્ધાનો વિરોધ કરેલો પણ સોરી, પ્રથા ગમે તેવી વિચિત્ર હોય પણ એને સરકાર નહીં સાચવે તો કોણ સાચવશે? જો પેલા દેડકાએ લગ્ન કરવા માટે દેડકી પાસેથી દહેજની માંગણી કરી હોય તો એ પણ સરકારે આપી દેવું જોઇએ… કારણ કે દહેજ પણ એક જાતની પ્રથા જ છે ને? જોકે સવાલ ઊઠે છે કે એ દેડકા દેડકીનાં લગ્નમાં જે ખર્ચો થયો એ સરકારી તિજોરીમાંથી થયેલો? વાંધો નહીં, આપણાં ટેક્સના પૈસાથી સરકાર જો દેડકા-દેડકીનો સંસાર માંડી આપે તો આપણને ઇનડાયરેક્ટલી પુણ્ય જ મળશે ને?ઇન્ટરવલકીડી બિચારી કીડલી, કીડીનાં લગનિયાં લેવાય,… હાલો રે કીડી બાઇની જાનમાં .જોકે, એ દેડકા-દેડકીનાં લગ્ન પ્રસંગના મેં ત્યારે છાપાંમાં ફોટાં જોયેલા ત્યારે એમાં દેડકા-કપલના હાથપગને લાકડાના પાટલા પર બાંધીને આખી વિધિ કરાવવામાં આવેલી. આપણે ત્યાં કહેવાય છે કે ‘વર-કન્યા લગ્નગ્રંથિથી બંધાયાં’ પણ આ બિચારાં દેડકા-દેડકીએ તો લગ્ન કરવા માટે એક્ચ્યુલી બંધાવું પડ્યું! વળી, સવાલ એ થાય છે કે કોઇએ ચેક કરેલું કે પરણનારાં બેઉ પાત્રો નર ને માદા જ હતાં? કારણ કે દેડકા ને દેડકીમાં કોણ નર? કોણ માદા? એ નરી આંખે ઓળખવું અઘરું છે! માટે ભૂલથી જો બે દેડકાનાં લગ્ન લેવાઇ ગયાં હશે તો ગડબડ થઇ જાશે…પર્જન્ય દેવ અર્થાત્ વરસાદના દેવતા આવા સમલૈંગિક સંબંધથી નારાજ થઇ શકે ને જે વરસાદ આવતો હશે એ પણ નહીં આવે!એની વે, આઇ એમ શ્યોર કે ચોક્કસ મંત્રીજીએ જ દેડકીનું કન્યાદાન કર્યું હશે ને જમાઇના પગ ધોઇને પૂજા કરી હશે! કદાચ દેડકા-દેડકીનાં લગ્ન પછી મ.પ્ર.માં ખૂબ વરસાદ પડ્યો હશે. દેડકા-કપલનાં આ વિવાહ, કૃષિ-પ્રધાન દેશમાં નવી હરિત ક્રાંતિની સાચી શરૂઆત છે.ખરેખર, આ મોનસૂન-મેરેજ એક મંગલમય સમાચાર વાત… મ.પ્ર.માં જો પેલાં દેડકા-દેડકીનાં લગ્ન કરાવી જ નાખેલાં તો સરકારે એમનાં હનિમૂનની પણ વ્યવસ્થા કરવી જોઇતી હતી. મ.પ્ર.માં તો નર્મદા કિનારે ભેડાઘાટ જેવાં અનેક સુંદર સ્થળો છે, માટે જો ત્યાં નવપરિણીત દેડકા-યુગલને મધુરજની માટે મોકલવામાં આવે તો એમની દુઆ મળશે અને વધારે વરસાદ વરસશે. વળી, હનિમૂન પર ગયેલાં દેડકા કપલના રંગબેરંગી ફોટાઓનો પ્રચાર કરવામાં આવે તો મ.પ્ર. ટુરિઝમને પણ ફાયદો થશે. માનવજગતના ઇતિહાસમાં આવાં બેજોડ ફ્રોગ-મેરેજ વિશે દેશ-વિદેશમાં લોકો સાંભળીને આશ્ચર્યના માર્યાં આ તરફ આકર્ષાશે. મ.પ્રનું એ ગામ ડેસ્ટિનેશન વેડિંગ પણ બની શકે! હું તો કહું છું માત્ર મ.પ્ર. જ કેમ? ગુજરાત મહારાષ્ટ્ર અને આખા દેશમાં ગામે ગામ દેડકા-દેડકીનાં લગ્નો થવાં જોઇએ જેથી આ ખેતીપ્રધાન દેશમાં દુકાળની સમસ્યા જ એકદમ ખતમ થઇ જાય! બલકે, સરકારોએ દેડકા-કપલ્સનાં સમૂહલગ્નો યોજવા જોઇએ. આમ કરવાથી દેડકાઓની સંખ્યા પણ વધશે અને આડકતરી રીતે કુદરતની પણ સેવા થશે. હે દેશપ્રેમીઓ, દેડકાઓને પરણાવો એ જ રાષ્ટ્રની ડિમાન્ડ છે.અરે, ભારતને છોડો, 2 વરસ પહેલાં બોલિવિયા દેશમાં એક લુપ્ત થતી દેડકાની પ્રજાતિમાં નર દેડકો એકલો હતો, તો ત્યાંના વૈજ્ઞાનિકોએ ક્યાંકથી એક માદા દેડકી લાવીને દેડકાનું ઘર માંડી આપેલું. એ બેઉની જોડીનું નામ પણ રોમિયો-જુલિયટ જેવું ક્યૂટ રાખેલું! બોલો? જોકે, આ દેડકા-દેડકીનાં લગ્ન તોડાવવાની વાત પરથી બીજો પણ એક વિચાર આવે છે કે જે પ્રદેશમાં ખૂબ વરસાદ આવે અને પૂર જેવી સ્થિતિ સર્જાય તો ત્યાં શું દેડકા-દેડકી વચ્ચે ડિવોર્સ લેવડાવીને અતિવૃષ્ટિને અટકાવી શકાય? રિવર્સ ઇફેક્ટ યુસી! દર વરસે વરસાદ માટે દેડકા-દેડકીનાં મેરેજ ભલે મધ્ય પ્રદેશમાં થાય પણ મુંબઇમાં એમનું રિસેપ્શન રાખવામાં આવશે તો એમાં જવા માટે હું ખૂબ આતુર છું.આ દેશમાં માણસો છૂટથી નાત-જાતનાં બંધન વિના પ્રેમીપાત્રોને પરણે કે ના પરણે, પણ પ્રાણીઓ તો પરણી શકે છે, એ ઓછું છે!એન્ડ ટાઇટલ્સઆદમ: સ્ત્રીઓ પુરુષોથી વધુ જૂઠ્ઠું બોલે!ઇવ: સાવ ખોટ્ટું! {sanjaychhel@yahoo.co.in 06 06 અજવાળાનો ઓટોગ્રાફતમારો સ્પિરિચ્યુઅલ ઈગો તો જબરો હોં! અજવાળાનો ઓટોગ્રાફતમારો સ્પિરિચ્યુઅલ ઈગો તો જબરો હોં! બુધવાર6 જુલાઈ, 2022 બુધવાર6 જુલાઈ, 2022 બ્લેક એન્ડ વ્હાઈટભલે પૂછીને ન થાય પ્રેમ,પણ પરાણે ન થાય સેક્સ! બ્લેક એન્ડ વ્હાઈટભલે પૂછીને ન થાય પ્રેમ,પણ પરાણે ન થાય સેક્સ! ગણેશોત્સવમાં મધરાતે મરણતોલ ચીસ ગણેશોત્સવમાં મધરાતે મરણતોલ ચીસ ક્રાઈમ ઝોનપ્રફુલ શાહ ક્રાઈમ ઝોનપ્રફુલ શાહ સમયના હસ્તાક્ષરવિષ્ણુ પંડ્યા સમયના હસ્તાક્ષરવિષ્ણુ પંડ્યા અંદાઝે બયાંસંજય છેલ અંદાઝે બયાંસંજય છેલ ></map></div>
<script>
$(
X