X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
12345678

ટ્રાયલ સમય પૂરો થવામાં 19178 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="602.6,48.11,755.61,152.82" href="javascript:void(0);" onclick="return show_pop( ‘દીઠી સાંથાલની નારી…’રાષ્ટ્રપતિ પદનો નવો સંકેત? આટલાં વર્ષે દ્રૌપદી મૂર્મુ પ્રજાના ખોબા જેવડા સમાજમાંથી બહાર નીકળીને સુધરાઈ સભ્ય, ધારાસભ્ય, મંત્રી, આટલાં વર્ષે દ્રૌપદી મૂર્મુ પ્રજાના ખોબા જેવડા સમાજમાંથી બહાર નીકળીને સુધરાઈ સભ્ય, ધારાસભ્ય, મંત્રી, રાજ્યપાલ અને હવે રાષ્ટ્રપતિ પદ સુધીનું શિખર સર કરે તેનો અર્થ જ એ થયો કે પરિપક્વ લોકતંત્ર તરફ આપણે વળી શકીએ તેમ છીએ જિંદગી એટલે: ‘જો-તો’-ની અણધારી અલમસ્ત રમત! જિંદગી એટલે: ‘જો-તો’-ની અણધારી અલમસ્ત રમત! પોલીસે ચપળતા અને સ્ફૂર્તિથી માત્ર ગણતરીના કલાકોમાં મર્ડર કેસ ઉકેલી નાખ્યો પોલીસે ચપળતા અને સ્ફૂર્તિથી માત્ર ગણતરીના કલાકોમાં મર્ડર કેસ ઉકેલી નાખ્યો ત્રણ હજાર રૂપિયા માટે વિકાસે ચાકુ મારીને રેખાનો જીવ લીધો કે બીજું કોઈ કારણ હતું? ત્રણ હજાર રૂપિયા માટે વિકાસે ચાકુ મારીને રેખાનો જીવ લીધો કે બીજું કોઈ કારણ હતું? જરાત કે અન્ય રાજ્યમાંથી મુંબઈ આવનારાં લોકલ ટ્રેનની ભીડ જોઈને આશ્ચર્યથી પ્લેટફોર્મ પર ઊભાં રહી જાય. આ જરાત કે અન્ય રાજ્યમાંથી મુંબઈ આવનારાં લોકલ ટ્રેનની ભીડ જોઈને આશ્ચર્યથી પ્લેટફોર્મ પર ઊભાં રહી જાય. આવી ભરચક ટ્રેનમાંય ઘણીવાર કેવાં કેવાં કામ થતાં હોય છે એનો પુરાવો 2022ની 24મીના મેના મંગળવારે સવારે 9.15 વાગ્યે મળ્યો. માહિમ અને માટુંગા વચ્ચેના પાટા પર ટ્રેકમેનને એક મોટો કોથળો દેખાયો. શંકા જતાં તેણે ગવર્નમેન્ટ રેલવે પોલીસને જાણ કરી અને જી.આર.પી.ના જવાનોએ કોથળો ખોલ્યો તો અંદરથી લાશ મળી. યુવતીની ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ. પોલીસને નિરીક્ષણમાં મૃતકની કોઈ ઓળખ ન મળી, માત્ર પ્લાસ્ટિકના કોથળા પર ગોરેગાંવના મેડિકલ સ્ટોરના નામ સિવાયની કોઈ કડી હાથ ન લાગી.બોમ્બે સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ બધાં પોલીસ સ્ટેશનને જાણ કરાઈ તો વધુ એક કડી મળી. સારિકા ચાલકે નામની મહિલા આગલે દિવસે જ લાપતા થઈ હોવાની ફરિયાદ તેના પતિએ દિંડોશી પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. સ્તબ્ધ થઈ ગયેલા દામોદર ચાલકેએ પત્નીની લાશને તરત ઓળખી. પત્નીને ગુમાવવાના આઘાતમાં પતિનું મગજ બહેર મારી ગયું કે હવે મારા બંને ભૂલકાનું શું? પાંચ વર્ષથી નાનાં બાળકોને મા વગર ઉછેરશે કોણ?આ ઈમોશનલ ટ્રેજેડી સમજવા છતાં પોલીસ પાસે કામે લાગવા સિવાયનો વિકલ્પ નહોતો. વધુ માહિતી એ મળી કે સારિકા ગોરેગાંવની સંતોષ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. ગોરેગાંવની બહુમાળી ઈમારત સેટેલાઈટ ટાવરમાં ઘર-નોકરાણીનું કામ કરતી હતી, જ્યાંથી પાછાં ફરતાં તે લાપતા થઈ ગયાની ફરિયાદ લખાવાઈ હતી.સારિકાના કોલ રેકોર્ડ્સ તપાસતાં બહાર આવ્યું કે તેણે છેલ્લે વિકાસ જગન ખૈરનાર સાથે વાત કરી હતી. 21 વર્ષનો વિકાસ પણ એ જ મકાનમાં ઘરકામ કરતો હતો. પોલીસે સેટેલાઈટ ટાવર પહોંચીને આગલા દિવસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આમાં વિકાસ ટ્રોલીમાં કંઈક કોથળા જેવું લઈ જતો દેખાયો. પૂછપરછ માટે તાબામાં લેવા આ પૂરતાં કારણો હતાં. પોલીસે બરાબરની પૂછપરછ કરી અને વિકાસનું મોઢું ખોલાવવામાં ઝાઝી વાર ન લાગી. આ સાથે સારિકાનું શબ હાથ લાગ્યાના 14 કલાકમાં જ પોલીસે કેસ ઉકેલી નાખ્યો, પણ વિગતો ભયંકર આઘાતજનક અને વિચારતા કરી મૂકે એવી નીકળી.સારિકા મર્ડર કેસ ભલે ઉકેલાઈ ગયો, પણ એમાંથી ઘણા મહત્ત્વના સવાલો ઊભા થયા, જે એના ઘટનાક્રમમાંથી ડોકિયાં કરશે. એક જ મકાનમાં કામ કરવાને લીધે સારિકા અને વિકાસ વચ્ચે વાત-વ્યવહારના સંબંધ હોઈ જ શકે. આમાં સારિકાએ વિકાસ પાસેથી ત્રણ હજાર રૂપિયા ઉધાર લીધા પછી આ રકમ સમયસર પાછી ન મળતાં બંનેના સંબંધ તંગ થવા માંડ્યા. સારિકા વારંવાર સૌની સામે પોતાની સાથે અપમાનજનક રીતે વાત કરતી હોવાનું પણ વિકાસે પોલીસને જણાવ્યું. આ અપમાન એનાથી સહન થતું નહોતું. એક સમર્થનવિહોણી માહિતી એ પણ બહાર આવી કે વિકાસ મૃતકને એક તરફથી પ્રેમ કરતો હતો.પૈસા પાછા આપવાની આનાકાની અને અપમાનજનક વર્તન, વ્યવહાર, વાણીથી વિકાસ એકદમ તપી ગયો. તેણે સોમવારે સારિકાને ફોન કરીને ત્રીજા માળના સ્ટાફ વોશરૂમમાં મળવા બોલાવી. બપોરે ત્રણેક વાગ્યે સારિકા મળવા ગઈ. ત્યારે ચાકુ અને મક્કમ ઈરાદા સાથે આવેલો વિકાસ ધડાધડ સારિકાના પેટ પર ઘા ઝીંકવા માંડ્યો. સારિકાએ પ્રતિકાર કરતા વિકાસે ઉશ્કેરાઈને એનું ગળું કાપી નાખ્યું.લોહીલુહાણ સારિકાને છોડીને વિકાસ મકાનની બહાર ગયો. એ મેડિકલ સ્ટોરમાંથી નકામા થઈ ગયેલા પ્લાસ્ટિકના ત્રણ થેલા ખરીદીને લાવ્યો. વોશરૂમમાં જઈને સારિકાની લાશને એક થેલામાં ભરી પછી થેલાનું મોઢું સીવી લીધું. એ થેલાને બીજા થેલામાં ઠાંસીને ભર્યો. છેવટે લાશવાળા પેકેટને ત્રીજા થેલામાં ભરી દીધો.પછી કચરો ભરવાની થેલીમાં લાશવાળો થેલો ભર્યો. એને ટ્રોલીમાં લઈ જઈને લિફ્ટમાં નીચે આવ્યો. બિલ્ડિંગમાંથી બહાર નીકળવાના દરવાજા પાસે ટ્રોલી છોડી દીધી અને કોથળો ઉપાડીને ચાલવા માંડ્યો.મકાનમાંથી નોકરો કચરો લઈ જાય અને પાછી વિકાસની ભયંકર સ્વસ્થતા. વોચમેન કે અન્ય કોઈને કંઈ અજુગતુ બની રહ્યાની લેશમાત્ર શંકા ન ગઈ. તે રસ્તામાં રિક્ષા પકડીને પોટલું લઈને ગોરેગાંવ સ્ટેશન પહોંચી ગયો. કોરોનાના અાતંક પછી મુંબઈની લોકલ ટ્રેનમાં ભીડ ઘટી છે. લોકડાઉન હોવા છતાં હજી અગાઉ કરતાં પ્રવાસી ઓછા છે. એમાંય બપોરનો સમય એટલે વધુ મોકળાશ. ટિકિટ કઢાવવાની પરવા કર્યા વગર વિકાસ ચર્ચગેટ જતી ધીમી ટ્રેનમાં ચડી ગયો.પોતે દરવાજા પાસે ઊભો રહ્યો અને બાજુમાં પ્લાસ્ટિકનો થેલો મૂકી દીધો. ટ્રેન એક પછી એક સ્ટેશન વટાવતી ગઈ, આગળ વધતી ગઈ. મુસાફરો ચડતા-ઉતરતા રહ્યા અને લાશ એમને એમ પડી ગઈ. બાંદરા ગયા પછી વિકાસ ધ્યાનથી બહાર જોવા માંડ્યો. માહિમ ગયું પછી એની આંખમાં ચમક આવી. તેણે ચાલુ ટ્રેને ધીમેથી કોથળો નીચે હડસેલી દીધો. ખબર નહીં, કોઈએ એ જોયું કે નહીં પણ કોઈ કંઈ બોલ્યું નહીં. વિકાસને બીજું શું જોઈએ? પણ વિકાસની કલ્પના કરતાં ખૂબ ઝડપભેર પોલીસ એના સુધી પહોંચી ગઈ. પોલીસના દાવા મુજબ વિકાસે હત્યા કર્યાનું કબૂલીય લીધું છે.ધોળો દિવસ, બિલ્ડિંગના સીસીટીવી, વોચમેન, રિક્ષાની સવારી, રસ્તાની ચહલપહલ, રેલવે પ્લેટફોર્મ પરની ભીડ અને ભરબપોરે મુસાફરોની અવરજવર છતાં એક માણસ હત્યા કરીને લાશનો આરામથી નિકાલ કરી શકે એ કેવું આંચકાજનક? અને વિકાસે માત્ર ત્રણ હજાર રૂપરડી માટે બે બાળકો પાસેથી માને છીનવી લીધી? કે અપમાનનો બદલો લેવા? કે પછી એકતરફી પ્રેમનો કરુણ અંજામ? માસૂમ ભૂલકાને આમાંથી કોઈ જવાબ રાહત આપવાનો નથી.{prafulshah1@gmail.com 02 02 જકીય અને સામાજિક રીતે એક નવી પ્રક્રિયાનો સંકેત તમે ઓળખ્યો?દ્રૌપદી મૂર્મુ, સિંચાઈ વિભાગની કારકુન, પગા જકીય અને સામાજિક રીતે એક નવી પ્રક્રિયાનો સંકેત તમે ઓળખ્યો?દ્રૌપદી મૂર્મુ, સિંચાઈ વિભાગની કારકુન, પગાર વિનાની શિક્ષિકા અને ચમકતાં-દમકતાં નામોથી દૂર એક શ્યામા સાંથાલી મહિલા, જેને રાષ્ટ્રપતિ તરીકે ભાજપ અને એન.ડી.એ.એ ઉમેદવાર બનાવ્યાં તેણે બીજા દિવસે શિવમંદિરની સ્વચ્છતા માટે ઝાડુ પણ લગાવ્યું…પણ આના કરતાં મહત્ત્વનો ઈશારો તો એ છે કે ‘સર્વજન સુખાય’નું સૂત્ર ચરિતાર્થ કરવા માટે શું કરવું જોઈએ તેનું દિશાચિંતન શરૂ થઈ ગયું.ગાંધીજીએ દેશના રાષ્ટ્રપ્રમુખ તરીકે કોઈ હરિજન હોય એવી ઈચ્છા પ્રકટ કરી હતી, પણ તેવું બન્યું નહીં. જગજીવનરામ જેવા દલિત નેતાને પણ દાદ આપવામાં આવી નહીં. કહે છે કે 1977માં જનતા પાર્ટી જીતી ત્યારે જગ્ગુબાબુને વડાપ્રધાન બનાવવાની કોશિશ થઈ હતી, પણ ચૌધરી ચરણસિંહે તેમાં એવી શબ્દાવલિ વાપરી કે તે અશક્ય બન્યું. છેવટે મોરારજીભાઈની પસંદગી થઈ.કોઈ વનવાસી-આદિવાસી ગિરિજન દેશના સર્વોચ્ચ પદે સુપ્રતિષ્ઠ થાય અને તે- જેને માટે ડાબેરીઓ અને લિબરલ્સ વંચિત-પીડિત-શોષિત વર્ગમાં એકશ્વાસે ઉમેરી દેતા રહ્યા છે તે- મહિલા પણ હોય, ઈસવીસન 2022નાં સાર્વજનિક જીવનનો સૌથી મોટો લોકતંત્રીય ઉપહાર છે.ટીકા કરનારાઓ કહે છે કે આ તો ભાજપાનો રાજકીય ખેલ છે, વ્યૂહરચના છે. યશવંત સિંહા- જે વિપક્ષે માંડ માંડ નક્કી કરેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે- વળી બીજી દલીલ કરે છે કે બંધારણની સુરક્ષા કરી શકે તેવો ઉમેદવાર હોવો જરૂરી છે. (અર્થાત્્ ભાજપ-એનડીએના ઉમેદવાર દ્રૌપદીની એવી યોગ્યતા નથી કે પછી ઓછી છે). યશવંત સિંહા સ્વયં ભૂતકાળમાં કોંગ્રેસ-વિરોધી દલીલો કરતાં કહેતા હતા કે બંધારણમાં રહેલી કટોકટીની જોગવાઈનો સૌથી ખરાબ ઉપયોગ કોંગ્રેસમાં ઈન્દિરાજીએ કર્યો હતો. આજે એ જ પક્ષનું સમર્થન યશવંત સિંહાએ લેવું પડશે અને ભૂતકાળમાં કોંગ્રેસથી અલગ થનારા તૃણમૂલ કોંગ્રેસના પૂરા ટેકાથી આ પદની ચૂંટણી લડવી પડશે, પણ છેક ભીતરમાં જઈને જો સમીક્ષા કરવામાં આવે તો દ્રૌપદી મૂર્મુની રાષ્ટ્રપતિ પદ માટેની પસંદગી ભાજપા અને એન.ડી.એ.ની સામાજિક વિભાવના માટે તો મહત્ત્વની બની છે એટલું જ નહીં, પણ લોકતંત્રમાં ‘સામાન્ય’થી ‘અસામાન્ય’ અને ‘અસામાન્યથી સામાન્ય’ તરીકેની સાહસપૂર્વક પ્રતિષ્ઠા: એ પણ એક યશસ્વી પ્રક્રિયા શરૂ થઈ છે. તેનાં કેટલાંક કારણો અને પરિણામો વિચારવા જેવાં છે.દ્રૌપદી મૂર્મુ ‘સાંથાલ’ જનજાતિમાંથી આવે છે. દેશની તે એક મોટી લોકજાતિ છે. તેનો મોટો ભાગ હિંદુ, આંશિક તેની એક આસ્થા સાથેનો અને થોડો હિસ્સો ઈસાઈઓનો બનેલો છે. સાંથાલની પોતાની સંસ્કૃતિ શૈલી છે, પુરુષાર્થ છે, પરિશ્રમ છે, સાહિત્ય છે, પોતાનાં લોકનૃત્યો છે, લોકકથાઓ અને લોકસંગીત છે. ઝવેરચંદ મેઘાણીનું રૂપાંતરિત ગીત ‘દીઠી મેં સાંથાલની નારી…’ ઘણાંને યાદ હશે. આવી સાંસ્કૃતિક ઓળખ ધરાવતી સાંથાલી બોલીનો સમાજ ક્રમશ: પોતાના પુરુષાર્થથી રસ્તો કરતો થયો છે. તેના પોતાના સમાજશાસ્ત્રીએ નોંધ્યું કે બ્રિટિશ સમયે તે માત્ર ‘લોકસાહિત્ય અને જનજાતિના અભ્યાસનું માધ્યમ હતું.’ આજે સ્થિતિ બદલાઈ છે. સાંથાલ ભારતીય જનજાતિના એક મહત્ત્વના ભાગ તરીકે સમાજ અને લોકશાહી બંનેમાં ક્રમશ: સશક્ત થઈ રહી છે.એટલે તો દ્રૌપદી મૂર્મુ છેક રાષ્ટ્રપતિ પદનાં ટોચનાં શિખરે પહોંચી ગઈ! આ પદ પર ડો. રાજેન્દ્રપ્રસાદ, ડો. રાધાકૃષ્ણન, ડો. ઝાકિર હુસૈન, કે.આર. નારાયણન, વિ.વિ. ગિરી, સંજીવ રેડ્ડી, પ્રતિભા પાટીલ, શંકરદયાળ શર્મા, ફખરુદ્દીન અલી અહમદ, ગ્યાની ઝૈલસિંહ, એપીજે અબ્દુલ કલામ, ડો. મુખરજી, રામનાથ કોવિંદ અત્યાર સુધીમાં પદારૂઢ થયાં હતાં. આમાંના સાત તો કોંગ્રેસે પોતાના પક્ષના જ પસંદ કર્યા હતા. ફખરુદ્દીન અલી અહમદ એટલા માટે જગજાણીતા બન્યા કે 1975-76ની કટોકટી દરમિયાન તમામ વટહુકમોમાં સત્તા પક્ષને આજ્ઞાંકિત રહ્યા. ગ્યાની ઝૈલસિંહ ‘ઓપરેશન બ્લૂસ્ટાર’થી નારાજ હોવા છતાં કશું બોલી શક્યા નહોતા અને પ્રણવ મુખરજી સિનિયર હોવાના નાતે ઈન્દિરાજી પછી વડાપ્રધાન બની શકે તેવા હકદાર હતા છતાં રાજીવ ગાંધીને પસંદ કરવામાં સંમત થયા હતા.રાષ્ટ્રપતિની ગરિમા ભારતીય બંધારણની મૂલ્યવાન ધારણા છે. તેની સાથોસાથ લોકશાહીમાં સામાન્ય નાગરિક પણ ક્ષમતાના આધારે આ પદ સુધી પહોંચી શકે તેવું અર્થઘટન મહત્ત્વનું છે, આ નર્યો આશાવાદ નથી, ‘જીવંત’ જાહેરજીવનની શક્ય બની શકે તેવી વાસ્તવિકતા છે. આટલાં વર્ષે દ્રૌપદી મૂર્મુ- સાંથાલ પ્રજાના ખોબા જેવડા સમાજમાંથી બહાર નીકળીને સુધરાઈ સભ્ય, ધારાસભ્ય, મંત્રી, રાજ્યપાલ અને હવે રાષ્ટ્રપતિ પદ સુધીનું શિખર સર કરે તેનો અર્થ જ એ થયો કે પરિપક્વ લોકતંત્ર તરફ આપણે વળી શકીએ તેમ છીએ. આમાં નરેન્દ્ર મોદી વિશે અનેક મતમતાંતરો હોવા છતાં આવા લોકતંત્રની તંદુરસ્તીને સ્પર્શતા નિર્ણય માટે અભિનંદન આપવામાં જરીકેય ક્ષોભ રાખવો જોઈએ નહીં.લોકશાહીનું નિરામય સ્વરૂપ જ આવા સંકેતોથી સભર છે: તેમાં આંબેડકર બંધારણ રચનામાં ખૂંપી શકે, ગાંધી મહિલાશક્તિને જાગતી કરી શકે, સાવરકર પતિતપાવન પ્રવૃત્તિને નેતૃત્વ આપી શકે… અને એક સાંથાલી મહિલા રાષ્ટ્રપતિ બનીને શક્તિથી સજ્જ બની શકે.{vpandya149@gmail.com ટાઇટલ્સટાઇટ જીન્સમાં પણ શ્વાસ તો લઇ શકાય–મતલબ કે જીવો છો! (છેલવાણી)શું છે કે આપણું કમબખ્ત જીવન તો ‘જ ટાઇટલ્સટાઇટ જીન્સમાં પણ શ્વાસ તો લઇ શકાય–મતલબ કે જીવો છો! (છેલવાણી)શું છે કે આપણું કમબખ્ત જીવન તો ‘જો-તો’ની અણધારી અકળ રમત છે. શું છે કે જીવનમાં સમસ્યાઓ કે પ્રોબ્લેમ્સ તો ફિલ્મોનાં ‘આઈટમ સોંગ’ જેવાં હોય છે. જ્યારે તમારા જીવનની વાર્તામાં બધું બરાબર હોય ત્યારે અણધારી રીતે ટપકી પડે અને નિર્લજ્જ થઈ ચહેરા સામે નાચવા માંડે!જેમ કે- તમે હંમેશાં ધાર્યું હોય કે મહાન જગવિખ્યાત કારચાલક માઈકલ શૂમેકરની સ્પોર્ટસ-કારની જેમ તમારું જીવન તેજતર્રાર ગતિએ વીતશે ને પછી અચાનક અંદરથી લાગવા લાગે કે ‘સાલું, જીવન તો સાસ-બહુની સિરિયલની જેમ આગળ જ નથી વધતું’ ને જોતજોતામાં જીવનનાં 20-30 વર્ષ આમ જ સાવ નીકળી ગયાં તો? ધારો કે તમે મનને મનાવતા હો કે તમે સુખી છો પણ આયનો ચાડી ખાતો હોય કેઃ ‘ના, એ સાવ ખોટું છે’.. તો?તમે જે શેર હોંશે હોંશે ખરીદ્યા હોય એના ભાવ સાવ 2 રૂ.ના થઇ ગયા એમ વિચારીને દુ:ખી થતા હોવ ને અચાનક તમને સપનું આવે કે શેરના ભાવ તો ચાર ગણાં થઇ જાય તો? કોને સાચું માનવું? સપનાને કે હકીકતને? અને ધારો કે એ સપનું સાચું પડ્યું કે શેરના ભાવ ચાર ગણાં થઇ ગયા અને એનાથી તમને હેબતાઇને હાર્ટ એટેક આવે તો?ધારો કે તમને એમ લાગતું હોય કે તમે ખૂબ દુઃખી છો, પણ પછી પ્રિયજનનું સ્માઈલ જોઈને તમને થાય કે- ‘ના યાર, જિંદગી સરસ છે!’...તો? ધારો કે તમે રેસ્ટોરંટમાં સામેના ટેબલ પર બેઠેલી કોઇ સ્માર્ટ છોકરી કે છોકરા પાસે જઈ કોઇ સુંદર અંદાઝમાં પ્રપોઝ કરવાના હો ને પછી તમને ત્યારે જ તમારા સંસ્કાર આડા નડે તો? તમે છાપામાં હોશે હોંશે રાશિફળ વાંચીને ઘરેથી ખુશખુશાલ નીકળો ને બસ-સ્ટોપ પર બાજુમાં ઊભેલી કોઈ છોકરીનો પાગલ પ્રેમી, એના પર એસિડ નાખે ને એના છાંટા તમને ઉડે ને પછી ખબર પડે કે તમે ભૂલથી ગઈકાલનું રાશિફળ વાંચેલું તો?ઇન્ટરવલવો દિન કૈસા હોગા?જબ જેબ મેં પૈસા હોગા? (‘ખટ્ટા-મીઠા’ ફિલ્મ)ધારો કે તમે ગર્લફ્રેન્ડને કે પત્ની કે પતિને ડરાવવા ખુદકુશીનું નાટક કરવા જતા હો અને એ તમને અટકાવવા ભાગીને મળવા આવતી કે આવતો હોય ને ત્યારે જ ખરેખર એની કારનો એક્સિડન્ટ થઈ ગયો તો? શું છે કે લાઈફ, એ ના સમજાય એવી ‘જો-તો’ની એક રોમાંચક કે હોરરભરી હોરિબલ અટકચાળી રમત છે. પણ આ બધાં સિવાય બીજું પણ સારું સારું પણ આપણે ધારી શકીએ એમ છીએ? તો ચાલો, લાઈટ મૂડમાં વિચિત્ર વાતો ધારીએ?ધારો કે તમે આ બધું વાંચી રહ્યા છો અને બારણે બેલ વાગે અને દીપિકા પદુકોણે કે આલિયા ભટ્ટ કે રણવીર કપૂર આવીને રોમેન્ટિકલી પૂછે કે ‘બે ચમચી મેળવણનું દહીં મળશે?’ અને તમે કંઈ કહો એ પહેલાં તમારી બા એને ધમકાવી નાખે કે ‘ના નથી...બાજુવાળા પાસે માંગ!’… તો?ધારો કે કોઈ કાઠિયાવાડી બહાદુર ભાઇડો ‘સોરઠ સેન્સેશન’ નામે આઈ.પી.એલ.ની ટીમ ખરીદે ને કોમેન્ટ્રી આપવા માટે ડાયરાના કોઇ જોરદાર વક્તાને બોલાવે ને એ શરૂ કરે કે ‘એઇને અમદાવાદની ધીંગી ધરાના સ્ટેડિયમમાં ભાયું ને બેનડીયું સૌને ઝાઝેરા પ્રણામ...આ હા હા આ...હિલોળાં લેતા જોબનવાળી ચીયરલીડર્સ પર અમારી આખ્યું થંભી થયી ગઇ…ને એયને આખા સ્ટેડિયમની નજર ઇ પનિહારીના છલકતા ગાગર જેવા ફિગર પર છે... ને લ્યો એવામાં ઈન્ડિયા ટૉસ જીતી ગઇ છે!’ વગેરે અસ્ખલિત બોલવા માંડે તો?ધારો કે ગુજરાતી સાહિત્યની કિતાબો આજે પણ એટલી બધી વેચાવા માંડે કે એને મોંઘીદાટ સ્પોન્સરશિપ મળવા માંડે ને પછી પુસ્તકોનાં નામ ‘સિંથોલ-સરસ્વતીચંદ્ર’ થઈ જાય તો? ધારો કે ગુજરાતી મહાકવિ ‘મરીઝ’ની ગઝલોને કોઈ અંગ્રેજીમાં અનુવાદ કરે ને એમને વિશ્વવિખ્યાત બુકર કક્ષાનું ઇનામ મળે અને તેમ છતાંયે ગુજરાતી વિવેચકો એની નોંધ લે તો?ધારો કે કોઈ ટીનએજરના રોમેન્ટિક જીવન પર ‘વીર કોફી-કેફે-ડેવાળો’ નામે ગુજરાતી ફિલ્મ બને ને એમાં ઈન્ટરનેશનલ ગાયિકા શકીરા કે બિયોંસે કે પછી આપણી ગરબા-ક્વીન ફાલ્ગુની પાઠક એમાં ગરબા ગાય તો?ધારો કે આપણા ગુજરાતી અભિનયસમ્રાટ સંજીવકુમારને મરણોત્તર ઓસ્કાર એવોર્ડ મળે ને લોકો, કાંકરિયામાં સેંકડો શેમ્પેઈન બોતલ નાખીને આખા અમદાવાદને પાર્ટી આપે તો? અથવા જો ગુજરાતમાં રાતોરાત દારૂબંધી દૂર થઈ જાય અને દૂર થયા પછી આંકડા જોતા ખબર પડે કે હવે દારૂનું વેચાણ ગુજરાતમાં ઘટી ગયું છે તો? અથવા તો તમે ધારેલાં બધાં જ સપનાંઓ સાચાં પડે અને એમાંથી એક સપનું ખોટું પડે તો?એ બધું છોડો, તમારો ચહેરો તમને આઇનામાં ના ઓળખાય તો? ધારો કે કાલે તમને એવું થાય કે એક જ જીવનમાં દિવસ બાકી છે અને તમે જેને મળવા માંગો છો એનો ફોન બંધ હોય તો?ધારો કે આ બધુંયે ના થાય પણ તમારું જીવન અચાનક આ લેખ વાંચીને અચાનક ફૂલ-ગુલાબી થઇ જાય તો?એન્ડ ટાઇટલ્સઆદમ: તું ફોન કેમ નથી ઉપાડતી?ઇવ: કદાચ તારા જ વિચારમાં ખોવાયેલી છું! {sanjaychhel@yahoo.co.in 06 06 કિંચિત્આપણે જે પણ કરીએ તેનાથી લોકોને શું? કિંચિત્આપણે જે પણ કરીએ તેનાથી લોકોને શું? બુધવાર29 જૂન, 2022 બુધવાર29 જૂન, 2022 બ્લેક એન્ડ વ્હાઈટભણતર કે ભક્ષણ? બ્લેક એન્ડ વ્હાઈટભણતર કે ભક્ષણ? ભરબપોરે ટ્રેનમાં ટિકિટ વગર લાશની મુસાફરી ભરબપોરે ટ્રેનમાં ટિકિટ વગર લાશની મુસાફરી ક્રાઈમ ઝોનપ્રફુલ શાહ ક્રાઈમ ઝોનપ્રફુલ શાહ સમયના હસ્તાક્ષરવિષ્ણુ પંડ્યા સમયના હસ્તાક્ષરવિષ્ણુ પંડ્યા અંદાઝે બયાંસંજય છેલ અંદાઝે બયાંસંજય છેલ ></map></div>
<script>
$(
X