X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 19217 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="25.47,28.3,730.14,865.98" href="javascript:void(0);" onclick="return show_pop( ફિલ્મમાંં મારું પાત્ર ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂનના જેરી જેવું છે રસિકનો એક જ ફંડા હતો કે કંઈ પણ થઈ જાય ‘શો મસ્ટ ગો ઓન’ રસિકનો એક જ ફંડા હતો કે કંઈ પણ થઈ જાય ‘શો મસ્ટ ગો ઓન’ પોતાના વ્યક્તિત્વનું કવચ કાઢીને બીજાનું પાત્ર અપનાવવું એ અભિનય છે પોતાના વ્યક્તિત્વનું કવચ કાઢીને બીજાનું પાત્ર અપનાવવું એ અભિનય છે તકી દવેના પતિ રસિક દવે લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા, જેઓ 29 જુલાઈ, શુક્રવારે દુનિયાને અલવ તકી દવેના પતિ રસિક દવે લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા, જેઓ 29 જુલાઈ, શુક્રવારે દુનિયાને અલવિદા કહી ગયા. એક બાજુ રસિદ દવેના દેહાંતથી આખી ઈન્ડસ્ટ્રી દુ:ખી છે જ્યારે બીજી બાજુ તેમના દેહાંતના બીજા જ દિવસે કેતકી દવેએ ડ્રામામાં પરફોર્મ કર્યું હતું. કમિટમેન્ટના પાક્કા કેતકી દવેએ તેમના દુ:ખને પાછળ રાખી અને ડ્રામા સાથે સંકળાયેલા લોકોને ધ્યાનમાં રાખીને તેમના પ્રોફેશનને પ્રાથમિકતા આપી. અમારી સાથે વાતચીત દરમિયાન કેતકી દવેએ તેમના પતિ રસિક દવે અને શો અંગે દિલ ખોલીને વાત કરી હતી.} રસિકની ઈચ્છાને નકારી શકી નહીંમારા પતિ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે મેં તેમને કહ્યું ગુજરાતી ડ્રામા શો છે જે હું કેન્સલ કરી રહી છું, કારણ કે મારે તમારી સાથે રહેવું જરૂરી છે. ત્યારે તેમણે કહ્યું કે શો કેન્સલ નહીં થાય. આમ તેમના કહેવાથી હું ડ્રામાનો ભાગ બની રહીં. એક કલાકાર તરીકે સ્ટેજ પર હું માત્ર મારું કામ કરી રહી હતી, પણ દર્શકો તરફથી આવો પ્રતિસાદ મળશે એ તો મેં સપનામાં પણ વિચાર્યું ન હતું. આ પ્લેમાં મારા ઉપરાંત બીજા ઘણા કલાકારો હતા. અમે બધા એક ટીમ છીએ. તેવામાં મારી અંગત તકલીફને કારણે અન્યોને નુકસાન થાય એ પોસાય તેમ નથી. એક કલાકારરૂપે મને મારી લાગણીઓ છુપાવતા આવડે છે અને ડ્રામા દરમિયાન મેં એ જ કર્યું છે. જ્યારે હું સ્ટેજ પર હોઉં છું ત્યારે મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું અને રસિકના મૃત્યુ પછી બીજા દિવસે ડ્રામામાં પણ મેં આ જ કર્યું. જ્યારે ડ્રામાના અંતે દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું ત્યારે તેમનો પ્રેમ જોઈને હું ભાવુક થઈ ગઈ હતી. રસિકની એક વાતે મને હિમ્મત આપી કે, ‘ભલે કંઈ પણ થઈ જાય પણ શો મસ્ટ ગો ઓન’. મેં એ જ કર્યું અને શો ચાલુ રાખ્યો તેમજ આગળ પણ આ રીતે જ કામ કરતી રહીશ.} રસિક મારી સપોર્ટ સિસ્ટમ હતાએક વખત ડ્રામાનો દિવસ હતો અને તેવામાં રસિકને બેકપેઈન હતું. ત્રણ - ચાર દિવસથી તેમને બેકપેઈન હતું, તેઓ વ્યવસ્થિત રીતે ચાલી પણ શકતા ન હતા. જેમ તેમ કરીને અમે રિહર્સલ પર પહોચ્યાં હતાં. મેં તેમને કહ્યું, તમે ચાલી નથી શકતા તો શો કેન્સલ કરી દઈએ! તેમણે કહ્યું, હમણા ઓપનિંગ છે, કરવો જ પડશે. મેં કહ્યું, સારુ, તમે એક જગ્યાએ ઊભા રહીને ડાયલોગ બોલજો, હું તમારી આજુબાજુ પરફોર્મ કરી સંભાળી લઈશ. તેમણે કહ્યું, સારુ, પણ સ્ટેજ પર એન્ટ્રી લીધા પછી જોયું તો તેઓ ઊભા તો ઠીક પણ ચાલવા લાગ્યા હતા. એ વખતે એક બાજુ પરફોર્મન્સ ચાલુ હતું અને હું ખૂબ ટેન્શનમાં હતી. તેવામાં હું કંઈ બોલી પણ શકતી ન હતી. સીન પતાવીને જેવા તેઓ બહાર આવ્યા મેં તેમને પકડ્યા અને કહ્યું, આ શું કરી રહ્યા છો! મે તમને ના તો પાડી હતી. ત્યારે તેઓ કહેવા લાગ્યા, શું કરું, એન્ટ્રી લીધા બાદ મારો દુખાવો ગાયબ થઈ ગયો અને મને ધ્યાન જ ન રહ્યું. આવું તો ઘણી વખત મને જોવા મળ્યું છે. આમ રસિકજી ઘણા સાહસિક હતા. હું જ્યાં પણ વીક પડું તેઓ સતત મને પ્રોત્સાહન આપતા અને મારી સપોર્ટ સિસ્ટમ બનતા.} અમેરિકામાં રહેવાનું તેમનું સપનું હતુંતેઓ જ્યારે યંગ હતા ત્યારે તેમનું સપનું હતું કે તેઓ અમેરિકા સેટલ થાય. જોકે એ પછી હું તેમને મળી. હું તો સંપૂર્ણ ભારતીય છું અને મારી માતા ભારતમાં જ હતા. મેં કહ્યંુ, ના, તમારી સાથે હું અમેરિકા નથી આવી શકતી, હું તો અહીં જ રહીશ. મને ભારત સાથે ઘણો લગાવ છે અને તેમાં પણ મને મુંબઈ ખૂબ ગમે છે. મારા કારણે તેમનું અમેરિકા સેટલ થવાનું સપનું અધૂરું જ રહી ગયું. મારી દૃષ્ટિએ અભિનયની વ્યાખ્યા શું છે?કોઈ અન્યનાં પાત્રમાં પોતાને સંપૂર્ણપણે સમાવી દેવું એ જેટલું પડક મારી દૃષ્ટિએ અભિનયની વ્યાખ્યા શું છે?કોઈ અન્યનાં પાત્રમાં પોતાને સંપૂર્ણપણે સમાવી દેવું એ જેટલું પડકારજનક મને લાગે છે તેટલું જ તે મને આકર્ષે પણ છે. મારું મગજ, શ્વાસ, લોહીનો પ્રવાહ એટલે સુધી કે મારું આખું અસ્તિત્વ મારું ન રહેતા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિત્વનું થઈ જાય ત્યાં સુધી પહોંંચવાની ઘેલછા એટલે અભિનય. અભિનય એટલે થોડી ઘણી રટેલી લાઈનો બોલવાનું કામ નહીં પણ પોતાના વ્યક્તિત્વનું કવચ ઉતારીને એ પાત્રના વ્યક્તિત્વને શારીરિક અને માનસિક રૂપે પોતાની અંદર સમાવી લેવું.} કોઈ પાત્રને જીવંત બનાવવાની તમારી આવડત વિશે કંઈક કહેશો?એના માટે આપણે એક દિવસ બેસીને તેના પર એક વર્કશોપ કરીએ. આ શીખવા માટે તો મેં આખુ જીવન સમર્પિત કરી દીધું છે. આજે પણ એમ જ લાગ્યા કરે છે કે હજુ ઘણું શીખવાનું બાકી છે. આ અંગે હું તમને એક લાઈનમાં ક્યારેય નહીં સમજાવી શકું. તેના વિશે સમજાવવા બેસું તો ઓછામાં ઓછા ત્રણ-ચાર દિવસ અહીંયા જ બેસવું પડશે. તમે કોઈ રાઈટરને પૂછો કે તમે નોવેલ કેવી રીતે લખો છો? તો એ ક્યારેય જવાબ આપી શકશે નહીં. લખવું એ તેમનું ઝનૂન છે. તેમને લખવાની મજા આવે છે, પણ જ્યારે તમે તેમને પૂછશો કે તમે વાર્તાને કાગળ પર કેવી રીતે મઠારો છો, ત્યારે કોઈ પણ લેખક જવાબ આપી શકશે નહીં. એ જ રીત એક અભિનેતા પણ આ પ્રશ્નનો જવાબ આપી શકતો નથી કે તમે અભિનય કેવી રીતે કરો છો? પાત્રને કેવી રીતે જીવંત બનાવો છો, જે કહેવું ઘણું અઘરું છે. દરેક પળે અમે એ પાત્રને જીવીએ છીએ. કેમેરા સામે તો એ પછી આવે છે, પણ અમે તો શૂટિંગ શરૂ થાય તેના એક - બે મહિના પહેલાં જ એ પાત્રમાં જીવતા હોઈએ છીએ.} લોકો તમારી અભિનય કલાને આદર્શ માને છે, પણ તમે કોને આદર્શ માનો છો?આપણા હિન્દી સિનેમામાં એટલા બધા દિગ્ગજ કલાકારો છે કે નામ લેવાની શરૂઆત કરીશ તો આખો દિવસ નીકળી જશે. દિલીપ કુમાર, મોતીલાલ સાહેબ, સહગલ સાહેબથી શરૂઆત કરતાં આજના ઘણા નવોદિત કલાકારો ઉમદા કામ કરી રહ્યા છે. જેના કામને જોઈને કંઈ નવું જાણવા મળે તે બધા આદર્શ જ હોય છે. જોકે તમારા પ્રશ્નનો એક વાક્યમાં જવાબ આપવો હોય તો હું એમ જ કહીશ કે બેરી જોનને હું આદર્શ માનું છું. તેમણે મને ઘણું શીખવાડ્યું છે. તેઓ કોઈ અભિનેતા ન હતા પણ મારા ગુરુ હતા.} શું ઓટીટીની અસર ફિલ્મો પર પડી છે?ઓટીટી કરતાં તો કોરોનાની અસર ફિલ્મો પર ‌વધારે પડી છે. કોરોના પછી હવે જોવાનું રહ્યું કે લોકોની અપેક્ષા કેવી રીતે બદલાય છે. તેઓ કેવા પ્રકારનું મનોરંજન ઈચ્છે છે, કેવા પ્રકારની ફિલ્મો થિયેટરમાં જોવા ઈચ્છે છે અને કેવા પ્રકારની ફિલ્મો ઓટીટી અથવા ટીવી પર જોવા ઈચ્છે છે એ તેમના મૂડ પર નિર્ભર કરે છે. મારા મતે તો ઓટીટીનું આગમન એ ઘણી સારી બાબત છે, કારણ કે દર્શકોને મનોરંજન માટે અન્ય એક માધ્યમ મળી રહે છે. આ ઉપરાંત તેના કારણે ઘણાં લોકોને કામ પણ મળી રહ્યું છે. ઘણી નવી નવી વાર્તાઓ જોવા મળી રહી છે. ઘણા પ્રતિભાશાળી કલાકારોને પોતાની પ્રતિભા બતાવવાની તક મળી રહે છે તે ખરેખર આનંદની વાત છે. ઓટીટીથી મનોરંજન જગતમાં ઘણું વેરીએશન આવ્યું છે. તેના કારણે લોકોને પોતાની ઈચ્છા મુજબના કન્ટેન્ટ અને શો જોવા મળી રહે છે. હું સ્ટેજ પર હોઉં છું ત્યારે શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું અને પતિના મૃત્યુ પછી બીજા દિવસે ડ્રામામ હું સ્ટેજ પર હોઉં છું ત્યારે શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું અને પતિના મૃત્યુ પછી બીજા દિવસે ડ્રામામાં પણ મેં આ જ ઝનૂન સાથે પરફોર્મ કર્યું છે ડોક્યૂ સિરીઝ ‘સીક્રેટ ઓફ ધ કોહિનૂર’ને મનોજ બાજપેયીએ હોસ્ટ કરી છે. અમારી સાથે થયેલી વાતચીત દરમિયાન તે ડોક્યૂ સિરીઝ ‘સીક્રેટ ઓફ ધ કોહિનૂર’ને મનોજ બાજપેયીએ હોસ્ટ કરી છે. અમારી સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે ઘણી વાતો અમારી સાથે શેર કરી હતી મુલાકાત > મનોજ બાજપેયી } ઉમેશ કુમાર ઉપાધ્યાય મુલાકાત > મનોજ બાજપેયી } ઉમેશ કુમાર ઉપાધ્યાય ક સમયે એક જ ફિલ્મનું શૂટિંગ કરે છે કે સાથે બીજી ફિલ્મો પણ કરે છે?ના, હું એક સમયે એક જ ફિલ્મનું શૂટિં ક સમયે એક જ ફિલ્મનું શૂટિંગ કરે છે કે સાથે બીજી ફિલ્મો પણ કરે છે?ના, હું એક સમયે એક જ ફિલ્મનું શૂટિંગ કરું છું. ફિલ્મ ‘ગુડ લક જેરી’નું શૂટિંગ સ્ટાર્ટ ટુ ફિનિશ એક સાથે જ પૂરું કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ મેં ફિલ્મ ‘મિલી’નું શૂટિંગ શરૂ કર્યું. આ મારા પિતાના બેનરની ફિલ્મ છે. જ્યારે ‘ગુડ લક જેરી’ સાઉથ ફિલ્મ ‘હેલેન’ની રિમેક છે. જોકે મારું પાત્ર ‘હેલેન’માં અન્ના બેન નાયરમ્બલમે ભજવેલા પાત્રથી ઘણું અલગ છે. ડિરેક્ટર મથુકુટ્ટી ઝેવિયરે ફિલ્મમાં મારું જેરીનું પાત્ર એકદમ અલગ રીતે રજૂ કર્યું છે. જેરીનું પાત્ર ઘણાં અંશે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂનના જેરી જેવું છે. કાર્ટૂનમાં જેરી નાનકડો ઉંદર હોય છે, જે જોખમરૂપ નથી હોતો, પણ તે તેની આવડતથી પોતાની આંગળીઓ પર બધાને નચાવે છે. મારું પાત્ર પણ બસ કંઈક આ જ પ્રકારનું છે.} તારી આવનારી ફિલ્મ ‘મિલી’ સાઉથની મલયાલી ફિલ્મની રિમેક છે. તેમાં કામ કરવું કેવું રહ્યું?એ ફિલ્મના ડિરેક્ટર જ ફિલ્મ ‘મિલી’ને ડિરેક્ટ કરી રહ્યાં છે. સાઉથની ફિલ્મ ‘હેલેન’ તેમણે જ ડિરેક્ટ કરી હતી. મારું સૌભાગ્ય છે કે મારા પિતા પણ મને આવા જોખમી ટોપિક પર આધારિત ફિલ્મો અથવા પ્રોજેક્ટ કરવા માટે પ્રોત્સાહન આપતા રહે છે. જ્યારે હું ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ કરી રહી હતી ત્યારે મારી ટેલેન્ટ એજન્સીએ પૂછ્યું કે, શું તમારા પિતાએ આ રોલ એપ્રૂવ કર્યો છે? મારા પિતા માટેે લોકોની ધારણા છે કે તેઓ તો પ્રોડ્યુસર છે. તેમની સાથે મોટાભાગની વાતચીત તો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી આપતા પ્રોજેક્ટ અંગે જ હોય છે. જોકે તમને વિશ્વાસ નહીં થાય પણ અમારી અંગત વાતચીત મોટાભાગે ક્રિએટીવ મસાલા પર જ હોય છે. એમનું કહેવું છે કે એવા પ્રોજેક્ટનો ભાગ બનો જેમાં ક્રિએટીવલી એક સારા પરફોર્મર તરીકે લોકોની સામે આવવાની તક મળે.} તારી કારકિર્દીમાં તમારા પિતાનો કેટલો સપોર્ટ રહ્યો છે?મારો કોન્ફિડન્સ હવે થોડો તો વધ્યો છે. જ્યારથી મેં કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મારા પિતા માત્ર મારા પિતા નથી પણ મારા સારા મિત્ર બની ગયા છે. જરૂર પડતા દરેક તબક્કે તેઓ મારી મદદ કરતા રહે છે. આ ઉપરાંત સ્ક્રિપ્ટને સમજવામાં પણ મને તેઓ ઘણી મદદ કરે છે. મારા જીવન સાથે સંકળાયેલી દરેક વાત હું તેમની સાથે શેર કરી શકું છું. હું રાતે નિશ્ચિંત થઈને સુઈ શકું છું, કારણ કે જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના હોય મને ખબર છે કે મારા પિતા મારી સાથે છે, તેઓ બધુ સંભાળી લેશે. પર્સનલ લાઈફ હોય કે પ્રોફેશનલ તેઓ હંમેશાં મારા માર્ગદર્શક બની રહ્યાં છે.} તારા કામને લઈને કેટલી સજાગ છે?કોવિડ અને લોકડાઉનને કારણે હું જેટલું કામ કરવા માગુ છું એટલું હજી સુધી કરી શકી નથી.લોકડાઉનને કારણે મારી સાથે ઘણાં કલાકારોના કામ પર પણ અસર પડી છે. જોકે મારા જીવનનો સૌથી વ્યસ્ત સમય એ હતો જ્યારે હું એક જ સમયે ‘ગુંજન સક્સેના’, ‘રુહી’ અને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’નું શૂટિંગ કરી રહી હતી. એ મારા માટે સૌથી હેક્ટિક હતું. જોકે આટલું હેક્ટિક શિડ્યૂલ હોવા છતાં મને કામ કરવાની મજા આવતી હતી. રોજ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે સતત હું આવી જ વ્યસ્ત રહું. મારું આખું જીવન એક સેટ પરથી બીજા સેટ પર જતા પસાર થાય. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’ માટે જાહ્નવી કપૂરને ઘણી પ્રશંસા મળી રહી છે. કારકિર્દીમાં તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુડ લક જેરી’ માટે જાહ્નવી કપૂરને ઘણી પ્રશંસા મળી રહી છે. કારકિર્દીમાં પહેલી વખત તેણે બિહારી માઈગ્રેન્ટ છોકરી જેરીનો રોલ ભજવ્યો છે ઈન્ટરવ્યૂ > જાહ્નવી કપૂર } અમિત કર્ણ ઈન્ટરવ્યૂ > જાહ્નવી કપૂર } અમિત કર્ણ સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાની ઈચ્છા છે સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાની ઈચ્છા છે સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય પર્સનાલિટી રશ્મિકા મંદાના ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરશે. નેશનલ ક્ સાઉથ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય પર્સનાલિટી રશ્મિકા મંદાના ટૂંક સમયમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરશે. નેશનલ ક્રશ તરીકે ઓળખાતી રશ્મિકા ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં પદાર્પણ કરવા તૈયાર છે. આ ફિલ્મમાં તે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અભિનય કરતી જોવા મળશે. ફિલ્મ ‘મિશન મજનૂ’ ઉપરાંત અભિનેત્રી રશ્મિકા મંદાના રણબીર કપૂર સાથે ‘એનિમલ’ અને અમિતાભ બચ્ચન સાથે ‘ગુડબાય’માં પણ જોવા મળશે. ઈન્ટરવ્યૂ દરમિયાન રશ્મિકાએ જણાવ્યું કે તેને ફિલ્મ મેકર સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાની ઈચ્છા છે.રશ્મિકા કહે છે, મને પીરિયાડિક ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા છે. આ એક એવી શૈલી છે જેને હું પર્સનલી જોવાનું પસંદ કરું છું. સંજય લીલા ભણશાલી સાથે કામ કરવાનું મારું સપનું છે. જે રીતે તેઓ પડદા પર વાર્તા રજૂ કરે છે તે ખરેખર અદ્્ભુત હોય છે. ‘બિગ બોસ’ શો ટીવીના સૌથી મોટા રિયાલિટી શોમાનો એક છે અને અત્યાર સુધીમાં તેની 15 સીઝન પ્રસારીત થઈ ચૂકી ‘બિગ બોસ’ શો ટીવીના સૌથી મોટા રિયાલિટી શોમાનો એક છે અને અત્યાર સુધીમાં તેની 15 સીઝન પ્રસારીત થઈ ચૂકી છે. આ રિયાલિટી શોની ગઈ સીઝનમાં તેજસ્વી પ્રકાશ શોની વિનર બની હતી, જ્યારે પ્રતીક સહજપાલ ફર્સ્ટ રન-અપ રહ્યો હતો. ‘બીગ બોસ’ રિયાલિટી શોના મેકર્સ હવે આ શોની 16મી સીઝન સાથે એન્ટ્રી કરવાની તૈયારીમાં છે અને આ માટે તેઓએ તૈયારી પણ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત શો માટે તેમણે ઘણી સેલિબ્રીટી સાથે સંપર્ક કરવાનું પણ શરૂ કરી દીધું છે તેમજ રિયાલિટી શો ‘બિગ બોસ’નું પ્રી-પ્રોડક્શનનું કામ પણ શરૂ થઈ ગયું છે.સમાચાર છે કે, આ શો માટે પ્રાચી દેસાઈ અને દીપિકા સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે તેમજ અન્ય કલાકારો સાથે અને નિર્માતાઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. આ પહેલાં પણ પ્રાચી દેસાઈ અને દીપિકા સિંહને શો માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો પણ વાત બની ન હતી. 16 ઓક્ટોબરના રોજ પહેલા અઠવાડિયામાં રિયાલિટી શો ‘બિગ બોસ-16’ શરૂ કરવામાં આવશે અને સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં સલમાન ખાન શોના પ્રોમોનું શૂટિંગ કરશે. આ વખતે નવા સેલિબ્રીટીની સાથે શોની થીમ પણ અદ્્ભુત છે. સમાચાર છે કે ‘બિગ બોસ-16’શોની આ વખતની થીમ એક્વા થીમ રાખવામાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ પ્રોડ્યુસર રૂપે સિનેજગતમાં એન્ટ્રી કરશે. કરીના કપૂર હ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ટૂંક સમયમાં જ પ્રોડ્યુસર રૂપે સિનેજગતમાં એન્ટ્રી કરશે. કરીના કપૂર હંસલ મેહતા સાથે મળીને એક થ્રિલર ફિલ્મ બનાવવા જઈ રહીં છે. તેનું કહેવું છે, પર્સનલી મને ક્રાઈમ, થ્રિલર અને ડિટેક્ટિવ સંબંધિત ફિલ્મો જોવી ખૂબ ગમે છે અને આ જ કારણ છે કે મેંે પ્રોડ્યુસર તરીકેનો મારો પહેલો પ્રોજેક્ટ આ જ શૈલીમાં પસંદ કર્યો છે.કરીના કહે છે, મને ક્રાઈમ, મર્ડર, થ્રિલર અને ડિટેક્ટિવ શૈલીની ફિલ્મો ગમે છે. અત્યાર સુધીમાં મેં અગસ્તા ક્રિસ્ટી (અંગ્રેજી લેખક જેમણે 66 ડિટેક્વિટ નોવેલ લખી છે)ની લગભગ બધી જ વાર્તા વાંચી છે અને જોઈ છે. આ જ કારણ છે કે મેં હંસલ મેહતા અને એકતા કપૂર સાથે મળીને એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ પ્રોડ્યૂસ કરવાનો નિર્ણય કર્યો છે. તેઓ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં હું ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે ફરજ બજાવીશ. જોકે અભિનય મારો પહેલો પ્રેમ છે હું ભલે આ ફિલ્મથી પ્રોડક્શનમાં પદાર્પણ કરી રહીં છું, પણ અભિનયનો સાથ તો હું ક્યારેય છોડીશ નહીં, તે હંમેશાં મારો પહેલો પ્રેમ રહેશે. રિયાલિટી શો ‘બિગ બોસ-16’ ઓક્ટોબરમાં લોન્ચ થશે રિયાલિટી શો ‘બિગ બોસ-16’ ઓક્ટોબરમાં લોન્ચ થશે મને ક્રાઈમ થ્રિલર અને ડિટેક્ટિવ ફિલ્મો ગમે છે મને ક્રાઈમ થ્રિલર અને ડિટેક્ટિવ ફિલ્મો ગમે છે >
<area shape="rect" class="borderimage" coords="31.13,863.15,149.99,928.24" href="javascript:void(0);" onclick="return show_pophead( મૂળ ગુજરાતી > કેતકી દવે } કિરણ જૈન ફિલ્મી ગોસિપ ફિલ્મી ગોસિપ
X