X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....

ટ્રાયલ સમય પૂરો થવામાં 18796 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="492.42,234.89,871.64,384.88" href="javascript:void(0);" onclick="return show_pophead( સલમાને કહ્યું ‘વરુણ, ટાઇગર સામે ફિટ થાય એવો વિલન ઇન્ડસ્ટ્રીને મળ્યો છે’ ટ્રોલર્સે સમજવું જોઇએ કે કોઇની મનોસ્થિતિ પર અસર થઇ શકે ટ્રોલર્સે સમજવું જોઇએ કે કોઇની મનોસ્થિતિ પર અસર થઇ શકે લનના રોલને કેવા ‘ખતરનાક’ કોમ્પ્લિમેન્ટ મળ્યા છે?લોકો પ્રશંસા કરે છે. એક મોટી ફિલ્મ છે. નવો વિલન ઇન્ડ લનના રોલને કેવા ‘ખતરનાક’ કોમ્પ્લિમેન્ટ મળ્યા છે?લોકો પ્રશંસા કરે છે. એક મોટી ફિલ્મ છે. નવો વિલન ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે એવું કહે છે. ફિલ્મોના જાણકાર પણ કહે છે, એક સ્ટ્રોંગ વિલન ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં નથી. સલમાનભાઇએ પણ કહ્યું કે ઇન્ડસ્ટ્રીને યંગ વિલન મળી ગયો છે. રિતિક, ટાઇગર, વરુણ સામે એકદમ ફિટ રહેશે. સલમાન તરફથી આવા કોમ્પ્લિમેન્ટ મળવા એ જ અડધી જીત છે.} તમારી ખૂબ વધુ ફીમેલ ફેન ફોલોઇંગ છે. વિલનનો રોલ કરવાથી એમને આઘાત નહીં લાગે?સાચું કહું તો, મને ડાર્ક રોલ કરવાનું ખૂબ ગમે છે. જેમ કે, ‘ગજની’ મોટી ફિલ્મ હતી મારા માટે. એ ફિલ્મમાં એક સીન છે, જેમાં આમિર ખાનને હોસ્પિટલમાં ખબર પડે છે કે એમની પ્રેમિકા મૃત્યુ પામી છે. તે પછી એ જે રીતે રડે છે, તે જોઇને કોઇ પણ એક્ટિંગને પોતાનું મિશન બનાવે. હું આવા ઇન્ટેન્સિટી કલાકારોની નોંધ લઉં છું.} તમને સલમાનના કયા પાત્રો ગમે છે?એમની તો દરેક ફિલ્મ સેલિબ્રેશન જેવી છે. મેં એમની તમામ ફિલ્મો જોઇ છે. મને ‘સુલતાન’માં એમનું કામ ગમ્યું છે. એ પાત્ર માટે એમનું ડેડિકેશન ગજબનું હતું. એમના એકેએક રિએક્શન સોલિડ હતા. મને એમની ‘તેરે નામ’ પણ ખૂબ ગમે છે. મંદિરમાં એમણે રડવાનો સીન કર્યો તે પણ ગજબનો હતો. એ જ રીતે ‘ટાઇગર’ સીરિઝ જુઓ તો એમાં એમનું લેવલ જ અલગ હતું.} સલમાન ફિલ્મો અંગે જે વિચારે છે, તેના વિશે દરેકને ઉત્સુકતા હોય છે. તમારી પહેલી મુલાકાત અને આ ફિલ્મના શૂટિંગ દરમિયાન એમને તમે શું પૂછ્યું હતું?આ ફિલ્મ વખતે પહેલી મુલાકાત થઇ ત્યારે એ સતત મારા વિશે જ પૂછતા રહ્યા. પછી ઉત્સાહભેર મને ભેટતા સીધો સવાલ કર્યો કે હું ‘રાધે’માં નેગેટિવ રોલ કરીશ? મને પહેલાં તો વિશ્વાસ જ ન બેઠો. મેં એમને કહ્યું પણ ખરું કે તમે મજાક કરો છો, સર. એમણે ફરી કહ્યું કે વિલનનો રોલ પ્લે કરશો? તો મેં તરત કહ્યું, હું તમારા માટે એક સીન પણ કરવા તૈયાર છું. એમણે શૂટિંગ દરમિયાન જે માન સાથે આખી ટીમની ઓળખ કરાવી. હું એમને શૂટિંગ કરતાં ઓબ્ઝર્વ કરતો. એ ડિરેક્ટરનું ‘એક્શન’ સાંભળતાં જ સ્ક્રિપ્ટ જોયા વિના તરત કહેતા એ રેડી છે. એક્શનનો શોટ તો પંદરથી વીસ સેકન્ડમાં જ આપી દીધો. ટેબલ પરથી નીચે જમ્પ મારવાનો શોટ એમણે જે રીતે આપ્યો, તે જોઇને અમે સૌ દંગ થઇ ગયા. અમારા ફાઇટ માસ્ટર કોરિયન હતા. એમણે સીન વિશે વધારે પૂછપરછ ન કરી અને સીન પિક્ચરાઇઝ કરી લીધો. એ જોઇ લાગ્યું કે કલાકારે કાયમ એટલા તૈયાર રહેવું જોઇએ કે જે કામ કરવાની તક મળે, એ તરત કરી દે. એમને જોઇને હું પણ હવે સીનને એક વાર જોઇ માત્ર પાંચ જ મિનિટમાં પરફોર્મ કરું છું. ટીવીથી ફિલ્મોમાં આવનારામાં હવે ગૌતમ ગુલાટી પણ સામેલ છે. તેઓ ‘રાધે’માં વિલન બન્યા છે. એમણે સલમાન સાથે ટીવીથી ફિલ્મોમાં આવનારામાં હવે ગૌતમ ગુલાટી પણ સામેલ છે. તેઓ ‘રાધે’માં વિલન બન્યા છે. એમણે સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો ઇન્ટરવ્યૂ > ગૌતમ ગુલાટી}અમિત કર્ણ ઇન્ટરવ્યૂ > ગૌતમ ગુલાટી}અમિત કર્ણ અદા શર્માના અનેક પ્રોજેક્ટ કોરોના મહામારીને કારણે હોલ્ડ પર છે. અદાએ જણાવ્યું કે લોકડાઉનમાં એ અનેક નવ અદા શર્માના અનેક પ્રોજેક્ટ કોરોના મહામારીને કારણે હોલ્ડ પર છે. અદાએ જણાવ્યું કે લોકડાઉનમાં એ અનેક નવી બાબતો પણ શીખ્યાં. આજકાલ એમનાં ફેસમાસ્ક સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે દા કહે છે, ‘આપણે સૌ અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, સોશિયલ મીડિયા પર પણ ખૂબ નેગેટિવિટી છે. દા કહે છે, ‘આપણે સૌ અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, સોશિયલ મીડિયા પર પણ ખૂબ નેગેટિવિટી છે. એવામાં જાતને મોટિવેટ રાખવી જરૂરી છે. મને ફેશનમાં અપડેટ રહેવાનું ખૂબ ગમે છે. આ જ કારણસર મેં યુનિક ફેસ માસ્ક પહેરવાનું શરૂ કર્યું – એ સ્કેલેટન લુક હોય કે ડ્રેક્યુલા લુક કે બુલ ડોગ. હું તે પર્સનલી ડિઝાઇન કરાવી પહેરું છું. હું ખુશ છું કે લોકોને મારો લુક ઇમ્પ્રેસ કરે છે.’સોશિયલ મીડિયા પર નેગેટિવિટી અંગે એ કહે છે, ‘હું નસીબદાર છું કે મારો સમાવેશ એવી અભિનેત્રીઓમાં થાય છે જેને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ સપોર્ટ કરે છે. હું જો કોઇ વિચિત્ર માસ્ક પહેરું તો પણ લોકો પ્રશંસા કરે છે. અલબત્ત, એ વાતને નકારી શકાય નહીં કે ઘણાને નેગેટિવિટીનો સામનો કરવો પડે છે. ટ્રોલર્સે સમજવું જોઇએ કે એમના ટ્રોલિંગને કારણે કોઇની મનોસ્થિતિ પર ખરાબ અસર થઇ શકે છે. આપણે એવા ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ કે આ સ્થિતિમાં એકબીજાને પ્રોત્સાહિત કરવા જોઇએ, નેગેટિવિટી ફેલાવવી જોઇએ નહીં.’લોકડાઉનમાં પસાર થતાં દિવસો અંગે અદા કહે છે, ‘સૌથી સારી વાત એ છે કે મારી માતા મારી સાથે રહે છે. હું અત્યારે એકલી નથી. બીજાની મુશ્કેલીઓ વિશે સાંભળું છું તેની સાથે હું મારી સરખામણી જ કરી શકતી નથી. લોકોની મુશ્કેલીઓ મારાથી ઘણી વધારે છે. કલાકાર તરીકે હું પણ વહેલી તકે શૂટિંગ પર જવા ઇચ્છું છું. જોકે જ્યારે બીજાની મુશ્કેલીઓ જોઉં છું ત્યારે મારા આ વિચારને માંડી વાળું છું. આ મહામારીએ ઘણું શીખવ્યું છે. હવે હું મારી આસપાસના લોકો માટે કંઇક કરવા ઇચ્છું છું. પહેલાં હું માત્ર મારા વિશે જ ે વિચારતી હતી, પણ હવે લોકો માટે જીવવા ઇચ્છું છું.’ફિલ્મ ‘કમાન્ડો’ અંગે પૂછતાં અદા કહે છે, ‘આ ફિલ્મ દ્વારા મને અલગ જ ઓળખ મળી છે. મને લાગે છે કે આ ફિલ્મની તૈયારી હું નાનપણથી જ કરતી રહી છું. અંગત રીતે મારા માટે સ્વયંને ફિઝિકલી ફિટ રાખવાનું ખૂબ મહત્ત્વ છે. આ ફ્રેન્ચાઇઝી દ્વારા મને દરેક સ્ટંટ કરવાની તક મળે છે. ફિલ્મની બીજી ફ્રેન્ચાઇઝીનું સ્ક્રિપ્ટિંગ પૂરું થઇ ગયું છે. મંજૂરી મળશે કે તરત અમે શૂટિંગ શરૂ કરી દઇશું.’ ઇન્ટરવ્યૂ > અદા શર્મા}કિરણ જૈન ઇન્ટરવ્યૂ > અદા શર્મા}કિરણ જૈન ब मैं भैया सराब हूं पीता, नजर आवै मुझे राम और सीता…’ આવી ઘટિયા લાઇનોવાળું ગીત આ ફિલ્મમાં હોવા છતાં, ब मैं भैया सराब हूं पीता, नजर आवै मुझे राम और सीता…’ આવી ઘટિયા લાઇનોવાળું ગીત આ ફિલ્મમાં હોવા છતાં, આઘાત એ વાતે લાગે છે કે, ન તો કોઇ હિંદુવાદીઓનું આજ સુધી ધ્યાન પડ્યું, ન કોઇએ એનો વિરોધ કર્યો, ન સેન્સર બોર્ડના ધ્યાનમાં આવી નફ્ફટાઇ આવી અને આવું હલકું ગીત અને આવી સ્ટુપિડ ફિલ્મ સેન્સરમાં પાસ પણ થઇ ગયા!હું આનાથી વધારે આવી બેશરમ લાઇન વિશે કંઇ લખવા પણ નથી માંગતો, પણ આવું બેહૂદું લખનાર ફિલ્મ ‘આનંદ’વાળો સ્વર્ગસ્થ ગીતકાર યોગેશ ગૌડ હતો, એની એવી હિંમત કેવી રીતે ચાલી, એ આઘાતની વાત છે! એના નામની આગળ ‘સ્વર્ગસ્થ’ હટાવીને ‘નર્કસ્થ’ વાંચવું!ફિલ્મ ‘મેરા દામાદ’ જ આઘાતો આપવા માટે બની હતી. મેં તો મારા/તમારા ઘણા લાડકા ચરિત્ર અભિનેતાઓ દાદામોની અશોકકુમાર અને ઉત્પલ દત્તના નામો વાંચીને તોતિંગ ઉમળકામાં ફિલ્મ જોવાની શરૂઆત કરી હતી, ને તરત ખબર પડી ગઇ કે, આમાં તો ધાર્યા કરતાં ઘણા વધારે લોચા છે! એક તો ચાલુ નિર્માણ વખતે નિર્માતાઓ પાસે પૈસા ખૂટી પડ્યા અને ફિલ્મને તડકે મૂકવાનો વખત આવ્યો, એમાં પોસ્ટ-પ્રોડક્શન એટલે કે શૂટિંગ પૂરું થઇ ગયા પછી દરેક કલાકારોના અવાજ/સંવાદોનું ડબિંગ કરવાનું હોય છે, પણ પૈસા કોઇને આપ્યા ન હોવાથી એકાદ-બે નાના અપવાદોને બાદ કરતાં ફિલ્મના તમામ કલાકારોનું ડબિંગ કોઇ બીજા મિમિક્રી-આર્ટિસ્ટો પાસે કરાવવામાં આવ્યું. આપણને ખ્યાલ તો આવી જ જાય ને કે, આ અવાજ દાદામોનીનો નથી. ઉત્પલદા, ઝરીના વહાબ કે ઓલમોસ્ટ બધા કલાકારોનો પોતાનો અવાજ અહીં નથી. પૈસા ચૂકવવાના બાકી હોય એટલે ફિલ્મ કલાકારો ડબિંગ માટે ન આવે.એનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ જ આઇટમ-સોંગ ‘જબ મૈં ભૈયા સરાબ હૂં પીતા, નજર આવે મુઝે રામ ઔર સીતા…’ ફિલ્માવાયું છે જ્યોતિ બક્ષી નામની હિરોઇન ઉપર! જ્યોતિને દેવ આનંદે પોતાની ફિલ્મ ‘બુલેટ’માં પહેલી વાર રજૂ કરી હતી ને એમાં એના રોલની જેમ જ, વાસ્તવિક લાઇફમાં પણ બહેને પોતાના રૂપની હાટડી ખોલી નાખી હતી. પ્રેક્ષકોના સદ્નસીબે જ્યોતિ આ ફિલ્મ ‘બુલેટ’માં જ નહીં, એ પછીની કોઇ ફિલ્મમાં ચાલી નહીં એટલે પાપી પેટને ખાતર એણે શરીર વેચવા કાઢ્યું હોવાનું બહાર આવ્યું હતું. જ્યોતિનું મૃત્યુ ભારે રહસ્યમય સંજોગોમાં થયું અને એનો મૃતદેહ એના ફ્લેટમાં કોહવાતો પડ્યો રહ્યો અને તીવ્ર ગંધને કારણે લાશ પોલીસ સુધી પહોંચી શકી. બિલકુલ, પરવીન બાબી સરીખું મૃત્યુ!ફિલ્મના સંગીતકાર સલિલ ચૌધરી છે, એટલે વચમાં ગેપ પૂરવા એમની ફિલ્મ ‘માયા’નું ‘તસ્વીર તેરી દિલ મેં, જિસ દિન સે ઉતારી હૈ…’ સહજતાથી મૂકી દીધું છે, પણ સિફતપૂર્વક રફીનો પોર્શન ઉડાડી દેવાયો છે. વાચકોને યાદ હોય તો આ જ ગીતને કારણે સલિલ-રફી વચ્ચે નાનકડી ઝઘડી જેવું થઇ ગયું હતું અને રફીનું તો જ્યાં વટાતું હોય ત્યાં કૂદી જ પડવાનું, એ ધોરણે લતા મંગેશકરે પણ બળતાંમાં ઘી ઢોળ્યું અને પોતે રફીને હેલ્પ કરવા માગતી હોય એવા ટોણા સાથે ઓફર કરી, ‘રફી સા’બ, અગર આપ કહેં તો મૈં યે લાઇન ગા કે સુના દૂં?’ લતા-સલિલ એક થઇ ગયાં ને રફીને એકલા પાડી દીધા. છતાં રફીએ સ્પષ્ટ કહી દીધું, ‘મૈં હી ગાઉંગા… આપ તકલીફ ન લેં…!’ એ લાઇનો હતી, ‘ઝૂકે જહાં પલકેં તેરી, ખુલે જહાં ઝૂલ્ફેં તેરી, રહું ઉસી મંઝિલ મેં…’ ઝઘડો વધ્યો. પછી તો ગામ આખું જાણે છે કે, મુહમ્મદ રફી વગર ચાલવાનું કોઇને નથી, એટલે સમાધાન કરવું પડ્યું.ઋષિકેશ મુકર્જીને પોતાની ફિલ્મો ઓછા બજેટમાં બનાવવાની હતી, એટલે સ્ટુડિયોના આકરા ભાડાને બદલે પોતાની ફિલ્મોમાં એ પોતાના જ બંગલામાં શૂટિંગ કરતા. બીજાના શૂટિંગ માટેય ક્યારેક બંગલો ભાડે આપતા. આ ફિલ્મ ‘મેરા દામાદ’ એમની નહોતી, છતાંય ફિલ્મ ‘નમકહરામ’માં જે બટુકડો બંગલો અમિતાભ બચ્ચનનો બતાવાયો છે, એ જ અહીં અશોકકુમારનો બતાવાયો છે. આશ્ચર્ય તો ઋષિદા માટે થાય કે, ફિલ્મમાં બચ્ચન આટલો અબજોપતિ મિલમાલિક હોવા છતાં આપણા પાલડી-નારણપુરામાં આનાથી વધુ વૈભવશાળી ને તોતિંગ બંગલા હોય, એવો ટચુકડો બંગલો મિલમાલિકનો બતાવ્યો છે!ઉત્પલ દત્તની આ છેલ્લી ફિલ્મ હતી, જેમના અવસાનના બે વર્ષ પછી ફિલ્મ રીલિઝ થઇ. એવી જ રીતે, ફિલ્મના સેકન્ડ હીરો તારિક શાહની પણ આ છેલ્લી ફિલ્મ હતી. આમિર ખાનનો આ કઝિન ‘યાદોં કી બારાત’ કે ‘હમ કિસી સે કમ નહીં’ જેવી બે-ચાર ફિલ્મોમાં ચમક્યો હતો.આ બધી તકલીફો છતાં આ ફિલ્મ એક વાર જોવાય એવી ખરી? ફિલ્મનું નામ, સ્ટારકાસ્ટ અને પ્રચાર પરથી લાગે કે, દાદામોની-ઉત્પલદા અને ફારુક શેખની અન્ય ફિલ્મોની જેમ આ પણ ધોધમાર હસાવે એવી હશે!કસમથી, એક વાર પણ પૂરી ફિલ્મમાં ક્યાંય હસવું આવ્યું હોય તો દિગ્દર્શક પાર્થો ઘોષના સોગંદ! ગુજરાતીઓ ક્યારેય શીખી ન શક્યા એ પ્રાંતવાદ બંગાળીઓ, પંજાબીઓ કે મહારાષ્ટ્રીયનો ફિલ્મ બનાવે ત્યારે ચોખ્ખો દેખાઇ આવે. દાદામોની, ઉત્પલદા, ચરિત્ર અભિનેત્રી આવા મુકર્જી અને એક સમયની મિસ ઇન્ડિયા પ્રેમા નારાયણ ઉપરાંત દિગ્દર્શક પાર્થો ઘોષ અને નિર્માતાઓ શિપ્રા બિશ્વાસ-તુષાર મઝુમદાર ઉપરાંત સંગીતકાર સલિલ ચૌધરીને બાદ કરતાં ફિલ્મના ટાઇટલ્સ વાંચો તો બંગાળીઓથી ભરેલા છે.વી. શાંતારામની ફિલ્મોના ટાઇટલ્સ વાંચો તો 70 ટકા કલાકારો કે ફિલ્મ નિર્માણના સહાયકો મરાઠીઓ હોય. પંજાબીઓ કેવા ફખ્રથી ટીવી કે ફિલ્મોમાં એમની પંજાબિયતનો ગર્વ લે છે, એ તો કપિલ શર્મા શો જોતાં હો તો ખ્યાલ આવે. આવા પ્રાંતવાદમાં કંઇ ખોટું નથી અને પોતાના પ્રદેશ કે રાજ્ય માટે ગૌરવ હોવું જોઇએ. સવાલ કેવળ ગુજરાતીઓનો છે. એમને કોઇ પડી જ નથી કે, એ લોકો ગુજરાતીઓ છે કે ચાઇનીઝો! પરપ્રાંતિઓ મજાકમાં ગુજરાતીઓને ‘ગુજ્જુ’ કે ‘ઢોકલા-થેપલાં’ કહે, હિંદીમાં ગુજરાતી ઉચ્ચારોની મજાક ઉડાવે, એનો ગુજરાતીઓને વાંધો જ નથી. કમનસીબી તો ત્યાં છે કે, પોતાના રાજ્યની મજાક ઉડાવવામાં ફિલ્મોના ગુજરાતી કલાકારો જ અગ્રસ્થાને હોય છે. જૂના ફિલ્મસ્ટાર્સને તો માફ કરી દઇએ, પણ અત્યારે હિંદી ફિલ્મોમાં પૂરબહારમાં ખીલેલા સંજય લીલા ભણસાલી, પ્રાચી દેસાઇ, પરેશ રાવલ, બોમન ઇરાની, સુપ્રિયા પાઠક-રત્ના પાઠક, શર્મન જોશી, આલિયા ભટ્ટ, અલકા યાજ્ઞિક, સંગીતકારો અમિત ત્રિવેદી, સચિન-જિગર અને હજી લિસ્ટ લખો તો બીજા પચાસ-સો નીકળે. ’83નો પ્રતિષ્ઠાત્મક વર્લ્ડ-કપ જીતીને ઇન્ડિયન ક્રિકેટ ટીમ આવી ત્યારે મુંબઇમાં સુનિલ ગાવસ્કરનું જાહેર સન્માન (મોટા ભાગે બ્રેબોર્ન સ્ટેડિયમમાં) કરવામાં આવ્યું ત્યારે પોતાની આભારની સ્પીચ એણે મરાઠીમાં આપી કે તરત જ હજારો શ્રોતાઓએ ‘હિંદી… હિંદી… હિંદી…’ની બૂમરાણ મચાવી, ત્યારે ભારતની ગરિમાનો વિચાર કર્યા વિના ગાવસ્કરે કહી દીધું હતું, ‘હું મરાઠી માણસ છું અને અત્યારે મુંબઇમાં-મારા મહારાષ્ટ્રમાં છું, તો મારી માતૃભાષા મરાઠીમાં જ બોલીશ. મુંબઇમાં રહો છો, તો મરાઠી આવડવી જોઇએ.’એ સાચો કે ખોટો, એ ચર્ચાનો વિષય જ નથી…. પણ પોતાની માતૃભાષાને દુનિયાભરમાં પ્રમોટ કરવાનો એનો ગર્વ પણ આદરને પાત્ર છે. DID YOU KNOW? DID YOU KNOW? ‘રાજા હિન્દુસ્તાની’માં હિરોઇનો માટે ત્રણ ચોઇસ હતી ‘રાજા હિન્દુસ્તાની’માં હિરોઇનો માટે ત્રણ ચોઇસ હતી >
<area shape="rect" class="borderimage" coords="271.68,147.16,410.35,240.55" href="javascript:void(0);" onclick="return show_pop( દાદામોની અને ઉત્પલદા હોવા છતાં આવી ઘટીયા ફિલ્મ ન જ જોવાય! ></map></div>
<script>
$(
X