X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 19177 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="755.61,639.58,922.58,803.72" href="javascript:void(0);" onclick="return show_pop( પહેલી ફિલ્મનો ચેક જોઈ માતા ગભરાઈ ગયેલી ઈન્ટરવ્યૂ > રશ્મિકા મંદાના } કિરણ જૈન ઈન્ટરવ્યૂ > રશ્મિકા મંદાના } કિરણ જૈન ઝનેસ એક અલગ જ રસપ્રદ દુનિયા છેમેં એક બ્યૂટી પ્રોડક્ટ સાથે હાથ મિલાવ્યો છે. બિઝનેસ એક અલગ જ રસપ્રદ દુ ઝનેસ એક અલગ જ રસપ્રદ દુનિયા છેમેં એક બ્યૂટી પ્રોડક્ટ સાથે હાથ મિલાવ્યો છે. બિઝનેસ એક અલગ જ રસપ્રદ દુનિયા છે. જ્યારે કોસ્મેટિક બ્રાન્ડે મને એપ્રોચ કરી ત્યારે હું એ જાણવા ઘણી ઉત્સાહી હતી કે આખરે બિઝનેસ કેવી રીતે થાય છે. મેં વિચાર્યું કે બિઝનેસ વુમન તરીકે એક્સપ્લોર કરવા માટે આ એક સારો સમય છે.} મહિલાઓએ આર્થિક રીતે સ્વતંત્ર થવું જરૂરી છે.મહિલાઓના અધિકાર અને તેમના નિર્ણયો અંગે વાત કરતા રશ્મિકા કહે છે, મેરીડ હોય કે સિંગલ હોય દરેક મહિલાઓએ આર્થિક રીતે સ્વતંત્ર બનવું જરૂરી છે. મારું માનવું છે કે મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર રહેતા તેમની એક અલગ ઓળખ બને છે. આ ઉપરાંત તેનાથી આપણી જરૂરીયાતો પૂરી કરવા માટે અન્યો પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. આર્થિક રીતે સ્વતંત્ર રહેવાથી મનોબળ વધે છે તેમજ મહિલાઓ વધારે સશક્ત અને સક્ષમ બને છે. આ વાત મેં મારી માતા પાસેથી શીખી છે અને હંમેશા મને તેમની આ વાત યાદ રહેશે.} નસીબમાં અભિનેત્રી બનવાનું જ લખ્યું હતુંનેશનલ ક્રશ તરીકે ઓળખાતી રશ્મિકા કહે છે, હું ક્યારેય અભિનયમાં કારકિર્દી બનાવવા માગતી ન હતી. હું તો પિતાના બિઝનેસમાં જોડાવાનું વિચારી રહી હતી, પણ મારા નસીબમાં કદાચ અભિનેત્રી બનવાનું લખાયું હશે. અભિનેત્રી બનવાનું તો માત્ર મારું એક આકર્ષણ હતું, અભિનય ક્ષેત્રે તો ક્યારેય વિચાર્યું પણ ન હતું. લોકો સામે આંખમાં આંખ પરોવીને વાત કરવાનો આત્મવિશ્વાસ મારામાં ક્યારેય ન હતો. હું તો અભ્યાસ પૂરો કરીને પિતાના બિઝનેસમાં જોડાવાનું વિચારી રહી હતી, પણ નસીબમાં કદાચ અભિનેત્રી બનવાનું જ લખ્યું હતું. હું મોડલિંગ કરી રહી હતી અને ત્યાંથી જ મારી એક્ટિંગ કરીયરની શરૂઆત થઈ. મારો પહેલો સીન મારે ઘડિયાળ જોતા રહેવાનો અને બસની રાહ જોવાનો હતો. એ સમયે મને વિશ્વાસ ન હતો થતો પણ એક જ શોટમાં ડિરેક્ટરે ઓકે કહી દીધું હતું. એ જ સમયે વિચારી લીધું હતું કે હવે આ જ ફિલ્ડમાં આગળ વધીશ.} પહેલી ફિલ્મ માટે દોઢ લાખનો ચેક મળ્યો હતોએક્ટિંગ ફિલ્ડમાં કરીયર બનાવવાના મારા નિર્ણય અંગે મેં માતા - પિતાને જાણ કરી ન હતી. જ્યારે મને મારી પહેલી ફિલ્મ માટે દોઢ લાખનો ચેક મળ્યો ત્યારે સમજાતું જ ન હતું કે હું તેનું શું કરું. હું ઘરે ગઈ અને મારી માતાને એ ચેક પકડાવ્યો જેને જોઈને તેઓ ગભરાઈ ગયા હતા. એ સમયે મેં તેમને કહ્યું કે હું અભિનેત્રી બનવા માગુ છું. મારા પિતાને મારા આ નિર્ણયથી જરા પણ આશ્ચર્ય ન હતું, કારણ કે તેમને ફિલ્મો જોવી ખૂબ ગમે છે અને એક સમય હતો જ્યારે તેઓ પણ અભિનેતા બનવા માગતા હતા. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે મારા નિર્ણયથી મને સંતોષ થાય છે. મારે અભિનયમાં આવવું જ નહોતું, હું તો પિતાનો બિઝનેસ જોઈન કરવા ઈચ્છતી હતી. દરેક મહિલાએ આર્થિક રીતે સ્વ મારે અભિનયમાં આવવું જ નહોતું, હું તો પિતાનો બિઝનેસ જોઈન કરવા ઈચ્છતી હતી. દરેક મહિલાએ આર્થિક રીતે સ્વતંત્ર બનવું જરૂરી છે. પર્સનલ અને પ્રોફેશન લાઈફ અંગે તેમની સાથે થયેલી વાતચીતના અંશ પહેલાંની સરખામણીમાં હવે રિજનલ સિનેમાની પહોંચ વધી છે પહેલાંની સરખામણીમાં હવે રિજનલ સિનેમાની પહોંચ વધી છે ડાન્સ, અભિનય અને કોમેડી દ્વારા હું મારી જાતને રજૂ કરી શકું છું ડાન્સ, અભિનય અને કોમેડી દ્વારા હું મારી જાતને રજૂ કરી શકું છું ‘મૈને પ્યાર કિયા’ પછી ફિલ્મો છોડવાના નિર્ણયથી સંતોષ છે ‘મૈને પ્યાર કિયા’ પછી ફિલ્મો છોડવાના નિર્ણયથી સંતોષ છે આનંદ પંડિત દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ ટૂંક સમયમાં જ થિયેટર પડદે રિલીઝ થશે. આ ફિલ્મ આનંદ પંડિત દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ ટૂંક સમયમાં જ થિયેટર પડદે રિલીઝ થશે. આ ફિલ્મ સોશિયલ કોમેડીની સાથે મહિલાઓના નેતૃત્વ પર આધારીત છે. તેમની સાથે થયેલી વાતચીત દિલ્હીમાં હતી ત્યારે અમે ભરતનાટ્યમ, જાઝ, બેલી જેવી ડાન્સ શૈલીની ટ્રેનિંગ તો લેતા હતા, પણ એ ખબર ન હતી દિલ્હીમાં હતી ત્યારે અમે ભરતનાટ્યમ, જાઝ, બેલી જેવી ડાન્સ શૈલીની ટ્રેનિંગ તો લેતા હતા, પણ એ ખબર ન હતી કે ક્યારે લોકો અમારા આ ટેલેન્ટને જોશે અને અમને બિરદાવશે ઈન્ટરવ્યૂ > મુક્તિ મોહન } અમિત કર્ણ ઈન્ટરવ્યૂ > મુક્તિ મોહન } અમિત કર્ણ મૂળ ગુજરાતી > આનંદ પંડિત મૂળ ગુજરાતી > આનંદ પંડિત વે રિજનલ સિનેમામાં પદાર્પણ કરી રહ્યા છો. આત્યાર સુધીની જર્નીમાં કેટલા પડકારો આવ્યા?સિનેમાની ભાષા યુન વે રિજનલ સિનેમામાં પદાર્પણ કરી રહ્યા છો. આત્યાર સુધીની જર્નીમાં કેટલા પડકારો આવ્યા?સિનેમાની ભાષા યુનિવર્સલ છે, પછી એ કોઈ પણ ક્ષેત્રમાં કેમ ન બનાવી હોય. ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી ભારતના અલગ અલગ પ્રકારના કન્ટેન્ટ દર્શકો સુધી પહોંચે છે. કેજીએફ-1 અને 2, ‘પુષ્પા- ધ રાઈઝ’ અને ‘આરઆરઆર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મથી સાબિત થાય છે કે ભાષા અને વિસ્તારની સીમાઓ ધીરે ધીરે ભૂસાતી જાય છે. મેં હિન્દી, મરાઠી અને ગુજરાતીમાં ફિલ્મો બનાવી છે અને દરેક ફિલ્ડમાં કામ કરવાની રીત અલગ હોઈ શકે છે, પણ દરેક વખતે એક જ પડકાર હોય છે કે લોકોને ગર્વ થાય એવું કંઈક બનાવવું. આ ફિલ્મને લઈને હું પણ આવા જ કોઈ પડકારનો સામનો કરી રહ્યો છું.} ‘ફક્ત મહિલાઓ માટે’ને કેવી રીતે વર્ણવશોે?મારી આ ગુજરાતી ફિલ્મ એક પારિવારીક મનોરંજક ફિલ્મ છે, જેમાં દમદાર કોમેડીની સાથે એક સામાજિક સંદેશો પણ છે. હું ઈચ્છતો હતો કે આ સામાજિક સંદેશો દર્શકો સુધી મનોરંજનના માધ્યમથી પહોંચે. ફિલ્મમાં કલ્પના કરવામાં આવે છે કે જો કોઈ પુરુષને મહિલાઓના મગજમાં શું ચાલી રહ્યું છે તે ખબર પડી જાય તો શું થાય? આ ફિલ્મ ખરેખર રસપ્રદ ઘટનાઓથી ભરેલી છે.} જ્યારે તમે આ કોન્સેપ્ટ પર અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી તો તેમની પ્રતિક્રિયા કેવી હતી?અમિતાભ બચ્ચનને હંમેશા મેં એક ગુરુ, મિત્ર અને માર્ગદર્શક રૂપે જોયા છે. હું તો ઈચ્છુ છું કે તેઓ મારી દરેક ફિલ્મ સાથે જોડાયેલા રહે. મેં જ્યારે તેમની સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરી તો તેમણે કંઈ પણ વિચાર કર્યા વગર ગેસ્ટ અપિયરન્સ માટે હા કહી દીધી. આ બીજી વખત બનશે કે અમિતાભજી કોઈ ગુજરાતી ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સ કરશે.} તમારી ફિલ્મ ‘સાવરકર’ અંગે કંઈક જણાવશો?‘સાવરકર’નો ઈતિહાસ મારા માટે એક ઈન્ટ્રેસ્ટિંગ વિષય છે અને ઈતિહાસને સિલ્વર સ્ક્રિન પર લાવવો એ મારું સપનું છે. રણદીપ હુડ્ડામાં એક એવો અભિનેતા મળ્યો છે જેમાં ‘સાવરકર’નું પાત્ર ભજવવાની પ્રતિભા છે. વિશ્વાસ છે કે મહેશ માંજરેકર જેવા દિગ્દર્શક સાથે કામ કરતા પરિણામ સંતોષકારક જ મળશે. ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્ર, લંડન અને આંદામાન અને નિકોબાર ટાપુ પર કરવામાં આવ્યું છે. મારું માનવું છે કે આપણે ઈતિહાસ પર હજી વધારે ફિલ્મો બનાવવી જોઈએ.} તક મળે તો રિજનલ સિનેમામાં શું પરિવર્તન લાવવા ઈચ્છશો?પહેલાંના દિવસોની સરખામણીમાં હવે રિજનલ સિનેમાની પહોંચ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કોઈ પણ ભાષામાં બનેલી ફિલ્મને ભારત ઉપરાંત દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચાડી શકાય છે. પરિવર્તન લાવવાને બદલે હું અલગ અલગ ટેલેન્ટ પાસેથી કંઈક શીખવા માગુ છું. ન્સ, અભિનય અને કોમેડી એમ ત્રણેય વચ્ચે કેવી રીતે બેલેન્સ બનાવી રાખો છો?ડાન્સ હોય, અભિનય હોય કે પછી કો ન્સ, અભિનય અને કોમેડી એમ ત્રણેય વચ્ચે કેવી રીતે બેલેન્સ બનાવી રાખો છો?ડાન્સ હોય, અભિનય હોય કે પછી કોમેડી હોય આ ત્રણેય દ્વારા હું મારી જાતને વ્યક્ત કરી શકી છું. મનને સંતોષ થાય છે જ્યારે તમે તમારા એક્સપ્રેશન અને બોડી લેન્ગવેજથી તમારી વાત રજૂ કરી શકો છો. ખુશ છું કે આ ત્રણેયમાં હું સારું પરફોર્મ કરી શકું છું.} ફિલ્મ ‘થાર’ માટેના ઓડિશનનો અનુભવ કેવો રહ્યો ?‘થાર’ માટે મેં જ્યારે ઓડિશન આપ્યું હતું ત્યારે સૌથી સારી બાબત એ લાગી કે ફિલ્મના ડિરેક્ટર અને રાઈટર રાજ સિંહ ચૌૈધરીએ આ ફિલ્મ માટે કલાકારોનું ઓડિશન જાતે લીધું હતું. આ ઉપરાંત ફિલ્મના બધા જ સીન તેમણે જાતે જ વર્ણન કરીને સમજાવ્યા હતા. સામાન્ય રીતે એવું બને છે કે કાસ્ટિંગ ડિરેક્ટર તમને મળેલા એક-બે સીન સમજાવે છે અને બાકીની વાર્તા ઉપર ઉપરથી જણાવી દે છે, તેના કારણે તમને આખી ફિલ્મ સ્ક્રીન પ્લેના હિસાબે વાંચવા પણ નથી મળતી, પણ રાજ સરના કારણે એટલું ઈમ્પેક્ટફુલ રહ્યું કે તેમણે ફિલ્મની વાર્તાને ખૂબ જ સુંદર રીતે સમજાવી હતી.} ફિલ્મ ‘થાર’ના શૂટિંગનો અનુભવ કેવો રહ્યો?ફિલ્મના શૂટિંગ વખતે રાજસ્થાનનું તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી હતું. મે મહિનામાં ફિલ્મ રિલીઝ થઈ હતી અને જેને પણ જોઈ હશે એમને એમ જ લાગતું હશે કે રણપ્રદેશ છે તો આકરી ગરમી હશે, પણ સાચું કહું તો ત્યા રાત્રે ખૂબ જ ઠંડી લાગતી હતી. એટલી ઠંડી હતી કે બોલી પણ શકાતું ન હતું. તેમાં પણ મારવાડી ભાષા બોલવાની હતી જેની સાથે દૂર દૂર સુધી મારે કોઈ સંબંધ ન હતો.} ઈન્ડસ્ટ્રીમાં તમારા ટેલેન્ટને કેટલું સમ્માન મળે છે?મારા ડાન્સ પ્રોફેશનને હંમેશાથી સમ્માન મળતું રહ્યું છે. જ્યારે દિલ્હીમાં હતી ત્યારે અમે ભરતનાટ્યમ,જાઝ, બેલી જેવી ડાન્સ શૈલીની ટ્રેનિંગ તો લેતા હતા, પણ એ ખબર ન હતી કે ક્યારે લોકો અમારા આ ટેલેન્ટને બિરદાવશેે. તેમાં પણ રિયાલિટી શોની લાઈનમાં ઊભા રહેવું, હજારોની સંખ્યામાંથી સિલેક્શન થવું અને એ પછી શો જીતવો. હમણા જ ‘અખિયા…અખિયા’ નામે મ્યુઝિક વિડીયો પણ કર્યો છે. ખરેખર નસીબદાર છું કે અલગ અલગ શૈલીમાં મારી પ્રતિભા દેખાડવાની તક મળી છે. 1989માં ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ની સફળતા પછી આ ફિલ્મની લીડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ફિલ્મો છોડવાનો નિર્ણય 1989માં ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ની સફળતા પછી આ ફિલ્મની લીડ અભિનેત્રી ભાગ્યશ્રીએ ફિલ્મો છોડવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના આ નિર્ણયથી ક્યારેય તેમને તેનો અફસોસ થયો છે? તો તેનો જવાબ આપતા ભાગ્યશ્રી કહે છે, ક્યારેય નહીં. તમે વિશ્વાસ નહીં કરો પણ આ પ્રશ્ન મને દરેક વખતે પૂછવામાં આવે છે અને દરેક વખતે મારો જવાબ આ જ હોય છે. હું મારા આ નિર્ણયથી ઘણી સંતુષ્ટ હતી અને આજે પણ છું. એ સમયે મેં ખુશી ખુશી ફિલ્મો છોડવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે હું મારા ઘર અને પરિવાર સાથે સમય પસાર કરવા માગતી હતી. જોકે હવે એક વાર ફરી હું સ્ક્રીન પર રિએન્ટ્રી કરવા તૈયાર છું અને મને વિશ્વાસ છે કે હું આ સમયનો પણ ભરપૂર આનંદ માણીશ. ટૂંક સમયમાં જ ભાગ્યશ્રી ટીવી પર જજ તરીકે પદાર્પણ કરશેે. રિયાલિટી શો ‘DID - સુપર મોમ્સ’માં તે ઉર્મિલા માતોંડકર અને રેમો ડિસૂઝા સાથે જોવા મળશે. અભિનેત્રી - નિર્માતા સરગુન મેહતાની તાજેતરમાં જ ‘સૌંકન સૌંકને’ પંજાબી ફિલ્મ રિલીઝ થઈ છે. સરગુન કહે છે અભિનેત્રી - નિર્માતા સરગુન મેહતાની તાજેતરમાં જ ‘સૌંકન સૌંકને’ પંજાબી ફિલ્મ રિલીઝ થઈ છે. સરગુન કહે છે, એક કલાકાર માટે શુક્રવાર ઘણો મહત્ત્વનો હોય છે. ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે કલાકારોએ તેમની સ્કિલમાં ઈમ્પ્રુવમેન્ટ કરતા રહેવું જરૂરી છે.આગળ વાત કરતા સરગુન કહે છે, મારું માનવું છે કે એક કલાકાર રૂપે તમારે દરેક ફિલ્મ સાથે દરેક વખતે જાતમાં સુધારો લાવતા રહેવું જરૂરી છે. દર શુક્રવારે લોકો તમારા અસ્તિત્વ પર પ્રશ્નો કરે છે, આ કારણોસર દરેક વખતે તમારે તમારી સીમાઓને ઓળંગીને આગળ વધતા રહેવું જરૂરી છે. જો તમે કોઈ બાબતમાં સહજ નથી થઈ શકતા તો તેમાંથી પણ તમને આગળ વધવાની પ્રેરણા મળતી રહે છે અને તમને પ્રોત્સાહન મળતું રહે છે.અભિનેત્રી સરગુન મહેતા અને તેના પતિ રવિ દુબે મળીને તેમના પ્રોડક્શન હાઉસ માટે ઘણી મોટી મોટી યોજનાઓ બનાવી રહ્યાં છે. સરગુન કહે છે, અમે ટીવી અને પંજાબી સિનેમા માટે કન્ટેન્ટ બનાવી રહ્યા છીએ. અમે ઓટીટી પર પણ કામ શરૂ કરી દીધું છે. મારા વિચારે આવતા વર્ષ સુધીમાં તેને લોન્ચ કરીશું. ત્યાર બાદ ધીરે ધીરે અમે હિન્દી ફિલ્મોમાં પણ નસીબ આજમાવીશું. કેટરિના કૈફ - વિકી કૌશલ અને આલિયા ભટ્ટ - રણબીર કપૂર પછી અન્ય એક પાવર કપલ અર્જુન કપૂર - મલાઈકા અરોરા કેટરિના કૈફ - વિકી કૌશલ અને આલિયા ભટ્ટ - રણબીર કપૂર પછી અન્ય એક પાવર કપલ અર્જુન કપૂર - મલાઈકા અરોરા પણ લગ્નના બંધનમાં બંધાવાનો વિચાર કરી રહ્યાં છે. સમાચાર છે કે, અર્જુન - મલાઈકા આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને હવે તેમણે લગ્ન કરી તેમના સંબંધને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ કપલ મુંબઈમાં વિન્ટર વેડિંગનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તેમણે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં તારીખ નક્કી કરી અને નજીકના મિત્રો તેમજ પરિવારની હાજરીમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. સમાચાર છે કે આ પાવર કપલ સાદગીથી લગ્ન કરવાનો વિચાર કરી રહ્યાં છે, જેમાં તેઓ રજિસ્ટર મેરેજ કરશે અને ત્યાર બાદ તેઓ મિત્રો અને પરિવાર સાથે એક નાનકડું ગેટ ટુ ગેધર પ્લાન કરશે.થોડા દિવસો પહેલાં જ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પેરિસમાં વેકેશન માણીને આવ્યા છે અને બંનેએ સોશિયલ મીડિયા પર તેમના ફોટો પણ શેર કર્યાં હતા. ત્યાં મલાઈકા તેની એક જાહેરાતના શૂટિંગ માટે પહોંચી હતી અને આ તકનો લાભ લઈ તેણે અર્જુન કપૂર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો લાભ પણ મેળવી લીધો હતો. આમ અર્જુન કપૂર અને મલાઈકાએ મન ભરીને પેરિસના અહલાદક વાતાવરણની મજા માણી હતી. ઓટીટી પર પણ કામ શરૂ કરી દીધું છે : સરગુન મેહતા ઓટીટી પર પણ કામ શરૂ કરી દીધું છે : સરગુન મેહતા 2022ના અંતમાં અર્જુન-મલાઈકા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે 2022ના અંતમાં અર્જુન-મલાઈકા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે >
<area shape="rect" class="borderimage" coords="803.72,28.3,922.58,65.09" href="javascript:void(0);" onclick="return show_pophead( ફિલ્મી ગોસિપ
X