X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 19140 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="755.61,608.45,922.58,766.93" href="javascript:void(0);" onclick="return show_pop( વર્કોહોલિક હોવાના કારણે પર્સનલ લાઇફ હાંસિયામાં ચાલી ગઇ એક્ટ્રેસ કંગના રનૌતની છેલ્લી ત્રણ વર્ષમાં ત્રણ બિગ બજેટ ફિલ્મો ‘મણિકર્ણિકા’, ‘થલાઇવી’ અને ‘ધાકડ’ આવી એક્ટ્રેસ કંગના રનૌતની છેલ્લી ત્રણ વર્ષમાં ત્રણ બિગ બજેટ ફિલ્મો ‘મણિકર્ણિકા’, ‘થલાઇવી’ અને ‘ધાકડ’ આવી છે. લેટેસ્ટ એક્શન ફિલ્મ ‘ધાકડ’ છે. કંગનાએ ફિલ્મમાં કામ કરવાના અનુભવો અંગે ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ ચર્ચા કરી છે ઈન્ટરવ્યૂ > કંગના રનૌત } અમિત કર્ણ ઈન્ટરવ્યૂ > કંગના રનૌત } અમિત કર્ણ કડ’માં તમે જે રોલ કર્યો છે એને ન્યાય આપવા કેવા પડકારો વચ્ચે તમે ફિલ્મનું શૂટિંગ કર્યું?અમે મધ્ય પ્રદ કડ’માં તમે જે રોલ કર્યો છે એને ન્યાય આપવા કેવા પડકારો વચ્ચે તમે ફિલ્મનું શૂટિંગ કર્યું?અમે મધ્ય પ્રદેશમાં ઘણું શૂટિંગ કર્યું હતું. બુડાપેસ્ટમાં પણ શૂટ કર્યું હતું. શૂટિંગ વખતે મોટો પડકાર તો કોવિડની પરિસ્થિતિ હતી. કોવિડની મને પણ વ્યક્તિગત રીતે બહુ અસર થઇ હતી. મને રિકવરીમાં સારો એવો સમય લાગ્યો હતો. સામાન્ય રીતે કોઇ સામાન્ય ફિલ્મ 30થી 40 દિવસમાં શૂટ થઇ જતી હોય છે, પણ આવું આ ફિલ્મ સાથે શક્ય નહોતું. અમે 40-40 દિવસો સુધી એક્શન સિક્વન્સ જ શૂટ કરતા હતા. અમે નાઇટ શિફ્ટમાં પણ કામ કર્યું છે. આ પડકારોનો સામનો કરીને પણ અમે ફિલ્મને થિયેટર સુધી લઇ ગયા આ સૌભાગ્યની વાત છે.} એક્શન ફિલ્મોમાં કામ કરતી વખતે સૌથી મોટો પડકાર શું હોય છે?આમાં ફિઝિકલ એનર્જી બહુ વપરાય છે. એ સીન આમ તો મિનિટ કે પછી ત્રીસ સેકંડનો જ હોય છે પણ એ સિકવન્સને આખો દિવસ શૂટ કરવી પડે છે. લોકોનાં હાડકાં તોડવાનો કે કોઇનું ગળું કાપવાનો સીન ઇમેજિન કરવાનું સહેલું હોય છે પણ એને શૂટ કરવાનું અઘરું હોય છે. આખો દિવસ ચીસો પાડવી પડે છે અને એના કારણે ક્યારેક ગળું બેસી જાય છે. શૂટિંગની શિફ્ટ 10થી 12 કલાકની હોય છે એટલે આટલા સમય સુધી લાત અને મુક્કા મારવા પડે છે અથવા તો ખાવા પડે છે. જો સ્વસ્થ વ્યક્તિ 40થી 45 મિનિટ વર્કઆઉટ કરી લે તો પણ થાકી જાય છે. જો એક્શન ફિલ્મ કરો તો વર્કઆઉટનો સમય 10થી 12 કલાકનો થઇ જાય છે. વિચારો...આટલો સમય એક સામાન્ય વ્યક્તિ વર્કઆઉટ કરે તો તેની શું હાલત થાય?} તમે હોલિવૂડની એક્શન ફિલ્મોની જેમ મેઇન લીડ એક્શન હિન્દી ફિલ્મ કરી રહ્યા છો. શું તમારો ઇરાદો હોલિવૂડ જવાનો છે કે હોલિવૂડને અહીં લાવવાનો?હોલિવૂડ જવાની મારી ઇચ્છા ક્યારેય નહોતી. આપણી સંસ્કૃતિ અને આપણાં લોકોને આપણી જરૂર છે. હવે જ્યારે સેવા કરવાનો સમય આવ્યો છે તો આપણે કઇ રીતે દેશ છોડીને ચાલ્યા જઇએ? મારામાં જે પણ કળા છે અને જાણકારી છે એ હું દેશ માટે સમર્પિત કરવા ઇચ્છીશ.} આટલો આત્મવિશ્વાસ કઇ રીતે મેળવો છો?એવું નથી. હું પણ બીજા લોકોની જેમ આશંકા અને ગભરાટ અનુભવું છું. મને પણ એવું થાય છે કે મેં શું કામ આ વસ્તુમાં હાથ નાખ્યો? પણ મારામાં એક જીદ છે. હું જે વસ્તુની પાછળ પડી જાઉં છું એમાં સફળતા મેળવ્યા વગર આરામ નથી કરતી. જોકે આ વર્કોહોલિક નેચરના ચક્કરમાં મારી પર્સનલ લાઇફ હાંસિયામાં ચાલી ગઇ છે. આ સ્વભાવના કારણે મને પર્સનલ ફ્રન્ટ પર રિઝલ્ટ તો મળે જ છે તો એ રીતે મહેનત કરી લઉં છું. ‘છોટા ચશ્મા’માં દયા ભાભી જોવા મળશે, જે ‘ઉલ્ટા ચશ્મા’માં નથી ‘છોટા ચશ્મા’માં દયા ભાભી જોવા મળશે, જે ‘ઉલ્ટા ચશ્મા’માં નથી ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીતથી મને ઘણી પ્રેરણા મળી : અનુ મલિક ‘મેરા જૂતા હૈ જાપાની’ ગીતથી મને ઘણી પ્રેરણા મળી : અનુ મલિક સુપરસ્ટાર સિંગર-2 માં દિલ જીતી લેશે ઉદિત નારાયણ સુપરસ્ટાર સિંગર-2 માં દિલ જીતી લેશે ઉદિત નારાયણ બાળ‌કોના મનોરંજન માટે અસિત મોદી એનિમેશન શો ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ની ત્રીજી સિઝન લઇને આવ્યા છે. ત બાળ‌કોના મનોરંજન માટે અસિત મોદી એનિમેશન શો ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ની ત્રીજી સિઝન લઇને આવ્યા છે. તેમણે શો વિશે ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાતચીત કરી છે ભારતી સિને ટોકીઝ 2022ના સંસ્કાર ભારતી કાર્યક્રમમાં અનુ મલિકે દુર્ગા જસરાજ, ભરત બાલાની સાથે સ્ટેજ શેર ભારતી સિને ટોકીઝ 2022ના સંસ્કાર ભારતી કાર્યક્રમમાં અનુ મલિકે દુર્ગા જસરાજ, ભરત બાલાની સાથે સ્ટેજ શેર કરતા ભારતીય સિનેમા સંગીત: ધ બુસ્ટર ડોઝ ઓફ ફ્રીડમ સ્ટ્રગલ ઉપર વાતચીત કરી વાતચીત > અનુ મલિક વાતચીત > અનુ મલિક મૂળ ગુજરાતી > અસિત મોદી } ઉમેશ કુમાર ઉપાધ્યાય મૂળ ગુજરાતી > અસિત મોદી } ઉમેશ કુમાર ઉપાધ્યાય રક મહેતા કા છોટા ચશ્મા’ બનાવવાનો મુખ્ય હેતુ શું છે?તમને ખબર છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બાળકોન રક મહેતા કા છોટા ચશ્મા’ બનાવવાનો મુખ્ય હેતુ શું છે?તમને ખબર છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બાળકોનો શો નથી, પણ બાળકો પણ એને બહુ પ્રેમથી જુએ છે એટલે અમે નાના બાળકોને ખાસ ગિફ્ટ આપવા ઇચ્છતા હતા. અમે તેમના માટે એનિમેશન શો ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ પણ બનાવ્યો. બાળકો માટે ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ એક સ્પેશિયલ શો છે.} આ શોની કેટલી સિઝન આ‌વશે?હવે આ શોની ત્રીજી સિઝન આવી રહી છે. આની પહેલાંની બે સિઝન સફળ સાબિત થઇ હતી. આમાં કોઇ લાઇવ કે કલાકાર સાથે કામ જ નથી કરવાનું. જ્યાં સુધી બાળકો ઇચ્છશે અને બાળકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી આ શો ચાલતો રહેશે.} ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ખાસ વાત શું છે?આ એવો પહેલો શો છે જેના પરથી બનેલો એનિમેશન શો એની સાથે જ ચાલી રહ્યો છે. એવો કોઇ ટેલિવિઝન શો નથી જેની સાથે એનું એનિમેશન વર્ઝન પણ ટેલિકાસ્ટ થતું હોય. મને લાગે છે કે એ બહુ મોટી વાત છે.} એનિમેશન શોની જેમ બીજું કંઇ નવું લાવવાનો પણ પ્લાન છે?અમારું પ્રોડક્શન હાઉસ બીજા અનેક શો અને ફિલ્મો લાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. અનેક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. ‘છોટા ચશ્મા’નું જે એનિમેશન કેરેક્ટર છે એને લઇને અમે ઓનલાઇન ગેમ્સ પણ લાવી રહ્યા છીએ. ગેમિંગ માટે પણ બહુ સારી રીતે પ્લાનિંગ થઇ રહ્યું છે. જેવી રીતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ મનોરંજન સાથે જ્ઞાન આપે છે એવી જ રીતે ગેમ રમવાથી પણ મનોરંજનની સાથે જ્ઞાન પણ મળશે. આ ગેમનું પ્લાનિંગ બાળકના દૃષ્ટિકોણથી કરવામાં આવ્યું છે અને બાળકના માતા-પિતાને પણ તેનું બાળક કંઇક સારું શીખી રહ્યું હોવાનો આનંદ થશે. હાલમાં ઇ-કોમર્સની બોલબાલા છે એટલે શો સાથે જોડાયેલા ટી-શર્ટ, સ્કૂલ બેગ વગેરે વસ્તુઓ પણ લોન્ચ કરવાના છીએ. આ માટે ભારતની બહુ મોટી ઇ-કોમર્સ કંપની સાથે અમારી વાતચીત ચાલી રહી છે.} નિર્માતા તરીકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને કેટલો સમય આપો છો?આમાં ઘણો સમય જાય છે. આ શોના રાઇટર સાથે બેસીને નવા-નવા સ્ટોરી આઇડિયા વિચારવા પડે છે. આટલા લોકપ્રિય શોની ક્વોલિટી જાળવવા માટે સમય તો આપવો જ પડે છે કારણ કે અમે ક્વોલિટી સાથે ક્યારેય સમાધાન નથી કરતા. અમારી આખી ટીમ દિવસ અને રાત મહેનત કરે છે.} ‘તારક મહેતા કા છોટા ચશ્મા’માં કંઇ ખાસ દેખાડવાનું પ્લાનિંગ છે?અમે ‘તારક મહેતા કા છોટા ચશ્મા’ની થર્ડ સિઝનમાં મહાએપિસોડ લઇને આવશું. આ મહાએપિસોડ 45 મિનિટનો હશે.‘તારક મહેતા કા છોટા ચશ્મા’માં બાળકોને દયા ભાભી જોવા મળશે, જે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નથી. એમના ગરબાને પણ બાળકો ખૂબ પસંદ કરે છે. એ પણ તેમને જોવા મળશે. હાલમાં મેં બાળકો સાથે બેસીને તેનો એક એપિસોડ જોયો હતો. એ સમયે બાળકો બહુ ખુશ હતા. આ જોઇને મને બહુ આનંદ થયો હતો. ને ટોકીઝ કાર્યક્રમ સાથે જોડાવા પાછળનો ઉદેશ્ય શું રહ્યો?મને દેશભક્તિના ગીતો વિશે પૂછવામાં આવ્યું. હું ને ટોકીઝ કાર્યક્રમ સાથે જોડાવા પાછળનો ઉદેશ્ય શું રહ્યો?મને દેશભક્તિના ગીતો વિશે પૂછવામાં આવ્યું. હું કહેવા માગીશ કે આપણા દેશમાં અનેક દેશભક્તિના ગીતો બન્યા છે. ‘કર ચલે હમ ફિદા જાનોતન સાથિયોં, અબ તુમ્હારે હવાલે એ વતન સાથિયોં’ આ ગીત મને ખૂબ પસંદ છે. બાળપણથી લઈને આજ સુધી હું આવા ગીતો સાંભળતો આવ્યો છું. જ્યારે ‘બોર્ડર’ ફિલ્મમાં મને દેશભક્તિનું ગીત બનાવવાનો મોકો મળ્યો, ત્યારે મેં બનાવ્યું - ‘સંદેશે આતે હૈં, હમેં તડપાતે હૈં, જો ચિઠ્ઠી આતી હૈં, વો પૂછે જાતી હૈ, કી ઘર કબ આઓગે.’ આ ગીત હજુ લોકપ્રિય છે. કહેવાય છે કે આ બહુ જ મોટું દેશભક્તિનું ગીત છે. મને પણ એ ખૂબ પસંદ છે.} દેશની આઝાદીમાં ગીત-સંગીતની કેટલા અંશે ભૂમિકા રહી છે?આપણા દેશમાં મોટા મોટા લેખકો થઈ ગયા છે. કવિ પ્રદીપજી વિશે સૌ કોઈ જાણે છે તેમણે કેટલા ઉત્તમ ગીતો લખ્યા છે, પરંતુ શૈલેન્દ્રજી એ જે ગીત લખ્યું હતું- ‘મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન હૈ ઇંગ્લિશ્તાની, સર પર લાલ ટોપી રુસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.’ આ ગીતથી મને ઘણી પ્રેરણા મળી છે. આ ગીત એ માટે મને પ્રેરણા આપે છે કેમકે તેમાંથી દેશભક્તિ છલકે છે. રેકોર્ડિંગ થિયેટરમાં અંદર જતાં પહેલાં હું માટીને મારા માથા પર લગાવું છું અને પછી રેકોર્ડિંગમાં જાઉં છું. આઈ એમ પ્રાઉડ ઇન્ડિયન. હું માનું છું કે આ એક જાદુઈ દેશ છે. હું મારા દેશવાસીઓ માટે ગીતો બનાવું છું જેથી તેમના અંદર પણ પ્રેરણા જાગે. દરેક દેશવાસી દેશ પ્રતિ અસીમ પ્રેમ ધરાવે છે. મારા ઉપર માતા સરસ્વતીના આશીર્વાદ છે કે હું ગીતો બનાવી શકું છું. હું જે ગીતો બનાવું છું, એ તમારા સૌના દિલમાં પહેલેથી વસેલા છે. હું તો ફક્ત એને અવાજ આપું છું.} અચ્છા, થોડા સમયથી ગીત-સંગીત જે રીતે લથડ્યા છે એના માટે શું કરવું જોઈએ?આને લથડવું નહીં પરંતુ પરિવર્તન કહેવું જોઈએ. સાંભળ્યું જ હશે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન થતું રહે છે અને વસ્તુઓ બદલાતી રહે છે, પરંતુ દરેક હિન્દુસ્તાનીને પૂછવામાં આવે તો નાના-નાના બાળકોની અંદર પણ દેશભક્તિની ભાવના હાજર છે. જે આપણી અંદર હતો, જે આપણા માતા-પિતાની અંદર અને તેમના માતા-પિતાની અંદર પણ હતો. હવે સંગીત બદલાઈ ગયું છે. પરંતુ કોઈ પણ દેશભક્તિનું ગીત બનાવીએ, બાળકો તેને આજે પણ પસંદ કરે છે અને વર્ષો સુધી કરતા રહેશે. એટલે કંઈ પણ બદલાયું નથી. આપની અંદર દેશભક્તિની ભાવના, પ્રેમ એ જ છે અને મરતા સમય સુધી દરેક હિન્દુસ્તાનીમાં રહેશે.} સિને ટોકીઝના મુખ્ય ઉદ્દેશ્ય બાબતે શું કહેશો?સિને ટોકીઝના મુખ્ય ઉદેશ્યમાં મને એ વાત પસંદ છે કે અહીં દરેક મુદ્દા પર વાત કરવામાં આવે છે. જેમ હમણાં ભારત બાલાજી વાત કરી રહ્યા હતા. એ વાતચીતમાં દુર્ગા જસરાજ સામેલ થયાં. રવિરાજ પ્રણામી સહિત દેશ માટે અને ગીતો માટે જનતાએ ઘણા સરસ સવાલો પણ કર્યા. મને બહુ સારું લાગ્યું કે સિને ટોકીઝે દેશની ભલાઈ માટે આ કાર્ય ઉપાડ્યું છે, જે દેશભક્તિ માટે એક ખાસ પગલું છે. આપણને સૌને એ અંગે ગર્વ હોવો જોઈએ. કિડ્સ સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર 2 નો આગામી એપિસોડ 90ના દાયકાની થીમ સાથે આવવાનો છે. આ એપિસો કિડ્સ સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર 2 નો આગામી એપિસોડ 90ના દાયકાની થીમ સાથે આવવાનો છે. આ એપિસોડમાં ઉદિત નારાયણ મહેમાન બનીને આવશે. જ્યાં ટોપ કન્ટેસ્ટેન્ટ 90ના દાયકાના યાદગાર ગીતો રજૂ કરશે.એટલું જ નહીં, ઉદિત નારાયણ સાથે એક ચર્ચામાં અલકા યાજ્ઞિકે તેમને પૂછ્યું કે તેમણે તેમની દોહિત્રીનો ફોટો કેમ હજુ સુધી છુપાવીને રાખ્યો છે. તેના જવાબમાં ઉદિત નારાયણ સૌપ્રથમ વાર પોતાની દોહિત્રી ત્વીશાનો એક ફોટો પણ બધા સામે રજૂ કરશે. આ મોમેન્ટને ખાસ બનાવતા હોસ્ટ આદિત્ય નારાયણ ‘અકેલે હમ, અકેલે તુમ’ ગાઈને પિતાને સરપ્રાઈઝ આપે છે. આ ખાસ મોમેન્ટ પર એક ટ્વિસ્ટ સાથે આદિત્ય ‘ઓહ, આઈ લવ યુ ડેડી’ લાઈન ગાવાના બદલે તેમની પુત્રી ત્વીશા તરફથી દાદા માટે ‘ઓહ, આઈ લવ યુ દાદુ’ ગાશે.પોતાની ખુશી વ્યક્ત કરતા ઉદિત નારાયણ કહે છે કે, ‘એ મારી જિંદગીના સૌથી આનંદિત પળમાંની એક હતી, મારા પરિવારમાં તેને મેળવીને હું ખરેખર ગદગદ છું.’ બીબીસી મીડિયા એક્શનએ હાલમાં જ ‘લાઈફ નવરંગી’ લોન્ચ કર્યું, જે You Tube પર આ પ્રકારની પહેલી વેબ ડ્રામા બીબીસી મીડિયા એક્શનએ હાલમાં જ ‘લાઈફ નવરંગી’ લોન્ચ કર્યું, જે You Tube પર આ પ્રકારની પહેલી વેબ ડ્રામા છે. અગાઉ આ રીતે કોઇ વેબ ડ્રામા રજુ કપવામાં આવેલ નથી. આ સીરિઝ 26-એપિસોડ નાટક ‘નવરંગી રે’ને અનુસરે છે. ખાસ વાત એ પણ છે કે આ બંને નાટકોને ‘બીલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન’ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.વાતચીત દરમિયાન અામિર ક્હે છે કે, ‘સંદેશ કોઈ પણ માધ્યમમાં મહત્ત્વપૂર્ણ હોય છે. બીજું કે, જયારે કોઈ ટીઆરપીની રેસમાં જોડાય છે ત્યારે તે ટેલિવિઝન પર સામાજિક મુદ્દે પાટા પરથી ઉતરી જાય છે, પરંતુ અહીં અમારી પાસે એવા નિર્માતા છે જે રેટિંગ માટે એવું નથી કરી રહ્યા. અમે કોઈપણ કારણોસર એવું થવા નહીં દઈએ. ઈમાનદારી પૂર્વક કહું તો હું બહુ ખુશ છું કે હું આ શો કરી રહ્યો છું. તેનો ભાગ બનવાનો મને ઘણો આનંદ છે. આ શોએ મને એક અભિનેતા અને માણસ તરીકે જાગૃત કર્યો છે. આ શો સાથે જોડાઇ એ સમજાયું કે સમાજ માટે કંઇક કરીએ તો અંદરથી સારું લાગે છે.’ આ સીરિઝમાં આમિર ઉપરાંત કૃષ્ણા મુખર્જી પણ જોવા મળશે. તાજેતરમાં જ દેશના સૌથી મોટા ડાન્સિંગ ટેલેન્ટની શોધ માટે રિયાલિટી શો ‘DID લિટલ માસ્ટર્સ સીઝન 5ની શરૂઆ તાજેતરમાં જ દેશના સૌથી મોટા ડાન્સિંગ ટેલેન્ટની શોધ માટે રિયાલિટી શો ‘DID લિટલ માસ્ટર્સ સીઝન 5ની શરૂઆત થઈ છે. દર્શકો દર અઠવાડિયે યંગ ડાન્સિંગ ટેલેન્ટના શાનદાર પરફોર્મન્સની મજા માણી રહ્યા છે. આ અઠવાડિયે બોલીવુડ ખિલાડી અક્ષય કુમાર અને સુંદર મોડલથી એક્ટ્રેસ બનેલી માનુષી છિલ્લરની હાજરીમાં શાનદાર પરફોર્મન્સ રજૂ થવાના છે. દરેક બાળકોના પરફોર્મન્સ જજીસને મંત્રમુગ્ધ કરી નાખશે. આ ઉપરાંત અક્ષય કુમાર એ વિશે જણાવશે કે કેવી રીતે ફિલ્મ ‘તરાજુ’ના ગીત ‘હસીના ગોરી ગોરી’ના શુટિંગ દરમિયાન તેમણે સોનાલી બેન્દ્રે અને રેમો ડિસુઝાએ યાદગાર સમય વિતાવ્યો હતો.જૂની યાદો તાજી કરતા સુપર જજીસ અને અક્ષય કુમારે DID લિટલ માસ્ટર્સના આ મંચ ઉપર એ સુપર હિટગીતને રીક્રિએટ પણ કર્યું. ત્રણેય એ સાથે મળીને એ ગીત પર પરફોર્મ કર્યું. તેમના દિલકશ અંદાજ, જોશ અને ઉત્સાહ વડે સૌના મન મોહી લીધા. મંચ પર આ ધમાલ પરફોર્મન્સ જોઇને દર્શકો રોમાંિચત થઇ ગયાં. અક્ષય કુમાર કહે છે કે, ‘ મેં, સોનાલી અને રેમો સાથે ‘હસીના ગોરી ગોરી’ ગીતમાં કામ કર્યું છે જેના શુટિંગમાં અમે ખૂબ મજા કરી હતી.’ આમિર વેબ ડ્રામા ‘લાઈફ નવરંગી’થી કરશે કમબેક આમિર વેબ ડ્રામા ‘લાઈફ નવરંગી’થી કરશે કમબેક DIDના મંચ પર અક્ષયે યાદ કર્યા જૂના દિવસો DIDના મંચ પર અક્ષયે યાદ કર્યા જૂના દિવસો >
<area shape="rect" class="borderimage" coords="574.49,59.43,667.88,82.07" href="javascript:void(0);" onclick="return show_pophead( શુક્રવાર } 27 મે 2022 ફિલ્મી ગોસિપ ફિલ્મી ગોસિપ
X