X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 19217 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="747.12,1081.06,919.75,1202.75" href="javascript:void(0);" onclick="return show_pop( હું અને વિજય બંને અત્યારે બહુ ગભરાયેલાં છીએ નન્યા, જે દિવસે તમને ‘લાઇગર’ ઓફર થઇ હતી એ દિવસ વિશે કંઇક જણાવી શકે?હું એ દિવસને ક્યારેય નહીં ભૂલી શક નન્યા, જે દિવસે તમને ‘લાઇગર’ ઓફર થઇ હતી એ દિવસ વિશે કંઇક જણાવી શકે?હું એ દિવસને ક્યારેય નહીં ભૂલી શકું. મારા માટે એ ક્ષણ ખાસ છે જ્યારે હું પૂરી સર (ડિરેક્ટર પૂરી જગન્નાથ) સાથે નરેશન કરવા માટે બેઠી હતી. મને યાદ છે કે આ નરેશન બે દિવસ ચાલ્યું હતું અને આ સમય દરમિયાન હું મારી પેનકેક ખાઇ રહી હતી. તેમણે જે રીતે મારી સામે ફિલ્મનું વર્ણન કર્યું હતું એ પરથી હું આખી ફિલ્મ નજર સામે જોઇ શકતી હતી. તેમણે મારી આંખ સામે આખી ફિલ્મ ઉભી કરી દીધી હતી. મારું પાત્ર એ રિયલ લાઇફ અનન્યા કરતા સાવ અલગ હતું. ફિલ્મનું મારું તાન્યાનું પાત્ર બહુ ચંચળ અને કેર-ફ્રી યુવતીનું છે. તે પોાતની લાગણી અને ઇમોેશન્સને બહુ સારી રીતે એક્સપ્રેસ કરે છે. મેં જ્યારે પહેલી વખત મારા પાત્ર વિશે સાંભળ્યું ત્યારે મને બહુ મજા પડી હતી અને મને ખાતરી હતી કે આ પાત્ર ભજવવામાં પણ એટલી જ મજા આવશે. આ પછી મારી પાસે ફિલ્મ માટે હા પાડવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નહોતો. મેં તરત જ આ ફિલ્મ કરવાની હા પાડી દીધી.} સાંભળ્યું છે કે તને બહુ લાંબા સમયથી વિજય સાથે કામ કરવાની ઇચ્છા હતી...હા, આ વાત બિલકુલ સાચી છે. મેં જ્યારથી તેની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ જોઇ હતી ત્યારથી મને તેની સાથે કામ કરવાની ઇચ્છા હતી. મને જ્યારે ખબર પડી કે કે ‘લાઇગર’માં મને તેની સાથે સ્ક્રીન શેર કરવાની સાથે સાથે પડદા પર રોમાન્સ કરવાની તક મળશે ત્યારે મારા માટે એ અત્યંત આનંદની ક્ષણ હતી. અમે બંને નવા ફિલ્ડમાં પ્રવેશી રહ્યાં છીએ. હું સાઉથ સિનેમા માટે નવી છું જ્યારે વિજય હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી લઇ રહ્યો છે. આ કારણે અમે બંને ગભરાયેલાં છીએ અને એકબીજાની સ્થિતિ સારી રીતે સમજી શકીએ છીએ.} સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘બોયકોટ’ કલ્ચર વિશે શું કહીશ?હું આ વાતને બહુ ગંભીરતાથી નથી લેતી. સાચું કહું તો હું જ્યારે સોેશિયલ મીડિયા પર આટલી બધી નકારાત્મકતા જોઉં છું ત્યારે સૌથી પહેલાં એનાથી દૂર થઇ જાું છું. હું હંમેશાં પ્રયાસ કરું છું કે પોતાની જાતને સકારાત્મક રાખું અને કોઇ પણ પ્રકારની નકારાત્મકતાની મારી જાત પર અસર ન થવા દઉં. દરરોજ કોઇકનો બોયકોટ થઇ રહ્યો છે અથવા તો કોઇને ટ્રોલ કરવામાં આવે છે. હવે હું શીખી ગઇ છું કે કઇ વાતને ગંભીરતાથી લેવાની છે અને કઇ વાતને મહત્ત્વ આપવાની જરૂર નથી. મને જે વાતમાંથી કંઇક શીખવા મળે એને જ હું ગંભીરતાથી લઉં છું, બાકીની વાતની અવગણના કરું છું. નસીબદાર લોકોને જ શ્રી રામનુંપાત્ર ભજવવાની તક મળે છે નસીબદાર લોકોને જ શ્રી રામનુંપાત્ર ભજવવાની તક મળે છે પહેલા કામ માટે પાંચ વર્ષ રાહ જોઇ, ગલી બોયથી નસીબ ચમક્યું પહેલા કામ માટે પાંચ વર્ષ રાહ જોઇ, ગલી બોયથી નસીબ ચમક્યું લ ભુલૈયા’માં મળેલા પ્રતિસાદથી કેવું અનુભવી રહ્યાં છો?મારા માટે તો આ એક સરપ્રાઈઝ એલિમેન્ટ જેવું છે. પ લ ભુલૈયા’માં મળેલા પ્રતિસાદથી કેવું અનુભવી રહ્યાં છો?મારા માટે તો આ એક સરપ્રાઈઝ એલિમેન્ટ જેવું છે. પરિવાર, મિત્રો અને ચાહકોએ જ્યારે મારું પાત્ર જોયું ત્યારે તેમના માટે પણ આ શોકિંગ એલિમેન્ટ હતું. જોકે ફિલ્મમાં મારા ડાયલોગ ઘણાં ઓછાં હતા પણ મારો લુક તેમને ખૂબ ગમ્યો છે. પાત્રની સાથે વાર્તામાં મારું જે ઈન્વોલમેન્ટ હતું તે ખરેખર એક સારા લેવલ પર હતું. પ્રોડ્યૂસર ઈન્દ્ર કુમારે કહ્યું હતંુ, તમને જો વધારે સ્પેસ આપવામાં આવી હોત તો અને તમારા તથા તબ્બુના બે-ત્રણ સીન વધારે હોત તો વધારે મજા આવતી. ફિલ્મ જોયા બાદ રાજપાલ યાદવે કહ્યું હતું, મને એમ હતું કે ફિલ્મમાં તું ક્યાંય ખોવાઈ જઈશ, પણ તારું પાત્ર સારું ઊભરીને આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતા પહેલાં અનીસ બઝમીએ જેટલું મને કહ્યું હતું તેનાથી તો વધારે જ મને આપ્યું છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડા અને અનીસ ભાઈનો હું આભારી છું કે તેમણે મારું સિલેક્શન કર્યું.} શું ફિલ્મના આગામી પાર્ટનો પણ તમે ભાગ રહેશો?હું તો ઈચ્છું છું કે હું આગામી પાર્ટનો ભાગ બનું. ફિલ્મને જે પણ પ્રોડ્યૂસ કરશે તેને હું કહીશ કે મારે ફિલ્મ કરવી છે. ભલે પૈસા આપો કે ના આપો. હું કમ સે કમ એક દિવસનું કામ તો ચોક્કસથી કરીશ. ફિલ્મના આગામી પાર્ટનો ભાગ તો મારે બનવું જ છે.} તબ્બુ સાથેની યાદગાર પળો અંગે જણાવશો?તબ્બુજી કહેતાં, તારા માટે અમે બે તબ્બુ બનીને લડી રહ્યાં છીએ, તું અંજુલિકા અને મંજુલિકામાંથી કોઈ એક તબ્બુને કેમ પસંદ નથી કરી લેતો!આ વાત પર અનીસ સર ખૂબ હસતા અને કહેતા કે તબ્બુજી ઘણાં રમૂજી સ્વભાવના છે. તેઓ સંપૂર્ણ તૈયારી સાથે સેટ પર આવતા. તેઓ પદ્મશ્રીથી સન્માનિત છે, આટલી ખ્યાતિ મેળવ્યા છતાં તેઓ ઘણાં ડાઉન ટુ અર્થ છે. તેઓ બધા સાથે હળીમળીને રહે છે.} આટલી લોકપ્રિયતા મેળવ્યા બાદ ‘સંકટ મોચન મહાબલી જય હનુમાન’માં નાનકડા રોલ માટે કેવી રીતે તૈયાર થયા?આવો રોલ નસીબદાર લોકોને જ મળે છે. શોમાં મને ભગવાન શ્રી રામનું પાત્ર ભજવવાની તક મળી છે. મારો રોલ ચાર દિવસનો હોત કે બે દિવસનો હું ચોક્કસ એ સ્વીકારી લેત. આ ઉપરાંત મિહિર વિરાણીનું પાત્ર પણ નસીબથી જ મળ્યું હતું. એ શો એટલો સુપર હિટ રહ્યો હતો કે આજે પણ લોકો યાદ કરે છે.} મિહિર વિરાણીના પાત્રને લોકો આજે પણ યાદ કરે છે, પણ તેનાથી તમારી કરિયર પર કોઈ સાઈડ ઈફેક્ટ રહી ખરી?ના, તેની અસર તો એકદમ પોઝિટિવ રહી છે. ફિલ્મના હીરો અને તેના પાત્રને લોકો યાદ રાખે છે, પણ ટીવીના કેરેક્ટરને લાંબા સમય સુધી યાદ રાખવામાં આવતા નથી. મેં ભજવેલા મિહિર વિરાણીના પાત્રને આજે 22 વર્ષ થઈ ગયા છે તેમ છતાં લોકોને યાદ છે, જે મોટી વાત છે. મને ‘ડાર્લિંગ્સ’ની ઓફર ડાયરેક્ટર તરફથી મળેલી કે આ ફિલ્મની પ્રોડ્યૂસર આલિયા ભટ્ટ તરફથી?મને આલિયાનો કો મને ‘ડાર્લિંગ્સ’ની ઓફર ડાયરેક્ટર તરફથી મળેલી કે આ ફિલ્મની પ્રોડ્યૂસર આલિયા ભટ્ટ તરફથી?મને આલિયાનો કોલ આવેલો કે એક સ્ક્રિપ્ટ મોકલી છે, વાંચીને કહો કે મારી સાથે કામ કરવાની ઈચ્છા ખરી? જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચવાની શરૂ કરી ત્યારે મને લાગ્યું જાણે સ્ક્રિપ્ટ મારી સાથે વાતો કરી રહી છે. તે ખૂબ ક્રાંતિકારી અને પરિવર્તનકારી તથ્યોથી સજ્જ હતી. આ ઉપરાંત મારો રોલના ઘણા પળાવ હતા. શરૂઆતમાં મને જરા પણ અંદાજો ન હતો કે હું કેવી રીતે પાત્ર ભજવીશ. ડિરેક્ટર સાથે મારી મીટિંગ થઈ, તેમણે મને સારી રીતે મારું કેરેક્ટ સમજાવ્યું ત્યાર બાદ મારું પાત્ર મગજમાં વ્યવસ્થિત બેઠું. એ સમયમાં લોકડાઉન ચાલી રહ્યું હતું. લોકડાઉન પૂરું થયું તે પછી હું ભાયખલા ગયો, કારણ0 કે ‘ગલી બોય’માં મેં ભજવેલા પાત્રથી તદ્દન અલગ રીતે હું આ પાત્ર ભજવું એ માટે તે જરૂરી હતું. ‘ગલી બોય’માં મારું પાત્ર ધારાવીનું બતાવવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મ ‘ડાર્લિંગ્સ’માં મારા રોલમાં તમને મુંબઈ ટચ જરાય જોવા મળશે નહીં.} દસ વર્ષ પહેલાં કયાં સપનાં સાથે મુંબઈ આવ્યા હતા?હું પુણેની આઈઆઈએફટીમાંથી કોર્સ કર્યાં બાદ મુંબઈ આવ્યો હતો. પહેલી ફિલ્મ મેળવવા ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. ત્યારે માત્ર એક જ વિચાર કરેલો કે એક ફિલ્મ કરી લઉં એ જ મોટી વાત છે. જોકે મારી પહેલી ફિલ્મ રિલીઝ થવામાં જ ચાર વર્ષ થી ગયા હતા અને બીજી ફિલ્મને છ વર્ષ લાગ્યા હતા. આમ પહેલી ફિલ્મની રાહ જોવામાં જ પાંચ વર્ષ નીકળી ગયા. પછી મને 2018માં ‘ગલી બોય’ મળી અને ત્યાંથી મારું નસીબ ચમક્યું. એ પછીથી મને મારા ગમતા રોલ મળી રહે છે.} ‘મિર્ઝાપુર’ પછી તમને ઘણી સફળતા મળી છે, આ સિરીઝ પછી તમને ટાઈપકાસ્ટ થવાનો ડર ન રહ્યો?મારા ખ્યાલથી એક કલાકાર માટે વધારે સારું શું છે તે એક દિગ્દર્શક કરતાં દર્શકો વધારે સારી રીતે કહી શકે છે. દર્શક વર્ગ કલાકારને ક્યારેય ટાઈપકાસ્ટ નથી કરતા. તેઓ તેમના મનગમતા કલાકારને અલગ અલગ રોલમાં જોવા માટે હંમેશા આતુર હોય છે. દિગ્દર્શક જ કલાકારોને ટાઈપકાસ્ટ કરે છે. સ્વાભાવિક રીતે હું દર્શકોના મંતવ્યોની આતુરતાથી રાહ જોતો રહું છું. હું સતત અવનવા પ્રયોગો કરતો રહી અને એમાં ક્યારેક હું નિષ્ફળ પણ થઈ શકું છું, પણ અમે જો અમારી સીમારેખા ઓળંગશું નહીં તો અમારી કારકિર્દી ત્યાં જ પૂરી થઈ જશે.} જ્યારે કામ માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે ઘરે પરત ફરવાનો ક્યારેય વિચાર આવ્યો હતો ખરો?ક્યારેય નહીં, અન્ય કોઈ સ્કિલ ડેવલપ હોત તો હું એ કામ કરી લેતો, પણ અભિનય સિવાય બીજું કંઈ આવડતું જ ન હતું. તમે નહીં માનો પણ હકીકત એ છે કે હું તો રેસ્ટોરન્ટમાં પણ કામ નથી કરી શકતો. એટલે મેં નક્કી કરી લીધું હતું કે કંઈ પણ થઈ જાય કરવો તો અભિનય જ છે, પછી ભલે 40-50 વર્ષની ઉંમર કેમ ના થઈ જાય! ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’માં અમર ઉપાધ્યાયે ભજવેલા ઉદય ઠાકુરના પાત્રને સારો રિસ્પોન્સ મળ્યો છે. તેનાથી તેઓ ખ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’માં અમર ઉપાધ્યાયે ભજવેલા ઉદય ઠાકુરના પાત્રને સારો રિસ્પોન્સ મળ્યો છે. તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે તાજેતરમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિજય વર્મા તેમાં નેગેટિવ પાત્રમા તાજેતરમાં જ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં વિજય વર્મા તેમાં નેગેટિવ પાત્રમાં છે. આ ફિલ્મ અને તેમની પર્સનલ લાઈફ અંગે તેમની સાથે થયેલી વાતચીત મૂળ ગુજરાતી > અમર ઉપાધ્યાય } ઉમેશ કુમાર ઉપાધ્યાય મૂળ ગુજરાતી > અમર ઉપાધ્યાય } ઉમેશ કુમાર ઉપાધ્યાય મુલાકાત > વિજય વર્મા } અમિત કર્ણ મુલાકાત > વિજય વર્મા } અમિત કર્ણ અભિનેત્રી અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ ‘લાઇગર’માં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે જોવા મળશે અભિનેત્રી અનન્યા પાંડે તેની આગામી ફિલ્મ ‘લાઇગર’માં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે જોવા મળશે શમિતા અક્કાને સેટલ જોવા ઇચ્છું છું : વિશાલ કોટિયન શમિતા અક્કાને સેટલ જોવા ઇચ્છું છું : વિશાલ કોટિયન એક્ટર રાકેશ બાપટ આજકાલ પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે કારણ કે એક્ટ્રેસ શમિતા શેટ્ટી સાથે તેન એક્ટર રાકેશ બાપટ આજકાલ પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે કારણ કે એક્ટ્રેસ શમિતા શેટ્ટી સાથે તેનું બ્રેકઅપ થઇ ગયું છે. રાકેશે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. શમિતાના મિત્ર વિશાલ કોટિયનને આ વાતથી બહુ આંચકો લાગ્યો છે કારણ કે વિશાલના મત પ્રમાણે શમિતા લગ્ન અને બાળકો માટે બહુ ઉત્સાહિત હતી.‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં વિશાલે કહ્યું છે કે, ‘હું શમિતાની બહુ નજીક છું. તે મારાથી મોટી છે અને બહુ મેચ્યોર પણ છે. આ કારણે હું તેને અક્કા કહું છું. રાકેશ પણ મારાથી સીનિયર છે અને તે પણ બહુ પુખ્ત છે. આ બંને બહુ સારી વ્યક્તિ છે પણ કદાચ વ્યક્તિગત રીતે તેઓ એકબીજા સાથે તાલમેલ સાધી ન શક્યાં. સૌથી સારી વાત એ છે કે બંનેના મનમાં એકબીજા માટે બહુ માનની લાગણી છે. જ્યારે પણ બંને એકબીજા સાથે વાત કરે છે ત્યારે સારી રીતે જ વાત કરે છે. હા, બ્રેકઅપના સમાચાર જાણીને મને બહુ દુ:ખ થયું હતું કારણ કે હું શમિતા અક્કાને સેટલ્ડ જોવા ઇચ્છતો હતો. શમિતાને બાળકો બહુ ગમે છે અને તે મને હંમેશાં કહેતી હતી કે જેવા મારા લગ્ન થઇ જશે કે તરત હું બાળકો કરી લઇશ. હું પણ શમિતાના બાળકોને જોવા ઇચ્છતો હતો એટલે આ બ્રેકઅપના સમાચારથી મને બહુ દુ:ખ થયું. સારી વાત એ છે કે બંને મેચ્યોર છે. મારી હમણાં તેમની સાથે કોઇ વાત નથી થઇ કારણ કે હું તેમને સ્પેસ દેવા ઇચ્છું છું. જોકે હું બહુ જલ્દી તેમની સાથે વાત કરીશ અને પૂછીશ કે આવું કેમ થયું? મને બહુ દુ:ખ થયું કારણ કે હું તેમને સાથે જોવા ઇચ્છતો હતો અને તેમના બાળકોને રમાડવાની મારી ઇચ્છા હતી.’રાકેશ અને શમિતાની પહેલી મુલાકાત ‘બિગ બોસ ઓટીટી’માં થઇ હતી. અહીં જ તેમની વચ્ચે મિત્રતા થઇ જે બહુ ઝડપથી પ્રેમમાં બદલાઇ ગઇ. વિશાલ પણ આ શોમાં એક સ્પર્ધક હતો. ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અલી અને ઋચાને 2021માં લગ્ન કરવા ઋચા ચઢ્ઢા અને અલી ફઝલ ટૂંક સમયમાં જ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અલી અને ઋચાને 2021માં લગ્ન કરવા હતા, પણ કોરોના વાયરસને કારણે આમાં અડચણ આવી. હવે કપલ આ વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કરશે. લગ્ન પછી આ જોડી મુંબઈમાં રિસેપ્શન પાર્ટી કરશે, જેમાં 400 મહેમાન સામેલ થશે. અલી ફઝલ અને ઋચા ચડ્ઢાના લગ્નના ફંક્શન મુંબઈ અને દિલ્હીમાં થવાના છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઋચા અને અલી દિલ્હીમાં લગ્ન કરશે. દિલ્હીમાં તે બન્ને પરિવારના મોટાભાગના લોકો રહે છે. આ પહેલા મહેંદી અને સંગીત સેરેમની થશે. લગ્ન પછી રિસેપ્શન પાર્ટી થશે, જેમાં 350થી 400 મહેમાન આવવાના છે.આ પહેલાં અલી ફઝલે લગ્ન વિશે વાત કરતા જણાવ્યું હતું કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2022માં તે મિત્રો અને પરિવાર સાથે સેલિબ્રેટ કરવાનું વિચારે છે. બન્નેએ પોતાના પ્રૉજેક્ટ પૂરા કરવાનું કામ શરૂ કરી દીધું હતું. હવે લાગે છે કે બન્ને હવે આખરે એક થઈ જશે.અલી ફઝલ અને ઋચા ચડ્ઢા એકસાથે ‘ફુકરે 3’માં દેખાવાના છે. આ સિવાય અલી પાસે બોલિવૂડ ફિલ્મ ‘ખુફિયા’, ‘બાંવરે’, ‘હેપ્પી અબ ભાગ જાએગી’ અને હોલિવૂડ ફિલ્મ ‘કંધાર’ છે. ઋચા ચડ્ઢાની વાત કરીએ તો તે ફિલ્મ ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’માં કામ કરી રહી છે. ગૌહર ખાન ઓટીટી પર એક હોસ્ટ તરીકે નેટફ્લિક્સ પોતાનું ડેબ્યૂ કરી રહી છે. તે શો ‘આઇઆરએલ: ઇન રિયલ લવ’માં ગૌહર ખાન ઓટીટી પર એક હોસ્ટ તરીકે નેટફ્લિક્સ પોતાનું ડેબ્યૂ કરી રહી છે. તે શો ‘આઇઆરએલ: ઇન રિયલ લવ’માં તે રણવિજય સિંહ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.આ શો વિશે વાત કરતા ગૌહરે જણાવ્યું છે કે, ‘હું આ પ્રોજેક્ટ માટે બહુ ઉત્સાહિત છું. આની જાહેરાત નેટફ્લિક્સની યૂટ્યુબ ચેનલ પર કરવામાં આવી છે. મારો શો બહુ જલ્દી ઓન-એર થવાનો છે. આ શો બહુ પ્રેમથી બનાવવામાં આવ્યો છે અને યજમાન હોવાના કારણે આ શો કરતી વખતે ઘણી નવી વસ્તુઓનો પરિચય થયો છે. મને ખાતરી છે કે લોકોને આ શો બહુ પસંદ પડશે.’‘આઇઆરએલ: ઇન રિયલ લવ’નું નિર્માણ મોનોજાયગોટિક નામની કંપની દ્વારા કરવામાં આવશે. આ પહેલાં આ થીમ પર ઇન્ડિયન મેચમેકિંગ, લવ ઇઝ બ્લાઇન્ડ અને ટૂ હોટ ટૂ હેન્ડલ જેવા લોકપ્રિય ડેટિંગ શો બની ચૂક્યા છે. દિલ્હીમાં લગ્ન કરશે અલી ફઝલ અને ઋચા ચડ્ઢા દિલ્હીમાં લગ્ન કરશે અલી ફઝલ અને ઋચા ચડ્ઢા ગૌહર ખાન હવે કરશે ઓટીટી પર ડેબ્યૂ ગૌહર ખાન હવે કરશે ઓટીટી પર ડેબ્યૂ ઈન્ટરવ્યૂ > અનન્યા પાંડે } કિરણ જૈન ઈન્ટરવ્યૂ > અનન્યા પાંડે } કિરણ જૈન ફિલ્મી ગોસિપ ફિલ્મી ગોસિપ
X