X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 19138 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="747.12,138.67,922.58,271.68" href="javascript:void(0);" onclick="return show_pop( ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા’ની ફ્રેન્ચાઈઝી ફિલ્મ આજે રિલીઝ થવા જઈ રહી છે. કિયારા તેમાં ડરામણા અને મજાના પાત્રમાં જોવા મળશે. જોકે ફિલ્મના શૂટિંગ વખતે કિયારા ખરેખર ડરી ગઈ હતી ઈન્ટરવ્યૂ > કિયારા અડવાણી } જ્યોતિ શર્મા ઈન્ટરવ્યૂ > કિયારા અડવાણી } જ્યોતિ શર્મા રેય વિચાર્યું હતું કે ‘ભૂલ ભુલૈયા’ની ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં કામ કરીશ?જ્યારે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-1’ આવી હ રેય વિચાર્યું હતું કે ‘ભૂલ ભુલૈયા’ની ફ્રેન્ચાઈઝી ફિલ્મમાં કામ કરીશ?જ્યારે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા-1’ આવી હતી ત્યારે વિચાર્યું પણ ન હતું કે હું તેની ફ્રેન્ચાઈઝી ફિલ્મનો ભાગ બનીશ. હું ક્યારેય હોરર ફિલ્મ જોતી ન હતી. ભૂલ ભૂલૈયા મારી પહેલી હોરર ફિલ્મ છે જે મેં થિયેટરમાં જઈને જોઈ હતી. ફિલ્મ જોયા બાદ મને ડર હતો કે હું સુઈ શકીશ કે નહીં ? ક્યાંક દસ દિવસ સુધી મમ્મી જોડે સુવુ ન પડે! મેં પહેલાંથી વિચાર્યું હતું કે જો ભવિષ્યમાં હોરર ફિલ્મ કરીશ તો એવી જ કરીશ જેમાં હોરર અને કોમેડી બંને હોય. જ્યારે અનીસ સરે કોલ કરીને કહ્યું કે, અમે ભૂલ ભૂલૈયાની ફ્રેન્ચાઈઝી બનાવી રહ્યા છીએ અને વાર્તા તદ્દન અલગ છે, હું ખુશ થઇ ગઇ.} લખનઉમાં શૂટિંગ દરમિયાન એક ઘટના બની હતી એ અંગે કંઈક જણાવીશ?જે મહેલમાં અમે શૂટિંગ કરી રહ્યાં હતા ત્યાં પણ 50 વર્ષ પહેલા ફિલ્મની છે કંઈક એવી જ ઘટના બની હોવાનું સાંભળવામાં આવ્યું હતું. કાર્તિક અને અનીસ સરે મળીને મારી સાથે પ્રેન્ક કર્યો. મારો અને કાર્તિકનો એક સીન હતો જેમાં અમારે અલગ-અલગ દિશામાંથી ચાલીને આવવાનું હોય છે. કેમેરો ઘણો દૂર હતો અને ત્યાં બીજું કોઈ ન હતું. મને ખૂબ ડર લાગતો હતો, એક તો રાતનો સમય અને આવો સીન. સીન મુજબ અમે ચાલતા આવી એ છીએ અને સંતાવાની જગ્યા શોધીએ છીએ. ત્યારે મેં જોયું કે સોફા પર એક સફેદ ચાદર પાથરેલી છે. જેવી હું આગળ વધી ત્યાંથી એક છોકરી ઊઠી, હું એટલી ડરી ગઈ કે શૂટિંગ છોડી ભાગી ગઈ.} બ્લેક મેજીકમાં વિશ્વાસ રાખે છે?વિશ્વાસ તો નથી રાખતી પણ ડરી જાઉં છું એ વાત સાચી.} ફિલ્મનો સૌથી બેસ્ટ સીન કયો છે?તમે ટ્રેલરમાં જોયું હશે કે હું મોંજુલિકા બની જાઉં છું.એ સીન શૂટ કરવાની ખૂબ મજા આવી હતી. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારથી હું સૌથી વધારે આ સીન માટે ઉત્સાહી હતી.} લોકોથી અજાણ હોય એવી ફિલ્મ અંગે કોઈ બાબત જણાવીશ?ફિલ્મમાં એક ગીત છે ‘દે તાલી’ જેમાં મનાલીનો વ્યૂ બતાવવામાં આવ્યો છે, જોકે શુટિંગ મુંબઈમાં જ કરવામાં આવ્યું છે. એ સમયે મુંબઈમાં ખૂબ જ ગરમી હતી. મનાલીની ફિલિંગ લાવવા માટે અમારે ગરમ કપડાં પહેરવાના હતા. અમે પરસેવાથી રેબઝેેબ થઈ ગયા હતા. ફિલ્મ જોતા દર્શકોને બિલકુલ સમજાશે નહીં કે સેટ છે કે રિયલ મનાલી. ડરી જાઉં છું પણ બ્લેક મેજિકમાં વિશ્વાસ નથી ડરી જાઉં છું પણ બ્લેક મેજિકમાં વિશ્વાસ નથી 12 આદિવાસી બાળકોની કરુણ વાર્તા પર બની છે આ ફિલ્મ 12 આદિવાસી બાળકોની કરુણ વાર્તા પર બની છે આ ફિલ્મ અત્યાર સુધીમાં 25-30 હજાર કરતાં વધારે ગીતો ગાઈ લીધા હશે અત્યાર સુધીમાં 25-30 હજાર કરતાં વધારે ગીતો ગાઈ લીધા હશે તક મળે તો ફરી કંગના સાથે કામ કરવા તૈયાર: મુનવ્વર તક મળે તો ફરી કંગના સાથે કામ કરવા તૈયાર: મુનવ્વર અભિનેત્રી એમિલી શાહની ટૂંક સમયમાં ફિલ્મ ‘જંગલ ક્રાય’ આવવાની છે જેમાં તેમના સાથે અભય દેઓલ પણ જોવા મળ અભિનેત્રી એમિલી શાહની ટૂંક સમયમાં ફિલ્મ ‘જંગલ ક્રાય’ આવવાની છે જેમાં તેમના સાથે અભય દેઓલ પણ જોવા મળશે પદ્મશ્રી ગાયક સુરેશ વાડકરે છેલ્લા બે વર્ષમાં જ 250 ગીતો રેકોર્ડ કર્યા. ભારતમાં જેટલી પણ ભાષામાં ફિલ્ પદ્મશ્રી ગાયક સુરેશ વાડકરે છેલ્લા બે વર્ષમાં જ 250 ગીતો રેકોર્ડ કર્યા. ભારતમાં જેટલી પણ ભાષામાં ફિલ્મો બની છે એ બધી જ ભાષામાં તેમણે ગીતો ગાયા છે. ફિલ્મો ઉપરાંત પ્રાઈવેટ આલ્બમમાં પણ ગીતો ગાયા છે વાતચીત > સુરેશ વાડકર } ઉમેશ કુમાર ઉપાધ્યાય વાતચીત > સુરેશ વાડકર } ઉમેશ કુમાર ઉપાધ્યાય મૂળ ગુજરાતી > એમિલી શાહ } કિરણ જૈન મૂળ ગુજરાતી > એમિલી શાહ } કિરણ જૈન ભિનેત્રી એમિલી શાહ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે. તે ફિલ્મ ‘જંગલ ક્રાય’માં અભય દેઓલ સાથે ફિઝિયોથેર ભિનેત્રી એમિલી શાહ ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરશે. તે ફિલ્મ ‘જંગલ ક્રાય’માં અભય દેઓલ સાથે ફિઝિયોથેરાપિસ્ટના પાત્રમાં જોવા મળશે. નોંધપાત્ર બાબત એ છે કે આ ફિલ્મ ઓડિશાના 12 આદિવાસી બાળકોની કરુણ વાર્તા છે. ખુલ્લા પગે રગ્બી રમવા છતાં આ બાળકો ઈંગ્લેન્ડ જઈ રગ્બી વર્લ્ડ કપ જીતીને આવે છે. તેમની આ જીતથી તેઓ દુનિયાને આશ્ચર્યચકિત કરી દે છે.} ફિલ્મ માટે ના પાડવાનું કોઈ કારણ જ ન હતું.વાતચીત દરમિયાન એમિલી કહે છે, જ્યારે મેકર્સ મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવ્યા ત્યારે હું એ જાણીને શોક થઈ ગઈ હતી કે અત્યાર સુધી આ વાર્તા પર બોલિવૂડમાં કોઈ ફિલ્મ કેમ ન બની! આ વાર્તાને લોકો સામે લાવવી જરૂરી છે. આ બાળકોએ ખૂબ મહેનત કરીને જીત મેળવી છે. આ ફિલ્મથી તેમને પ્રોત્સાહન મળશે. જ્યારે મને આ ફિલ્મની ઓફર થઈ તો સાચું કહું તો ના પાડવાનું મારી પાસે કોઈ કારણ જ ન હતું.} પાત્ર માટે ત્રણ મહિના ટ્રેનિંગ લીધીપોતાના પાત્રની તૈયારી અંગે અભિનેત્રી કહે છે, હું ફિલ્મમાં ફિઝિયોથેરાપિસ્ટના પાત્રમાં છું. તેની તૈયારી માટે ફિઝિયોથેરાપિસ્ટે જ મારી મદદ કરી હતી. પૂર્વી દેસાઈ જે એક ગુજરાતી પણ છે અને નોર્થ અમેરિકાની જાણીતી ફિઝિયોથેરાપિસ્ટ છે. તેમણે મારી ઘણી મદદ કરી હતી. આ ઉપરાંત રગ્બીની મેચો પણ ઘણી જોઈ.લગભગ ત્રણ મહિનાની ટ્રેનિંગ પછી આ પાત્ર માટે હું પૂરી રીતે તૈયાર થઈ.} અભય દેઓલ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યોઅભય દેઓલ સાથે કામ કરવાના અનુભવ અંગે વાત કરતા એમિલી કહે છે, અભય ઘણા સ્પોન્ટેનિયસ અભિનેતા છે. તેમની એક્ટિંગ સ્ટાઈલ મને ખૂબ જ ગમે છે. સાચું કહું તો તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. એક અભિનેત્રી રૂપે મેં સમજી વિચારીને જ આ ફિલ્મ સાઈન કરી છે. આ જ કારણે મેં ‘જંગલ ક્રાય’માં કામ કરવા માટે હા કહી. હું કોઈ પણ ભોગે આ ફિલ્મમાં કામ કરવા ઈચ્છતી હતી.એમિલીનું હોમટાઉન રાજકોટ છે. વાતચીત દરમિયાન એમિલી જણાવે છે કે તેની બા તેને ગુજરાતી બોલતા શીખવતા હતા. અમેરિકામાં રહેવા છતાં હું આજે પણ મારા પરિવાર સાથે ગુજરાતીમાં જ વાતચીત કરું છું. બાળપણની યાદોને વાગોળતા એમિલી કહે છે, બાળપણમાં મારા ક્લાસમેટ ટિફિનમાં પીનટ બટર અને બ્રેડ લઈને આવતા હતા અને હું મારા ટિફિનમાં થેપલા લઈને જતી હતી. મને ગુજરાતી ભોજન ખૂબ જ ભાવે છે એ પછી થેપલા હોય કે ઢોકળા. બાળપણમાં બા સાથે બેસી ગુજરાતી ફિલ્મો પણ જોતી હતી. બાળપણના દિવસો ખૂબ જ યાદ આવે છે. આગળ જતા જો કોઈ ગુજરાતી ફિલ્મ ઓફર થાય તો ચોક્કસથી કરવા ઈચ્છીશ. તાને જ પોતાના રોલમાં ફીચર કરવું કેટલું ચેલેન્જિંગ રહ્યું?એક્ટિંગનું કામ ઘણું ચેલેન્જિંગ હોય છે. ભારત તાને જ પોતાના રોલમાં ફીચર કરવું કેટલું ચેલેન્જિંગ રહ્યું?એક્ટિંગનું કામ ઘણું ચેલેન્જિંગ હોય છે. ભારતમાં જ્યારે નવું નવું ટીવી આવ્યું હતું તેવામાં મરાઠીમાં ‘શબ્દાંચા પલીકડે’, ‘ફુલ ખીલે ગુલશન ગુલશન’ જેવા પ્રોગ્રામો ટીવી પર આવતા હતા. તેમાં જતો ત્યારે ઘણું અઘરું લાગતું હતું. પ્રોડ્યૂસર હંમેશા મારાથી કંટાળતા. એ કહેતા સુરેશજી જો ભૂલ કરો તો હસતા નહીં. જ્યારે મારાથી કોઈ ભૂલ થઈ જતી ત્યારે જાત પર હસવા લાગતો હતો. 20-21 વર્ષની ઉંમરમાં મેં પહેલું ગીત ગાયું હતું. એ વખતે તો યુવાન અને ફોટોજેનિક ફેસ હોવાને કારણે હીરો તરીકે પણ પ્રોડક્શન હાઉસમાંથી ઘણી ઓફરો મળતી હતી. જોકે એ અંગે ક્યારેય મેં વિચાર્યું ન હતું. શરૂઆતથી જ મને કેમેરાથી ડર લાગતો હતો. ગાયિકીમાં તમે રિયાજ કરેલું હોય એ જ તમારે ગાવાનું હોય, જ્યારે અભિનયમાં કોઈ શોટ તમારા અથવા સાથે કામ કરતા કલાકારોને કારણે કટ થઈ શકે છે. એક પરફેક્ટ શોટ આપવામાં ક્યારેક તો કલાકો પણ થઈ જાય. હવે તો એરકન્ડિશન સ્ટૂડિયો બન્યા છે. પહેલાં તો આકરી ગરમી અને રિફ્લેક્ટર સામે હિરો શોટ આપતા આપતા આખા બફાઈ જતા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા વિચાર્યું કે અભિનય આપણું કામ નથી.} એવી કોઇ ઘટના બની છે જે જણાવવા ઈચ્છતા હોવ?‘માન લે…’ પહેલાં ગણેશ ચતુર્થી પર મેં એક ગીત કર્યું હતું. એ સમયે શૂટિંગ દરમિયાન હું ચિડાઈ ગયો હતો, કારણ કે એક બાજુ ગુલાલ ઊડતો હતો. જોકે પછી સ્ક્રીન પર જોવાની મને મજા આવી.} પદ્મશ્રી મેળવવા સુધીનો સંઘર્ષ કેવો રહ્યો?ઉપરવાળા અને દર્શકોના આશીર્વાદથી મારી સફર સરળ રહી છે. એ સમયે મ્યુઝિક ડિરેક્ટર રવીન્દ્ર જૈન સાહેબે મારો હાથ ઝાલ્યો હતો. દાદુએ મને બોલાવ્યો ત્યારે બે મહિનામાં જ રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘પહેલી’ બની રહી હતી. તેમણે રાજૂ બાબુને મારો અવાજ સંભળાવ્યો. તેવામાં ઉષા ખન્ના રાજશ્રીની જ કોઈ ફિલ્મ કરી રહ્યા હતા. તેમણે પણ મારો અવાજ સાંબળ્યો. તેમણે ‘સાજન બિના સુહાગન’ ફિલ્મમાં ગીત માટે મને બોલાવ્યો. આ રીતે એક પછી એક મારા ગીતો બનતા રહ્યા. મારા માથા પર મંગેશકર ફેમિલીનો હાથ પડ્યો તેનો શ્રેય પણ દાદુ રવીન્દ્ર જૈનને જ જાય છે. તેમણે જ સ્વ. લતાજી સાથે મારી મુલાકાત કરાવી હતી. લતાજી એ કહ્યું હતું, તારી પાસે રેકોર્ડેડ ગીતો હોય તો મને સંભળાવ. તેમણે ગીતો સાંભળ્યા અને એ જ સમયે મોટા મોટા મ્યુઝિક ડિરેક્ટરોને ફોન કરીને કહેવા લાગ્યા કે ‘એક છોકરાને મોકલી રહી છું, તેને ચોક્કસથી સાંભળજો, ખૂબ સારું ગાય છે’.} અત્યાર સુધીમાં કેટલા ગીતો ગાયા હશે. કોઈ અંદાજ ખરો?અત્યાર સુધીમાં મેં 850-900 જેટલી ફિલ્મોમાં ગાયું છે. ભારતમાં જેટલી પણ ભાષામાં ફિલ્મો બની છે એ બધી જ ભાષામાં મેં ગીતો ગાયા છે. ફિલ્મો ઉપરાંત પ્રાઈવેટ આલ્બમ મરાઠી, હિંદી જેવી અનેક ભાષામાં ગીતો ગાયા છે. ગણતરી કરવામાં આવે તો અત્યાર સુધીમાં 25-30 હજાર કરતાં વધારે ગીતો ગાઈ લીધા હશે. સ્ટેન્ડઅપ કોમેડિયન અને રૈપર મુનવ્વર ફારુકી કંગના રનૌતના રિયાલીટી શો લોક અપના પહેલા વિજેતા બન્યા છે. સ્ટેન્ડઅપ કોમેડિયન અને રૈપર મુનવ્વર ફારુકી કંગના રનૌતના રિયાલીટી શો લોક અપના પહેલા વિજેતા બન્યા છે. ડિજીટલ પ્લેટફોર્મ પર 71 દિવસ ચાલેલા આ શોના જીતના ઘણાં દાવેદાર હતા, પણ મુનવ્વરએ બધાને પાછળ છોડીને જીત મેળવી છે. વિજેતા ટ્રોફીની સાથે તેમને 20 લાખ રૂપિયા કેશ, એક લક્ઝરી કાર(અર્ટીગા)અને ઈટલીની ફુલ્લી સ્પોન્સર્ડ ટ્રીપ ઈનામમાં મળી છે. ભાસ્કર સાથે થયેલી વાતચીતમાં તેમણે શોથી જોડાયેલી કેટલીક બાબતો જણાવી. શોને હોસ્ટ કરી રહેલી કંગના માટે મુનવ્વરે પોતાના વિચારો વ્યક્ત કર્યા. શોમાં એન્ટ્રી લેતા પહેલા તેઓ કંગના વિરૂદ્ધ સોશિયલ મિડીયા પર બોલી ચૂક્યા છે.તેમણે જણાવ્યું છે કે કંગનાની માત્ર એક જ વાત મને નથી અનુકૂળ લાગતી કે તેઓ ઘણીવાર ઘણાં વધારે આત્યંતિક થઈ જાય છે. શો પહેલા મને તેમના પ્રોફેશનલ વર્તન વિશે બિલકુલ ખબર ન હતી. હું તેમની વિચારધારાની રિસ્પેક્ટ કરુ છું પણ ક્યારેક એ આત્યંતિક લેવલે પહોંચી જાય છે કે સામેના વ્યક્તિને દુ:ખ લાગી જાય છે. તેમની સાથે કામ કર્યા પછી મેં અનુભવ્યું કે તેઓ ખુબ જ પ્રોફેશનલ, સમજદાર અને સારાં વ્યક્તિ છે. કોઈ બાબત પર તેમના વિચારો અલગ હોય તો તે વ્યક્ત કરે છે. સારું છે કે તેમણે મારા માટે મનમાં કોઈ વેર રાખ્યું નથી. ભવિષ્યમાં મોકો મળશે તો તેમની સાથે જરૂર કામ કરવા માગીશ. કોઈક જ વાર પોતાના ઘરે જતો અભિનેતા અભિષેક કુમાર હવે અવારનાવર પોતાના ઘરે જાય છે અને પોતાના નજીકના અને કોઈક જ વાર પોતાના ઘરે જતો અભિનેતા અભિષેક કુમાર હવે અવારનાવર પોતાના ઘરે જાય છે અને પોતાના નજીકના અને પરિવારના લોકો સાથે સમય પસાર કરે છે. અત્યારે કુમકુમ ભાગ્યમાં કામ કરી રહેલો અભિષેક કહે છે કે તેણે મહામારીથી ખરેખર ઘણુ બધું શીખ્યું છે. જુના સમયની વાત યાદ કરતા તે કહે છે કે, પહેલા તે પોતાના ઘરે માંડ ચાર-પાંચ મહિને જતો હતો. કામ અને ભાગદોડ સાથેની લાઇફસ્ટાઇલમાં પરિવાર સાથેનો સમય કેટલો જરૂરી છે એ ખબર નહીં કેમ વિસરાઇ ગયું હતું.પણ મને મહામારીમાં એ સમજાયંુ કે જીવન ખૂબ જ નાજુક છે. આપણાં માતાપિતાને આપણી જરૂર છે તેથી બને તેટલું વ્યક્તિગત જીવન અને કામ વચ્ચે સંતુલન જાળવી રાખવું જોઈએ. તેણે આગળ કહ્યું કે હવે હું મારા મારા પરિવાર સાથે વાત કરું છું. ફોન પર તેમના સ્વાસ્થ્ય વિશે જાણું છું અને મારા દિવસ વિશે પણ તેમને જણાવું છું. હું તેમને પૂરતો સમય આપવાની કોશિશ કરું છું. એડવેન્ચર બેસ્ડ રિયાલિટી શો ‘ખતરોં કે ખેલાડી’ની 12મી સિઝન શરૂ થવાની છે. ખતરોં કે ખેલાડી શોની અગાઉની દ એડવેન્ચર બેસ્ડ રિયાલિટી શો ‘ખતરોં કે ખેલાડી’ની 12મી સિઝન શરૂ થવાની છે. ખતરોં કે ખેલાડી શોની અગાઉની દરેક સીઝન પણ ઘણી લોકપ્રિય નીવડી છે. નવી સીઝનમાં શંુ નવું હશે તથા કોણ ભાગ લેશે વગેરે સવાલો ચર્ચાઇ રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેના કોન્ટેન્ટને લઈને જુદી જુદી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી, પણ હવે ફાઈનલ લિસ્ટ આવી ગયું છે. આ વર્ષે પણ આ શો રોહિત શેટ્ટી જ હોસ્ટ કરવાના છે. બીજું કે, આ શો ડાન્સ દિવાને જુનિયરને રિપ્લેસ કરશે. તેમાં રહેલા સેલિબ્રિટીનું લિસ્ટ આ પ્રમાણે છે.શિવાંગી જોશી, રુબીના દિલક, ફૈજુ ઉર્ફ ફૈઝલ શેખ, શ્રીતિ ઝા, મોહિત મલિક, રાજીવ અદલીયા, તુષાર કાલિયા, ચેતના પાંડે, એરિકા પૈકર્ડ, કનિકા માન, પ્રતિક સહજપાલ, નિશાંત ભટ્ટ, અનેરી વજની જેવા કલાકારોએ આ શો માટે હા પાડી દીધી છે. શુટીંગ સાઉથ આફ્રિકામાં થવાનું છે. આ મહિનાના અંતે રોહિત શેટ્ટી સ્પર્ધકો સાથે સાઉથ આફ્રિકા માટે નીકળશે. મહામારીએ સમજાવ્યો જીવનનો અર્થઃ અભિષેક કુમાર મહામારીએ સમજાવ્યો જીવનનો અર્થઃ અભિષેક કુમાર ડાન્સ દિવાને જુનિયરને રિપ્લેસ કરશે રોહિત શેટ્ટીનો શો ડાન્સ દિવાને જુનિયરને રિપ્લેસ કરશે રોહિત શેટ્ટીનો શો શુક્રવાર } 20 મે 2022 શુક્રવાર } 20 મે 2022 ફિલ્મી ગોસિપ ફિલ્મી ગોસિપ
X