X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
123456

ટ્રાયલ સમય પૂરો થવામાં 19141 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="133.01,155.65,251.87,254.7" href="javascript:void(0);" onclick="return show_pop( ગુજરાતમાં ખંભાતની નજીક રાલેજમાં સિકોતર માતાનું મંદિર પણા દેશમાં ક્રિકેટની સિઝન ચાલુ હોય ત્યારે બીજી બધી સિઝન ભુલાઇ જાય છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત હોવા છ પણા દેશમાં ક્રિકેટની સિઝન ચાલુ હોય ત્યારે બીજી બધી સિઝન ભુલાઇ જાય છે. હોકી આપણી રાષ્ટ્રીય રમત હોવા છતાં એ રમવા કરતાં ઝઘડામાં વધુ વપરાય છે. ફૂટબોલમાં આપણી પ્રજાને બહુ ટાંટિયા તોડવા ગમતા નથી. ગોલ કરવા કરતાં ગોલા ખાવા આપણને વધુ પસંદ પડે છે. એક્ચ્યુલી ટાંટિયાખેંચ આપણી ફેવરિટ ગેમ છે. પરંતુ કબડ્ડી વિશ્વવ્યાપી રમત છે નહીં. શરીરને બહુ આલ પડે આવું કશું આપણે રમતા નથી. એવા સમયે મગજ વગરનાં મારાં બે પાત્રો નૂરો અને પીરો શું વાત કરી રહ્યા છે જરા મગજને સાઈડમાં મૂકીને સાંભળી લો. અનુસંધાનની અપેક્ષા કોઈએ ન રાખવી.નૂરો: હે ભાઈ, યુક્રેન મજબૂત કહેવાય કે રશિયા?પીરો: બાધવામાં રશિયા મજબૂત, બચવામાં યુક્રેન. તને આટલી પણ ખબર નથી?નૂરો: ખબર તો લંકાની લેવાઈ ગઈ હો.પીરો: હમમ... બાકી આપણે તો હજુ રામ મંદિરના પાયા જ ખોદ્યાં છે. ત્યાં....! લંકા સળગી.નૂરો: સળગ્યું તો પાકિસ્તાન કહેવાય, લંકા નહીં.પીરો: પ્રજાએ ઇમરાનનો ઓદોકોદો કરી નાખ્યો.નૂરો: ઓદોકોદો તો ઓણ I. P. L.માં ‘મુંબઇ ઈન્ડિયન્સ’નો થયો કહેવાય.પીરો: ‘બોમ્બે ડાઈંગ’ ચાલુ હશે?નૂરો: હા, બોમ્બે ઈઝ ધીમે ધીમે ડાઈંગ?પીરો: એવું કેમ?નૂરો: કારણ કે ‘એશિયન ઇઝ પેઇન્ટિંગ’ સો.પીરો: ભાઈ આ I. P. L. અને I. P. O.માં ફર્ક શું?નૂરો: બહુ ખાસ નહીં. બે’યમાં રમવાનું જ હોય છે.પીરો: વાત ઉડાડ નહીં. મને I.P.O.ની વ્યાખ્યા આપ.નૂરો: L. I. C.વાળાને પૂછી લે, તેમની પાસે તાજી વ્યાખ્યા છે.પીરો: વ્યાખ્યા તો બોલિવૂડવાળાની બદલાઈ ગઈ.નૂરો: હા, સાચી વાત છે. સાઉથવાળાએ ઘડો લાડવો કર્યો.પીરો: બોલિવૂડવાળા અડધોઅડધ પડીકીયું વેચવા માંડ્યા.નૂરો: કો’ક ‘હમલા પસંદ’ વેચે છે તો કો’ક ‘ધુંબા કેસરી’.પીરો: પેલા અજય દેવગનની પછી શાહરુખ ખાનની તો છેલ્લે અક્ષય કુમારની જીભડી પણ કેસરી કરી નાખી.નૂરો: પાંચ રૂપિયાની પડીકીમાં કેસર એકમાત્ર આપણા દેશમાં જ વેચાઈ હો ભાઈ...!પીરો: જો નૂરા આપણા દેશના કરોડો યુવાનો અને યુવતીઓના રોલ મોડેલ શિવાજી નથી શાહરુખ ખાન છે. આ ફિલ્મસ્ટારો તગારાં ભરીને રૂપિયા લઈ જે વસ્તુની જાહેરાત કરે એ કંપની ટ્રેક્ટર ભરીને રૂપિયા કમાય છે.નૂરો: સાચી વાત છે. કૈટરીના કૈફ કાલે જાહેરાતમાં કહી દે કે શેમ્પુની જગ્યાએ કોકાકોલાથી વાળ સિલ્કી થાય છે તો હરખપદૂડીઓ કોલ્ડ ડ્રિન્ક્સથી નહાવા લાગે હો!પીરો: જાહેરાત જ કરવી પડે ભાઈ કારણ કે જોરદાર ફિલ્લમ તો સાઉથવાળા જ બનાવે છે.નૂરો: સાઉથથી યાદ આવ્યું K. G. F.નું આખું નામ?પીરો: કાંતિભાઈ ગગજીભાઈ ફાફડાવાળાનૂરો: સાઉથના ફાફડા તો બોલિવૂડના કેટલાયની ભજિયાંની દુકાન બંધ કરાવી દેશે.પીરો: કરાવી દીધી ભાઈ! અમથો શાહરુખ ‘કોલકત્તા નાઈટ રાઈડર્સ’ના રવાડે ચડે?નૂરો: નામ નાઈટ રાઈડર્સ છે પણ બિચાકડા રાતે તો ઠીક દિવસે પણ જીતતા નથી.પીરો: જીતવાની ચેલેન્જ તો બિચાકડા કોહલીને છે.નૂરો: મેચ કોહલી હારે છે અને ફની મીમ્સ અનુભાભીનાં વાઈરલ થાય છે.પીરો: વાઈરલ તો ઉમરાન મલિકની બોલિંગ છે.નૂરો: એમ તો ‘ગુજરાત ટાઈટન્સ’ પણ ઓણ બહુ વાઇરલ થયું હો.પીરો: નાના હતા ત્યારે ટાઈટનની ઘડિયાળ આવતી હવે ટાઈટનના ખેલાડી આવે.નૂરો: ગુજરાતીની ઝપટ જબરી હતી.પીરો: કયાં ક્ષેત્રમાં ગુજરાતીની પક્કડ ઢીલી છે એ કહે? ઉદ્યોગમાં અદાણી ને અંબાણી, રાજનીતિમાં મોદી અને શાહ, ફિલ્મમાં પ્રતીક ગાંધી, સંગીતમાં અમિત ત્રિવેદી, એકેય ખાનું ગુજરાતી વગરનું છે જ નહીં હો...નૂરો: છે લ્યા! લલિત મોદી અને વિજય માલ્યા ગુજરાતી નથી.પીરો: કારણ ગુજરાતીઓને વર્ષોથી ખબર છે કે આલ્યા માલ્યાને રૂપિયા ના દેવાય.નૂરો: રૂપિયા તો I.P.L.માં આંદ્રે રસલ કમાણો હો.પીરો: કોણ પેલો શેઢાળીના પીંછા જેવા વાળવાળો?નૂરો: હા, એ જ! તેના વાળ નહીં તેની રમત જો.પીરો: રમત તો આ ક્રિકેટરો જ રમે છે કેવી કેવી જાહેરાત બનાવે છે!નૂરો: કેમ તને કાંઈ પેટમાં તેલ રેડાયું છે?પીરો: ના રે! પણ કો’ક ગાતું હોય તો હું ગાઈ લઈશ તું ‘ડ્રીમ ઈલેવન’ પર ટીમ બનાવ.નૂરો: હા, હું નાચી દઈશ તું ‘માય 11 સર્કલ’ કે ‘હોઝાટ’ ડાઉનલોડ કરી તેના પર રમવા લાગ.પીરો: પોતે સાચુકલું રમે અને આપણને જુગાર રમાડે!નૂરો: આપણને કીધા કરે તેના કરતા એ લોકો જ ‘ડ્રીમ ઇલેવન’ પર મજબૂત ટીમ બનાવી લેતા હોય તો?પીરો: આપણાથી ગામની શેરીમાં’ય ટીમ બનતી નથી મોબાઈલમાં કેમ બનાવવી?નૂરો: ભાઈ પીરા! ક્રિકેટરોને રમવાના જેટલાં ખનખનિયાં નથી મળતાં એટલાં ન રમવાનાં મળતાં હોય છે અને જાહેરાતોનાં નોખાં...નૂરો: હમમ... ‘મુંબઇ ઇન્ડિયન્સ’ એટલે જ ભૂંડે હાલ હાર્યું હશે!પીરો: ભાઈ આઈ. પી. એલ.માં કોઇ ચહલ છે?નૂરો: હા પણ ‘પહલ’ નથી.પીરો: મંદી તો બોલિવૂડમાં આવી ગઈ છે.નૂરો: સલમાનને ઉઘાડા ડીલે રહેવાથી શરદી થઈ ગઈ છે. શાહરુખ પોતાના ગગાનું ધ્યાન રાખી નથી શક્યો એટલે પેટિયું રળવા ‘બૈજુસ’ સ્કૂલમાં માસ્તરની નોકરી કરે છે.પીરો: બિલકુલ સાચું.નૂરો: દીપિકાબહેન હોલિવૂડમાં ‘મેટ્રિક્સ’માં ગઈ.પીરો: આવડી મોટી ઢાંઢી, હવે છેક મેટ્રિકમાં આવી?નૂરો: અરે ‘મેટ્રિક્સ’ ફિલ્મ છે. મેટ્રિક ધોરણ નહીં.પીરો: ફિલ્મ તો એક ‘અવતાર’ આવી’તી.નૂરો: ઝટ બીજો’ય આવવાનો છે.પીરો: તો એ ‘અવતાર’ને વિનંતી કરને કે એલ. આઇ. સી.ના આઇપીઓમાં કંઈક મદદ કરે.નૂરો: કેમ કે એલ. આઇ. સી.માં આઇપીઓમાં તું અટકી ગયો?પીરો: હા યાર. નસીબ નબળાં છે. હોન્ડાની ટાંકી ફુલ કરાવી ને પેટ્રોલના ભાવ ઘટ્યા.નૂરો: એલ. આઇ. સી.માંથી કમાવવું હોય તો મરવું જ પડે.પીરો: મરી તો રહ્યા છે યુક્રેનવાળા.નૂરો: યુક્રેનમાં એલ. આઇ. સી.ના વીમા ખૂબ પાક્યા હશે એટલે આઇપીઓ નબળો પડ્યો તું વાત સમજ.પીરો: હવે આખી શ્રીલંકાનો વીમો ઉતરાવી લઈએ બીજું શું..?⬛હાયરામ : તમે ફેન છો? તો કેવા? સીલિંગ ફેન કે ટેબલ ફેન? sairamdave@gmail.com P. L. અને I. P. O. P. L. અને I. P. O. સમુદ્રના દેવી-દેવતા સમુદ્રના દેવી-દેવતા રતનો દરિયાકિનારો વિશાળ છે. પણ સમુદ્ર પુરાણશાસ્ત્ર આને અનુરૂપ વિકસ્યું નથી. ભારતીય કળાઓમાં નૌકાઓની મ રતનો દરિયાકિનારો વિશાળ છે. પણ સમુદ્ર પુરાણશાસ્ત્ર આને અનુરૂપ વિકસ્યું નથી. ભારતીય કળાઓમાં નૌકાઓની મોટા ભાગની તસવીરો તળાવ અને નદીઓ સાથે સંકળાયેલી જોવા મળે છે, પણ દરિયા સાથે જોવા મળતી નથી. દાખલા તરીકે રામ અને સીતાની ગંગા પાર કરવાની છબી અને રાધા અને શ્રીકૃષ્ણની યમુના નદીમાં નૌકાવિહાર કરતી તસવીરો અને ચિત્રો જોવા મળે છે. ભારતમાં વહાણનાં ચિત્રો અને તસવીરો બહુ ઓછાં જોવા મળે છે. આવી કેટલીક છબીઓ ભરહુત સ્તૂપ અને અજંતાની ગુફાઓમાં અને કોંકણના વીર સ્મારક પથ્થરોમાં જોવા મળે છે.આધુનિક કાળમાં વરુણની ઓળખ સમુદ્રના દેવતા અને લક્ષ્મીના પિતા તરીકે કરવામાં આવે છે. પરંતુ વૈદિક શાસ્ત્રોમાં તેમને સ્પષ્ટ રીતે સમુદ્રની સાથે નહીં પણ ‘જળ’ સાથે સાંકળવામાં આવ્યા છે. જેનો આ સંદર્ભમાં અર્થ સ્પષ્ટ થતો નથી. તેમનો ઉચિત રાજસી આચરણ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હતો. સમુદ્રના દેવતાના સ્વરૂપે તેમનું આપણે સદીઓ પછી રામાયણમાં જોવા મળે છે. અહીં તેમણે શ્રીરામને ઘાતક તીર મારવાને બદલે તેના પર લંકા સુધીનો પુલ બાંધવાની વિનંતી કરી. પુરાણોમાં તેમની ઓળખ સમુદ્ર સ્વરૂપે કરવામાં આવી છે.તે મકર (ડૉલ્ફિન કે હાથીના માથાંવાળી માછલી) પર સવાર હતા અને તેમની પુત્રીઓએ વિવિધ નદીઓનું રૂપ ધારણ કર્યું.તેમની સૌથી મહત્ત્વની ભૂમિકા વાસ્તુશાસ્ત્રમાં છે. અહીં તેઓ પશ્ચિમ દિશાના સંરક્ષક છે અને વર્ષાના દેવતા તથા પૂર્વ દિશાના સંરક્ષક, ઇન્દ્રની વિરુદ્ધ દિશામં સ્થિત છે.પ્રાચીન તમિલ સંગમ સાહિત્ય અનુસાર માછીમારોની પત્નીઓ ભારે ભરતીની રાતે વરુણદેવને પ્રાર્થના કરીને તેમણે ફૂલ ચડાવતી હતી. વરુણદેવની રેતીમાં દાટેલી શાર્ક માછલીની પાંખના રૂપે પૂજા કરવામાં આવતી હતી. ભારતના દક્ષિણ કાંઠે કુમારીદેવીની કથાઓ જોવા મળે છે. તે દરિયાકાંઠાને દરિયામાં ડૂબતો બચાવે છે.મુંબઇ સ્થિત કાન્હેરી ગુફાોમાં પાંચમી સદી સુધીનો અંકિત થયેલો એક શિલાલેખ છે. તેમાં એક નાવિક વહાણની સુરક્ષા માટે બૌદ્ધ દેવી તારાનું આહ્વાન કરતો જોવા મળે છે.સૌથી રોમાંચક કથા વહાણવટાની દેવી સિકોતર માતાની છે. તેમને હરસિદ્ધિ માતા પણ કહેવાય છે. તેમનું મુખ્ય મંદિર ગુજરાતમાં ખંભાતની નજીક રાલેજમાં આવેલું છે. તેઓ સમૃદ્ધિ, ફળદ્રૂપતા અને વહા‌ણોની સુરક્ષા સાથે સંકળાયેલા છે. એક કથા અનુસાર તેમનો જ્યાં સુધી આદરભાવપૂર્વક સ્વીકાર કરીને રીઝવવામાં ન આવ્યાં ત્યાં સુધી તેઓ વહાણોનો નાશ કરતાં રહ્યાં. તેઓ સતત વહાણો સામે ક્રોધિત થઇને જોતાં રહ્યાં. તેને રોકવા માટે તેમણે દરિયાકાંઠે પર્વતના શિખરથી નીચે દરિયાકાંઠા સુધી નીચે લાવવામાં આવ્યાં. નીચે આવતી વખતે તેમના દરેક પગલે એક ભેંસની બલિ ચડાવવામાં આવ્યો. દરિયાકાંઠે તેમણે નાવિકોની સફળ વ્યાવસાયિક યાત્રાઓ પછી તેમને હેમખેમ ઘરે પાછા ફરવામાં મદદ કરી. ‘સિકોતર’ નામ યમન ટાપુ, સોકોત્રાની તરફ આપણું ધ્યાન ખેંચે છે. જોકે, હાલમાં તો સંયુક્ત આરબ અમીરાતે સોકોત્રા ટાપુ કબજો જમાવ્યો છે. આ ટાપુનો ઉલ્લેખ ‘પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી’માં કરવામાં આવ્યો છે. વહાણવટા વિશેના એક પ્રાચીન ગ્રીક પુસ્તકમાં આફ્રિકા, આરબ અને ભારતની વચ્ચે મોસમી પવનોની મદદથી દરિયાઇ વેપારનું વર્ણન કરવામાં આવ્યું છે. સોકોત્રા ટાપુનું નામ શક્યત: સંસ્કૃત શબ્દ ‘સુખધરા’ પરથી આવ્યું છે. તેનો અર્થ ‘તે કે જે આનંદ આપે છે’ એવો થાય છે. સોકોત્રા ટાપુનો દરિયાકાંઠો જોખમી છે એટલે કદાચ નાવિકો ત્યાં જતા ડરતા હશે. કદાચ આ જ કારણસર આ ટાપુને ગુજરાતમાં સિકોતર માતાનું રૂપ આપવામાં આવ્યું. તેને આજે પણ દરિયાઇ વેપાર ખેડનારા ખલાસીઓ અને વહાણવટું ન ખેડનારા ભક્તો પણ વહાણ અર્પણ કરીને પૂજા કરે છે. ⬛ }}}આખરે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય એટલે શું? એ જ કે: ‘તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે.’ કાશ્મી }}}આખરે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય એટલે શું? એ જ કે: ‘તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે.’ કાશ્મીરના આતંકવાદી નેતા યાસિન મલિકે પોતાના ગુનાઓની કબૂલાત દિલ્હીની કોર્ટમાં કરી છે. આ જેવું તેવું પરાક્રમ નથી અસદુદ્દીન ઔવેસીને ખુલ્લો પત્રયાસિન મલિકને સલામ? અસદુદ્દીન ઔવેસીને ખુલ્લો પત્રયાસિન મલિકને સલામ? પ્રિય અસદુદ્દીનભાઇ,પત્રના પ્રારંભે જ એક ચોખવટ કરી લઉં? મને આપના માટે એક મિલિગ્રામ જેટલો પણ આદર નથી, પ્રિય અસદુદ્દીનભાઇ,પત્રના પ્રારંભે જ એક ચોખવટ કરી લઉં? મને આપના માટે એક મિલિગ્રામ જેટલો પણ આદર નથી, કારણ કે હું આપને ભારતીય મુસ્લિમોના સૌથી મોટા દુશ્મન માનું છું. એક ઍડવોકેટ તરીકે તમે જબરા દલીલબાજ છો. મિથ્યા દલીલબાજી માટે આદિ શંકરાચાર્યે जल्प શબ્દ પ્રયોજ્યો હતો. જ્યારે જ્યારે આપને ટીવી પર જોઉં કે સાંભળવાનું બને ત્યારે એવી છાપ પડે છે કે આપ ઝીણાના અનુયાયી છો. ‘જલ્પ’ શબ્દનો અર્થ તમારા તર્કપૂર્ણ બકવાસ દ્વારા સમજાઇ જાય છે. સાચુ કહું? આપ તાત્ત્વિક દૃષ્ટિએ ઇસ્લામવિરોધી છો અને વળી પયગંબરવિરોધી પણ છો.સર! આખરે હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય એટલે શું? એ જ કે: ‘તમારી જડતા કરતાં અમારી જડતા અધિક પવિત્ર છે.’ કાશ્મીરના આતંકવાદી નેતા યાસિન મલિકે પોતાના ગુનાઓની કબૂલાત દિલ્હીની કોર્ટમાં કરી છે. આ જેવું તેવું પરાક્રમ નથી. જો ગુના કોર્ટમાં સાબિત થાય, તો યાસિનભાઇના માથે દેહાંતદંડનું જોખમ રોકડું છે. ગુનાનો જાહેર એકરાર યાસિનભાઇને ઊંચા આસને બેસાડે છે. એમની હિંમતને આપ સલામ પાઠવશો ખરા? અને હા, આપ આપના ગુનાઓનો એકરાર કરશો ખરા? આપ નહીં કરો કારણ કે તમે ઝીણા જેવા હૃદયશૂન્ય અને વળી, લુચ્ચા છો. આપની લુચ્ચાઇનું ખાસું અવલોકન અને અધ્યયન કર્યા પછી નીચેના મુદ્દાઓમાં એનો સાર પ્રગટ કર્યો છે. આપની કટ્ટર માનસિકતાનો અને જૂઠી દલીલબાજીનો સાર આ પ્રમાણે છે: અમારું તે અમારું, પરંતુ તમારા સેક્યુલરિઝમમાં અમારો ભાગ! દેશમાં કેવળ મુસ્લિમ લઘુમતીને જ સતત અન્યાય થતો રહે છે, હા, પારસી, જૈન, બૌદ્ધ કે અન્ય કોઇ લઘુમતીને નહીં. મુસ્લિમ કન્યાઓમાં શિક્ષણનો પ્રસાર થાય તે માટે આપે શું કર્યું? શું એ કન્યાઓ બુરખામાં જ કેદ રહે તે યોગ્ય છે? પયગંબરે કહ્યું હતું: ‘આલિમ (વિદ્વાન)ની શાહી શહીદોનાં લોહી કરતાંય વધારે મૂલ્યવાન છે.’ આ બાબતે તમારો અભિપ્રાય શું છે? વળી, તીન તલ્લાક જેવી અસભ્ય પ્રથાનો વિરોધ આપે ક્યારેય કર્યો ખરો? એ પ્રથા નાબૂદ થાય તે માટે દેશે નરેન્દ્ર મોદી સુધી કેમ થોભવું પડ્યું? આપ કઇ સદીમાં જીવો છો? તમને ઇસ્લામમાં રહેલાં ઉમદા તત્ત્વોનો જરા જેટલો પરિચય ખરો? ઇસ્લામ એટલે શરણાગતિ. ઇસ્લામનો કેન્દ્રવર્તી શબ્દ ‘તૌહીદ’ છે. તૌહીદ એટલે એકેશ્વર નિષ્ઠા. આ જગતનું પાલણ-પોષણ કરનાર (રબ્બિલ આલમીન) એકમાત્ર માલિક અત્યંત દયાળુ (રહીમ) છે. મારો પરિવાર મહર્ષિ દયાનંદજીએ સ્થાપેલ આર્યસમાજના રંગે રંગાયેલો હતો. પરિવાર મંદિરે જનારો ન હતો, કારણ કે મારા આર્યસમાજી પિતા મૂર્તિપૂજાના નિષ્ઠાવંત વિરોધી હતા. ભારતની પ્રજા બાદશાહને સલામ કરે છે, પરંતુ ઓલિયા-ફકીરને નમન કરે છે. ભરૂચ પાસે આવેલા કંથારિયા ગામના મદરેસાના વડા મૌલવી એવા યાકુબસાહેબે પૂરા પ્રેમાદર સાથે મને પ્રવચન કરવા બોલાવ્યો હતો. પ્રવચનનો વિષય હતો: ‘મહામાનવ મોહંમદ.’ સભામાં લગભગ 4000 મૌલવીઓ હતા. સૂતરની આંટી પહેરાવીને વક્તાનું સ્વાગત કરવામાં આવેલું. તમે ખરેખર કુરાનનો અભ્યાસ કર્યો છે?તમે કદી પણ ગીતાનું અધ્યયન કર્યું છે? એમ કરવાનું તમને પોસાય ખરું? એ સભાનું સુંદર સંચાલન મિત્ર જુનેદ અમેરિકને કર્યું હતું. ઇસ્લામ અને આતંકવાદને વળી શી લેવાદેવા? આતંકવાદ અને પયગંબરને શી લેવાદેવા? તમને રાજકીય રમત રમતાં આવડે છે. હું તમારા પર ઇસ્લામવિરોધી અને પયંગબરવિરોધી હોવાનો આક્ષેપ પૂરી જવાબદારી જાળવીને મૂકું છું. તમે મુસલમાન છો ખરા? તમે બીજું ગમે તે હો, ‘મુસલમાન’ તો નથી જ નથી. ટીવી પર એક દૃશ્ય જોયાનું બરાબર યાદ છે. હૈદરાબાદના એક મુસ્લિ આગેવાન નવાબ જેવા મિજાજમાં બોલી રહ્યા હતા. યાદદાસ્ત પરથી લખી રહ્યો છું. વિગતદોષ થાય તો માફ કરશો? એ આગેવાને નવાબી ઠાઠમાં જણાવ્યું: ઓવૈસી કે બાપ કા નામ ક્યા થા? ઉસકે બાપ કે બાપ કા નામ ક્યા થા? અરે! ઉસકે બાપ કે બાપકા ભી બાપ કૌન થા? છેવટે એક ડગલું આગળ વધીને ચોથી પેઢીના તમારા દાદાના પિતાનું નામ જણાવ્યું: ‘રામતુલસી.’ તમે રઝાકારોની માનસિકતા ધરાવનારા કટ્ટરપંથી મુસલમાન છો. તમને ટીવી પર જોઉં ત્યારે મને કતલપ્રેમી કાસિમ રિઝવીનું સ્મરણ થાય છે. કાસિમ રિઝવીનું ચાલ્યું હોત તો હૈદરાબાદમાં હિંદુઓનો નરસંહાર (જીનોસાઇડ) થયો હોત, પરંતુ ત્યારે સરદાર પટેલ જીવતા હતા! ભારતમાં લઘુમતીમાં ગણાતા મુસ્લિમોને જેટલા અધિકારો પ્રાપ્ત થયા છે તેટલાથી અડધા ભાગના અધિકારો પણ કોઇ ઇસ્લામી દેશમાં લઘુમતીને પ્રાપ્ત થયા છે ખરા? વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા લાખો નિવાસ તૈયાર કરીને ગરીબોને એ નિવાસ અપાયાં છે. તે પ્રધાનમંત્રી આવાસયોજના થકી જે લાખો ઘર ગરીબોને પ્રાપ્ત થયાં, તેમાં કોઇ ભેદભાવ થયો ખરો? બીજા કયા સબળ પુરાવાની જરૂર છે? તમને જ્યાં જુઓ ત્યાં લઘુમતીને થતો અન્યાય જ દેખાય છે. તમે વાતને ચગાવીને એક જ શબ્દનું રટણ કરતા રહો છો. અન્યાય… અન્યાય… અન્યાય! કાશ્મીર ખીણમાં હિંદુઓ લઘુમતીમાં છે ત્યાં કાશ્મીરી પંડિતોની આજે પણ શી સ્થિતિ છે? આપના ઝનૂની ભાઇ અકબરુદ્દીન ઓવૈસીએ રાજ ઠાકરેને કૂતરા સાથે સરખાવ્યા! હું રાજનો પ્રશંસક નથી, પરંતુ તમારા ભાઇએ રાજ ઠાકરેનું મહત્ત્વ વધારી દીધું! તમારા ભાઇ અકબરુદ્દીન ઓવૈસીએ જાહેરસભામાં ઝનૂનપૂર્વક કહ્યું હતું: ‘માત્ર એક કલાક માટે પોલીસ હટાવી લો અને પછી જુઓ કે અમે મુસલમાનો શું કરી શકીએ છીએ!’ આવી ભયંકર ધમકી જાહેરમાં ઉચ્ચારનારા તમારા ભાઇ સામે તમે શાંત કેમ રહ્યા? એ ભાઇ હજી જીવે છે. આ એક જ બનાવ તમે ચૂપ રહો તે માટે પૂરતો છે. વૈમનસ્ય વધે તેનો લાભ (?) બહુમતીને જ મ‌ળે છે. અરે અસદુદ્દીનભાઇ! સંપીને જીવવામાં તો લઘુમતીનું ‘સ્થાપિત હિત’ રહેલું છે. કાશીમાં વિશ્વનાથ મહાદેવના સ્થાનકને અડીને ઊભેલી જ્ઞાનવાપી મસ્જિદ તમે જોઇ જ હશે. મસ્જિદ સાથે આ સંસ્કૃત શબ્દ શી રીતે જોડાયો? હિંદુઓનું મન જીતી લેવા માટે પણ તમે એ બાબતે સમાધાન કરવાની ઇચ્છા પ્રગટ કરશો? તમે એમ કદી પણ નહીં કરો કારણ કે તમારું મન મેલું છે અને તમારું દિલ ગંદું છે. એમાં ઠસોઠસ પાપ ભરેલું છે. ‘તીન તલ્લાક’ જેવી અસભ્ય પ્રથાને નાબૂદ કરવા માટે નરેન્દ્ર મોદી સુધી રાહ કેમ જોવી પડી? કરોડો મુસ્લિમ બહેનોના આશીર્વાદ મોદીને પ્રાપ્ત થવાના. એકવીસમી સદીમાં આવી અમાનુષી, અન્યાયી અને સ્ત્રીવિરોધી પ્રથા એક કલાક માટે પણ સહ્ય ન બની શકે.ભાઇ, હજી તમે કયા જમાનામાં જીવો છો? ફરીથી આક્ષેપ મૂકીને કહું છું: ‘તમે તો મુસ્લિમ સ્ત્રીઓના એક નંબરના શત્રુ છો.’ હિંમત હોય તો ‘ના’ કહો. તમે છેક બેશરમ નથી, તેથી ‘ના’ નહીં જ કહો. એ માટે તમારો આભાર!  Âઆપની બુદ્ધિ જોરદાર છે, પરંતુ આપની પાસે શાણપણ નથી. ક્રાંતિકારી બંગાળી લેખિકા તસલીમા નાસરિન જ્યારે હૈદરાબાદમાં હતી, ત્યારે તમારી જ પાર્ટીના કટ્ટરપંથી શેતાનોએ એ વિદુષી સ્ત્રી પર હુમલો કર્યો હતો. એમ કરવામાં ઇસ્લામની શોભા ક્યાં રહી? એ લેખિકા ત્યારે માંડ બચી ગઇ હતી. આપની લૂખી દાદાગીરી આગળ હિંદુઓ લાચાર છે. તમને ભાઇચારો વધે એમાં કોઇ જ રસ નથી. એ ભાઇચારો કેળવાય તો આપ કરશો શું? આપ જ્યારે ભારતીય બંધારણની વાતો કરો ત્યારે બાબાસાહેબ આંબેડકરના બે પ્રિય શબ્દો ભૂલી જાઓ છો: ‘constitutional morality.’ આપને આ બે શબ્દો કદી નહીં સમજાય, કારણ કે આપની દાનત ખોરી છે. મન નથી થતું, છતાં કહું છું: સલામ!}}}પાઘડીનો વળ છેડેજ્યાં મુલ્લાઓ નથી, ત્યાં સ્વર્ગ છે.જ્યાં શાસ્ત્રાર્થ અને વિવાદનો ઘોંઘાટ નથી,ત્યાં સ્વર્ગ છે.દુનિયા મુલ્લાઓના ઘોંઘાટથી મુક્ત બને,તો કેવું સારું!કોઇએ મુલ્લાના ફતવાને કોઠું આપવું ન જોઇએ.જે નગરમાં મુલ્લા રહેતો હોય,ત્યાં કદી શાણો માણસ રહેતો નથી.- દારા શુકોહનોંધ: ઔરંગઝેબના મોટાભાઇ દારા શુકોહના આવા યાદગાર શબ્દો આજે કોણ સાંભળે? ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રપતિભવનથી માંડ એક કિલોમીટર દૂર આવેલા એક વિશાળ માર્ગનું નામ દારા શુકોહ માર્ગ મળે તે માટે મેં લાંબો પત્ર વ્યવહાર કર્યો હતો. એ માર્ગ પર થોડાક મિત્રો સાથે પદયાત્રા તા. 2 મે, 2018ને દિવસે હતી. એ પદયાત્રામાં ખાસ મિત્ર આરિફ મોહંમદ ખાન પણ જોડાયા હતા. હે અસદુદ્દીનભાઇ! સાચું કહેજો. આપને કોણ ગમે? ઔરંગઝેબ કે (ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કરનાર) દારા શુકોહ? આપને ઔરંગઝેબ જ ગમે એવો વહેમ હિંદુઓને પડે, તો તેમાં વાંક કોનો? હજી સુધરી જાઓ, ઇસ્લામને સમજો.તા. ક. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટનો જાન લીધો. એનો ગુનો શું? એ જ કે એ હિંદુ હતો અને રાહુલ ગાંધીની જ જ્ઞાતિ કાશ્મીરી પંડિત હતો. જો મોતીલાલ નેહરુના પગલે પંડિત જવાહરલાલ જો રાજકારણમાં ન જોડાયા હોત તો! તેમનું સમગ્ર કુટુંબ નિરાશ્રિતોના કૅમ્પમાં કાશ્મીરી પંડિતો સાથે ભયપૂર્વક રહેતા હોત! ઔરંગઝેબની કબર પર પુષ્પાંજલિ આપવાની માનસિકતા ભારતના મુસલમાનોને વર્ષ 1707 લઇ જનારી છે. એ જ વર્ષમાં જંગલી બાદશાહનો ઇંતકાલ થયો હતો.Blog:http://gunvantshah.wordpress.com www.divyabhaskar.com www.divyabhaskar.com રવિવાર | 29 મે, 2022 રવિવાર | 29 મે, 2022 3| રણમાં ખીલ્યું ગુલાબઅબ તમન્ના નહીં હૈ છૂને કીઇસ કદર આપકે કરીબ હૂં મૈં 3| રણમાં ખીલ્યું ગુલાબઅબ તમન્ના નહીં હૈ છૂને કીઇસ કદર આપકે કરીબ હૂં મૈં 2| ડૂબકીઉમળકા અને હેતનો સ્વાદ હવે ક્યાં? 2| ડૂબકીઉમળકા અને હેતનો સ્વાદ હવે ક્યાં? 6 |માય સ્પેસગન ઇઝ નો મોર ફન ઇન અમેરિકા 6 |માય સ્પેસગન ઇઝ નો મોર ફન ઇન અમેરિકા >
<area shape="rect" class="borderimage" coords="696.18,172.63,925.41,254.7" href="javascript:void(0);" onclick="return show_pop( 5| મનનો મોનોલોગમાણસાઈના પાઠ એક જાનવર પાસેથી શીખવા મળે છે હવે તમે રસરંગના તમામલેખો ¾ એપ પર દર રવિવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. હવે તમે રસરંગના તમામલેખો ¾ એપ પર દર રવિવારે વાંચી શકો છો. આજે જ ડાઉનલૉડ કરો દિવ્ય ભાસ્કર એપ. માયથોલોજી માયથોલોજી હસાયરામ હસાયરામ િવચારોના વૃંદાવનમાં િવચારોના વૃંદાવનમાં ></map></div>
<script>
$(
X