X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
1234

ટ્રાયલ સમય પૂરો થવામાં 18447 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="480.93,1233.88,588.64,1318.78" href="javascript:void(0);" onclick="return show_pop( મહેસાણા | ઉત્તર ગુજરાતમાં લોકલ સંક્રમણ વધતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 4 ડીસા, 5 પાલનપુર, 1 ડાલવાણા, 1 દાંતા અને 1 થરાદ મળી કુલ 12 પોઝિટિવ આવ્યા છે.સોમવારે મહેસાણા શહેરમાં 5 અને તાલુકામાં 3 મળી જિલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 283એ પહોંચી છે. અરવલ્લી જિલ્લાના વડુ મથક મોડાસા શહેરમાં 7 , બાયડના ભુખેલમાં 1, મોડાસાના સરડોઈમાં 1 અને મડાસણા કંપામાં યુવાનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. સાત કેસ સાથે મોડાસામાં દર્દીઓની સંખ્યા 111 એ પહોંચી છે. સાબરકાંઠા જિલ્લામાં સોમવારે તલોદના હરસોલમાં અને વિજયનગરના ટીંટારણમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. બ.કાં.માં 12, મહેસાણામાં આઠ, સાં.કાં.માં 2 અને અરવલ્લીમાં 10 પોઝિટિવ કેસ બ.કાં.માં 12, મહેસાણામાં આઠ, સાં.કાં.માં 2 અને અરવલ્લીમાં 10 પોઝિટિવ કેસ કોરોના મીટર | કુલ સેમ્પલ 4849, પોઝિટિવ કેસ 199, પાટણ શહેરના કેસ 100, શહેરી વિસ્તાર ના કેસ 118, ગ્રા કોરોના મીટર | કુલ સેમ્પલ 4849, પોઝિટિવ કેસ 199, પાટણ શહેરના કેસ 100, શહેરી વિસ્તાર ના કેસ 118, ગ્રામ્ય વિસ્તારના કેસ 81, નેગેટિવ સેમ્પલ 4437, પેન્ડિંગ સેમ્પલ 255, દાખલ દર્દી 50, હોમ આઈસોલેશન 16, ડિસ્ચાર્જ કરાયા 112, મૃત્યુ 21 શહેરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનપાટણમાં કોરોના કેસ ગંભીર રીતે વધી રહ્યા છે ત્યારે જુના ગંજબજા શહેરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનપાટણમાં કોરોના કેસ ગંભીર રીતે વધી રહ્યા છે ત્યારે જુના ગંજબજાર વેપારી એસોસિએેશન દ્વારા બજાર બપોરે બે વાગ્યે બંધ કરવા નિર્ણય કરાયો હતો. જેમાં વેપારી મંડળના પ્રમુખ મનસુખભાઇ મોદીના જણાવ્યા મુજબ અનાજ બજાર, ગોળ બજાર અને ખાંડ બજાર ઉપરાંત સિવિલ હોસ્પિટલ રોડ ઉપર કરીયાણાની દુકાનો, ત્રણ દરવાજા પાસે આવેલ ઘી બજાર તેમજ પ્લાસ્ટિકની દુકાનોએ બપોરે દુકાનો બંધ કરી છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી આ પ્રમાણે ચાલશે અને કેસની વધઘટ ધ્યાને લઇને આગળનો નિર્ણય કરાશે. શહેરમાં સંક્રમણ વધી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. ઘી બજાર વેપારીઓ દ્વારા બપોર પછી દુકાન બંધ રાખવા પરિપત્ર કરવામાં આવ્યો છે. સોમવારે નોંધાયેલા 20 કોરોના પોઝિટિવની વિગત- શહેરના રળીયાત નગરના 63 વર્ષના પુરુષ- શહેરના રાજકા વાડામા સોમવારે નોંધાયેલા 20 કોરોના પોઝિટિવની વિગત- શહેરના રળીયાત નગરના 63 વર્ષના પુરુષ- શહેરના રાજકા વાડામાં આવેલ કંદોઈની શેરીમાં 62 વર્ષના વૃદ્ધ- શહેરના ડીસા હાઈવે પર આવેલ વિઠ્ઠલ વિલા સોસાયટીમાં રહેતા 54 વર્ષના મહિલા- પાટણના ધારપુરના 30 વર્ષની મહિલાને તાવ અને શ્વાસની તકલીફ છે- શહેરની રાજ નગર સોસાયટીમાં 35 વર્ષનો યુવક- શહેરના કાલી બજારમાં 60 વર્ષના મહિલા-શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ અયોધ્યા નગર સોસાયટીના 70 વર્ષના વૃદ્ધ-શહેરના મદારસા વિસ્તારમાં 50 વર્ષના પુરુષ-શહેરના બાબુનો બંગલો વિસ્તારના રંગરેજની ખડકીમાં રહેતા 44 વર્ષના પુરુષ- શહેરના રાણકીવાવ રોડ પર આવેલ દ્વારકા નગરી ભાગ-2માં 53 વર્ષના મહિલા- અંબાજીની નેળીયામાં તિરુપતિ નગરમાં 75 વર્ષના વૃદ્ધા-શહેરની પલ્લવી પાર્કમાં રહેતા 35 વર્ષનો યુવક-સિદ્ધપુરના નર્સિંગ કોલેજ પાસે આવેલ શક્તિનગર સોસાયટીમાં 33 વર્ષના યુવક- સિદ્ધપુરના રાજપુરની જુલેલાલ સોસાયટીમાં 62 વર્ષના પુરુષ- રાધનપુરના લાલ બાગ સોસાયટી માં 15 અને 11 વર્ષની કિશોરી-શહેરના હાંસાપુર રોડ ઉપર આવેલ મલ્હાર બંગલોઝમાં રહેતી 45 વર્ષીય મહિલા-સરસ્વતી તાલુકાના મેસર ગામે 78 વર્ષના વૃદ્ધ- સિધ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે 82 વર્ષના વૃદ્ધ મહિલા- પાટણ શહેરની વિઠ્ઠલ વિલા સોસાયટીમાં 26 વર્ષના યુવક _photocaption_મલ્હાર બંગલોઝમાં મહિલાને પોઝિટિવ કેસ આવતા પાલિકાની ફાયર ફાઈટર ટીમ અને આરોગ્ય ટીમ દ્વાર _photocaption_મલ્હાર બંગલોઝમાં મહિલાને પોઝિટિવ કેસ આવતા પાલિકાની ફાયર ફાઈટર ટીમ અને આરોગ્ય ટીમ દ્વારા સેનેટરાઈઝ કામગીરી કરાઈ હતી.*photocaption* >
<area shape="rect" class="borderimage" coords="22.47,311.3,933.9,336.77" href="javascript:void(0);" onclick="return show_pophead( પાટણ શહેરમાં કોરોનાની સદી, જિલ્લામાં બેવડી સદીમાં એક પોઝિટિવ ખુટ્યો, કોરોનાના કેસ વધતાં પાટણનું જુનુ ગંજ બજાર બપોર પછી બંધ અનલોક પછી કોરોનાના કેસો વધતાં લોકો એક બીજાને સાવચેત રહેવાના મેસેજ કરી રહ્યા છે અનલોક પછી કોરોનાના કેસો વધતાં લોકો એક બીજાને સાવચેત રહેવાના મેસેજ કરી રહ્યા છે પાટણમાં એક જ દિવસમાં 20 કેસ, શહેરમાં 13 પાટણમાં એક જ દિવસમાં 20 કેસ, શહેરમાં 13 મહેસાણા } મંગળવાર, 30 જૂન, 2020 મહેસાણા } મંગળવાર, 30 જૂન, 2020 સમી-હારિજ } ચાણસ્મા સમી-હારિજ } ચાણસ્મા સિદ્ધપુર } રાધનપુર સિદ્ધપુર } રાધનપુર આજે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત્ આજે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત્ ઊંઝા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ ઊંઝા હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ થરાદની નહેરમાંથી લવાણાના યુવકની લાશ મળતાં ચકચાર થરાદની નહેરમાંથી લવાણાના યુવકની લાશ મળતાં ચકચાર ગણવાડાથી હાઈવે પર લૂંટ, ધાડ, ચોરી, હત્યા કરતી ખૂંખાર ડફેર ગેંગ ઝડપાઈ ગણવાડાથી હાઈવે પર લૂંટ, ધાડ, ચોરી, હત્યા કરતી ખૂંખાર ડફેર ગેંગ ઝડપાઈ બન્ને મહારાજ સાહેબની પાપલીલાનો ભોગ બનેલી વધુ પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો: એસપી બન્ને મહારાજ સાહેબની પાપલીલાનો ભોગ બનેલી વધુ પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો: એસપી _photocaption_પાટણમાં કોરોનાના કેસ વધતાં જુના ગંજબજારની દુકાનો બંધ થતાંની સાથે જ શહેરના ત્રણ દરવાજા _photocaption_પાટણમાં કોરોનાના કેસ વધતાં જુના ગંજબજારની દુકાનો બંધ થતાંની સાથે જ શહેરના ત્રણ દરવાજા વિસ્તાર નું ઘી બજાર પણ બંધ રહ્યું હતું.*photocaption* >
<area shape="rect" class="borderimage" coords="22.47,149.99,246.21,305.64" href="javascript:void(0);" onclick="return show_pop(
X

પ્રિય વાચક,

કેટલાંક ટેક્નિકલ કારણોસર તમારું મનપસંદ ઈ-પેપર હવે સવારે 11 વાગ્યા પછી જ ઉપલબ્ધ થશે

આ મુશ્કેલીના સમયમાં એક તરફ અમારા પત્રકારો તમને દરેક સમાચાર પહોંચાડવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો ઈ-પેપરનો ગેરકાયદે વ્યવસાયિક રીતે ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી અમને ખૂબ નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પ્લીઝ થોડા સમય માટે અમને સહયોગ આપો. અમે ટૂંક સમયમાં જ આનો ઉપાય શોધી લઈશું. ઈ-પેપર સવારે 8 વાગ્યે વાંચવા માટે અમારી એપ નીચે આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરો।

આ અસુવિધા બદલ અમને ખેદ છે।

- દિવ્ય ભાસ્કર ઈ-પેપર ટીમ

અહીંથી ડાઉનલોડ કરો -