X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
J1J21234567...1314

ટ્રાયલ સમય પૂરો થવામાં 19217 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

દિલ્હી સરકારનો રિપોર્ટ- 2021માં 99% દુર્ઘટના પુરુષ ડ્રાઇવરોએ કરી દિલ્હી સરકારનો રિપોર્ટ- 2021માં 99% દુર્ઘટના પુરુષ ડ્રાઇવરોએ કરી >
<area shape="rect" class="borderimage" coords="19.64,1238.2,158.48,1272.16" href="javascript:void(0);" onclick="return show_pop( સુરક્ષાની ગેરંટી; મહિલાઓની તુલનામાં પુરુષોના ડ્રાઇવિંગમાં જોખમ પણ બમણું 5 વર્ષના રિસર્ચનું પરિણામ; મહિલા ડ્રાઇવર 50%થી વધુ હોય તો પણ દુર્ઘટનાઓ ઓછી 5 વર્ષના રિસર્ચનું પરિણામ; મહિલા ડ્રાઇવર 50%થી વધુ હોય તો પણ દુર્ઘટનાઓ ઓછી બ્રિટનમાં 2005થી 2015 દરમિયાન થયેલા ટ્રાવેલ સરવેના આંકડા કહે છે...{ કાર ડ્રાઇવિંગમાં મહિલાઓની તુલનામ બ્રિટનમાં 2005થી 2015 દરમિયાન થયેલા ટ્રાવેલ સરવેના આંકડા કહે છે...{ કાર ડ્રાઇવિંગમાં મહિલાઓની તુલનામાં પુરૂષ ડ્રાઇવર દર કિ.મી.એ બમણાં અને બાઇકચાલક 10 ગણાં વધુ ખતરનાક હોય છે. { પુરૂષોની તુલનામાં સ્ત્રીઓ સ્પીડ લિમિટનો ભંગ 12% ઓછો કરે છે અને લાંબો સમય એકાગ્ર રહે છે. { બ્રિટનમાં પુરૂષ-મહિલા ડ્રાઇવરની સંખ્યા લગભગ સરખી છે પણ 72% ટ્રાફિક ઉલ્લંઘન પુરૂષો કરે છે. ડ્રંક ડ્રાઇવિંગમાં 84% અને ઓવરસ્પીડમાં 78% પુરૂષ ડ્રાઇવર જ પકડાય છે. જો તમે એમ વિચારતા હો કે ભારતમાં મહિલા ડ્રાઈવરની સંખ્યા ઓછી છે તો દુર્ઘટના પણ ઓછી જ હોવાની તો જુઓ, ઓસ જો તમે એમ વિચારતા હો કે ભારતમાં મહિલા ડ્રાઈવરની સંખ્યા ઓછી છે તો દુર્ઘટના પણ ઓછી જ હોવાની તો જુઓ, ઓસ્ટ્રેલિયાના સંશોધનના તારણ.{ ઓસ્ટ્રેલિયામાં 52% ડ્રાઇવર મહિલા છે. ત્યાં 2015થી 2019માં 65,781 ડ્રાઇવર ગંભીરપણે ઘવાયા કે મોતને ભેટ્યા, જેમાં 54.5% પુરૂષ અને 45.5% મહિલા હતા.{ 1996થી 2019માં થયેલા સંશોધન મુજબ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારી મહિલાઓ માત્ર 26% હતી. 2020માં 78% દુર્ઘટનાઓ પુરૂષ ચાલકોથી અને 22% મહિલા ચાલકોથી થઇ. નવી દિલ્હી | જો તમે પણ એ લોકો પૈકી છો કે જેઓ મહિલાઓને સારી ડ્રાઇવર નથી માનતા તો આ સમાચાર જરૂર વાંચો. નવી દિલ્હી | જો તમે પણ એ લોકો પૈકી છો કે જેઓ મહિલાઓને સારી ડ્રાઇવર નથી માનતા તો આ સમાચાર જરૂર વાંચો. ભીષણ દુર્ઘટનાનો શિકાર થતા ડ્રાઇવર્સમાં મહિલાઓ માત્ર 3% જ છે. માર્ગ-પરિવહન મંત્રાલયના રિપોર્ટ મુજબ 2020માં દુર્ઘટનાઓમાં 56,334 (97.3%) પુરૂષ અને 1,551 (2.7%) મહિલા ચાલકોનું મોત થયું જ્યારે દેશના કુલ 20.58 કરોડ ડ્રાઇવર્સમાં મહિલાઓ માત્ર...અનુસંધાન પાના નં. 6 મહિલાઓ સ્ટિયરિંગ સંભાળવામાં પણ સારી; દેશના કુલ ડ્રાઈવરમાં તેમનો હિસ્સો 7% પણ માત્ર 3% ભીષણ દુર્ઘટનામ મહિલાઓ સ્ટિયરિંગ સંભાળવામાં પણ સારી; દેશના કુલ ડ્રાઈવરમાં તેમનો હિસ્સો 7% પણ માત્ર 3% ભીષણ દુર્ઘટનામાં શિકાર બને છે દેશમાં IAS અને IPSનાં કુલ 2,336 હોદ્દા ખાલીનવી દિલ્હી | વિવિધ રાજ્યોમાં 1 જાન્યુઆરી, 2022 સુધી IAS અ દેશમાં IAS અને IPSનાં કુલ 2,336 હોદ્દા ખાલીનવી દિલ્હી | વિવિધ રાજ્યોમાં 1 જાન્યુઆરી, 2022 સુધી IAS અધિકારીઓનાં 1,472 અને IPS અધિકારીઓનાં 864 પદો ખાલી હતાં. કેન્દ્રીય કર્મચારીઓના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે, આ બંને સેવાના કુલ 2,336 પદ ખાલી છે. આ કારણસર અધિકારીઓ પર કામનું ભારણ વધતા મહત્ત્વના કામને અસર થઈ રહી છે. CUET-યુજી:12 ઓગસ્ટે બીજા તબક્કાની પરીક્ષાનવી દિલ્હી | કેન્દ્રીય યુનિ. માટે ગુરુવારે બીજા તબક્કામાં થ CUET-યુજી:12 ઓગસ્ટે બીજા તબક્કાની પરીક્ષાનવી દિલ્હી | કેન્દ્રીય યુનિ. માટે ગુરુવારે બીજા તબક્કામાં થનારી સીયુઇટી-યુજી પરીક્ષાને સ્થગિત કરાઇ છે. હવે તેનું આયોજન 12 ઓગસ્ટના રોજ થશે. તેના માટે હાલનું જ એડમિટ કાર્ડ માન્ય ગણાશે. NTA અનુસાર, ટેક્નિકલ અને વહીવટી કારણોસર પરીક્ષા સ્થગિત કરાઇ છે. ઇન્ડિગોના વિમાનમાં ટૂંક સમયમાં 3 એક્ઝિટ હશેનવી દિલ્હી | ઇન્ડિગોના વિમાનમાં ટૂંક સમયમાં ત્રણ સાઇડથી એ ઇન્ડિગોના વિમાનમાં ટૂંક સમયમાં 3 એક્ઝિટ હશેનવી દિલ્હી | ઇન્ડિગોના વિમાનમાં ટૂંક સમયમાં ત્રણ સાઇડથી એક્ઝિટની વ્યવસ્થા કરાશે, જેથી યાત્રીઓ જલદી બહાર નીકળી શકે. કંપનીએ કહ્યું કે નવી પ્રક્રિયા અંતર્ગત યાત્રીઓના એક્ઝિટ માટે આગળ 2 અને પાછળ એક ગેટ હશે. આ વ્યવસ્થા અમલી બનાવનારી ઇન્ડિગો દુનિયાની પહેલી એરલાઇન કંપની હશે. પોરબંદરમાં ઈતિહાસ રચાયો પોરબંદરમાં ઈતિહાસ રચાયો મમતા મરી,બાળકી જીવી મમતા મરી,બાળકી જીવી પાર્લરમાં વેચાતા આઇસક્રીમપર 5%થી વધીને 18% GST પાર્લરમાં વેચાતા આઇસક્રીમપર 5%થી વધીને 18% GST સૌથી ઉત્પાદક કૃષિ ક્ષેત્ર... દાળ, મસાલા, કેરી, કેળાં, પપૈયા અને શણના ઉત્પાદનમાં આપણે દુનિયામાં નંબર સૌથી ઉત્પાદક કૃષિ ક્ષેત્ર... દાળ, મસાલા, કેરી, કેળાં, પપૈયા અને શણના ઉત્પાદનમાં આપણે દુનિયામાં નંબર-1 છીએ... વર્ષા રાઉતને ઈડી દ્વારા હાજર થવા માટે સમન્સ વર્ષા રાઉતને ઈડી દ્વારા હાજર થવા માટે સમન્સ ટેરર ફન્ડિંગમાં દાઉદ ગેન્ગના ગુંડાની ATS દ્વારા ધરપકડ ટેરર ફન્ડિંગમાં દાઉદ ગેન્ગના ગુંડાની ATS દ્વારા ધરપકડ ટ્રિપલ તલાક વિરુદ્ધ ચુકાદો આપનારા જજ યુ.યુ. લલિત 49મા CJI બનશે ટ્રિપલ તલાક વિરુદ્ધ ચુકાદો આપનારા જજ યુ.યુ. લલિત 49મા CJI બનશે 26/11ના આતંકી હુમલાના હીરોનું અકસ્માતમાં મૃત્યુ 26/11ના આતંકી હુમલાના હીરોનું અકસ્માતમાં મૃત્યુ તાઈવાન પર ચીને 11 મિસાઈલ ઝીંકી, 5 જાપાનમાં જઈને પડી તાઈવાન પર ચીને 11 મિસાઈલ ઝીંકી, 5 જાપાનમાં જઈને પડી ફોર્ચ્યુન ગ્લોબલ લિસ્ટમાં LIC 98 ક્રમે, પહેલીવાર સ્થાન મળ્યું ફોર્ચ્યુન ગ્લોબલ લિસ્ટમાં LIC 98 ક્રમે, પહેલીવાર સ્થાન મળ્યું આયુર્વેદ અને યોગ વગર વેક્સિન બેઅસર: રામદેવ આયુર્વેદ અને યોગ વગર વેક્સિન બેઅસર: રામદેવ
X