X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
J1J212345678910

ટ્રાયલ સમય પૂરો થવામાં 18414 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="76.24,372.22,192.44,403.35" href="javascript:void(0);" onclick="return show_pophead( સમય વધારાયો બપોરથી દૂધ ખરીદ કર્યા બાદ બગડી જવાની સ્થિતિ સહિતની સમસ્યા હવે નહીં રહે બપોરથી દૂધ ખરીદ કર્યા બાદ બગડી જવાની સ્થિતિ સહિતની સમસ્યા હવે નહીં રહે >
<area shape="rect" class="borderimage" coords="22.47,400.52,246.21,505.23" href="javascript:void(0);" onclick="return show_pophead( આજથી તમામ દૂધની ડેરી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લી રહેશે : પોલીસ કમિશનર એક્સક્લુઝિવ એક્સક્લુઝિવ { સહમતીપત્ર ભરાવી રૂ.500નો જ દંડ વસૂલાશે{ અગાઉના ઇ ચલણ સહિતના મેમાની રકમ વસૂલ્યા વગર જ વાહન મુક્ત કર { સહમતીપત્ર ભરાવી રૂ.500નો જ દંડ વસૂલાશે{ અગાઉના ઇ ચલણ સહિતના મેમાની રકમ વસૂલ્યા વગર જ વાહન મુક્ત કરાશે રાજકોટમાં છેલ્લા 3 દી’માં બે પોઝિટિવ, શુક્રવારે માત્ર 37 સેમ્પલ લેવાયાં રાજકોટમાં છેલ્લા 3 દી’માં બે પોઝિટિવ, શુક્રવારે માત્ર 37 સેમ્પલ લેવાયાં બીજા-ચોથા સેમેસ્ટરમાં એટીકેટીવાળાનું છેક આવતા વર્ષે પરિણામ આવશેબી.એસસી.ના 5800 જેટલા વિદ્યાર્થીઓની પ બીજા-ચોથા સેમેસ્ટરમાં એટીકેટીવાળાનું છેક આવતા વર્ષે પરિણામ આવશેબી.એસસી.ના 5800 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ હતી જેમાંથી 2999 વિદ્યાર્થીઓને અગાઉના વર્ષની એટીકેટી બાકી હોવાથી પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. જેમાંથી પાંચમા સેમસ્ટરમાં જેમને એટીકેટી હશે તેમની પરીક્ષા દિવાળી પહેલા લે‌વાઇ જશે. જ્યારે પ્રથમ,ત્રીજા અને બીજા ચોથા સેમેસ્ટરની પરીક્ષા તેના નિત્યક્રમ મુજબ લેવાશે અને તે મુજબ બીજા અને ચોથા ક્રમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી માર્ચમાં લેવાય તેમ હોવાથી પાસ થયેલા વિદ્યાર્થીને હવે તેમનું રિઝલ્ટ છેક આવતા વર્ષે મળશે.10 માર્કસનું ગ્રેસિંગ પણ કરાયુંબી.એસસી. સેમેસ્ટર-6નું પરિણામ તૈયાર થઇ જતા તે ફેકલ્ટી સમક્ષ રજૂ કરાયું હતું અને તેમાં વિજ્ઞાન વિદ્યાશાખાએ 10 ગુણનું ગ્રેસિંગ કર્યું હતું. _photocaption_‘પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર...’ એવું મા માટે કહેવાયું છે અર્થાત ગમે તેવ _photocaption_‘પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર...’ એવું મા માટે કહેવાયું છે અર્થાત ગમે તેવી વિકટ સ્થિતિમાં હોવા છતાં પોતાના બાળકને સાનુકુળ રાખે એનું નામ ‘મા’. કોરોના મહામારીમાં સંક્રમણનો સૌથી વધુ ખતરો બાળકોને છે ત્યારે શહેરના એસ.ટી બસ સ્ટેન્ડમાં બાળકને તેની માતાએ બે બાકડા વચ્ચે ચૂંદડીથી હિંચકો બાંધીને સૂવડાવ્યું છે. મહિલા બસ સ્ટેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. ઘરે બાળકને કોઈ સાચવી શકે તેવું નહીં હોવાને કારણે આ મહિલા બાળકને પોતાની સાથે જ રાખે છે. ફરજ દરમિયાન બાળકને અન્ય યાત્રિકોથી દૂર સુરક્ષિત જગ્યાએ મહિલાએ બાળકને જે રીતે સૂવડાવ્યું છે અને પોતે પણ બાજુમાં બેસીને બાળકને ઝુલાવી રહી છે. એટલે જ કહેવાયું છે કે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. } તસવીર : પ્રકાશ રાવરાણી*photocaption* વિકટ સ્થિતિમાં બાળકનેસાનુકુળ રાખે એનું નામ ‘મા’ વિકટ સ્થિતિમાં બાળકનેસાનુકુળ રાખે એનું નામ ‘મા’ એકી-બેકી પધ્ધતિ રવિવારે પણ અમલમાં રહેશેઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટરાજકોટ મહાનગરપાલિકાએ ઓડ ઇવન એકી-બેકી પધ્ધતિ રવિવારે પણ અમલમાં રહેશેઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટરાજકોટ મહાનગરપાલિકાએ ઓડ ઇવન (એકી-બેકી) પધ્ધતિથી દુકાનો ખોલવાની પ્રણાલીને સરળ બનાવવા માટે શહેરની દુકાનો પર એક અને બે નંબરના સ્ટિકર લગાવવામાં આવ્યા છે. આ સંદર્ભે રાજકોટ શહેરમાં જે દુકાનો પર એક નંબરનુ સ્ટિકર છે તે દુકાનધારકો એકી તારીખ અને બે નંબરના સ્ટિકરવાળા બેકી તારીખે દુકાન ખોલે છે.રવિવારના દિવસે પણ આ જ પધ્ધતિનો અમલ થશે. આગામી રવિવારે 24 મે છે તેથી બેકી તારીખ આવતી હોવાથી બે નંબરવાળા દુકાન ખોલશે જ્યારે ત્યારબાદના રવિવારે 31 તારીખ હોવાથી એકી નંબરનું સ્ટિકર લગાવેલ હોય તે દુકાનો ખુલ્લી રાખી શકશે. >
<area shape="rect" class="borderimage" coords="364.9,873.13,588.64,941.05" href="javascript:void(0);" onclick="return show_pophead( રસના ચિચોડાની સરકારે મંજૂરી આપી, મ્યુનિ. કમિશનર અજાણ રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિત માટે ચિચોડાને મંજૂરી આપી પણ મનપા અનિર્ણિત રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતોના હિત માટે ચિચોડાને મંજૂરી આપી પણ મનપા અનિર્ણિત રાજકોટના ધારાસભ્યની રજૂઆત બાદ રાજકોટના ધારાસભ્યની રજૂઆત બાદ ભિક્ષુક અને મંદબુધ્ધિના લોકોને માસ્ક અપાયાંડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.આર. સિંઘ વેસ્ટ ઝોન વિસ્તારમા ભિક્ષુક અને મંદબુધ્ધિના લોકોને માસ્ક અપાયાંડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એ.આર. સિંઘ વેસ્ટ ઝોન વિસ્તારમાં દુકાનો ઓડ ઇવન પધ્ધતિ મુજબ ખુલે છે કે નહી તે અંગે ચેકિંગ કરવા નીકળ્યા હતા. ચેકિંગ દરમિયાન અમુક લોકો માસ્ક વગર નજરે પડતા ડેપ્યુટી કમિશનરે દંડ વસૂલ કર્યો હતો. ચેકિંગ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ભિક્ષુક અને મંદબુધ્ધિના લોકો નજરે પડતા ડેપ્યુટી કમિશનરે આ તમામ લોકોને વિનામૂલ્યે માસ્ક આપ્યા હતા અને ફરજિયાત માસ્ક પહેરી રાખવા સમજાવ્યા હતા. >
<area shape="rect" class="borderimage" coords="22.47,870.3,359.41,963.69" href="javascript:void(0);" onclick="return show_pophead( હોટલે ચાની ચુસ્કી સાથે ચર્ચા શરૂ થતાં મનપાની ટીમે કર્યો દંડ ડિલિવરી સિવાય ચાનું વેચાણ થશે તો દુકાન બંધ કરાવાશે : ડે. કમિશનર ડિલિવરી સિવાય ચાનું વેચાણ થશે તો દુકાન બંધ કરાવાશે : ડે. કમિશનર રાધે અને ખેતલાઆપા દુકાને જ ચા વેચાતી હોવાથી 500-500નો દંડ રાધે અને ખેતલાઆપા દુકાને જ ચા વેચાતી હોવાથી 500-500નો દંડ ભાસ્કર વિશેષ | અન્ય રાજ્યમાં જવા રાજકોટમાં બુકિંગ શરૂ કરાતા પ્રથમ દિવસે 313 ટિકિટ બુક થઈ ભાસ્કર વિશેષ | અન્ય રાજ્યમાં જવા રાજકોટમાં બુકિંગ શરૂ કરાતા પ્રથમ દિવસે 313 ટિકિટ બુક થઈ બેડીમાં 32 મજૂરો રાજસ્થાનથી આવ્યા, યાર્ડમાં જ કવોરન્ટાઇન બેડીમાં 32 મજૂરો રાજસ્થાનથી આવ્યા, યાર્ડમાં જ કવોરન્ટાઇન ડિટેન થયેલાં વાહનોના જૂના મેમાની રકમ આજથી નહીં વસૂલાય ડિટેન થયેલાં વાહનોના જૂના મેમાની રકમ આજથી નહીં વસૂલાય લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ જોખમ વધ્યું પણ ટેસ્ટ થવાની સંખ્યા ઉત્તરોત્તર ઘટી લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ જોખમ વધ્યું પણ ટેસ્ટ થવાની સંખ્યા ઉત્તરોત્તર ઘટી બી.એસસી. સેમે.-6માં પાસ થયેલા 2999 વિદ્યાર્થીનું પરિણામ અનામત બી.એસસી. સેમે.-6માં પાસ થયેલા 2999 વિદ્યાર્થીનું પરિણામ અનામત ટ્રેનની ટિકિટ બુક કરાવી રાજકોટથી, યાત્રિકો અમદાવાદ સુધી જશે કારમાં ત્યાંથી ટ્રેનમાં બેસશે ટ્રેનની ટિકિટ બુક કરાવી રાજકોટથી, યાત્રિકો અમદાવાદ સુધી જશે કારમાં ત્યાંથી ટ્રેનમાં બેસશે બીજા જિલ્લામાંથી આવેલા રાજકોટના 3 અને મોરબીમાં 1 સહિત 4 કોરોના પોઝિટિવ બીજા જિલ્લામાંથી આવેલા રાજકોટના 3 અને મોરબીમાં 1 સહિત 4 કોરોના પોઝિટિવ >
<area shape="rect" class="borderimage" coords="701.67,24.13,931.07,120.35" href="javascript:void(0);" onclick="return show_pophead( કોરોના રાજકોટમાંશુક્રવારના	અત્યાર સુધી	અત્યાર સુધી	પેન્ડિંગ	મૃત્યુપોઝિટિવ	પોઝિટિવ	નેગેટિવ	રિપોર્ટ03	88	4117	00	02 ></map></div>
<script>
$(
X