X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....
J1J2J3J41234567...1112

ટ્રાયલ સમય પૂરો થવામાં 18447 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="628.09,403.35,783.91,768.42" href="javascript:void(0);" onclick="return show_pop( 1 જુલાઈથી એસ.ટી. નવા નિયમ પ્રમાણે કાર્ય કરશે{ સ્લિપર કોચમાં ડબલના સોફામાં એક જ વ્યક્તિ બેસી શક્શે.{ એક્સપ્રેસ બસમાં 60 ટકા યાત્રિકો જ બેસી શકશે.{ સાંજે 6 વાગ્યા પછી ઉપડતી લાંબા રૂટની બસ શરૂ કરી દેવાશે.{ એસ.ટી.ની વોલ્વો સેવા હજુ બંધ રહેશે.{ આંતરરાજ્ય એસ.ટી. બસ સેવા પણ હજુ બંધ રહેશે, માત્ર રાજ્યમાં દોડાવાશે.{ બસપોર્ટ અને શાસ્ત્રીમેદાન બંને સ્થળે એડવાન્સ બુકિંગ કાર્યરત. સસ્તા હોવાથી ચાઇનીઝની માંગઓનલાઇન અભ્યાસ શરૂ થયો હોવાથી મોબાઈલ માર્કેટમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે.જીએ સસ્તા હોવાથી ચાઇનીઝની માંગઓનલાઇન અભ્યાસ શરૂ થયો હોવાથી મોબાઈલ માર્કેટમાં 40 ટકાનો ઉછાળો આવ્યો છે.જીએસટી અને અન્ય ટેક્સ વધવાથી લોકડાઉન પહેલા જે મોબાઇલ રૂ. 10 હજારના મળતા હતા તેની કિંમત રૂ.11 થી 12 હજારની થઈ ગઈ છે. મોબાઈલમાં આવી ડિમાન્ડ દિવાળી કે સાતમ આઠમ જેવા તહેવારમાં હોય છે. > ઋષિ વ્યાસ, પ્રમુખ રાજકોટ મોબાઈલ ડીલર એસો.આવક કરતા ખર્ચ વધી જાય છેશાળામાં ઓનલાઈન અભ્યાસ કરાતા હોવાથી ફરજિયાત પણે બાળકોને મોબાઈલ આપવો પડે છે. લોકડાઉનને કારણે આવક છે નહીં અને ખર્ચ વધી રહ્યા છે. > સરસ્વતી હિરપરા, વાલી આ તહેવારો 12 દી’ વહેલાતહેવાર	2019	2020જયાપાર્વતી	14 જુલાઈ	3 જુલાઈગુરુપૂર્ણિમા	16 જુલાઈ	5 જુલાઈદિવાસો આ તહેવારો 12 દી’ વહેલાતહેવાર	2019	2020જયાપાર્વતી	14 જુલાઈ	3 જુલાઈગુરુપૂર્ણિમા	16 જુલાઈ	5 જુલાઈદિવાસો	31 જુલાઈ	20 જુલાઈજન્માષ્ટમી	24 ઓગસ્ટ	12 ઓગસ્ટગણેશચોથ	2 સપ્ટેમ્બર	22 ઓગસ્ટશ્રાદ્ધપક્ષ	15 સપ્ટેમ્બર	3 સપ્ટેમ્બરઆ તહેવારો 15 દી’ મોડાતહેવાર	2019	2020નવરાત્રી	29 સપ્ટેમ્બર	17 ઓક્ટોબરદશેરા	8 ઓક્ટોબર	25 ઓક્ટોબરદિવાળી	27 ઓક્ટોબર	14 નવેમ્બર બોર્ડમાંથી સભ્ય કોઇ પણ સમયે હાજરી પૂરી જઇ શકે બોર્ડમાંથી સભ્ય કોઇ પણ સમયે હાજરી પૂરી જઇ શકે કોંગી કોર્પોરેટરોને ટિંગાટોળી કરી બહાર કાઢ્યા કોંગી કોર્પોરેટરોને ટિંગાટોળી કરી બહાર કાઢ્યા રાજકોટ | કોંગ્રેસના ઘનશ્યાસિંહ જાડેજાએ કહ્યું કે, ભાજપે અગાઉ સહી કરવા બુક ભાજપ કાર્યાલયે પણ મોકલી હત રાજકોટ | કોંગ્રેસના ઘનશ્યાસિંહ જાડેજાએ કહ્યું કે, ભાજપે અગાઉ સહી કરવા બુક ભાજપ કાર્યાલયે પણ મોકલી હતી. અહીં માનવતા ખાતર બુક બહાર મોકલવી જોઇએ. સાગઠિયાએ આક્ષેપ કરતા કહ્યું કે, વિરોધ કરવો તે વિપક્ષનો અધિકાર છે અને લોકોના પ્રશ્ને વિરોધ કર્યો છે. જેના જવાબમાં મેયર અને મિરાણીએ કહ્યું, બોર્ડ બહાર પોલીસે જે કર્યુ તેમાં અમે કંઇ ન કરી શકીએ. કાયદો કાયદાનું કામ કરે છે. સહી કરવા સભ્યને બોર્ડમાં લાવવા પડે નહીંતર સહી નહીં થાય. આક્ષેપો વચ્ચે અરવિંદ રૈયાણીએ બોર્ડ નિયમ મુજબ ચાલુ કરવા અને પ્રશ્નોની ચર્ચા કરવા માંગ કરતા બોર્ડ ચાલુ કરી દેવાયું હતું. દબાણ હટાવ શાખાને લગતા પ્રશ્નનોના કમિશનર જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષના સાગઠિયા, મનસુખ કાલરિયા, ગાયત્રીબા વાઘેલા બોર્ડમાં વચ્ચે આવી ધરણાં પર બેસી ગયા અને પોલીસે અટકાયત કરી છે તે સભ્યોને હાજર કરોની માંગ કરી હતી. કોંગ્રેસના સભ્યોએ ધરણાં કરતાની સાથે મિરાણીએ મેયરને કહ્યું આ લોકોને બહાર કાઢો. તેથી મેયરે માર્શલ કહ્યુંને આદેશ કર્યો ધરણાં પર છે તેને બહાર કાઢવામાં આવે. માર્શલ કામગીરી કરવામાં ઢીલા રહ્યા તો મેયરે ફરી કડક સૂચના આપી અને કોંગ્રેસના કોર્પોરેટરોને ટિંગાટોળી કરી બહાર કાઢ્યા હતા, પરંતુ મહિલા કોર્પોરેટરને બહાર કાઢવા મહિલા માર્શલ નહીં હોવાથી મહિલા કોન્સ્ટેબલને બોલાવવામાં આવ્યા હતા. મુજબ સામાન્ય સભામાં કોઇ પણ સમયે સભ્ય અંદર પ્રવેશ કરી શકે છે તેવી જ રીતે કોઇ પણ સમયે તે બહાર પણ જઇ શક મુજબ સામાન્ય સભામાં કોઇ પણ સમયે સભ્ય અંદર પ્રવેશ કરી શકે છે તેવી જ રીતે કોઇ પણ સમયે તે બહાર પણ જઇ શકે છે, પરંતુ તેમને હાજરી બુકમાં હાજરી પૂરવી ફરજિયાત છે જો હાજરી પૂરી ન હોય તો તે ગેરહાજર કહેવાય. બોર્ડમાં કોઇ બીમાર સભ્ય હોય તો સ્ટ્રેચરમાં આવી સહી કરી શકે છે પણ નિયમ મુજબ બોર્ડમાં તેને આવવું ફરજિયાત છે. આ બોર્ડમાં કુલ 11 સભ્ય ગેરહાજર રહ્યા છે જેમાં ભાજપના એક અને કોંગ્રેસના 10 સભ્ય છે જ્યારે ચાર સભ્યે રજા રિપોર્ટ મુક્યા છે.> એચ.પી. રૂપારેલિયા, સેક્રેટરી મનપા ભાસ્કર એક્સપર્ટ ભાસ્કર એક્સપર્ટ ગત મનપાના બોર્ડમાં સારવાર માટે અમદાવાદ ગઇ હોવાથી આવી શકી ન હતી, પરંતુ આ બોર્ડમાં રાજકોટમાં જ હોવાથી ગત મનપાના બોર્ડમાં સારવાર માટે અમદાવાદ ગઇ હોવાથી આવી શકી ન હતી, પરંતુ આ બોર્ડમાં રાજકોટમાં જ હોવાથી ડોક્ટરની મંજૂરીથી બોર્ડ પરિસર પાસે પહોંચ્યા હતા, પરંતુ સ્ટ્રેચરમાં જવું શક્ય ન હતું. વિનંતી કરી છતાં હાજરી પૂરવા ન દેતા અમે પરત ફર્યા હતા. રસ્તામાં હતા ત્યાં ફોન આવ્યો કે સહી કરવા દેશે. તેથી ફરી આવ્યા. સહી કરવા દીધી પણ બાદમાં મેયરની સૂચનાથી ગેરહાજરી પૂરવામાં આવી છે. કેન્સરની બીમારીની સાથે સાથે એક બાદ એક બીમારી થઇ છે. હાલ મલ્ટિઓર્ગન ફેલ્યોરનો શિકાર બની છું.> રશ્મિબેન દવે, બીમાર કોર્પોરેટર ‘મલ્ટિઓર્ગન ફેલ્યોરનો શિકાર બની છું, છતાં સહી કરવા ન દીધી’ ‘મલ્ટિઓર્ગન ફેલ્યોરનો શિકાર બની છું, છતાં સહી કરવા ન દીધી’ >
<area shape="rect" class="borderimage" coords="22.47,239.21,931.07,298.64" href="javascript:void(0);" onclick="return show_pophead( જે બોર્ડમાં હાજર છે તેની જ હાજરી પૂરાશે, જે બહાર છે અને બહિષ્કાર કર્યો તેની ગેરહાજરી પૂરવાની જાહેરાત બાદ મેયરને ભૂલ સમજાઇ, મહિલા માર્શલ નહીં હોવાથી મહિલા કોન્સ્ટેબલને બોલાવી નગરસેવિકાને બહાર કઢાયા : કોંગ્રેસના 10 નગરસેવક બોર્ડમાં હાજર રહ્યા પણ હાજરી પૂરે તે પહેલા બોર્ડનો બહિષ્કાર કરતા ગેરહાજર જાહેર કરાયા પોલીસ અને કોંગી કાર્યકર વચ્ચે બોલાચાલી પોલીસ અને કોંગી કાર્યકર વચ્ચે બોલાચાલી ઘોડાનો શું વાંક? ACP સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ : મેનકા ગાંધી ઘોડાનો શું વાંક? ACP સામે પોલીસ ફરિયાદ કરવી જોઈએ : મેનકા ગાંધી આ આખી ઘટનામાં આખરે ઘોડાનો શું વાંક હતો કે પોલીસ અધિકારી આ રીતે તેને મારવા લાગ્યા? આવા શખ્સો સામે ફરિ આ આખી ઘટનામાં આખરે ઘોડાનો શું વાંક હતો કે પોલીસ અધિકારી આ રીતે તેને મારવા લાગ્યા? આવા શખ્સો સામે ફરિયાદ થવી જોઈએ પછી ભલે તે પોલીસમાં હોય. આ એસીપીને અત્યારે જ ડ્યૂટી પરથી હટાવી દઈ ફરિયાદ થવી જોઈએ. આ મામલે હું તે એસીપી સાથે સીધી વાત કરીશ.> મેનકા ગાંધી, ફાઉન્ડર, પીપલ ફોર એનિમલ્સ પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના મુદ્ે રાજકોટ કોંગ્રેસે સાયકલ અને ઘોડા પર નીકળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના મુદ્ે રાજકોટ કોંગ્રેસે સાયકલ અને ઘોડા પર નીકળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. યાજ્ઞીક રોડ પર ઘોડો લઈને નીકળેલા રાજદીપસિંહ જાડેજાને અટકાવી પોલીસે અશોભનીય વર્તન કર્યું હતું જાડેજા અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. એસીપી રાઠોડનો ગુસ્સો એટલો હતો કે, તેણે ઘોડાની બાજુમાં જઈને તેનો કાંઈ વાંક ન હોવા છતાં કચકચાવીને થપ્પડ ઝીંકી દીધી હતી. આ દૃશ્ય જોનારાઓના મોંમાંથી શબ્દો નીકળ્યા હતા કે ઘોડાનો શું વાંક? પોલીસે કોંગ્રેસના 48 કાર્યકરની અટકાયત કરી હતી. એસીપી રાઠોડે જણાવ્યું હતું કે, મેં ઘોડાને થપ્પડ નથી મારી પણ માત્ર લગામ પકડી હતી. થપ્પડ સે ડર નહીં લગતા,સા’બ...પુલીસ સે લગતા હે થપ્પડ સે ડર નહીં લગતા,સા’બ...પુલીસ સે લગતા હે એસીપીએ ઘોડાને ઝીંક્યો લાફો એસીપીએ ઘોડાને ઝીંક્યો લાફો માનવતા સ્ટ્રેચર પર માનવતા સ્ટ્રેચર પર કોંગી સભ્યો સાઇકલ લઇને પહોંચતા અટકાયત,કેન્સરગ્રસ્ત નગરસેવિકા સ્ટ્રેચરમાં પહોંચ્યા પણહાજરી પત્રક બોર કોંગી સભ્યો સાઇકલ લઇને પહોંચતા અટકાયત,કેન્સરગ્રસ્ત નગરસેવિકા સ્ટ્રેચરમાં પહોંચ્યા પણહાજરી પત્રક બોર્ડની બહાર ન મોકલતા ગેરહાજર ઠર્યા નેતાઓના મનમાં ચૂંટણી, પોલીસના દિલમાં ભાજપ નેતાઓના મનમાં ચૂંટણી, પોલીસના દિલમાં ભાજપ ST બુધવારથી 24 કલાક ચાલુ ST બુધવારથી 24 કલાક ચાલુ મોબાઈલ માર્કેટમાં દિવાળી મોબાઈલ માર્કેટમાં દિવાળી આ વર્ષે 28 દિવસનો અધિકમાસ આ વર્ષે 28 દિવસનો અધિકમાસ >
<area shape="rect" class="borderimage" coords="639.41,1187.26,931.07,1269.33" href="javascript:void(0);" onclick="return show_pophead( રાજકોટથી એક્સપ્રેસ-સ્લિપરના 157 નવા શિડ્યૂલ ST શરૂ કરશે >
<area shape="rect" class="borderimage" coords="639.41,1263.67,931.07,1291.97" href="javascript:void(0);" onclick="return show_pophead( અમદાવાદ, સુરત, અંબાજી સહિતની બસ ફરી શરૂ કરાશે સેકન્ડ હેન્ડ મોબાઈલની પણ બજારમાં ડિમાન્ડ નીકળી સેકન્ડ હેન્ડ મોબાઈલની પણ બજારમાં ડિમાન્ડ નીકળી ઓનલાઇન અભ્યાસની અસર,રૂ.80 કરોડના મોબાઈલ વેચાયા ઓનલાઇન અભ્યાસની અસર,રૂ.80 કરોડના મોબાઈલ વેચાયા >
<area shape="rect" class="borderimage" coords="22.47,1263.67,314.13,1294.8" href="javascript:void(0);" onclick="return show_pophead( 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી અધિકમાસ રહેશે જન્માષ્ટમી-ગણેશોત્સવ 12 દી’ વહેલા, દિવાળી 15 દિવસ મોડી જન્માષ્ટમી-ગણેશોત્સવ 12 દી’ વહેલા, દિવાળી 15 દિવસ મોડી રામોદમાં મરચાંનું વાવેતર ઓછું થયું, રૂ.20ની 5 કિલોની મળતી ભારીના ભાવ રૂ.100 રામોદમાં મરચાંનું વાવેતર ઓછું થયું, રૂ.20ની 5 કિલોની મળતી ભારીના ભાવ રૂ.100 મેટોડાના સરપંચે ચૂંટણીનો ખાર રાખી નળજોડાણ કાપી નાખ્યાનો આક્ષેપ મેટોડાના સરપંચે ચૂંટણીનો ખાર રાખી નળજોડાણ કાપી નાખ્યાનો આક્ષેપ ઉચ્ચતર પગારના નકલી ઠરાવ કૌભાંડમાં જૂનાગઢમાં ફરિયાદ નોંધાવવા તજવીજ ઉચ્ચતર પગારના નકલી ઠરાવ કૌભાંડમાં જૂનાગઢમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કોરોના રાજકોટમાંસોમવારના	અત્યાર સુધી	અત્યાર સુધી	પેન્ડિંગ	મૃત્યુપોઝિટિવ	પોઝિટિવ	કુલ ટેસ્ટ	રિપોર્ટ05	કોરોના રાજકોટમાંસોમવારના	અત્યાર સુધી	અત્યાર સુધી	પેન્ડિંગ	મૃત્યુપોઝિટિવ	પોઝિટિવ	કુલ ટેસ્ટ	રિપોર્ટ05	267	8675	00	09 >
<area shape="rect" class="borderimage" coords="30.96,43.94,110.37,83.56" href="javascript:void(0);" onclick="return show_pop(
X

પ્રિય વાચક,

કેટલાંક ટેક્નિકલ કારણોસર તમારું મનપસંદ ઈ-પેપર હવે સવારે 11 વાગ્યા પછી જ ઉપલબ્ધ થશે

આ મુશ્કેલીના સમયમાં એક તરફ અમારા પત્રકારો તમને દરેક સમાચાર પહોંચાડવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો ઈ-પેપરનો ગેરકાયદે વ્યવસાયિક રીતે ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી અમને ખૂબ નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પ્લીઝ થોડા સમય માટે અમને સહયોગ આપો. અમે ટૂંક સમયમાં જ આનો ઉપાય શોધી લઈશું. ઈ-પેપર સવારે 8 વાગ્યે વાંચવા માટે અમારી એપ નીચે આપવામાં આવેલી લિંકથી ડાઉનલોડ કરો।

આ અસુવિધા બદલ અમને ખેદ છે।

- દિવ્ય ભાસ્કર ઈ-પેપર ટીમ

અહીંથી ડાઉનલોડ કરો -