X

મારાં બુકમાર્ક્સ

X

તારીખ સિલેક્ટ કરો

Date

OK
Your Choices Regarding Cookies

We and third parties may deploy cookies and similar technologies when you use our site. Please review the information below and select the cookies for enhancing your Site/ App experience. However, you can change your consent choices at anytime by clicking “withdraw consent” from Hamburger menu/ left menu drawer on the Site/ App.

Web analytics

We use cookies to analyze and measure traffic to the site so that we know our audience and can improve our site, determine what stories are read, preferred news edition, default setting for the preferred news edition/ bookmarked news, where visitors come from, and how long they stay. Opt-In to these analytics cookies by clicking enable.

Content recommendation and personalization

We use third-party services for enabling your successful registration/subscription to E-paper module, to provide newsletters, content recommendations and customize your user experience and advertising. Opt-In to these content recommendation cookies by clicking enable. Please read our Cookie Policy and Privacy Policy for more details

Continue
Please Confirm

Are you sure you want to continue?

Download PDF

PDF Download option will be available after 12 PM only.

OK
Loading....

ટ્રાયલ સમય પૂરો થવામાં 18796 દિવસ બાકી

તમારું અકાઉન્ટ વેરિફાય કરવા માટે કૃપયા તમારું માન્ય ઈમેઇલ આઈડી એન્ટર કરો
X

>
<area shape="rect" class="borderimage" coords="237.72,534.87,517.89,687.69" href="javascript:void(0);" onclick="return show_pop( corona effectસિટી રિપોર્ટર . વડોદરા પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં બરોળ અને પેન્ક્રેટાઇટિસ સુડોસિસ્ટમની સફળ સર્જરી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં બરોળ અને પેન્ક્રેટાઇટિસ સુડોસિસ્ટમની સફળ સર્જરી પરદે કે પીછે પરદે કે પીછે કે. આસિફ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક સીનમાં મોતીનો થાળ ફેંકવામાં આવે છે. કા કે. આસિફ ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે એક સીનમાં મોતીનો થાળ ફેંકવામાં આવે છે. કાંચના બનેલા મોટી તૂટી જાય છે. એ પછી કે.આસિફે અસલી મોટી મંગાવીને સીન શૂટ કર્યો. અસલી મોટી જમીન પર પડીને તૂટી જતા નથી. કૅમેરામૅન આર.ડી.માથુરે સેટ પર નવી રીતે લાઇટિંગ સેટ કરીને શીશ મહેલમાં સીન શૂટ કર્યા. લાઈટ સફેદ ચાદર પર ફેંકાતી આને તેની સાથે ટકરાઈને પરત ફરતા કિરણોના પ્રકાશની મદદથી શૂટિંગ કરાતું. ભૂતકાળમાં સત્યજિત રેએ પણ પરિવર્તિત કિરણોથી આવેલા પ્રકાશમાં સીન ફિલ્માવ્યા છે.એક મોટો વ્યવસાય નપુંસક થઇ જવાના ભયના પાયા પર આધારિત રહ્યો છે. શક્તિવર્ધક દવાઓનો કારોબાર કાયમ ચાલતો જ રહે છે. ફૂલોની પરાગરજમાંથી બનતી દવા પણ ખૂબ વેચાઈ રહી છે. કોણ જાણે આટલા ફૂલ ક્યાંથી આવ્યા, જ્યારે બાગ-બગીચાઓતો નષ્ટ કરી દેવાયા છે. ભૂખ્યા ભમરાઓની જાત નાશઃપ્રાય થઇ ગઈ છે. વાળ ઉગાડવાના તેલનો વ્યવસાય પણ આ જ રીતે ચાલે છે. ‘બુટ પોલિશ’માં મન્નાડેનું એક ગીત છે, ‘લપક ઝપક તુ આ રે બદરવા, તેરે ઘડે મેં પાની નહિ હૈ, તુ પનઘટ સે ભર લા...’ મન્નાડેએ કહ્યું હતું કે, ગીતમાં હાસ્ય સાથે કરુણા પણ છે અને ગીતના કારણે અતિવૃષ્ટિની આશંકાએ બેઘર થઈને ફૂટપાથ પર જીવન વિતાવી રહેલા લોકોના અનિષ્ટની ચિંતાને ગીતમાં અભિવ્યક્ત કરવી સરળ ન હતી. એ સમયમાં સ્ટાર સાથે તેના પ્રિય ગાયકનું નામ જોડાવાથી મન્નાડે જેવા વિલક્ષણ ગાયકને ઓછી તક મળી. કોણ જાણે એ કેવી રીતે પ્રચારિત થયું કે, દિલીપ કુમાર માટે મોહમ્મ્દ રફી પાસે ગવડાવવામાં આવે. રાજ કપૂર માટે મુકેશનો અવાજ પસંદ કરવામાં આવ્યો. શક્તિ માટે મિથ ઉભા કરાયા છે. જેનો શુદ્ધ ઘી, બદામ, પિસ્તા સાથે કોઈ સંબંધ નથી. સાધનહીન મનુષ્ય ચણા ખાઈને પણ સદીઓથી અખાડામાં ટકેલો છે. ફોતરાં વાળા ચણા પ્રોટીનનું શ્રેષ્ઠ માધ્યમ છે. એ જ પહાડપર બનેલા માતા ગંગાના મંદિરમાં દર્શન કરવા જનાર સુખી વ્યક્તિઓનો બોજ પોતાની પીઠ પર ઉઠાવનાર દરરોજ રાજમા ખાય છે અને વાટેલા રાજમાનું દૂધ પિતા રહ્યા છે. ગિરીશ કર્નાડના નાટક ‘હયવદન’ના પહેલવાન અને કવિ પાત્ર એક મહિલાનો પ્રેમ જીતવાના પ્રયાસોમાં એકબીજાનું માથું વધી નાખે છે. તેને આશીર્વાદ મળે છે કે, જો તે ધડથી અલગ થયેલા માથા જોડી દેશે તો બંને જીવિત થઇ જશે. નિર્મળ આનંદની તરસી આ મહિલા કવિનું માથું પહેલવાનના ધડ પર અને પહેલવાનનું માથું કવિના ધડ પર રાખી દે છે. તેને લાગે છે, કવિ તેના રૂપનું વર્ણન કરશે અને પહેલવાન તેની રક્ષા કરશે. આ રીતે તે એક સંપૂર્ણ વ્યક્તિ પાસેથી પ્રેમ મેળવી શકશે. સમય જતા આદત વશ કવિ અને પહેલવાન પહેલા જેવા જ થઇ જાય છે. મોતીનું ચૂર્ણ અને ચાંદી અને સોનાની ભસ્મ એ બધું જ બજાર દ્વારા ઉભો કરાયેલો ભ્રમ છે. બાબુ ડમ, બાબા ડમ અને વ્યવસ્થા બૌડમએ હળીમળીને આપણને એ બનાવી દીધા છે જે ક્યારેય બનવું ન હતું. જાત-ભાતના અંધવિશ્વાસનો ફેલાવો થઇ રહ્યો છે. લુપ્ત થઇ ગયેલી જડીબુટ્ટીઓ જંગલમાં ક્યાંથી મળશે/ ડૉક્ટર બનવા માટે પરિશ્રમ અને પ્રતિભાની જરૂર છે. ડૉક્ટર બની ગયા બાદ પણ દરરોજ વાંચવું પડે છે. એલોપથી વિજ્ઞાન છે અને વિજ્ઞાન જ અંધકાર મિટાવે છે. વ્યવસ્થા સુસ્ત અને ઢીલી પડેલી છે. અંતરઘાટ સુધી તરસ્યા માટલાની પીડા-પ્રાર્થના અંતરઘાટ સુધી તરસ્યા માટલાની પીડા-પ્રાર્થના આપણા નાના-નાના પ્રયત્નો ખુશ દેશ બનાવી શકે છે આપણા નાના-નાના પ્રયત્નો ખુશ દેશ બનાવી શકે છે કોરોનામાં ફેફસા અને શ્વસનતંત્ર સંક્રમિત થયા બાદ હવે તેની અસર પેટમાં પણ જોવામાં આવી રહી છે. કોરોનાની કોરોનામાં ફેફસા અને શ્વસનતંત્ર સંક્રમિત થયા બાદ હવે તેની અસર પેટમાં પણ જોવામાં આવી રહી છે. કોરોનાની સારવાર લેતા કે કોરોના મટ્યા બાદ પણ દર્દીઓમાં કોલિસિસ્ટાઇટિસ, પેન્ક્રિયાઇટિસ અને હીપેટાઇટિસ જેવા રોગો જોવા મળી રહ્યાં છે. કોરોના વાઇરસ આંતરડાના કોષ મારફતે, લોહી દ્વારા યકૃત, સ્વાદુપિંડ અને પિત્તાશયમાં ફેલાઇ રહ્યો છે. જેના લીધે દર્દીમાં પેટનો દુ:ખાવો, ઉબકા, ઉલ્ટી, ઝાડા અને એસિડિટી જોવા મળે છે.આ વિશે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના ગેસ્ટ્રોઇન્સ્ટેન્ટાઇનલ સર્જન ડો. નિતિન પટેલે જણાવ્યું કે, આંતરડાની નળીઓમાં લોહી ગંઠાવવાને લીધે પણ પરિસ્થિતિ કપરી બની જાય છે. આ રોગોમાં પેટમાં પરુ ભરાઇ જવું, હોજરી આંતરડામાં કાણા પડવા અને આંતરડા ચોંટી જવા જેવાના કિસ્સાઓ બની રહ્યાં છે અને પેશીઓમાં લોહીની ગાંઠ બની રહી છે.તાજેતરમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં 18 વર્ષીય યુવકને બરોળમાં પરુનો ભરાવો થતાં તેની લેપ્રોસ્કોપિક સર્જરી કરીને સારવાર બાદ મટી જતાં રજા આપવામાં આવી હતી. જ્યારે અન્ય 18 વર્ષીય યુવતીને પેનક્રેટાઇટિસ સુડોસિસ્ટમ થતાં સર્જરી કરીને રજા અપાઇ હતી.જ્યારે પેટના રોગો વિશે વાત કરતા પારુલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. ગિતિકા મદન પટેલે જણાવ્યું કે, ‘ઘણી વખત પેટની બીમારીના લક્ષણો ધરાવતા દર્દીને કોવિડ હોવાની શક્યતા હોય છે. આ માટે આંતરડાની ગંભીર બીમારી અટકાવવા તેનું તાત્કાલિક નિદાન અને સારવાર જરૂરી હોય છે. લોહીનું દબાણ, ડાયાબિટિસ અને અન્ય બીમારીને લીધે વૃદ્ધોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. કોરોનાના દર્દીઓમાં આંતરડાની ગંભીર બીમારી રોકવા તાત્કાલિક નિદાન જરૂરી કોરોનાના દર્દીઓમાં આંતરડાની ગંભીર બીમારી રોકવા તાત્કાલિક નિદાન જરૂરી કોરોનાનો કહેર ઓછો થતાં સરકારે વેપાર ધંધાઓને આંશિક છૂટ આપી છે ત્યારે બીજી તરફ ચાર દરવાજા વિસ્તારમાં ય કોરોનાનો કહેર ઓછો થતાં સરકારે વેપાર ધંધાઓને આંશિક છૂટ આપી છે ત્યારે બીજી તરફ ચાર દરવાજા વિસ્તારમાં યુવકોના ગ્રૂપે વિવિધ પોળમાં 12 દિવસ સુધી 300 ફૂટ લાંબી પાઇપથી સેનેટાઇઝેશન કર્યું હતું.ગાૈરક્ષા સેવા સમિતિ અને ભાજપ કાર્યકરો દ્વારા વોર્ડ 14માં 17થી 28મી મે સુધી સેનેટાઇઝેશન કર્યું હતું. જેમાં ગાજરાવાડી, વાડી, દાંડિયાબજાર, બરાનપુરા, પ્રતાપનગર સહિતના વિસ્તારોને આવરી લેવાયા હતા. આ સમયે વોર્ડ 14ના કાઉન્સિલર સચિન પાટડિયા, પૂર્વ કાઉન્સિલર મિનેશ શાહ, શહેર યુવા મોરચા શહેર મંત્રી અભિજીત સોની, શહેર આઇટી સેલ સહ-ઇન્ચાર્જ રુચિક આંબેગાવકર અને ગૈ રક્ષા સેવા સમિતિના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ચાર દરવાજા વિસ્તારની વિવિધ પોળમાં 12 દિવસ સુધી યુવકોએ કર્યું સેનેટાઇઝેશન ચાર દરવાજા વિસ્તારની વિવિધ પોળમાં 12 દિવસ સુધી યુવકોએ કર્યું સેનેટાઇઝેશન UGC દ્વારા 83 UG અને 40 PG કોર્સ શરૂ કરાયા UGC દ્વારા 83 UG અને 40 PG કોર્સ શરૂ કરાયા મેનેજમેન્ટ ફંડા મેનેજમેન્ટ ફંડા વડોદરા, રવિવાર, 30 મે , 2021 વડોદરા, રવિવાર, 30 મે , 2021
X